અર્પિતા બેન મેં મારી બીજી યૂટ્યૂબ ચેનલ પર લસણ વિનાની વડાપાવ ચટણીની રેસિપિ શેર કરી છે હું તમારી સાથે ચેનલ લિંક શેર કરું છું તમે ચેનલ પર જઈ વિડિઓ જોઈ શકો છો.અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો તેના પણ લસણ ડુંગળી કે હિંગ વિનાની રેસિપિ આવે છે ચેનલ લિંક:-👇👇👇👇👇👇👇👇👇👇 ua-cam.com/channels/7KkQV5aDG9kWSt_u7YQLxw.html
લસણ ને રોસ્ટ કર્યા પછી તેની છાલ સાથે જ ક્રશ કરવાના મુંબઈ માં આ ચટની આ રીતે બને છે તમે ટ્રાય કરજો આ નો સ્વાદ દાઢે લાગી જશે.આભાર કોમેન્ટ કરવા બદલ અને રેસિપી જોવા બદલ
તમારી સુખી ચટણી રિસીપી ખુબજ સરસ લાગી 👍👍👍👍👍👍🙏👍
thanks a lot thank you so much
Bahu saras.
thank you so much
ખૂબ સરસ 👌👌 એકદમ પરફેક્ટ બનાવી છે. અહીંયા અમદાવાદમાં વડાપાવની ચટણીમાં તલ પણ ઉમેરવામાં આવે છે.
thank you so much bhai.આપણા ગુજરાતમાં દરેક જગ્યાએ તલ ઉમેરવામાં આવે છે.આ ઓથેન્ટિક રેસિપી છે મહારાષ્ટ્રીયન સ્ટાયલ.એટલે મેં તલ ન ઉમેર્યા.
@@rakeshprajapatiskitchen0511 હા ભાઈ, તમારી રેસીપી પરફેક્ટ છે. 👌👌
I tried your recipe , & i love it ..... Osam test..
thanks a lot
Khub saras
thank you so much
tamari style pan different and saras che, hu sure try karis
thank you so much
Sari
thank you so much
Bahut tasty and sunder chutney 👍
thank you di
👌
thank you so much
Yep! This is being made this week! Never seen this before! I don’t like any chutney with sweet taste! This serves my purpose, proper 👌
thanks for appreciation
Very nice 👌👌👌👌👌.
Thanks a lot
Waah khub saras 👌🥥🧄🌶🍔
thank you so much
સરસ
Thanks a lot
Very good
thank you so much
Me bnavi sari bni
thank you so much
Best
thank you so much
Always parfect nice
Thank you so much
Waah...
લસણ વિનાની રેસિપિ મારી બીજી ચેનલ પર છે ક્ષમા બેન આભાર
Wah nice.chtni.,,,
Jay bramhani
જય બ્રહ્મણી
Nice
thank you so much
Ram ram
ram ram thank you so much
👌👌👌👌👌👌👌👌👌
આભાર....
So yummy 😋😋😋 I am meet 😋😋
thanks meet
ઓકે
ના ઓરીજીનલ રેસિપિ માં ફોતરાં નથી કાઢવામાં નથી આવતા બહુ જ મસ્ત બને છે આ રીતે વડપાવ ચટની તમે ચોક્કસ મારી રીતથી ટ્રાય કરજો
Without Lasan vadapav ni suki chatni ni receipe aapo
ચોક્કસ થી હું તમારી સાથે લસણ વિના વડાપાવ ચટની રેસિપી શેર કરીશ
@@rakeshprajapatiskitchen0511 thank you
અર્પિતા બેન મેં મારી બીજી યૂટ્યૂબ ચેનલ પર લસણ વિનાની વડાપાવ ચટણીની રેસિપિ શેર કરી છે હું તમારી સાથે ચેનલ લિંક શેર કરું છું તમે ચેનલ પર જઈ વિડિઓ જોઈ શકો છો.અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો તેના પણ લસણ ડુંગળી કે હિંગ વિનાની રેસિપિ આવે છે ચેનલ લિંક:-👇👇👇👇👇👇👇👇👇👇
ua-cam.com/channels/7KkQV5aDG9kWSt_u7YQLxw.html
Dabeli ni recipy apone sir
thank you so much હું તમારી ડિમાન્ડ ચોક્કસ પુરી કરીશ
Lasan ne roast krya pchi folvanu hoy k nhi
લસણ ને રોસ્ટ કર્યા પછી તેની છાલ સાથે જ ક્રશ કરવાના મુંબઈ માં આ ચટની આ રીતે બને છે તમે ટ્રાય કરજો આ નો સ્વાદ દાઢે લાગી જશે.આભાર કોમેન્ટ કરવા બદલ અને રેસિપી જોવા બદલ
Khub saras
thank you so much
સરસ
thank you so much