જે સગા હોય છે તે વાહલા નથી હોતા ||
Вставка
- Опубліковано 4 січ 2025
- જે સગા હોય છે તે વાહલા નથી હોતા || #popatbhai_foundation || Social Work || Popatbhai || Team_pcf
हमारे सभी वीडियो देखने के लिए बहुत-बहुत धन्यवाद आप जहां से भी हो बस आप अपने आसपास लोगों की मदद कीजिए एक इंसानियत के नाते यही हमारा धर्म है और यही हमारा कर्म है, हमारी टीम की मेहनत सफल होगी , हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए नंबर पर व्हाट्सएप कर सकते हो, धन्यवाद
Help line :- +917690011900 / +917600900300
Website:-popatbhaicharit...
UA-cam :- / @popatbhai_ahir
Facebook :- / popatbhaiahir02
Instagram :- ...
#Team_PCF
#Popatbhai_CharitableFoundation
#popatbhai
#humanity
#inspirational_video
#social_worker
માણસ છીએ તો માણસ ની મદદ કરીઐ.
પોપટભાઈ ભગવાન તમને આવી રીતે કાયૅ કરવાની ખુબ શકિત આપે તેવી પ્રાથૅના
બહુ જ સુંદર અદ્ભૂત કાર્ય કરી રહ્યાં છો ઈશ્વર તમને અનેકોઅનેક આશિર્વાદોથી ભરપુર કરે એજ અમારી પ્રાર્થના
પોપટ ખુબ ખુબ અભિનંદન પોપટ 👏👏👏👏
વેરી નાઈસ 👌👍
ખુબ સરસ પુરી ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ પોપટલાલ
જન સેવા એજ પ્રભુ સેવા, ભગવાન દરોજ માટે સુખી રાખે તમને માણસો ના દુઃખ મા ભાગ લીધો
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ તરુણ ભાઈ 🙏🙏🙏
માં શ્રી મેલડી આપની સદેવ રક્ષા કરે
જય હો માંતે જય હો 🔱🌹🙏
ખૂબ સરસ કામ કરો છો પોપટ ભાઇ ફાઉન્ડેશન તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏
પોપટભાઈ તમે ખુબજ સારૂ કામ કરો છો સ્વામિનારાયણ ભગવાન તમને સુખી રાખે
Pop at bhai thank
बहुत बढ़िया भाई
Popatbhai ❤
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
👍khub aabhsr
Good Bhai 👌👌👍
Bavu saras 👌🏻 tamari kamgiri karo cho👍🙌🙌🙌
પોપટભાઈ ફાઉન્ડેશન 🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન
ખુબખુબ,અભિનંદપોપટભાઈ
બેન,ધીરજ, અને,ખંત થી, કામ કરતા, જાઓ,, ભગવાન, બધા ની,ખબર,રાખે છે,,તમારો,સમય પણ, બદલાઈ જશે તેવી ભગવાન ને પ્રાર્થના,,,,,
પોપટભાઈ તમારો ખુબખુબ અભીનંદન
પોપટ ભાઇ આહિર ખુબ ખુબ અભિનંદન 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
પોપટભાઈ ને તમારી આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ,જિલ્લો - બનાસકાંઠા
😢👍🏼👌🙏
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ
Ma khodal Tamne himat aape🙏
બધાજ સમાજમાં આવા દુઃખી પરિવાર હોઈ સે પણ કરેડોના દાન કરતા મોટા માણસોને આવાં પરિવાર ની ની સ્વાર્થ ભાવે મદદ કરવાની જરૂર છે જેને ઈશ્વરે આપ્યું છે. તો લક્ષ્મી સાર્થક થાય જીવન ધન્ય થાય જય હિંદ
આભાર છે.ભાઈ તમને
પોપટભાઈ આહિર તમને ખૂબ ખૂબ અભિનંદન અને આવા અનેક કાર્યો કરવા પ્રભુ તમને શક્તિ આપે ........
પોપટભાઇ આહિર તમને ખુબખુબ અભિનંદન 🙏🙏🙏 👍👍
ભરત માતાકી જય આપણા દેશના રાજા ને ભાન નથી આટલુ મોબાઇલ માજો તાહશે
સરકાર ની પણ જવાબ દારી છે સહાય કરવાની એ તો ભડવા પોતા ના ઘર ભરવા છે આ એક ભંગવાન નુ રુપ લયને સેવા કરેછે પોપટ ભાઇ પણ જે ભાજપ લુખાની છે બધા લુખા ઘર ભરવા બેઠા છે ધંનયવાદ પોપટ ભાઇ
🙏🙏 જય માતાજી 🙏🙏
You r doing very good 👍 job for this vanourable people god bless you 🙏 n your foundation
વાહ પોપટભાઈ તમને ભગવાન બહુ જ આગળ વધારશે
ભાઈ તમે સારૂ કામ કરો છો તમારા બધા કામ ભગવાન સરળ બનાવે
ખૂબ સરસ પોપટભાઈ દૂખીયાના બેલી છો તમે જયદવારીકાધીશ તમારી મનોકામના પુરી કરે ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Popat bhai ko Allah salamat rakhe
ખૂબ સરસ કામ કરે છે.પોપટભાઈ
VERY very good work 🙏✌️👍💗
પોપટ ખુબ ખુબ અભિનંદન પોપટ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
જય માતાજી
સારું સમજવા માટે સારું મન જોવે સારું જોવા સારી આખો જોયે પોપટભાઈ ભાઈને ધન્યવાદ છે
Mataji gnu ape tmane dhnyvad
વાહ ભાઈ વાહ આવા કામ કરતા રહો જય દ્વારકાધિશ ભાઈ
પોપટ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન ...
ધન્યવાદ છે ઉષાબેન ને કે તમે ખરેખર જરુરીયાત મંદની ઉત્તમ સેવા કરી છે .જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
પોપટ ભાઈ જય શ્રી કૃષ્ણ
Very good 👍 👏 👌 bhai
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
વાહ વાહ ખુબ સરસ મહેનત કરો છો ગરીબ કે નિરાધાર લોકો ને મદદ કરી પુણ્ય કરો છો સરસ કાર્ય કરો છો
Vah vah bhai 👌👌👌👌
Verry. Gooood
Jay hind poptabhai 🙏🙏🙏
જય માતાજી પોપટ ભાઈ રામ રામ
Popatbhai very good working
popat Bhai aava Kary krvani isvar tmne shakti aape Jay murlidhar
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
વા પોપટભાઇ તમે બહૂ સરસ કામ કરોશો
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
Bahuj saras kam karo cho tame Popatbhai Jai swaminarayan 🙏🙏
ખુબ સરસ ભાઈ બવશારૂકામકરોશો
Sat sat naman bhai
જય હો પ્રભુની
Good work popatbhai..🙏🙏
ખુબ ખુબ આભાર પોપટભાઈ
Va bhai
Sach vatche ben saga nakama hoy che
Badho ruppiyana sagache
Bhagavan ene kem avu dukh nathi deta
Papat bhai ko Allah salamat rakhe
Jay shree Krishna 🙏🎉🥳
POPAT Bhai tamo NE jalaram bapa tamo NE sahai Kare Jay jalaram bapa sukki rakhe bhai
Jay dvarkadhish popat bhai tamara video jota rovai jayse
Himmat rakhjo ben gme tevo kharab samay bhi nikli jay chhe
ખુબ ખુબ.સરસ
Good work bhai 🙏🙏🙏Thank you usha ben Dipakbhai tame jaruriyat mand ne seva kari bhagvan tamne jaju aape ane popatbhai ni team ne khub khub himmat aape 🙏🙏👍👍👍👍👌👌👌
Ben khub himmat vala 6e...well done popat bhai.......tame temni himmat dabal kari nakhi......👏👏👏👏👏👏👏👏
જય માતાજી પોપટભાઈ
Popat bhai khub khub aabhar
Bhai tamaru sthan aaje amara headayma chhe
Tame khubj saru karya kari rahyachho mataji tamne swath ane nirogi rakhe bs aamj aava lokoni madad karta raho bhai mara
હાઆહિરહા.તમારી.માતા.ને.વદન.છે
God bless you
સુપર ભાઈ
God bless you brother ☺️
PRANAM
Wel done... Popatbhai.. keepitup
khub khub Aabhar bhai
Very nice work popatbhaai foundation 👌🙏
Khub saras kaam karo chho popat bhai god bless you 🙏🙏
Great full for you 🙏🙏 so proud of you Popatbhai Tarunbhai Naresh bhai pratik Bhai Mukesh bhai 🙏🙏😷 all the best all time 🙏🙏
Jsk
Great popatbhai 🙏👍👍
Bhgvan popat bhai tmari team and sahay krva vala loko ne bhgvan hmesa khush rakhe.
🙏🏻🙏🏻jay mataji🙏🙏
🙏🏻🙏🏻jay dwarkadhish🙏🙏
🙏🏻🙏🏻jay sai baba🙏🏻🙏🏻
🙏🏻🙏🏻jay ramapir🙏🙏
Thanks🙏🙇🙏🙇 bhai very good
You are doing wonderful job.Mataji aapnu bhalu kare.
Khub khub abar 🙏
🙏 ખૂબ ખૂબ આભાર 🙏👍❤️ થીં
🙏 બાપા સીતારામ 🙏
Maherbani popatbhai
Nice vark
Good social work
Aaje bhgvan thai ne aavya 6o tame 🙏🙏🙏
Popat bhai. Khub khub abhinandan .bhagvan tamne khub khub sakti aape darek jarur vala loko sudhi pahonchade .sahyog karva vala mali rahe
ખૂબ સરસ કાયૅ સર
Right sagaa hoy e vaalaa nathi hotaa ne vaalaa hoy e sagaa nathi hotaa
Jay. Shri. Krishna
khub khub abhinandn
Abhinandan popotbhai 🙏