Це відео не доступне.
Перепрошуємо.

Analysis with Devanshi। Gujarat હોય કે દેશ કોણ કરી રહ્યું છે BJPનું નુકસાન? | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 12 лип 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 315

  • @KirtikumarPatel-zc7if
    @KirtikumarPatel-zc7if Місяць тому +123

    કોંગ્રેસ ના સમય માં ખૂબ મહેનત કરી સહકારી માળખું ઉભુ કરવામાં આવ્યું અને લોકો ને ગામડા મા સારી દૂધ ની આવક આવતી હતી પણ હાલ ના સમાય માં ખેડૂત અને પશુ પાલકો નો નફો કોઈ પાર્ટી ના function માટે ખર્ચાય છે અને ગામડા ના લોકો ને નિરાશા મળે છે

    • @rSRS-j7x
      @rSRS-j7x Місяць тому +22

      સરકાર બદલો ગુજરાત મા💯💯💯🇮🇳🇮🇳

    • @dilipsindha3564
      @dilipsindha3564 Місяць тому +9

      વોટ આપીને જીતાડવા વાળા પણ આપણે જ છે ને..

    • @ChanduKaka-fx8xs
      @ChanduKaka-fx8xs Місяць тому

      ભાઈ.સો.વાત.ચાસી.સે.અમારા.દુધ.માથી.ડેરી.કરોડો.રૂપિયા.કમાઈ.ને.ડેરી.ના.અધિકારી.અને.નેતા.જ.જલસા.કરે.અમારા.દુધ.ના.ભાવ.ના.આપે.અને.ડેરી.ના..બે.તણ.ફેટ.દુધ.ના.સાઢ.રૂપિયા.તો.પબલિક.ને.પણ.સસતુ.આપો.ને.અમને.કાઈ.વાધો.નથી.પણ.મલાઈ.તો.ભાજપ.નજ.ખાઈ.સે.

    • @jayantibhaichauhan7956
      @jayantibhaichauhan7956 Місяць тому

      પંચમહાલ ડેરી મા તો જેઠો ભરવાડ ધરાઈ ને ફાટુ-ફાટુ થઈ ગયો છે.

    • @user-in4vo5jo4q
      @user-in4vo5jo4q Місяць тому +12

      @@KirtikumarPatel-zc7if એક દમ સાચી વાત છે ભાઇ હવે જાગો

  • @narayanvirani6553
    @narayanvirani6553 Місяць тому +28

    અયોધ્યા બાદ બદ્રીનાથ માંથી પણ ભાજપને જાકારો
    જય સિયારામ

  • @ranagulabsinh5141
    @ranagulabsinh5141 Місяць тому +51

    ગુજરાત મો વાવ વિધાનસભા ચૂંટણી મો ભાજપ હાર છે 👍

    • @rSRS-j7x
      @rSRS-j7x Місяць тому +3

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Місяць тому

      😂

    • @rSRS-j7x
      @rSRS-j7x Місяць тому

      @@jetubhaJadeja ભાજપ ને હવે વાવ નથી મલવવાનુ એટલે સમય લાગશે ચુટણી લડવા😆😆😆

  • @partialbapu4541
    @partialbapu4541 Місяць тому +101

    મોંધવારી હારી જનતા ની જીત થય છે

    • @user-in7ji1qj1d
      @user-in7ji1qj1d Місяць тому +5

      Monghvari jiti gai ane praja haari gai , bhai . Month variable thi praja mare chhe .

  • @lovely54yahoo
    @lovely54yahoo Місяць тому +33

    ગમે તે હોય અત્યારે પરિવર્તન ની સખ્ત જરૂર છે

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr Місяць тому +51

    ભ્રષ્ટ ભાજપા ના દિવસો ભરાઈ ગયા છે

    • @user-in7ji1qj1d
      @user-in7ji1qj1d 29 днів тому

      @@VipulsinhRathod-eu6lr Aa bhrasta sarkar ne kadadhva nu kaam praja nu chhe .

  • @pykjpatel
    @pykjpatel Місяць тому +35

    બેન થોડું વિશ્લેષણ કરવું જરૂરી છે , BJP ની આ જનરલ ઇલેકશન ખરેખર હાર થઈ છે

  • @Jait-qv8wq
    @Jait-qv8wq Місяць тому +27

    ગુજરાત મોડેલ છે જ નહીં.. એ ભ્રમ છે..

    • @balwantraijoshi1412
      @balwantraijoshi1412 Місяць тому +2

      Prajana paise modelno prachar matra che😂

    • @Hlpl-rp5ir
      @Hlpl-rp5ir Місяць тому +3

      Pan Devanshi aevu j bartave chhe k BJP ae bahu Vikas karyo pan Modi ketlo bhrastachar karyo e kyarey nai bole

    • @GPJhala
      @GPJhala Місяць тому

      કોંગ્રેસ નું જ્યાં શાશન છે ત્યાં હિન્દૂ નાં ગળા કપાય છે.

  • @user-bi1gv1bb6c
    @user-bi1gv1bb6c Місяць тому +73

    સતા કોઈ ની કાયમી હોતી નથી પરીવર્તન એ સંસાર નો નિયમ છે

  • @hasmukhpatel4694
    @hasmukhpatel4694 Місяць тому +27

    હારશે કારણ ન્યાય અપાવા કોઈ મદદરૂપ બનતું નથી.

  • @Idargadh
    @Idargadh Місяць тому +25

    કરપ્શન ગુજરાત માં સૌથી વધારે છે બેન

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Місяць тому

      😂

    • @vasavanitin1616
      @vasavanitin1616 Місяць тому

      Ha

    • @GPJhala
      @GPJhala Місяць тому

      બિલકુલ સાચી વાત છે. પણ તેને માટે બીજેપી નહિ પણ માત્ર એક જ જ્ઞાતિ ની દરેક જગા એ મોનોપોલી થઈ ગઈ છે,તે છે.બીજેપી એ તેના અસ્તિત્વ માટે માત્ર એક જ જ્ઞાતિ ની આળ પંપાળ કરવા ને બદલે સમગ્ર હિન્દૂ સમાજ નાં હિત માં કામ કરવું જોઈએ. બીજેપી નાં વીસ વર્ષ નાં શાશન માં પટેલ વાણિયા બ્રાહ્મણ નો ભારે વિકાસ થયો છે પણ બીજી જ્ઞાતિ ને જીવવું ભારે થઈ ગયું છે

  • @rSRS-j7x
    @rSRS-j7x Місяць тому +38

    ईनडिया गठबंधन कि जीत 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MiteshshihTharad
    @MiteshshihTharad Місяць тому +5

    સૌને સાથે રહીને સૌને ન્યાય અપાવનાર એવા નેતા શ્રી જીગ્નેશભાઈ મેવાણી ને ધન્ય છે ખરેખર એક ભગવાન નું સ્વરૂપ છે લાખ લાખ વંદન મેવાણી ને.....😎🌏🙏

  • @ajaydave4635
    @ajaydave4635 Місяць тому +37

    देवांशि आप गुजराती भाषा मे prime Time with Ravish Kumar की तरह लेडी रविश हो, आप अपनी छबि धूमिल मत होने देना.

    • @sonalshah1946
      @sonalshah1946 Місяць тому +5

      Devanshi satta se thodi darti hai, Ravish ki tarah bold nahi hai . Devanshi abhi 50-50 hai…..100% ke liye aur bhi bold & neutral hona padega

  • @bapunodeewvanojaysiyaram3978
    @bapunodeewvanojaysiyaram3978 Місяць тому +10

    પહેલાં કોંગ્રેસ વખતમાં એક પીતાં કમાતા હતાં આખુ ઘર ખાતું આજે આખું ઘરને કમાવું પડે છે

    • @prafulkumargardharia750
      @prafulkumargardharia750 Місяць тому +1

      In congress rule there was no electricity , water connection on village. There was no phrize, AC , fan in your house , there was no telephone now all family members are using smart phone.
      There was no moter cycle with village people only cycle was there with few villagers.
      Family members were working 18 has a day.
      Were taking bath once in a month on AMAS that was the congress rule.

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Місяць тому +17

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન

  • @rSRS-j7x
    @rSRS-j7x Місяць тому +44

    ભાજપ ભગાવો ગૂજરાત બચાવો❤❤❤💯💯

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Місяць тому +2

      સરસ મજાની વાત છે

    • @GPJhala
      @GPJhala Місяць тому

      કોંગ્રેસ નાં શાશન માં હિન્દૂ માં ગળા કપાય છે. બીજેપી એ વીસ વર્ષ માં માત્ર પટેલ, વાણિયા બ્રાહ્મણ નો વિકાસ કર્યો છે બીજી બધી જ્ઞાતિ ને જીવવું ભારે થઈ ગયું છે.

  • @tejalbhaibariya7922
    @tejalbhaibariya7922 Місяць тому +22

    કોંગ્રેસ નેવોટ છેગુજરાત

  • @bhupatgelani793
    @bhupatgelani793 Місяць тому +22

    બેન તમે જે સહકારી મંડળીઓ ની વાત કરો છો એ સહકારી મંડળીઓ ઉપર અમિત દાદા ની મોટી નજર છે 😂😂

  • @rekhavyas2034
    @rekhavyas2034 Місяць тому +16

    ઈશ્વર અસત્ય સાથે ના ઊભો રહે તે સ્વાભાવિક છે.

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Місяць тому +9

    સત્ય ની સાથે ❤ જમાવટ ન્યુઝ ❤

  • @user-in4vo5jo4q
    @user-in4vo5jo4q Місяць тому +23

    હવે આવાજ દિવસો આવશે

  • @nileshhjh
    @nileshhjh Місяць тому +14

    બહુ છકી ગયા, એનું ફળ છે

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds Місяць тому +18

    बीजेपी का लास्ट एपिसोड चल रहा हे... मिर्जापुर...३ रंगा बिल्ला 😊

  • @dineshvasava3526
    @dineshvasava3526 Місяць тому +13

    Congress jindabad save democracy❤

  • @parmarkhodidas9242
    @parmarkhodidas9242 Місяць тому +3

    ધન્યવાદ દેવાંશી

  • @user-qn5vs6jg8r
    @user-qn5vs6jg8r Місяць тому +18

    સત્યમેવ જયતે

  • @amitkotadia9570
    @amitkotadia9570 Місяць тому +6

    હવે તો ભાજપ વાળા પણ માને છે કે પપ્પા ની પણ વેલીડીટી આવિ ગઈ છે 😅😂😅😂😅😂😅

  • @sureshhemachadthakor1196
    @sureshhemachadthakor1196 Місяць тому +12

    કોંગ્રેસ વિજય હો

  • @hathiyaashok7895
    @hathiyaashok7895 Місяць тому +15

    RAGA ❤

  • @0ocean
    @0ocean Місяць тому +16

    નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવાની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલનો ફોટો મૂક્યો?
    ભાજપ હારે તો બીજાનો ફોટો મૂકે
    જીતે તો નરેન્દ્ર મોદીનો ફોટો...!!!
    વાહ જમાવટ વાહ😂

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Місяць тому

      બીજેપી ની તાનાશાહી ગુંડાગર્દી છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Місяць тому

      બીજેપી નાં રાજ માં રોજગારી બંધ છે

    • @Hlpl-rp5ir
      @Hlpl-rp5ir Місяць тому +2

      Sav sachi vat kidhi

    • @0ocean
      @0ocean Місяць тому

      @@Hlpl-rp5ir જી ભાઈ આ બધા ગોદી પત્રકાર છે
      ભલે બહાર ખાને વિરોધ કરે પણ લોકસભામાં મોટા ઉપાડે અંધભક્તી કરી છે આ બધા એ એટલે સાવચેત રહેવું.....

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS Місяць тому +1

      ગપ્પુ નું પપ્પુડું છે ચેનલ...

  • @miteshmadiya6544
    @miteshmadiya6544 Місяць тому +4

    નેતા ઓને ખબર છે પબ્લીક ની યાદદાસ્ત બહુજ કમજોર છે.
    હવે આપણે યાદ રાખવાનો સમય છે

  • @hrana1166
    @hrana1166 Місяць тому +1

    ખુબ ખુબ લાંબુ આયુષ્ય આપે આવા પત્રકારો ને એવી પ્રભુ પાસે પ્રાર્થના જય રણછોડ બહુ જ સરસ સચોટ વાત કરવા બદલ ધન્યવાદ બેન

  • @khushipatel25
    @khushipatel25 Місяць тому +14

    सब एकता में आ जाओ , और तानाशाह को भगाओ ।

  • @user-oq1zh2uz2z
    @user-oq1zh2uz2z Місяць тому +5

    BJP ગઈ હવે.....આવજો

  • @hakimbhai2643
    @hakimbhai2643 Місяць тому +1

    બેન દર્દ છે તમારી અવાજમાં

  • @RambhaiMeghani
    @RambhaiMeghani Місяць тому +9

    જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે

  • @user-ph4zq6zg8i
    @user-ph4zq6zg8i Місяць тому +1

    🙏સાદર પ્રણામ ૐ નમઃ શિવાય🙏

  • @nadelalbhai6558
    @nadelalbhai6558 Місяць тому +4

    મોરબી માળિયા માં રાપટ જેતપર આણીયારે ખાખરેચી માણા બા ગામ ચાલી રહેલા સૌની યોજના માં અધુરા કામ પુરા કરવાના નામે તંત્ર અને કોટ્રાક્ટર જમાતાના કરોડો રૂપીયા ના હાલ કૌભાડ આચરવામાં આવેલછ સત્ય મેવ જયતે કોમેટ વિડના નંદલાલ લવજીભાઈ રાપર એરીયા પર આવિ નજરો નજર જોવો જમાવટ માં થશે વધું જમાવટ

  • @ShaileshNinama-xk9ov
    @ShaileshNinama-xk9ov Місяць тому +1

    રાહુલ ગાંધી પ્રધાનમંત્રી

  • @DilipsharmaSharma-xt1qm
    @DilipsharmaSharma-xt1qm Місяць тому +7

    આજ કી આવાઝ 👍

  • @user-ow1yh4sw4x
    @user-ow1yh4sw4x Місяць тому +1

    Davansi thankyou

  • @thakorchirag.p9430
    @thakorchirag.p9430 Місяць тому +3

    આ વખતે ગુજરાત નો નંબર છે

  • @user-ph4zq6zg8i
    @user-ph4zq6zg8i Місяць тому +1

    અભીતો ઉત્તર પ્રદેશ મે 8 સીટ પર ઉપ ચુનાવ હોગા જીસમેં બીજેપી કા સૂપડ઼ા સાફ હોગા

  • @kalujirathod3349
    @kalujirathod3349 Місяць тому +5

    ખુબ સરસ બેન

  • @hareshbaraiya5904
    @hareshbaraiya5904 Місяць тому

    જમાવટ ના માધ્યમથી એક વિચાર શેર કરું કે રોટલી એક બાજુ પર શકાતી રહે તો તે બળી જાય તો આતો સત્તા છે બાકી તો જનતા ને સલામ છે 🇮🇳🇮🇳 🙏

  • @prabirsharma3421
    @prabirsharma3421 Місяць тому +1

    बहुत अच्छी रिर्पोटिंग...nice 👍

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 Місяць тому +4

    Congratulations 🎉

  • @ganpatbhartiatit3812
    @ganpatbhartiatit3812 Місяць тому +3

    બહેન તમે રાજ્ય સરકાર ને સલાહ આપો છો કે વિપક્ષ ને તક નાં આપો અને એ લોકો મુદ્દો બનાવે તે પહેલાં પીડિતો ને ન્યાય આપો
    પણ આ સરકારે રાજ્ય માં બનેલી અનેક ઘટનાઓ વખતે શું પીડિતો નાં આંશુ લૂછ્યા છે ખરા ?
    આપ બીજેપી ને સલાહ આપો અને તે કરે તેવું બનશે ખરું ?

  • @vishanuparmar9743
    @vishanuparmar9743 Місяць тому +2

    ધન્યવાદ દેવાંશી.

  • @aniltaviyad3174
    @aniltaviyad3174 Місяць тому +8

    Ayodhya,badrinath jhaki hai kashi mathura abhi baki hai

  • @shiyalrakesh5241
    @shiyalrakesh5241 Місяць тому

    દેવાંશી બેન અમારા ગામ માં રસ્તા નો ખુબ જ પ્રશ્ન છે , બાળકો પણ કમર સુધી ગારા માં જય ને શાળા e જાય છે તો આપ અમોને મદદ કરવા વિનંતી છે

  • @pravinchandratank2709
    @pravinchandratank2709 Місяць тому +1

    Nice analysis. God bless you.

  • @RazzakFatakiya
    @RazzakFatakiya Місяць тому +1

    Super Jamawat no1 ❤

  • @user-gu4ni9yh8f
    @user-gu4ni9yh8f Місяць тому +3

    You are great

  • @aniltaviyad3174
    @aniltaviyad3174 Місяць тому +5

    Maharashtra,haryana,jharkhand abhi baki hai

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 Місяць тому +3

    Devanshi ben pranam

  • @jigarbalbhatt1670
    @jigarbalbhatt1670 20 днів тому

    Jamavat channel ma clear muda par vat thay 6 etle 100% Joshi Ben no Aabhar🌺🙏🌺

  • @kalidasparmar2052
    @kalidasparmar2052 Місяць тому +6

    Ben sarkar ne salah na aapo....suchan aapo
    Ben tame BJP na pax ma vat Karo chho

  • @user-in7ji1qj1d
    @user-in7ji1qj1d Місяць тому +6

    Gulam ane andhbhakt praja aa sarkar ne j laayak chhe . Duniya samji gai pan Gujarat na loko nathi samjya .

  • @dhanjibhaiyogi7896
    @dhanjibhaiyogi7896 Місяць тому +2

    Nice information ben

  • @avadhootjoshi6007
    @avadhootjoshi6007 Місяць тому +1

    Very Nice

  • @dineshbhaithakor3999
    @dineshbhaithakor3999 Місяць тому +5

    બેન વધારો બનાસ ડેરી નો ક્યારે જાહેર થશે

    • @rSRS-j7x
      @rSRS-j7x Місяць тому +1

      બનાસડેરી ચેરમેન બદલો તો જ મલશે..😂😂

    • @ChanduKaka-fx8xs
      @ChanduKaka-fx8xs Місяць тому

      ભાઈ.ડેરી.નફો.બોવ.કરે.સે.તે.પસુ.પાલન.ને.આપવાનો.હોઈ.સે.પણ.હવે.નફા.નો.ભાગ.બટાઈ.થયજાઈ.સે.

  • @pateljayantij2689
    @pateljayantij2689 Місяць тому +3

    Why Bhupendra Patel is in Gujarat and Not in Mumbai ?🎯🙏

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 Місяць тому

    અભિનંદન 🙏🏿

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 Місяць тому +5

    Bjp have gay paku gopiben 🙏🙏

  • @likunvanatiya4995
    @likunvanatiya4995 Місяць тому

    બહેનને આજે બહું મિરચી લાગી હશે

  • @rajeshpalkar3136
    @rajeshpalkar3136 Місяць тому

    Very truly stated by you Devanshi.
    Your analysis is fantastic.

  • @vishnu.dhirendra
    @vishnu.dhirendra 29 днів тому

    બેનમાં થોડા થોડા લક્ષણ ડાબેરી વામપંથીના દેખાય છે

  • @ShaileshNinama-xk9ov
    @ShaileshNinama-xk9ov Місяць тому

    તાલુકામાં પંચાયતમાં નેતાઓ સઞેવઞે કરી દે છે મોટા મોટી કાયદો થવો જોઇએ

  • @vinodtank561
    @vinodtank561 Місяць тому +3

    Ben praja jagrut thay to saru bhagvan ne prathna karta

  • @contortionist779
    @contortionist779 Місяць тому +1

    AAJNA SMYE CONGRESSNI KHAS JRUR CHHE..

  • @user-bc4np5ku4s
    @user-bc4np5ku4s Місяць тому +3

    જોભાજપારેહસેતોઘણૂભોગવાનુઆવસેઆદરાખજો

  • @nareshparmar-xu6yn
    @nareshparmar-xu6yn Місяць тому +3

    Jamavat and navjivan news bjp ne mukvana mud ma nathi lagta😂😂

  • @farukpatel-rl3xc
    @farukpatel-rl3xc Місяць тому

    Devanshi bahen khubaj saras vaat chhe, tamne salam

  • @vallabhbhaiasodariya6142
    @vallabhbhaiasodariya6142 Місяць тому

    સારુ કામ કરવું હોય તો વિરોધ કરવા વાળા ગમે તેમ વાતો કરે એનાથી ડરવાનું ના હોય

  • @balwantraijoshi1412
    @balwantraijoshi1412 Місяць тому

    Majboot vipax vina lokshahi matra kalpana j che😊

  • @pareshlimbasiya
    @pareshlimbasiya Місяць тому

    Jordar

  • @gamitpraful4551
    @gamitpraful4551 Місяць тому

    I agree

  • @user-fk5hz9mv8g
    @user-fk5hz9mv8g Місяць тому +3

    Good મૂડ ગુડ

  • @kalpeshbhaipatel665
    @kalpeshbhaipatel665 Місяць тому

    Carrect

  • @masubhaisangada8559
    @masubhaisangada8559 Місяць тому

    બેરોજગારી કેમ ભૂલી શકાય

  • @govindchariya1271
    @govindchariya1271 Місяць тому +1

    Cm ne aaram ni jarur se ben

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 Місяць тому +3

    Ben moghavari thi bov heran siye

  • @aniruddhsinhsisodiya4039
    @aniruddhsinhsisodiya4039 Місяць тому

    ગૃહ મંત્રી ગ્રામ પંચાયત સભ્યમાં પણ ના ચાલે

  • @govindchariya1271
    @govindchariya1271 Місяць тому +1

    Ben aa lokol ne janta ni padi j nathi .garib hovu ae sothi moto guno se devanshi ben

  • @janakshah2170
    @janakshah2170 Місяць тому

    सरकार तो सब काम अचछा करनै की ईचछा रखती हे मगर हम यानेकी क्रोनट्राकटर ही बेईमान हे तो सरकार कया करे सरकार अचछे कामके पेसा देती हे क्रोनट्राकटर पेसा लेके कमजोर काम करते हे सरकार ए क्रोनट्राकटर को डीसमीस करे मगर दुसरा अचछा आयेगा यसका कोई गेरेनटी नही। सरकार दोसी नही हम ही जीममेदार हे
    पूरे देशमे ए हालत हे सब जगा पर भाजपा नही हे हमारा डीऐन ए ही एसा हे तो सरकार कया करे ?

  • @AccountPhc
    @AccountPhc Місяць тому

    ૩૦ વર્ષથી ગુજરાતની સત્તા ઉપર બિરાજમાન ભા.જ.પ. , ૨૦૨૨ પછી વિપક્ષ વિહિન ગુજરાત હોવાથી સરકાર જવાની નથી. એ ગુજરાતની જનતાએ સાબિત કરી દિઘુ છે. ભા.જ.પ.નુ સીઘુ ગણિત છે હાલ ૧૬૧ સીટ છે. કોઇ નારાજ થાય તો કેટલી સીટ તૂટી શકે કદાચ ૫૦ તો પણ સત્તા નહિ જાય. બસ આ જ સત્તાનુ હથિયાર છે. કે ગુજરાતી કોઇને મોકો આપવાને વિચારી પણ નથી શકતી.

  • @sursingbhabhor2550
    @sursingbhabhor2550 Місяць тому

    🎉🎉🎉❤❤

  • @atulbhaiparekh9547
    @atulbhaiparekh9547 Місяць тому

    તમારી વાત. ગલે ઉતરે તેવી હોય છે.

  • @i.kjoshi4203
    @i.kjoshi4203 Місяць тому +1

    कांग्रेस अमुक जाति वादी नेता ओ ने साइड मां राखे तो कांग्रेस वन वे जीते कोग्रेश मां दरेक समाज मां चाले टेवा नेता नी जरूर छे

  • @bharatzala7108
    @bharatzala7108 Місяць тому

    BJP 1 Rastprem se

  • @makavananarsih4182
    @makavananarsih4182 Місяць тому

    સુપર ❤❤😂

  • @RohitSharma-gz1yb
    @RohitSharma-gz1yb Місяць тому +1

    Vikas gujarat ma nathi devashi Ben ,road par light nahi gamda ma Ben

  • @shreypatel0076
    @shreypatel0076 Місяць тому

    બેન.આ્બધી.સીટ.કોઞશ.ની્હતી

  • @UpendersinhSarvaiya
    @UpendersinhSarvaiya Місяць тому

    Devayta pundit ni vatt sachi padi

  • @Amitmakwana4
    @Amitmakwana4 Місяць тому

    Please analyse Vibrant Gujarat cost and actual investment

  • @chavdabakul308
    @chavdabakul308 Місяць тому +1

    Gandhinagar amari car ma thi chori thy ti fariyad lakhavi ena pan 3 varsh thy gya hji pn Kai nthi thyu

  • @solankirajdeep6583
    @solankirajdeep6583 Місяць тому +1

    Dakshin Gujarat pan khub Vishal sahakari markhu dharave che ben

  • @user-us3yu7dn7b
    @user-us3yu7dn7b Місяць тому

    Sahkar is now made political ground by BJP as a result corruption has increased