મુખ્યશિક્ષક ની ફરજો/Head teacher jobchart/ આચાર્ય પગાર કપાત કરી શકે?/નોટિસ આપી શકે?

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024

КОМЕНТАРІ • 54

  • @nidhibhatt7168
    @nidhibhatt7168 Рік тому +2

    શિષ્યવૃત્તિ ની ઓનલાઈન કામગીરી htat એ કરવાની કે શિક્ષકોએ???
    બધું જ શિક્ષકો એ કરવાનું તો htat નું કામ શું છે??

    • @ShreyashDabar
      @ShreyashDabar  Рік тому

      શિક્ષકો એ પોતાના tas ના સમય માં અન્ય કામગીરી નથી કરવાની.
      વહીવટી કામગીરી htat આચાર્ય હોય તો emne j કરવાની હોય છે.
      પણ શાળા માં જરૂરિયાત મુજબ આચાર્ય શિક્ષક ni madad લઈ શકે છે.

    • @starshine1491
      @starshine1491 22 дні тому

      ૧૮ તાસ કોઈ એચ ટાટ લેતા નથી બાબત નો પરિપત્ર જરૂર છે

  • @junedsaiyed9296
    @junedsaiyed9296 Рік тому +1

    Madhymik shala ma principal ek sathe ketla sixako ne CL manjur kari sake?

    • @ShreyashDabar
      @ShreyashDabar  Рік тому

      50% સ્ટાફ શાળા માં હાજર રહે તેમ cl મંજૂર થાય

    • @junedsaiyed9296
      @junedsaiyed9296 Рік тому

      @@ShreyashDabar sir koi paripatr malse aana vishe k ek sathe ketla sixako ne CL aapi sake.

  • @sheetalrathod5173
    @sheetalrathod5173 Рік тому +1

    ત્રીજી પ્રસુતિ ની મેટરનીટી સબબ કોઈ પરિપત્ર હોય તો તે અંગે જાણકારી આપવા વિનંતી

  • @chaudharyvipul6860
    @chaudharyvipul6860 7 місяців тому +1

    એચ ટાટ આચાર્ય એ દૈનિક નોંધપોથી લખવી કે?

    • @ShreyashDabar
      @ShreyashDabar  7 місяців тому

      હા જે ૧૮ તાસ લેવામા આવે તે માટે લખવી બાકી જે કામગીરી કરતા હોય તે લખી દેવાય

  • @radhakhimsuriya
    @radhakhimsuriya 6 місяців тому +1

    Pay center school na achary e athvadiya na 18 period levana hoy ke nay, ke pachhi aa peta shala na achary e j period levana hoy

    • @ShreyashDabar
      @ShreyashDabar  6 місяців тому +1

      બધા ને લેવાના હોય

    • @radhakhimsuriya
      @radhakhimsuriya 6 місяців тому

      @@ShreyashDabar thanks sir

    • @radhakhimsuriya
      @radhakhimsuriya 6 місяців тому

      Saheb tame video na thumbnail pramane 7/2/2014 na tharav mujab video banavyo chhe, to shu AA badha niyamo 2024 ma pan Aaj rite lagu pade chhe?
      Sir, aa GR ni copy upload karva vinanti.

    • @ShreyashDabar
      @ShreyashDabar  6 місяців тому

      Ha

  • @rajeshsolanki193
    @rajeshsolanki193 7 місяців тому +1

    જુના આચાર્ય નો ચાર્જ લેતા પહેલા શું શું લઈ શકાય

  • @dineshkhristi5340
    @dineshkhristi5340 2 місяці тому

    સિનિયર શિક્ષક મુખ્ય શિક્ષક નો ચાર્જ લે અને પોતે ભાષા શિક્ષક હોય તો અઠવાડિયાં મા કેટલા તાસ લેવા પડે.

  • @eexamstricks5892
    @eexamstricks5892 Рік тому +1

    ધોરણ ૬થી ૮ માં ત્રણેય વિષય શિક્ષકો હોય તો સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક ને કેટલો કાર્યભાર સોંપવામાં આવે છે ?

    • @sudhirparmar7889
      @sudhirparmar7889 Рік тому

      દરેક શિક્ષકને અઠવાડિયામાં પિસ્તાળીસ તાસનો કાર્યભાર આપે જ.

  • @KinjalPatel-ux6fj
    @KinjalPatel-ux6fj 7 місяців тому

    Sir mare 1 ane 2 month no regular pagar thay chhe ....me badli karavi hati.....to praisa ma entry nhti thayi atle agad no pagar baki chhe....saheb dar mahine karvanu kahe chhe pn karta nathi to have ana mate mare agad su prosess karvi

  • @KR-qm4rx
    @KR-qm4rx Рік тому

    પ્રાઈમરી સ્કુલ માટે નો gr બને ભાષા મા લખવો ફરજિયાત છે

  • @bhartigajjar8151
    @bhartigajjar8151 Рік тому

    Detam grant vishe mahiti aapjo ne

  • @krunalpanchal5377
    @krunalpanchal5377 Рік тому +1

    Aa bdhi je shishyvruti exam levay ena form pan sixake j bharvana ne taiyari pan karavani . Acharya e online koij kam nahi karvanu evu chhe koi niyam ma

    • @ShreyashDabar
      @ShreyashDabar  Рік тому

      બધા એ મળી ને કરવાનું

  • @vijaydabhi5749
    @vijaydabhi5749 Рік тому +1

    Inspire award 10000 rs હકીકત પરીપત્ર મુજબ કોણ હકક દાર છે? બાળકના પોતાના કે શાળાના ગણાય? આચાર્ય બાળક પાસે પાછા લઈને ખર્ચ કરી શકે?

  • @seemabenbhadreshkumar194
    @seemabenbhadreshkumar194 Рік тому +1

    Sir safai kamadar ne check aap ya psi vauchar banavvu pade?

    • @ShreyashDabar
      @ShreyashDabar  Рік тому

      Voucher બને પછી j ચેક apay

  • @patelnarendrabhai1833
    @patelnarendrabhai1833 7 місяців тому +1

    મુખ્ય શિક્ષક ને 250રુપિયા ભથ્થું ક્યા હેતુ માટે આપવામાં આવે છે

    • @ShreyashDabar
      @ShreyashDabar  7 місяців тому

      Mukhyashikshak તરીકે વધારા no charge લેવા માટે અને નાના મોટા ખર્ચ પેટે.
      Htat ને આપવામાં આવતા નથી

  • @pappubapu4195
    @pappubapu4195 Рік тому

    જો કોઈ વિદ્યાસહાયક શાળા મો એકલો હોઈ ત્યારબાદ કોઈ જિલ્લા ફેર થી શાળામાં આવે તો આચાર્યનો ચાર્જ કોની પાસે રહે?

    • @VishalMakwana-gw4ie
      @VishalMakwana-gw4ie Рік тому

      Maro pan ej qvation che

    • @revabenvaghela327
      @revabenvaghela327 5 місяців тому

      જિલ્લાફેર કરવાથી સિન્યોરિટી જીરો થઈ જાય છે

    • @rajeshhathila4720
      @rajeshhathila4720 Місяць тому

      આ પ્રશ્ન નો કોઈ જ ઉત્તર આપતું નથી

  • @alkeshpatel4058
    @alkeshpatel4058 Рік тому

    Duplicate lc aapva mate affidavit levu k sadi araji chale

  • @shaileshrathod1542
    @shaileshrathod1542 Рік тому +1

    Htat ને પરીક્ષા ના પેપર ની ચકાસણી કરવાની હોય છે?

    • @ShreyashDabar
      @ShreyashDabar  Рік тому

      18 તાસ માં જે विषय હોય એ તપાસવા to પડે.. પણ સ્ટાફ ઓછો હોય તો ચકાસવા પડે

  • @rathodhetal8229
    @rathodhetal8229 Рік тому

    6 thi 8 ma ભાષા નો 1 જ શિક્ષક હોય તો સામાજિક વિજ્ઞાન ના શિક્ષકે કયો વિષય આપવામાં આવે?

    • @sudhirparmar7889
      @sudhirparmar7889 Рік тому

      એક શિક્ષક અઠવાડીયામા 45 તાસથી વધુ કામ કરી શકવાનો નથી. ધોરણ6/8 મા ભાષાના શિક્ષકને ગુજરાતી. હિન્દી, અંગ્રેજી સંસ્કૃત તમામ ના45 તાસ ફળવ્યા બાદ સામાજીક વિજ્ઞાનના છથી આઠ ધોરણના કુલ તાસ45માંથી બાદ કરી અન્ય વિષયના તાસ ફાળવવા પડે.દા.ત. છથી આઠમાં સામાજીક વિજ્ઞાન વિષયના ૨૦ તાસ છે તો45-20=25 તાસ અન્ય વિષયના ફાળવવા પડે તો 45 તાસનો કાર્યભાર પૂરો થાય.

  • @rameshrathod4245
    @rameshrathod4245 Рік тому +3

    અેસ એમ સી રચના કેમ કરવી

    • @ShreyashDabar
      @ShreyashDabar  Рік тому

      Vali सम्मेलन भरी Smc સભ્ય criteria mujab

  • @educationknowledge1897
    @educationknowledge1897 Рік тому

    શાળામાં કેટલાં શિક્ષક હોય તો મુખ્ય શિક્ષકે દૈનિક નોંધ લખવાની નહિ થાય...?

    • @ShreyashDabar
      @ShreyashDabar  Рік тому

      મુખ્ય શિક્ષક તરીકે 18 તાસ દૈનિક નોંધ લખવી પડે અને આચાર્ય logbook

  • @shobhanabarad
    @shobhanabarad 9 місяців тому

    નવા આચાર્ય માટે ખૂબ ફાયદકારક વીડિયો છે

  • @tejsinghparmar942
    @tejsinghparmar942 Рік тому

    Good 👍

  • @adnanshaikh1398
    @adnanshaikh1398 Рік тому

    aa pariptr moklo

  • @junichhaparischool1484
    @junichhaparischool1484 Рік тому +1

    ખૂબ સરસ 🎉સાહેબ

  • @Sanjay18m88
    @Sanjay18m88 Рік тому

    હું 6 થી 8 નો ભાષા શીક્ષક છું
    મારા સ્ટાફ માં 3 બહેનો 1 થી 5 માં છે
    તેમાંથી 1 બહેન આચાર્ય હતા જે જિલ્લાફેર બદલી થી જતા રહ્યા
    હવે સ્ટાફ માં 1 થી 5 ની 2 બહેનો છે
    અને હું 1 ભાષા શીક્ષક છું total 3
    હવે મારી જિલ્લાફેર બદલી થઈ ગઈ છે પણ છૂટી થયો નથી
    તો તે 2 બહેનો કરતા હું senior છું તો ચાર્જ મારે આવશે કે પછી મારી બદલી ને કારણે 2 બહેનો માંથી કોઈ 1 ને ચાર્જ આપવો?

  • @friendgaming4171
    @friendgaming4171 Рік тому

    તમારો મોં. નંબર આપો.