КОМЕНТАРІ •

  • @rajrathod8534
    @rajrathod8534 Рік тому +1

    ખૂબ સરસ,,,, આપની વાત કહેવાની સેઇલી ખૂબ સરસ છે,,,
    ખળા બેઠા બેઠા જે વાર્તાઓ સાંભળતા હોઈએ એવી જ અનુભૂતિ આપ કરાવો છો,, આપ જે હોવ તે, આપને દિલ થી નમન,,,

    • @kathiyawadnakangare
      @kathiyawadnakangare Рік тому +1

      ધન્યવાદ કે આપને સારું લાગ્યું

  • @Ek-HoPe-Gamimg
    @Ek-HoPe-Gamimg Рік тому

    ખુબ જ સરસ બહેન....આવી લોકવાર્તાઓ કહો છો...આજ કાલના યુવાનો આપણી સંસ્કૃતિ,જીવનશૈલી અને સંસ્કારો ભૂલી રહ્યા છે ત્યારે તમારી લોકવાર્તાઓ એક આશારુપી કિરણ સમાન છે.....જય માતાજી,જય હિંદ
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩⚔️⚔️⚔️⚔️

  • @mdp4339
    @mdp4339 Рік тому +2

    Jay mataji ben બોવ સરસ છે લોક વાર્તા મનિષા બા રાજપુત

  • @hitendrasinhjijadeja3613
    @hitendrasinhjijadeja3613 Рік тому +1

    Haa Moj Haa

  • @JakshijiThakor
    @JakshijiThakor Місяць тому

    ખુબ સરસ

  • @ishverbhairabari7395
    @ishverbhairabari7395 Рік тому +2

    ખુબજ સરસ વાર્તા ❤️

  • @ajitsinh6930
    @ajitsinh6930 Рік тому +1

    બહુ મસ્ત વારતા કરો સો બહેન ...🙏🙏

  • @upendraparsana6400
    @upendraparsana6400 3 місяці тому

    જય રાજપુતાના જય રાજપુતાણી માં

  • @જયભારત-જ5ભ
    @જયભારત-જ5ભ Рік тому

    વાહ બેન તમે ચારણ છો ખૂબ સરસ વાર્તા સંભળાવી જય માતાજી 🙏🙏

  • @valabhagirath1134
    @valabhagirath1134 Рік тому

    વાહ જય હો રાજપૂતાણી

  • @sureshbhaidangar.paranam8115
    @sureshbhaidangar.paranam8115 Рік тому +2

    જય દ્વારકાધિશ બેન તમે લોક કથા ની વાત કરીને આપણી લોક સંસ્કૃતિ ને ઉજાગર કરી રહ્યા છો આપણી સૌરાષ્ટ્ર ની તળપદી ભાષા ને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે ખુબ ખૂબ અભિનંદન

  • @vijaysinhchudasama1837
    @vijaysinhchudasama1837 Рік тому +1

    જય માતાજી
    જય સોરઠ ધરા

  • @rabarijalubhai1594
    @rabarijalubhai1594 Рік тому +1

    Vah kathiyawad ni lok varta 🙏🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Рік тому +1

    🐴 જય માતાજી 🚩 જય દ્વારકાધીશ 🐴⚔️🐴🙏

  • @khacharranjeetbhai8986
    @khacharranjeetbhai8986 Рік тому +2

    Jay bhavani

  • @shaktisinh146
    @shaktisinh146 Рік тому +1

    Jay Rajputana⚔⚔⚔⚔⚔🔥🔥🔥🔥🔥

  • @hetalbenparmar54tft98
    @hetalbenparmar54tft98 Рік тому +1

    Jay mataji ben બોવ સરસ

  • @rashikmunghara3403
    @rashikmunghara3403 Рік тому +13

    આવા સરસ કોયલ ના મધુર કંઠજેવી વાર્તાકાર આપ કોણ છો ? આપની મધુરવાણી સાંભળી મનનો મોરલો સોળે કળાએ ખીલી ઉઠેછે ,હૈયામા હામ ને આતુરતાથી મન જંખી રહ્યુછે આપનો પરિચય પામવા, આંખો તલશી રહી છે આપના દર્શન માટે , શુ ભગવાન આ જન્મે મારુ સપનુ સાકાર કરશે ? રસિક વી મુંગરા ના જય માતાજી સ્વીકારશો

    • @LaljiLShah
      @LaljiLShah Рік тому +1

      Bahuj saras ben rajput rajput che

    • @jigneshgosaliya2733
      @jigneshgosaliya2733 2 місяці тому

      😂😂 મોરલો ૧૬ કાળા એ ખીલી ઉઠ્યો છે !!! 😂😂

    • @AshvinabenPatel-x9b
      @AshvinabenPatel-x9b 2 місяці тому

      8❤​@@jigneshgosaliya2733

    • @natavarsinhvaghela1751
      @natavarsinhvaghela1751 2 місяці тому

      😂😂 બે.. રડી ક્ર ભ​@@LaljiLShah

  • @valabhagirath1134
    @valabhagirath1134 Рік тому

    વાહ દુહા

  • @crazyviewer1824
    @crazyviewer1824 Рік тому

    Vah benbaa vah

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 Рік тому +1

    Benba olipo varta Raju karjo 👌👌

  • @pruthvirajsinhsarvaiya4196
    @pruthvirajsinhsarvaiya4196 Рік тому +2

    Superb

  • @rajvirsinhgohil2032
    @rajvirsinhgohil2032 Рік тому +1

    જય માતાજી , જય રાજપુતાના 🙏🚩⚔️

  • @rashikmunghara3403
    @rashikmunghara3403 Рік тому +1

    જય માતાજી , જય માં ખોડીયાર

  • @desaikalotra9121
    @desaikalotra9121 Рік тому

    ખુબ સરસ ધન્યવાદ

  • @karaahir1206
    @karaahir1206 5 місяців тому

    જય મુરલીધર બેન

  • @jrrajput3849
    @jrrajput3849 Рік тому

    જય માતાજી

  • @ravjibhaisuthar3897
    @ravjibhaisuthar3897 Рік тому

    એકેએકશબદ.ધયાનથીશાભળવાધીવધૂજાણકારીમળે.ધનયતમારોઅવાજ

  • @jitendrabeladiya4352
    @jitendrabeladiya4352 Рік тому

    ખુબ સરસ વાતાૅ બેન.....

  • @pratiksinhranahitendrasinh9522

    Khub saras🙏

  • @khacharranjeetbhai8986
    @khacharranjeetbhai8986 Рік тому +1

    Jay rajputana

  • @jaygoga8740
    @jaygoga8740 Рік тому +1

    Ha moj ha

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 Рік тому +2

    ☝👌👌✌👍👏👏👏👏

  • @amrutdairyfarm8974
    @amrutdairyfarm8974 Рік тому +1

    tamaro voice super se❤️

  • @jaygoga8740
    @jaygoga8740 Рік тому +1

    Wah..

  • @bharatsinhwala8294
    @bharatsinhwala8294 Рік тому

    Awsome and typical style of story telling, nice.
    Madam please introduce your self.

  • @vishnubhasolanki1271
    @vishnubhasolanki1271 Рік тому

    Jay rajputana 🔥👑

  • @saraswatimusicclassmotera9155

    Vah

  • @10brudrachaudharyrollnumbe37
    @10brudrachaudharyrollnumbe37 Рік тому +2

    Very nice voice!!!!

  • @kiritparmar5143
    @kiritparmar5143 Рік тому

    Very nice voice God bless you ben tamaro avaje aavoj saday rahe 🙏🏿🙏🏿🙏🏿

  • @vaghelabhailalbhai9987
    @vaghelabhailalbhai9987 Рік тому

    Shari varta

  • @vikrambharwad4938
    @vikrambharwad4938 Рік тому +1

    😍

  • @navghanbolaniya6121
    @navghanbolaniya6121 Рік тому +2

    મેઘાણી ની યાદ
    અપાવે એવી ભાષા બોલી
    ખુબ સરસ 👌👌👌👌👌

    • @kathiyawadnakangare
      @kathiyawadnakangare Рік тому +1

      Oh...tmne saru lagyu ne મેઘાણીજી યાદ આવ્યા એવું લાગ્યું તો તો મારા સારા નસીબ😊🙏🙏

    • @navghanbolaniya6121
      @navghanbolaniya6121 Рік тому

      @@kathiyawadnakangare તમારો રીપ્લાય આવ્યા પછી મે જોયુ કે મારે કમેટ લખવામાં થોડી ભુલ થઈ ગઈ છે જેમા એવી ભાષા એવી બોલી એમ લખવાનુ હતુ જો મે એમ
      લખી નાખ્યુ એવી ભાષા બોલી
      ભુલ માફ

  • @kismatthakor128
    @kismatthakor128 Рік тому +1

    Nice

  • @vijayvaru99
    @vijayvaru99 Рік тому +1

    નાગેશ્રી સુરગબાપુ ની વાર્તા સે

  • @hitendrasinhjijadeja3613
    @hitendrasinhjijadeja3613 Рік тому

    Jamavatt Ho

  • @jogiranahamir2725
    @jogiranahamir2725 Рік тому

    પદ્મા તો વાણિયા શેઠની દીકરી હતી એવી સૌરાષ્ટ્ર ની રસધાર માં વાત છે

  • @gambhirjirathod8985
    @gambhirjirathod8985 Рік тому

    જય્ભવાની

  • @maheshkshrimali7821
    @maheshkshrimali7821 Рік тому +1

    તમારો અવાજ ખુબ મીઠો છે. 👌👌👌

  • @lalitabenamrutlal8450
    @lalitabenamrutlal8450 Рік тому

    આ વાર્તા બહારવટીયા ના નામ જેસાજી ને વેજાજી હતા

  • @mahakaldigital7926
    @mahakaldigital7926 Рік тому +2

    Tamari vat kevani rit j alag che

  • @Kkddkofkfkfmfmkfmekelekkekdkxk

    Vah ben vah tame bov saras varta karo so