Radha No Prem lyrics | રાધા નો પ્રેમ | Radha Krishna Song 2023 | Krishna Song | Raagrang Music

Поділитися
Вставка
  • Опубліковано 11 тра 2024
  • --------------------------
    Produced by: Ashutosh Pandav
    --------------------------
    Starring: Vabss Bhavsar, Henny Mistry
    --------------------------
    Music Credits:
    Vocals: Dr pratishtha waghela, Chetan Variya
    Music: Jimmy Beatzz
    Lyrics & Composed: Alagarrrr
    Flute: Naitik Khambhadiya
    Record by: 7hertz studio
    Mix & Master: Jimmy Desai
    -------------------------
    Special Thanks :
    Purevy Cosmetic
    SOCIAL MEDIA :
    OTT Platform:
    Spotify:open.spotify.com/album/21FV9o...
    Jio Savan:www.jiosaavn.com/song/radha-n...
    Gaana:gaana.com/song/radha-no-prem
    Amazon Music:music.amazon.in/albums/B0CB4W...
    Apple iTunes:
    / radha-no-prem-single
    UA-cam Music:
    • Album - Radha No Prem
    ------------------------
    Lyrics:
    તુ નથી તોયે હુ સાંભળુ,
    મોરલી ના સૂર કાન્હા,
    તુ મારી અરજ ના સંભાળે,
    કેટલો તું દૂર કાન્હા,
    તારા એ બોલ સંભળાય છે.
    જ્યા જાઉં ત્યાં દેખાય છે.
    તારી યાદો થી બચી જાઉ ક્યા
    કાન્હા તુ કણ કણ માં
    તુ મળે તો ખીલે ફૂલો
    મારા આ... મનરણ મા
    તારી યાદો થી બચી જાઉ ક્યા
    કાન્હા તુ કણ કણ માં
    તુ મળે તો ખીલે ફૂલો
    મારા આ... મનરણ મા
    તે તો કરી રાખ મારી ધીરજ ની,
    તે તો કરી આંખ મારી નિતરતી,
    તે તો કરી વાતો ની બનવટો,
    તે તો કરી રાધા ને વિસરતી.
    ખાલી તારો જ જાપ થાય છે.
    વાયરા તારા જ વાય છે.
    તારી યાદો થી બચી જાઉ ક્યા
    કાન્હા તુ કણ કણ માં
    તુ મળે તો ખીલે ફૂલો
    મારા આ... મનરણ મા
    હે....
    તારા વગર રાધે તરસ્યો હુ એવો કે...
    વાદળ ને તરસે રણ રે,
    રાત શુ? દિન શુ? સ્વર્ગ શુ? પ્રાણ શુ?
    તારા વગર શુ જીવન રે..હે જીરે તારા વગર શુ જીવન રે.
    તારા વગર નાથી ખોળીયા માં સ્વાસ ને,
    તન મન માં જોમ રે,
    વાંસળી ના સુર મારા રાધે રાધે
    રાધે રાધે રોમ રોમ રે...
    #radhanoprem #raagrangmusic #radhakrishna #radhakrishnasong #song #gujratis #dandiya #garaba #albumsong

КОМЕНТАРІ •