હું તો બોલીશ : વરદી પહેરીને આ ગુંડાગર્દી નહિ ચાલે ! | RONAK PATEL

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • હું તો બોલીશ : વરદી પહેરીને આ ગુંડાગર્દી નહિ ચાલે ! | RONAK PATEL
    #huntobolish#gujaratpolice#bribeallegation
    રાજકોટ પોલીસ કમિશ્નર પર લાગેલા કથિત ભ્રષ્ટાચારના આરોપ બાદ હવે તપાસના આદેશ અપાયા છે. આ ઉપરાંત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પર પણ પૈસા વસૂલીનો આરોપ ટીમ્બરના વેપારીએ લગાવ્યો છે. આ આરોપો બાદ રાજકોટ પોલીસ રક્ષક છે કે ભક્ષક તેના પર સવાલ ઉઠ્યાં છે.
    For more videos Visit our UA-cam Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    / @abpasmitatv
    ABP Asmita Website: abpasmita.abpl...
    Facebook: / abpasmita

КОМЕНТАРІ • 232

  • @rajeshrajesh-xm7yj
    @rajeshrajesh-xm7yj 2 роки тому +11

    વાહ રોનક ભાઈ... મનોજ અગ્રવાલ ના સમાચાર જે રીતે બતાવ્યા કહેવાનું મન થાય છે .... મરદ નો દીકરો... લાખ લાખ સલામ

  • @kailashk.koshti6060
    @kailashk.koshti6060 2 роки тому +11

    જય હિદ જય ભારત
    જય ગરવી ગુજરાત
    સતયમ શિવમ્ સુંદરમ
    રોનક ભાઇ ને નમન સર
    🙏🙏🇮🇳🙏🙏

  • @nagdanmiyatra64
    @nagdanmiyatra64 2 роки тому +8

    સાચી વાતો કરતા અભીનંદન

  • @patelmegha9089
    @patelmegha9089 2 роки тому +12

    જેવો રાજા એવી પ્રજા..

  • @raginbanker2351
    @raginbanker2351 2 роки тому +7

    ખૂબ સરસ કામગિરી રોનક ભાઈ..

  • @chauhankundansinh4319
    @chauhankundansinh4319 2 роки тому +9

    સાહેબ નવ નવ વાર પેપર ફૂટ્યા તો હજી શું તપાસ કરવાની છે..

  • @rupsingbhaisolanki640
    @rupsingbhaisolanki640 2 роки тому +5

    અભિનંદન હવે પ્રજાએ જાગવું જોઈએ

  • @dayabhaimuchhal6466
    @dayabhaimuchhal6466 2 роки тому +9

    ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવો એમાં અમારો સહકાર છે

  • @jasmatdhoriya345
    @jasmatdhoriya345 2 роки тому +9

    રક્ષક જ ભક્ષક હોય તો પબ્લીકને જવું ક્યાં ?

  • @rajmakavana4774
    @rajmakavana4774 2 роки тому +8

    ચૂંટણી પ્રચાર માટે આ બધું દેખાવ

  • @abbaschangvadiya
    @abbaschangvadiya 2 роки тому +6

    રોનક ભાઈ સલામ છે આપને

  • @hamirbhai2234
    @hamirbhai2234 2 роки тому +10

    રોનકભાઇનીમોજ

  • @bhoinaginbhaigo1801
    @bhoinaginbhaigo1801 2 роки тому +8

    મને ગર્વ છે રોનકભાઈ તમારા પત્રકારત્વ પર salute

  • @vijaypurohit8165
    @vijaypurohit8165 2 роки тому +2

    Ronak bhai Tamane hu abhinandan aapu chu .
    Dhanyavad ABP news.

  • @KalidasGandhi
    @KalidasGandhi 4 місяці тому

    જગદીરા ભાઈ ખૂબ અભિનંદન

  • @javansihninama5854
    @javansihninama5854 2 роки тому +6

    👍રોનકભાઈ તમારી વાત 100%સાચી છે અભિનંદન 🙏

  • @maganangari9442
    @maganangari9442 2 роки тому +4

    હે ગુજરાત ગાંધીનું ગુજરાત રહ્યું નહીં

  • @baljitsathaliya1061
    @baljitsathaliya1061 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏 Good job Ronak Bhai 👍

  • @rajudesha8927
    @rajudesha8927 2 роки тому +4

    બઘીય જગયા પૈસા માગે છેય સાહેબ સાચી કામ તમે કરો છોયો

  • @kishorchaudhary7223
    @kishorchaudhary7223 Рік тому

    Khubkhub abhar ronak Bhai 100% vat sachi chee ronk Bhai tmari ane khub agal vdho evi prathna

  • @parmarchandubhai788
    @parmarchandubhai788 2 роки тому +1

    સાચી વાત છે રોનકભાઈ વંદે માતરમ શ્રીરામ

  • @javansihninama5854
    @javansihninama5854 2 роки тому +2

    🙏કોઈ ચમરબંધી ને છોડાવા નહિ આવે...... 🙏

  • @shaileshbejaliya3005
    @shaileshbejaliya3005 2 роки тому +2

    સાચી વાત છે ભાઈ

  • @vipulbaldev7384
    @vipulbaldev7384 2 роки тому +3

    गुजरात की पुलिस पूरे भारत देश मे सब से ज्यादा भृस्ट्राचारि और हलकी जात के

  • @altafvaiyani8585
    @altafvaiyani8585 5 місяців тому

    Good job Brother Aallah Aapako salamat rakhe Jay hind jayBharat mera Des mahan sabka sath sabka vakas

  • @sprajgor4623
    @sprajgor4623 4 місяці тому

    આ ચેનલમાં ગરીબ કે ખેડૂત ના કે આમ જનતા ના કોઈ દાડો સમાચાર સાંભળ્યા નથી વર્ષો થઈ ગયા

  • @mukeshmajmundar2340
    @mukeshmajmundar2340 5 місяців тому

    U r correct brave to give true massages thank u

  • @satishmakadiya7834
    @satishmakadiya7834 2 роки тому +3

    Good ronak sar

  • @patelamit9929
    @patelamit9929 2 роки тому +1

    Vah ronak bhai so so salam

  • @devarabalvianth6706
    @devarabalvianth6706 2 роки тому +1

    આતો સાહેબ ભાજપનો વિકાસ છે,

  • @vjbhimani3104
    @vjbhimani3104 2 роки тому +2

    ABP asmita chanal tatha Ronakbhaine dhanyavad

  • @maganbhai7746
    @maganbhai7746 2 роки тому +2

    જય ગુજરાત જેસી કરનિ વેસી ભરનિ

  • @pravinvekariya6154
    @pravinvekariya6154 2 роки тому +3

    AAP Sacha સૈનિક છો !

  • @baraiyalalji4354
    @baraiyalalji4354 2 роки тому +1

    આતો તમે આપેલા મત નું પરિણામ છે..

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 2 роки тому +2

    સંઘવી સાંભળીને રાજીનામું આપવું જોઈએ

  • @javansihninama5854
    @javansihninama5854 2 роки тому +1

    🙏વાહ ભૂતકાળ જ દેખાય છે હજી પણ તેઓ જ સલાહ આપ તા હશે એવું માની લઇ? 🙏

  • @mathurbhaisamaliya2547
    @mathurbhaisamaliya2547 4 місяці тому

    વાહભાઇ વાહ...્

  • @devidassalve2484
    @devidassalve2484 2 роки тому +1

    Janta jago

  • @mykeshthakor3153
    @mykeshthakor3153 Рік тому

    સાહેબ બોલે સાહેબ બોલે કંઈ ના આવે એનો અમલ

  • @KalidasGandhi
    @KalidasGandhi 4 місяці тому

    અગ્નેશ ભાઈ સાહેબ બધા આવી મીઠી વાતો કરતા હોય છે

  • @baljitsathaliya1061
    @baljitsathaliya1061 2 роки тому +1

    Ronak bhai aamne property japt Karine garibo maa Dan karideway Bharat desh maa garebi hati jase

  • @jitendraspateljitu9616
    @jitendraspateljitu9616 2 роки тому +1

    Good job 👍👍

  • @kbkadavala6740
    @kbkadavala6740 Рік тому

    100%Right

  • @sonirajubhai3733
    @sonirajubhai3733 2 роки тому +1

    રૂપિયા બોલે સરકારી નોકરી માં

  • @dhanjibhaiyogi7896
    @dhanjibhaiyogi7896 5 місяців тому

    Nice information sir

  • @labhubhaikukadiya7023
    @labhubhaikukadiya7023 4 місяці тому

    આવુકામ કરતા રહો

  • @MikeDsouza-fp1ut
    @MikeDsouza-fp1ut 4 місяці тому

    Jordar bhai

  • @KantibhaiChauhan-tb7mm
    @KantibhaiChauhan-tb7mm 29 днів тому

    Ronk,Bhai,good

  • @user-gl4vb8nx2o
    @user-gl4vb8nx2o 5 місяців тому

    Very Good

  • @jitendrabhaikapadiya7106
    @jitendrabhaikapadiya7106 Рік тому

    Your right.

  • @vaibhavpatel5252
    @vaibhavpatel5252 Рік тому

    Dhany che abp news and ronak patel ne kemke praja sathe nidar ta thi tame amno avaj uthavyo

  • @baraiyalalji4354
    @baraiyalalji4354 2 роки тому +1

    આમ આદમી પાર્ટી જેવી નિષ્પક્ષ ઈમાનદાર સરકાર લાવવી જરૂરી છે

  • @baraiyalalji4354
    @baraiyalalji4354 2 роки тому +1

    આમ આદમી પાર્ટી

  • @manishthaker7357
    @manishthaker7357 2 роки тому +1

    સંઘવી ને કોઈ ફરક પડતો નથી જીવન ના કોઈ મૂલ્યો નથી હોતા a Loko ne

  • @kamleshbarot989
    @kamleshbarot989 2 роки тому +1

    Very nice and good Suggestion, Information and Advised.

  • @rabarimoti3827
    @rabarimoti3827 Рік тому

    જય હિન્દ

  • @kharadvijay9984
    @kharadvijay9984 2 роки тому

    👍👍👍👍

  • @LabhubhaiAhir
    @LabhubhaiAhir 5 місяців тому

    જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં હોય 😢

  • @ashokadancharan2524
    @ashokadancharan2524 2 роки тому

    मोदीजी 25 वर्ष ना सासन जड़पायो
    वाह अरविंद केजरीवाल ते तो भाजपा ने सुधारी दिधा

  • @viveknarola3917
    @viveknarola3917 2 роки тому

    Good job

  • @physicswallahmotivation5441
    @physicswallahmotivation5441 2 роки тому +1

    👍

  • @user-qw5sd8vf7j
    @user-qw5sd8vf7j 2 роки тому +1

    👌👌💯

  • @rkdigital7745
    @rkdigital7745 2 роки тому

    ekdam sachi vat ronak bhai.

  • @prakashpatel972
    @prakashpatel972 Рік тому

    Saras

  • @jaypalparmar8385
    @jaypalparmar8385 2 роки тому +1

    Saheb aa j to India che etle to badha foren settle thava jay che 👌👌

  • @RameshSangecha
    @RameshSangecha 4 місяці тому

    C r patil.ke.faram.na.dhj. bharata....❤❤❤❤

  • @arundabhi8194
    @arundabhi8194 2 роки тому

    કેજરીવાલ આયેગા 💪✍️✍️

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 Рік тому

    Congratulations ABP And Ronak bhai

  • @sprajgor4623
    @sprajgor4623 Рік тому

    જૈયસમવીઘાન

  • @patharmansukhbhai1510
    @patharmansukhbhai1510 2 роки тому

    Saheb hve khrekhar aevu lagese ke sarkar badlvani khubaj jarur se

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 2 роки тому

    શાસનની સ્વાર્થે સુરક્ષા નિસ્વાર્થ એ કામ કરવું ગૃહ મંત્રીના ફરજમાં

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 роки тому +2

    👍❤️👍

  • @user-ny7nr9cw5h
    @user-ny7nr9cw5h 5 місяців тому

    जबतक सताधिसो मौन धारण करके बैठारहेगा,, तबतक कुछभी बदलावहोना, अस'भवहै;

  • @rakeshkumarrakeshkumar2453
    @rakeshkumarrakeshkumar2453 Рік тому

    Raunak bhai 👍

  • @usmanganishaikh1830
    @usmanganishaikh1830 5 місяців тому

    Ronak Bhai aap.ni bebak an sachivaat dabiti saathe Raju Kari ccheaap ne salampan sachbjo sarkar mathi chenal uper kayi taklif na thay

  • @ashokadancharan2524
    @ashokadancharan2524 2 роки тому

    पत्रकार भाई त्मने अत्यारे देख्य
    एमे तो पॉलिश निछराई
    ज्वॉइन थकी। गया

  • @kiritsolanki4909
    @kiritsolanki4909 2 роки тому

    Dhara sabyna aasirvadthi

  • @jagdishsinhvaja3393
    @jagdishsinhvaja3393 2 роки тому

    Vah

  • @user-cl6hr9do4q
    @user-cl6hr9do4q 5 місяців тому

    Chapti.PRAsadi.bhaini.rakhjo

  • @kanjipatel7370
    @kanjipatel7370 2 роки тому

    साचुबात हे पबलीक मालूम नही हे
    कयदा कीसीतरेका हे पैसा लुटरहा हे
    पोलीस जेवी पबलीक बने तो कायदे येकघनटे मे कायदा सुघरजायेगा जय भारत मात की जेह

  • @atulgajjaratulgajjar8770
    @atulgajjaratulgajjar8770 2 роки тому

    इसलिए आम आदमी प्रति हमारा विश्वास bhdh रहा है। ab BJP को अलविदा करना ही पड़ेगा। jy grvi गुजरात

  • @Nxjdjdjjjdnshdbdnjsjjs
    @Nxjdjdjjjdnshdbdnjsjjs 4 місяці тому

    😢😢

  • @utubefacebook7752
    @utubefacebook7752 5 місяців тому

    Netao, Mantrio Ne Pradhan Mantri Ni Retayarment Tatha Ligal Qualificesan Aavaj Uthavo.

  • @ghanshyamsinhrahevar6120
    @ghanshyamsinhrahevar6120 Рік тому +1

    Bina sabunke dho dala aapne sir...

  • @vahoniyarameshbhai4037
    @vahoniyarameshbhai4037 2 роки тому +1

    Yaganeshbhai.saca ce ke savakar

  • @hairamhairam-tu4cw
    @hairamhairam-tu4cw 2 роки тому

    Does home minister will take appropriate action

  • @kharadikiritkumar959
    @kharadikiritkumar959 2 роки тому +1

    Har pal tmne yad kru chu ❤️ ne yad karti rahis 🌷

  • @rajmakavana4774
    @rajmakavana4774 2 роки тому

    પોલીસ નેતા બધા ને એવુજ હોઈ

  • @chauhanmanubhai6812
    @chauhanmanubhai6812 2 роки тому

    Ronakbhai tame barobar udhdo lidho rait

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 4 місяці тому

    રોનક ભાઈ તમે બે વર્ષ થી પાડો રીકે તેમ તમે રીકો સો પણ કોઈ નુ કય થયું નથી હર સંઘવી નો ભાગ હોય છે એની પણ તપાસ કરાવો સંઘવી પાસે સાત સો કરોડ રૂપિયા છે ઈ કયા થી આવ્યા

  • @Hiteshsathavara2
    @Hiteshsathavara2 Рік тому

    Gamete sarkar aave saheb daruna adda to band nahi thay saheb kemke
    Moti kamani tya thi thay se

  • @dhanjibhaigadhiya6535
    @dhanjibhaigadhiya6535 5 місяців тому

    સસ્પેન્ડ કરાય બદલી ન કરવા સૂચના

  • @amishladani7524
    @amishladani7524 2 роки тому +1

    Ronakbhai tame pan 4 di chalvso pakdi rakho point toj agad kam thase baki manso ne tamari uper vishavs nai rye

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 4 місяці тому

    પરજાભયથીરૈશુબૌલૈપરજા

  • @chauhanmanubhai6812
    @chauhanmanubhai6812 2 роки тому

    Rait

  • @shaktisinhjadeja4989
    @shaktisinhjadeja4989 2 роки тому

    Cp and pi બંને ને ડિસમિસ કરો

  • @rizwanbhaiaamroniya6233
    @rizwanbhaiaamroniya6233 2 роки тому

    Jamnagar ni tapas pan karavo saheb

  • @mansukhbhairathod741
    @mansukhbhairathod741 2 роки тому +1

    ખાઓ ભાઈ ખાઓ બધુ અહીં મુકી ને જવા નુ છે
    રાજા રજવાડું જતુ રહયુ તમારા પણ તેવા હાલ થશે
    🦂🦀🦎🙊🦍

    • @natubhaiapmc1652
      @natubhaiapmc1652 4 місяці тому

      પનબધાનીપથારીફૈરવતાજાયનૈ

  • @amitpatel-bt5zb
    @amitpatel-bt5zb 2 роки тому

    બહુ મોટા મોટા બગ્લોજ છે અમે પણ જોયા છે

  • @vipulbaldev7384
    @vipulbaldev7384 2 роки тому +3

    मनोज भाई आपकी जान का जोखम ना हो जाय सत्य कोई नही सुन सकता