મારા ગલુડીયા । Khajur Bhai VLOGS | Jigli and Khajur Vlogs |Travel Vlogger |Gujarati VLOG |Nitin Jani

Поділитися
Вставка
  • Опубліковано 9 тра 2021

КОМЕНТАРІ • 1,6 тис.

  • @ComedyKingKhajurBhai
    @ComedyKingKhajurBhai 3 роки тому +489

    ❤️❤️❤️❤️...

    • @makwananiral2551
      @makwananiral2551 3 роки тому +6

      Khajur bhai mari hare ak var vat karo ne mare tamari khas jarur 6e tar pleas coll karine ny to ama mg ma pn ak var vat karo pleas

    • @rathodvijayvlogs4733
      @rathodvijayvlogs4733 3 роки тому +4

      khajur bhai tame tmaru bardoli par vlogs banavo ne paliz 🙏🙏

    • @kishanramani8794
      @kishanramani8794 3 роки тому +6

      Tarun bhai vishe. Vlogs. Banavo. Sir

    • @kishanramani8794
      @kishanramani8794 3 роки тому +4

      Tarun bhai vishe. Vlogs. Banavo. Sir

    • @kishanramani8794
      @kishanramani8794 3 роки тому +4

      Tarun bhai vishe. Vlogs. Banavo. Sir

  • @yogihansaliya
    @yogihansaliya 3 роки тому +57

    બેલા કેટલું પણ ખીજાય પણ જોની ના ચહેરા પર સ્માઈલ છે હો 😀👍 ખુબ સરસ જોની 👌✅

    • @makwanaparul2560
      @makwanaparul2560 Рік тому

      Bhagvan tamane hamesha khush rakhe aavi rite jaruriyat ne madad karta raho khajur bhai god bless you

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 роки тому +12

    ખજૂર ભાઈ લાખ લાખ ધન્યવાદ🙏 પોરબંદર🙏.

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 роки тому +5

    તમારો પ્રાણીઓ પ્રત્યે નો પ્રેમ ખૂબ જ. પોરબંદર🙏

  • @VRCreativity
    @VRCreativity 3 роки тому +57

    Ala😂 Bela Ben Danger che hoooo

  • @kiranjoshi8632
    @kiranjoshi8632 3 роки тому +65

    ભાઈ આપે બઉ જ મસ્ત મેસેજ આપ્યો કે તમને ક્યાંય કોઇ પણ પ્રાણી એવી હાલત માં દેખાય તો એની સાર સંભાળ રાખવી આપણી ફરજ છે.. અને આતો એક વફાદાર પ્રાણી છે.. શ્રીમદ્ ભગવદ્ ગીતા માં ભગવાન એ કહ્યું છે જે સમસ્ત જીવ માત્ર નું રક્ષણ કરવુ એ માનવજાત ની ફરજ છે.. બધાને એટલું જ કહીશ કે દરેક પ્રાણી પ્રત્યે સંવેદના રાખો...🙏👏🙌

  • @chavdavinodbhai7374
    @chavdavinodbhai7374 2 роки тому +7

    દાદા ઓછા ખર્ચે થી જલ્દી સારા થઈ જાય એવી મારી ભગવાનની પ્રાર્થના

  • @vadgamadipak3809
    @vadgamadipak3809 3 роки тому

    Vah... Khajur bhai vah... Majo padi gayo bapu.... Mane tamari aa vat masta lage k dogs ne kyare pan mil ka pivdavu... So tena mate thank you.. So much.. Tena mate thodu keva mate thnx.. Khajur bhai thanks....

  • @laloratiya2593
    @laloratiya2593 3 роки тому +147

    દાદા જલ્દી સાજા થાય મારી પ્રાથના છે

  • @vanshgamerz1853
    @vanshgamerz1853 3 роки тому +18

    જોરદાર ગલુડિયા છે ખજુર ભાઈ
    સક્ખત ક્યૂટ ગલૂડિયાં છે

  • @bkg1928
    @bkg1928 2 роки тому +5

    ખજૂર ભાઈ આજે મને મારા જોન ની યાદ આવી ગઈ 😭😭😭😭

  • @krinshiumraniya11
    @krinshiumraniya11 2 роки тому +4

    મસ્ત મને ગલુડિયા અને કૂતરા બહૂ જ ગમે અવા ગણા વીડીઓ બનાવો

  • @harshpatel3246
    @harshpatel3246 3 роки тому +12

    Johny bicharu kevu jove che cuteee 😍😍😍

  • @geetajoshi2328
    @geetajoshi2328 3 роки тому +3

    બોવ મસ્ત છે વીડિયો ખજુર ભાઈ થેંક્યું

  • @anildoshi873
    @anildoshi873 3 роки тому +8

    ખજૂર ભાઈ lab dog ખુબજ સાંતી વાળા હોય મારી પાસે પણ lab dog છે

  • @ashishpandya6353
    @ashishpandya6353 3 роки тому +53

    શરૂઆત માં તમારી કરતાં તો ગલૂડિયાં ને ઉતાવળ હતી એના વિશે જણાવવાની 😁 અત્યંત દયાળુ સ્વભાવ ના છો તમે સાહેબ મહાદેવ બાબા હમેશા તમારી રક્ષા કરે

    • @Radhey-Ahir-0095
      @Radhey-Ahir-0095 3 роки тому +2

      હું પન ગુજરાતી મા વીડિયો બનાવુ છુ મને થોડો સપોર્ટ કરજો જેથી હું આગળ વધી સકુ

  • @vaibhavdave3635
    @vaibhavdave3635 3 роки тому +75

    ખજુરભાઈ ના દયાળુ સ્વાભાવ ને દિલ થી પ્રણામ 🙏આપના જેવાલોકો મનુષ્ય ની અંદર છુપાયેલ પરમાત્મા ની યાદ અપાવી જય છે...

  • @solankivijubha9764
    @solankivijubha9764 3 роки тому +4

    Jordar khajur bhai
    Gujrat no havaj maro bhai gujrati👍👍👍👍👍❤️❤️

  • @riyatrivedi2821
    @riyatrivedi2821 4 місяці тому +1

    Very nice video khajur Bhai with tarun Bhai ❤️ and jony and Bella ❤ best wishes best video

  • @jayantithakor6811
    @jayantithakor6811 3 роки тому +7

    ખજૂર ભાઈ તમારા વિડીયો બહુ મસ્ત છે જોની અને બેલા બહુ મસ્ત 🐕 ડોગ છે દાદા પણ મોજીલા છે લાઈક વીડીયો 👍

    • @sumit_forever_
      @sumit_forever_ 3 роки тому

      ua-cam.com/video/UBs8n3xyVok/v-deo.html

  • @makwananiral2551
    @makwananiral2551 3 роки тому +5

    Vah bela vah 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @anchorpoojashah3937
    @anchorpoojashah3937 3 роки тому +32

    Bella is so possesieve...❤️❤️❤️😁😁 But cute familyyy

  • @kavitagoswami311
    @kavitagoswami311 3 роки тому +1

    વાહ ભાઈ વાહ ખજૂર ભાઇ બવ દળાયુ

  • @prakashsosa8492
    @prakashsosa8492 Рік тому +2

    Good dog 🐕🐶 very good khajur bhai

  • @bhavinupadhyay7596
    @bhavinupadhyay7596 3 роки тому +36

    જય પરશુરામ ખજૂર ભાઈ 🙏

  • @krishnapatel9502
    @krishnapatel9502 3 роки тому +9

    Bella was getting so angry 😡 🤣

  • @animator_601
    @animator_601 Рік тому +2

    Cute dog ❤️

  • @navabkhan7258
    @navabkhan7258 3 роки тому +1

    Khajur bhai tamara badha vidyo mari 6 varsni chokriche te aakha divasma 10 var joveche varam var joveche bhai big fen of you may bebibiy 🤟

  • @laloratiya2593
    @laloratiya2593 3 роки тому +5

    ખજૂર ભાઈ ગળૂળીયા મસ્ત છે

  • @krutl901
    @krutl901 3 роки тому +9

    Khajurbhai please make one vlog on your family With varun and tarun. Also please share with us your success story and emotions with your brothers. I always see your great bonding with your brothers. Would like to see in detail. Jay shree krishna. 🙏 From one of your big fan from Pune.

  • @prajapativimal7926
    @prajapativimal7926 2 роки тому

    ખજુર ભાઈ તમારા વિડિયો જૉવા ની બહુજ મજા આવૅછૅ👌👌👌👌

  • @mayurpandya5047
    @mayurpandya5047 3 роки тому +2

    નીતિન ભાઈ તમે હાલ જે લેવલ ઉપર પહોંચ્યા છો એ તમારા સત્ કર્મો ના કારણે..દરેક માણસ ને નીતિન ભાઈ જોડે થી આ વાત શીખવા જેવી છે

  • @HiteshValand
    @HiteshValand 3 роки тому +26

    Bovaj jordar vlog ❤️

  • @-dhruvthakkarCE
    @-dhruvthakkarCE 3 роки тому +36

    Sir daily vlogs lavo sir please please please please please please ❤️❤️❤️❤️❤️

  • @dhruvipatel6029
    @dhruvipatel6029 2 роки тому +4

    જય માતાજી ખજૂર ભાઈ!
    ભગવાન તમારું ભલું કરે, તમને ખુશ રાખે. સદાય પ્રગતિ કરો અને દરેક કાર્યમાં સફળતા હાંસિલ કરો એવી પ્રભુને પ્રાર્થના. શ્રી કષ્ટભંજનદેવના આશીર્વાદ સદાય આપના ઉપર રહે.
    તમારા આ સત્કાર્યમાં ભાગીદાર થવાના હેતુસર તમારા વીડિયોમાં આવતી જાહેરાતો હું ક્યારેય સ્કિપ કરીશ નહીં.

  • @honeyyjoshii513
    @honeyyjoshii513 2 роки тому +2

    Dada jaldi thik thyi jaay bhagwan ne prey kru chu❤️ek hasta chehra pachad ghanu struggle and pbm hoy che ji aajey khbr padi❤️

  • @thefoodie_Nilay
    @thefoodie_Nilay 3 роки тому +11

    After renovation home is so perfect

  • @ryzenbebi3850
    @ryzenbebi3850 3 роки тому +35

    1:31 jhonny is smilling . feels like heaven

  • @iassrushtideshmukh699
    @iassrushtideshmukh699 3 роки тому +2

    Mari pase pn 2 dogs che but labrador off thy gyu 6 and pomerian dog che aa video bau j gamyo aamara family ne and jony and bela khubaj gamya amne and tme khubaj sara 6o and dogs bilkul apda family members j bani jay 6 jem tamare jony and bela 6 em amare Lussy and Alish 6. we love you sir🥰 and i will pray for dada😊

  • @hareshgamingff7302
    @hareshgamingff7302 3 роки тому +1

    Congrats khajur bhai tamaro video trending ma aviyo 😎😎

  • @DivyaPatel-vq2si
    @DivyaPatel-vq2si 3 роки тому +9

    હું વલસાડ જિલ્લામાં રહું છું વલસાડ ‌પાનેરાવાલી કાલીકા માં મહેશદાદા ને સારું કરે એવી હું પ્રાથના કરીશ🙏

  • @advocatevijaymundiya6143
    @advocatevijaymundiya6143 3 роки тому +9

    વાહ ખજૂર ભાઈ માની ગયા બાપુ તમને મેં કેટલા દિવસથી પૂછતો હતો કે તમારું એક ડોગી ક્યાં છે પણ તમે આજે એનો જવાબ આપી દીધો એ ડોગી માટે હું પ્રાર્થના કરીશ ઓમ શાંતિ🙏🙏🙏 વાહ બાપુ વાહ કેવું પડે

    • @Radhey-Ahir-0095
      @Radhey-Ahir-0095 3 роки тому

      હું પન ગુજરાતી મા વીડિયો બનાવુ છુ મને થોડો સપોર્ટ કરજો જેથી હું આગળ વધી સકુ

    • @advocatevijaymundiya6143
      @advocatevijaymundiya6143 3 роки тому

      બાપુ તમે આગળ વધી જશે ક્યારે વધે ત્યારે મને યાદ કરજો

    • @advocatevijaymundiya6143
      @advocatevijaymundiya6143 3 роки тому

      જ્યારે તમે આગળ વધો ત્યારે મને યાદ કરજો વધવાના 100% મારું નામ યાદ રાખજો પછી મોટા વ્યક્તિ બની ગયા પછી ભૂલી જતા નહીં મને

  • @aniljivani2899
    @aniljivani2899 2 роки тому +1

    વા ભાઇ ખુબ સરસ વીડિયો છે

  • @vishalgodakiya1596
    @vishalgodakiya1596 2 роки тому +1

    Jay shree Krishna khajur bhai 🥰

  • @vrajarts4070
    @vrajarts4070 3 роки тому +12

    0:22🤣🤣🤣🤣🤣🤣

  • @tarunahir9682
    @tarunahir9682 3 роки тому +12

    ખજૂર ભાઈ તમારી પ્રાણીઓ પ્રત્યે એટલી ભાવના બની રહે તે માટે ભગવાન પાસે પ્રાર્થના છે કે આપ હંમેશા આવી જ રીતે કામ કરતા રહો અને લોકો આપણને હંમેશા આવી જ રીતે સપોર્ટ કરતા રહે

  • @dilipchavda5604
    @dilipchavda5604 3 роки тому +2

    ખજુર ભાઈ તમારા ગલુડિયા મસ્ત છે.

  • @jaymanvata1137
    @jaymanvata1137 3 роки тому +1

    નિતીનદાદા નવસારીમાં ક્યારે વિડિયો બનાવશો હૂં પણ નવસારીમાં રહું છું તમને મળવા તમારા દર્શન કરવા ની ખૂબ જ ઈશા છે

  • @harrychand2471
    @harrychand2471 3 роки тому +8

    Bella is so cute 😍😍

  • @dineshgohil6800
    @dineshgohil6800 3 роки тому +3

    Jordar se laliyo ne motiyo ❤️❤️

  • @abhaymaru9850
    @abhaymaru9850 3 роки тому

    Are Bhai Tamara ગલૂડિયાં પણ એકદમ funny છે

  • @tekniklgemen1936
    @tekniklgemen1936 2 роки тому +1

    મારી પણ પ્રાથના છે કે દાદા જલદી સારા થઈ જાય

  • @omthakkar8782
    @omthakkar8782 3 роки тому +21

    Bela ben Nitin bhai ne to bolva dyo 😂😂

  • @krunalsoni09
    @krunalsoni09 2 роки тому +3

    Jay shree krishna 🚩❤️jay mataji 🙏❤️

  • @paramarharesh6857
    @paramarharesh6857 Рік тому

    મહેશદાદા જલદિ સારાથય જાય બેલા એન જોનિ good ગલુડિયા

  • @MobinKhan-pm6sl
    @MobinKhan-pm6sl 3 роки тому

    No.6 trending khajur bhai rocks

  • @Pratik-dc8jv
    @Pratik-dc8jv 3 роки тому +9

    Mind blowing video’s and hats of your heard work powerful heart man 🤞🏻supported all members

  • @sonalpanchasara9991
    @sonalpanchasara9991 2 роки тому +5

    Johnny and Bella is so cute

  • @kirtibhaivyas7153
    @kirtibhaivyas7153 2 роки тому +1

    Superb bela &jhoni video... Very nice bela & jhoni... Abol masum animals🐵🐔🐶🐷... Well-done... I am street dogs lover... I have 10 street dogs🐶🐕...

  • @prafulparmar4249
    @prafulparmar4249 3 роки тому

    Joradar Nitin Bahi 👍👍👍👍👍

  • @priyanshupatel1387
    @priyanshupatel1387 3 роки тому +5

    Khajur bhai Tamra wife ne pn lavo vlog ma and family introduction karvo plss

  • @pankajvasaikar9466
    @pankajvasaikar9466 3 роки тому +3

    Nice video Khajur Bhai 🔥🔥
    Your dog is cool too 🐶🐶

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 Рік тому +1

    બેલા ખૂબ ચપળ છે. દોડી સુપર.

  • @ajaypandya648
    @ajaypandya648 3 роки тому

    ખુબજ સરસ...તમને ડોગી પ્રત્યે નો પ્રેમ છે..

  • @radhikasarvaiya4581
    @radhikasarvaiya4581 3 роки тому +29

    Johnny & Bella are so lucky we got an owner like you.......☺️🐕

    • @ashokjani2205
      @ashokjani2205 Рік тому

      🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @tegaletgaming1144
    @tegaletgaming1144 3 роки тому +6

    ખજૂર ભાઈ તમારો જોની નો તો મોટો ફેન થય ગયો❤️❤️❤️❤️❤️ 🐶🐶🐶

  • @meghrajsinhrajput8597
    @meghrajsinhrajput8597 3 роки тому +2

    Khajur bhai tame god na rup ma aaya so I liked 🙏🙏🙏

  • @darbarpradipsinh6544
    @darbarpradipsinh6544 3 роки тому +1

    Khajur bhai dil jiti lidhu yr❤️❤️❤️

  • @darshilrathod1033
    @darshilrathod1033 3 роки тому +33

    સર તમે તમારી ફેમિલી સાથે મળાવો એ પર તમારો vlog બનાવો

    • @jkthakor964
      @jkthakor964 3 роки тому +1

      હા ખજુર ભાઈ👍🙏

  • @mehulgamer9325
    @mehulgamer9325 3 роки тому +3

    jhonny and bella so cute❤️❤️😍😍🥰🥰👌👌

  • @vishalthakor6922
    @vishalthakor6922 Рік тому +1

    🌹🌹LOVE FROM GUJRAT🌹🌹
    🌹🌹NICE VIDEO🌹🌹

  • @alkasworld7153
    @alkasworld7153 3 роки тому

    Both r superb..... maja aavi

  • @divyeshparmar6779
    @divyeshparmar6779 3 роки тому +9

    rawhide(bones) dog treats made of Rawhide treats come from the inner layer of cow or horse hides. During manufacturing, the hides are cleaned and cut or ground. Then they're pressed into chewable dog treats of different shapes and sizes.
    It's not good for dog's health. There should be damage kidney in senior age.
    So dont treat them with bones.
    You can use other options like carrot, beetroot, cucumber etc....

  • @krishnapanchal8764
    @krishnapanchal8764 3 роки тому +6

    Finally 8 minutes ago

  • @mrparthiv410
    @mrparthiv410 3 роки тому +1

    1:30 jony smile 😄

  • @ravalvijay5077
    @ravalvijay5077 2 роки тому

    જોરદાર મજાઆવી હો ખજુર ભાઈ

  • @ASufhuiaj
    @ASufhuiaj 3 роки тому +12

    Johnny is calm and genuine puppy 🐶

  • @krupatrivedi7217
    @krupatrivedi7217 3 роки тому +10

    Johnny is just so cute and innocent ❤️ he was literally scared frm bella poor boy

  • @zalasurydipsinh3254
    @zalasurydipsinh3254 3 роки тому

    Bahu mst che khajur bhai

  • @kishanmali2930
    @kishanmali2930 3 роки тому

    Joor daar Bhai ❤️

  • @Keyurthanki1809
    @Keyurthanki1809 3 роки тому +10

    Jonny is soo cute ❤❤

  • @vishrutidesai9692
    @vishrutidesai9692 3 роки тому +4

    I love your both dogs 🐶 ❤️❤️❤️❤️❤️

  • @motivationvideo-xz6sx
    @motivationvideo-xz6sx 2 роки тому +1

    Khajur bhai is best

  • @khodalphotorajubharvad8640
    @khodalphotorajubharvad8640 3 роки тому +2

    ખજુર ભાઈ મોજ વાવી ગઈ

  • @MTravelVlog
    @MTravelVlog 3 роки тому +3

    I really enjoyed your video. Great channel. 💕 ⭐️
    Greetings from Albania. 👋🏼 🇦🇱

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 3 роки тому +4

    જય માતાજી
    ખજુર ભાઇ તમે દયાળૂ છો મહેશ દાદા જલદીસાજા થાય

  • @nikbannaofficial7177
    @nikbannaofficial7177 3 роки тому +1

    Ha moj ha

  • @sandhyamacwan2204
    @sandhyamacwan2204 3 роки тому

    Jordar Che Bela to bhai

  • @mistrirakeshbhaimistrirake9973
    @mistrirakeshbhaimistrirake9973 3 роки тому +5

    Nice 🐶🐶

  • @mahesh_official_282
    @mahesh_official_282 3 роки тому +6

    Bela Bov j Gussa Vadi chhe 🤣🤣

  • @ajaypandya648
    @ajaypandya648 3 роки тому +1

    દાદા જલ્દી સાજા થઈ જાવ એવી ભગવાન ને પ્રાર્થના કરું છું

  • @manishadave8862
    @manishadave8862 3 роки тому

    Khjur bhai tmari seva tmari mahenat vah khjur bhai vahhh👍

  • @kavadnilesh3161
    @kavadnilesh3161 3 роки тому +3

    Nice khajur bhai👍👍👍

  • @rajpanchal5848
    @rajpanchal5848 3 роки тому +8

    Sir ભલે બેલા ખૂબ જ તોફાન કરે છે તોપણ તે સરસ છે.

  • @deeprathod7391
    @deeprathod7391 3 роки тому

    Lovelyyyy.. Superrr

  • @beststatus9514
    @beststatus9514 3 роки тому

    Jordar galudiya che bhai

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 роки тому +7

    દાદા પણ જોરદાર છે ખુબ સરસ 👍

  • @Jannatmovies2.o
    @Jannatmovies2.o 3 роки тому +4

    1:32 Jonny hasva lygoo aa belaa joto kevi khari thy ch 😂😂😂😂

  • @hetpatel4201
    @hetpatel4201 3 роки тому

    Jordar bhai

  • @hirensoni816
    @hirensoni816 3 роки тому

    ખૂબ સુંદર ભાઇ