હું તો બોલીશઃ ભાજપના નેતાએ જ કર્યો ભ્રષ્ટાચારનો પર્દાફાશ

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2022
  • Hun To Bolish: Bhajap Na Neta E J Karyo Bhrashtachar No Pardafash
    To Subscribe our UA-cam channel, click here: ua-cam.com/channels/3C6.html... Media Handles:Facebook: / abpasmitatv watch Live on gujarati.abplive.com/live-tv ... ABP App for Android: play.google.com/store/apps/de... ABP App for Apple: apps.apple.com/in/app/abp-liv...

КОМЕНТАРІ • 306

  • @bariyashailesh1931
    @bariyashailesh1931 Рік тому +6

    બધા જીલ્લા અને તાલુકા માં આવુ ચાલે છે સાહેબ ગરબાડા તાલુકા મુલાકાત લેજો 🙏

  • @sanjaysinhchauhan1987
    @sanjaysinhchauhan1987 Рік тому +34

    આખા ગુજરાતની સ્થિતી આવી જ છે.

  • @nareshsalat7595
    @nareshsalat7595 Рік тому +47

    હું તો બોલીશ રોનકભાઈ એક મોકો કેજરીવાલને

  • @kamleshgadhvi8417
    @kamleshgadhvi8417 Рік тому +7

    ભાજપ એજ ભ્રષ્ટ 🙏

  • @devrajthakor7595
    @devrajthakor7595 Рік тому +18

    ગુજરાતનું નામ ભ્રષ્ટાચારી રાજ્યન છે

  • @mahendrabhaichaudhari7867
    @mahendrabhaichaudhari7867 Рік тому +16

    રોનક ભાઈ હપ્તા રાજ અને હપ્તો આપો ઘેર બેઠા કામ થાય છે.

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Рік тому +20

    હવે ભાઈ ને કમીશન બંધ થયું હશે રોનક ભાઈ એ ભાઈ ને કહો કે આમ આદમી પાર્ટી માં જોડાઈ જાવ જય જવાન જય કિસાન ભારત માતા કી જય

  • @dbshah91
    @dbshah91 Рік тому +51

    B :- भ्रष्टाचारी
    J :- जनता
    P :- पार्टी

  • @vilasbhaijadhav1862
    @vilasbhaijadhav1862 Рік тому +37

    આ સરકાર ઈમાનદાર અને જનતા ના હીતોની ખરેખર ચિંતા કરતી હોય તો
    આપ પાર્ટી એ પંજાબ મા જેમ હેલ્પલાઇન જનતા ને આપી છે તેવી રીતે
    ગુજરાત મા જાહેર કરે.

    • @dineshpandya7600
      @dineshpandya7600 Рік тому

      ભ્રષ્ટાચાર માં ભાજપ એ કોંગ્રેસ ના રેકોડૅ તોડી નાખ્યા છે, છતાં મોદી કહે છે હું ભ્રષ્ટાચાર ચ્ લાવ તો નથી. જે જે ભ્રસ્તાચારિ નેતા હતા બધા ને ભાજપ માં લઈ ને પવિત્ર કરી નાખ્યા છે , આસામ નો હેમંત બિસ્વા ,મુકુલ રોય .,શિન્દે સરકાર માં
      ભ્રષ્ટ ,બળાત્કારિ ને મંત્રી બનાવ્યા છે. જેની સામે ભાજપે ભ્રષ્ટાચાર ના અક્ષેપો કર્યા હતા
      તેઓની સાથેજ સરકાર બનાવી છે. કેટલો
      પણ ભ્રષ્ટાચાર કર્યો હોય બળાત્કાર માં સન્દોવયેલો હોય પણ ભાજપ માં આવી જાય એટલે તેના બધા પાપ ધોવાય જાય
      ઉપરથી પ્રધાન પદ. મોટર બંગલા, આ
      ભાજપ ની નીતિ છે.

  • @champavatmahendrasinh4333
    @champavatmahendrasinh4333 Рік тому +15

    ભાઇઓ રાજપુતો જે હિમત કરી ને બોલે ભાઇઓ

  • @takhubhabhaliya171
    @takhubhabhaliya171 Рік тому +26

    સાહેબ બહુ મોડું બોલા એવું લાગે છે સાહેબ ની ભલામણ નહીં રાખી હોય એવું લાગે છે

  • @devdangadhavi6269
    @devdangadhavi6269 Рік тому +3

    સાવ સાચી વાત છે જનતા હપ્તા ભરી ને થાકી જાય છે

  • @mulabhaichauhan1311
    @mulabhaichauhan1311 Рік тому +16

    આટલા વર્ષ ક્યાં સુયી ગયા હતા ચૂંટણી આવી એટલે બધું યાદ આવી ગયું

  • @rahulparmar6490
    @rahulparmar6490 Рік тому +23

    Only aap ..bjp saaf

    • @yogapanchaljay8034
      @yogapanchaljay8034 Рік тому +1

      ભાજપ નો સીધો અર્થ એટલે ભડવા ગીરી છે

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 Рік тому +35

    30 વર્ષમાં તમને અત્યારે જ આ વસ્તુ સંભાળવાની યાદ આવી

  • @ajayvasava378
    @ajayvasava378 Рік тому +26

    બધી જગ્યાએ આવુજ ચાલે છે ભાઈ....

    • @yogapanchaljay8034
      @yogapanchaljay8034 Рік тому +3

      ભાઇ પરદેશ મા ભારત જેવી ભડવા ગીરી નથી ચાલતી

  • @rajesh-ru5cr
    @rajesh-ru5cr Рік тому +26

    જ્યારે પાર્ટી વ્યક્તિ પૂજાને મહત્વ આપે ત્યારે આજ હાલત થાય છે

    • @yogapanchaljay8034
      @yogapanchaljay8034 Рік тому +2

      ભાઇ જેટલો ભ્રષ્ટાચાર રાજીવ ગાંધીની સરકારે મા નહોતો થયો તેનાથી 1000 ગણો ભ્રષ્ટાચાર ભાજપ ની સરકાર મા ચાલી રહેલો છે

  • @rajeshgohel8051
    @rajeshgohel8051 Рік тому +14

    B ભ્રષ્ટાચારી
    J જૂઠા પ્રબોધક
    P પાર્ટી

  • @amarsinchaturbhai1715
    @amarsinchaturbhai1715 Рік тому +21

    ધોલેરા નહિ ગુજરાત ના તમામ તાલુકાઓમાં મહેસૂલ વિભાગ થાય છે

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 Рік тому +6

    ટકા આવી રીતની રાજનીતિ કરતા એ તો કોઈ પણ પાર્ટી હોય ને ખુબ ખુબ સત્ય તરફ આગળ વધવું છે અને આવા જ દેશનો વિકાસ થશે અને તો જ બધી જનતાનો દેશનો વિકાસ થાય

  • @hiteshrathavahiteshrathava2408

    સો ટકા સાચી વાત છે

  • @mintusurat210
    @mintusurat210 Рік тому +12

    તમારા smpadak namber aepo.
    ગુજરાત ની બધી જ ગવરમેંટ કચેરી માં એવુજ ચાલે છે

  • @pravinbhaichavda7306
    @pravinbhaichavda7306 Рік тому +1

    ધન્ય વાદ છે આવા નેતા ને સલામ

  • @dharm7092
    @dharm7092 Рік тому +10

    ભાઈ બધી જ મામલતદાર કચેરીમાં પરિસ્થિતિ છે

  • @jaymahakal793
    @jaymahakal793 Рік тому +15

    Only AAP 👍

  • @v.p.m.6753
    @v.p.m.6753 Рік тому +5

    હું વળવાઈ પ્રદીપ ગામ સાગડાપાડા જિલ્લો દાહોદ તાલુકો ફતેપુરા

  • @maheshzala9579
    @maheshzala9579 Рік тому +8

    આખા ગુજરાત મા આવુ જ ચાલે છે.

  • @parvatibenhomegardening7078
    @parvatibenhomegardening7078 Рік тому +4

    રોનકભાઈ અમારી સાથે પણ આવુજ બન્યુ છે જમીન બાબતમાં

  • @niftybankniftygaidlunce
    @niftybankniftygaidlunce Рік тому +1

    Thanks ronak sir

  • @jigneshpatel1167
    @jigneshpatel1167 Рік тому +5

    Only aap........Only aap.......Only aap

  • @shekhkaiyum6176
    @shekhkaiyum6176 Рік тому +1

    Great

  • @dhavaljuhi
    @dhavaljuhi Рік тому +2

    Very nice

  • @satishprajapati8359
    @satishprajapati8359 Рік тому +1

    સાચી વાત છે

  • @dilipsuryavanshi5069
    @dilipsuryavanshi5069 Рік тому

    Vah bhai

  • @bhilnaresh1910
    @bhilnaresh1910 Рік тому +2

    બધે આવુજ ચાલે છે

  • @vishalthakor3287
    @vishalthakor3287 Місяць тому

    રોનક ભાઈ સમજો કે માનતા હોય તો 🙏 સાચી વાત છે ભાઈ સમજો 🙏

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 Рік тому

    Ramanbhai Shahab khub khab abhinandan

  • @parmarsuresh2551
    @parmarsuresh2551 Рік тому +1

    Only app ❤️❤️

  • @pankajshah6250
    @pankajshah6250 Рік тому +12

    27 vars thi avuj kam karyu chhe

  • @jagdishbhaisathvara2573
    @jagdishbhaisathvara2573 Рік тому +3

    આવુ.. ર ર. વષૅ થી થાય છે દરેક જીલ્લા થાય છે . ૧૦૦ . ટકા સાચી વાત છે

  • @Onlyone174
    @Onlyone174 Рік тому +18

    Elect AAP to make an enlightened Gujrat.

  • @NarandanGadhavi-pc8mf
    @NarandanGadhavi-pc8mf 29 днів тому

    સાહેહવેકાયનાથાય😊

  • @dudabhaiodedra7579
    @dudabhaiodedra7579 Рік тому +1

    Ronak bhai aakhi shistom bhrstachari shabit thygay chhe jay hind

  • @v.p.m.6753
    @v.p.m.6753 Рік тому +13

    અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ બી જિલ્લામાં કોઈ બી કર્મચારી પૈસા લેતા વગર કામ કરતો નથી એ કોઈ બી હામે નાના માણસ પણ જાણીએ છીએ એટલે આ સરકાર એટલું ધ્યાન દોરે કે પરમિટ જાતિનો દાખલો કોઈ બી વગેરે કાઢવામાં મદદ કરે ભલે ઓનલાઈન કાગળિયા કાઢવામાં આવે છે પણ પૈસા દરેક જોડેથી લેવામાં આવે છે મને લખતા ફાવતું નથી હું બોલીને google માં ટાઈપ કરી રહ્યો છું કદાચ થોડું ઘણું ખોટું લખાય તે માફ કરજો રોનક પટેલ

  • @Akshaykalathiya
    @Akshaykalathiya Рік тому +1

    પરિવર્તન એજ થાય તોજ જનતાનું કલ્યાણ થાય

  • @lakhesvaragro5597
    @lakhesvaragro5597 Рік тому +3

    વડનગર ટુરિઝમ મા આવા એજન્ટો છે.

  • @rajeshdamor7593
    @rajeshdamor7593 Рік тому

    Sachi vat rasvat hlsc

  • @vaghelanr6694
    @vaghelanr6694 Рік тому

    Hu. To. Bolis.. Ronaksaheb. Ne. Dhanyavaad.

  • @marshalparmar7934
    @marshalparmar7934 Рік тому +2

    Aap 2022

  • @laxmanvaghela7322
    @laxmanvaghela7322 Рік тому

    શાચીવાતાછે

  • @mietshdrathwamietshdrathwa9855

    Only aap jindabad

    • @yogapanchaljay8034
      @yogapanchaljay8034 Рік тому +1

      ભાજપ નો સીધો અર્થ એટલે ભડવા ગીરી

  • @mulabhaichauhan1311
    @mulabhaichauhan1311 Рік тому +1

    100 ટકા સાચી વાત છે

  • @maheshpatel6858
    @maheshpatel6858 27 днів тому

    Bhastachari Janta Party

  • @vanrajrajput5454
    @vanrajrajput5454 Місяць тому +1

    सो टका राइट

  • @parvatibenhomegardening7078
    @parvatibenhomegardening7078 Рік тому +1

    સાહેબ બધે આવુ છે

    • @yogapanchaljay8034
      @yogapanchaljay8034 Рік тому +1

      બધે આવુ નથી ચાલતુ એ તો ભઇ આપણા ભારત મા મહા ભારત ના સમય થી ભડવા ગીરી ચાલે છે

  • @mdesai-
    @mdesai- Рік тому +4

    મારે રેશન કાર્ડ નું કામ 6 મહિના થી થતું નથી

  • @Akshaykalathiya
    @Akshaykalathiya Рік тому +1

    એક નેતા સાચું કહેશે તો એનો અવાજ દબાવવા મા આવશે

  • @DR-vv5om
    @DR-vv5om Рік тому +3

    ek moko kejariwal ne🔥

  • @rathvam859
    @rathvam859 Рік тому +6

    Asali bjp neta aane kevay.good good netaji

  • @vinodavinoda1857
    @vinodavinoda1857 Рік тому +2

    Aap

  • @mavimahesh9754
    @mavimahesh9754 Рік тому

    Ha avu se

  • @sanjaysinhsarvaiya2101
    @sanjaysinhsarvaiya2101 Рік тому +1

    તલાટી મંત્રી લઈ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર થી જિલ્લા પંચાયત સુધી ગામ ના કામ ગટર રસ્તા તે માં ઈ ગ્રામ સ્વરાજ એપ દ્વારા નોંધાવી કાગળ કેમ કે સ્થળ તપાસ નો કરવાની ભ્રષ્ટાચાર છે મીડિયા સ્થળ તપાસ કરે તો સાબિત થશે જમીન થઈ કે નહિ

  • @arvindthakor2870
    @arvindthakor2870 Рік тому +2

    બધી જગ્યાએ પૈસાથી થઈ જાય છે
    દરેક અધીકારીયો નો ટાઈમ સવારે આઠ વાગ્યાથી 5 વાગ્યા સુધી નો થવો જોઈએ

  • @studiobhagvati8663
    @studiobhagvati8663 Рік тому

    SACHI VAT SE RONAK BHAI

  • @hitesh_ahir32
    @hitesh_ahir32 Рік тому +1

    Only aap

  • @chauhannarendrasinh7841
    @chauhannarendrasinh7841 Рік тому +1

    આખા ઞુજરત માં આજ છે

  • @vinodavinoda1857
    @vinodavinoda1857 Рік тому +4

    આવું તે ભધે તાલુકામાં સાલે છએ અમારા ફતેપુરા તાલુકાના કોઈ વાત ની આવો ખરા sir

  • @ranjitpateliya5176
    @ranjitpateliya5176 Рік тому +1

    રાઈટ

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 Рік тому +6

    BJP hatavo Gujrat bachavo only Aap bhrshtachari bhajp saf 🏥🏥🏥🧑‍💻🧑‍💻🧑‍💻✍️✍️✍️✌️✌️✌️💯💯💯🧑‍🤝‍🧑👭👬🗽🗽🗽🕵️🕵️🕵️✌️✌️✌️🙏🙏 sixito ne Salam

    • @yogapanchaljay8034
      @yogapanchaljay8034 Рік тому +1

      ભાજપ વિથ ભડવા ગીરી જય બહુચર મા

  • @sprajgor4623
    @sprajgor4623 Рік тому

    જૈયસમવીઘાન

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 Рік тому

    Good bhashtachar khub cha darak dist ma cha

  • @sitarambhilala6767
    @sitarambhilala6767 Рік тому

    Ha sahi bat he

  • @kanubhaibhoi-ot9yv
    @kanubhaibhoi-ot9yv Рік тому +1

    यह है गुजरात मॉडल गुजरात, किसान पंचायत मंच गुजरात

  • @janakdesai763
    @janakdesai763 Рік тому +1

    Swami Narayan wala video fir se dikhao

  • @vk6458
    @vk6458 Рік тому

    Barobr sss ronak bhai

  • @anshagrawal2074
    @anshagrawal2074 Рік тому +7

    BJP no.1 bharshtachar party,

  • @mailcom7602
    @mailcom7602 Рік тому +13

    AAP JINDABAD a

  • @amrutpatel6599
    @amrutpatel6599 Рік тому

    પાટીલ સાહેબે જોવું જોઇએ.

  • @jayendrasinhzala7695
    @jayendrasinhzala7695 Рік тому

    Ronkbhi.devali.ne.shubkmnava

  • @kalpeshlimbachiya5142
    @kalpeshlimbachiya5142 Рік тому

    Nice

  • @dostdostidost3868
    @dostdostidost3868 Рік тому

    100 right

  • @chandrakantprajapati8249
    @chandrakantprajapati8249 Рік тому

    Reality for bhajap

  • @sedhabhai5198
    @sedhabhai5198 Рік тому +1

    Congress jindabad party

  • @rajurathva1910
    @rajurathva1910 Рік тому

    Sachi vat chhe

  • @gayakwadadiwasi1814
    @gayakwadadiwasi1814 Рік тому

    Only app

  • @prahladbhaiprajapati248
    @prahladbhaiprajapati248 Рік тому +1

    Only congres jindabad

  • @happy-22oks
    @happy-22oks Рік тому

    Ronak bhai badha j jilla ma aavu chhe

  • @ravalvishnu4142
    @ravalvishnu4142 Рік тому +1

    મેહેસાણાની મુલાકાત કરો

  • @Viralbaba3
    @Viralbaba3 Рік тому +5

    પણ હવે મોડુ થઈ ગયુ @AAP

  • @itzz__ajju__ff1691
    @itzz__ajju__ff1691 Рік тому

    સાહેબ આબધુ ચાલે છે બધા ને ખબર છે ચુટણીઆવે ટાણે યાદ આવે આપ સાહેબનેટાઇમ હમણા મળો

  • @dineshmaheshhari6395
    @dineshmaheshhari6395 Рік тому

    Abp anjar ma pan aavo

  • @maheshamin8152
    @maheshamin8152 Рік тому

    Vah dig pal Singh satay ughagar mate dhanywad

  • @dhavaljuhi
    @dhavaljuhi Рік тому

    Vary true

  • @nareshshah6811
    @nareshshah6811 Рік тому +3

    Kattar imandar aap zindabad

  • @pankajshah6250
    @pankajshah6250 Рік тому +5

    " Vikas " 5 vars roki do pan corruption pachhal 5 vars day/ night raid kari ne paiso avse ane avse ja to 5 vars no vikas fakta 1 vars ma thay jase

  • @punampatel7179
    @punampatel7179 11 місяців тому

    Valsad ma ho evuj
    avo bhai hova joye neta

  • @kadadaratoambaji1354
    @kadadaratoambaji1354 Рік тому +1

    આવું તો બધે જ થાય છે

  • @harishpatel560
    @harishpatel560 Рік тому

    Pure. Gujarat. Me. Koi. Bhi. Kam. Bhrastachar. Ke. Bina. Hota. Hi. Nahi. Kisi. Ko. Nahi. Chhodte

  • @culturetoday7433
    @culturetoday7433 Рік тому +6

    Only AAP 🙏

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 9 місяців тому +1

    એક પણ યોજના એવી નથી જ્યાં ભાજપ ની ભાગીદારી ના હોય બધું પોલ મપોલછે