દીવના 21 જોવા જેવા સ્થળ || best 21 places of diu || Diu full details

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • દિવ એટલે ગુજરાતનું ગોવા... ભારત દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એક છે દિવ, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ગુજરાતીઓનું આ માનીતુ હોલિડે ડેસ્ટીનેશન છે, અહીં ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશ માંથી પણ સહેલાણીઓ આવે છે. દિવની સાચી ખુબસુરતી તેનો નિર્મળ અને રમણીય દરિયા કિનારો છે, જે દેશ-વિદેશના સહેલાણીઓને પોતાની તરફ આકર્ષે છે. આ ઉપરાંત ઐતિહાસિક કિલ્લાઓ, જુનવાણી ચર્ચ અને બીજી ઘણી બધી નવી સુવિધાઓ દીવમાં વિકસાવાઈ છે, તેથી દિવસેને દિવસે અહીં પ્રવાસીઓની સંખ્યાં વધતી જાય છે. એમાં પણ ડ્રિન્કના શોખીનો માટે તો દીવ જન્નત સમાન છે. દીવમાં ઘણા બધા કાફે, રેસ્ટોરેન્ટ, હોટલ્સ અને બીયરબાર આવેલા છે. તેથી સહેલાણીઓ અહીં સૌથી વધુ સમય વિતાવવા અને ફરવા માટે આલે છે. અહીં એકથી એક ચડિયાતા અસંખ્ય ફરવા લાયક સ્થળો આવેલા છે. અને આ વીડિયોમાં હું આપને દીવના પ્રસિદ્ધ 21 સ્થળ વિશે જણાવી રહ્યો છું સાથે એ પણ જણાવી રહ્યો છું, કે દીવ ક્યારે આવવું, કેટલાં દિવસમાં આખુ દિવ ફરી શકાય, તો સ્કિપ કર્યા વગર આખો વીડિયો જોજો અને હા જો હજી સુધી આપે મારી યુટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઈકોન દબાવી દેજો જેથી આપને મારા દરેક નવા વીડિયોના નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય.
    👉Your quiry
    Diu city
    Diu shaher
    Diu Best places
    Diu most best places
    Diu populer places
    Diu na farva layak Sthal
    Diu na jova jeva Sthal
    Div na farva Layak Sthal
    Note:
    Video editing inshot mobile app
    Thumbnail make: from canva app
    Music From UA-cam Audio library
    ▶️આ પણ જુઓ
    • દમદાર દીવ || Most famo...
    #Diu
    #div
    #diubestplaces
    #Diumostbestplaces
    #Diupopulerplaces
    #3DiunafarvalayakSthal
    #DiunajovajevaSthal
    #DivnafarvaLayakSthal
    #Diuhotels
    #diuTour
    #DiuTourism
    #diunagoabeach
    #diubeaches
    #diubestbeaches
    #diuchurch
    #diumuseum
    #diupeople
    #Glittergujarat
    #Diunewyear
    #diuvlog2023
    #diuvlog2024
    #diuvlog
    #diutrain
    #diutodaman
    #ahdmedabadtodiu
    #diucheaphotels
    #diunews
    #diucollector
    #diucity
    Please subscribe to my channel for more such travel content.

КОМЕНТАРІ • 12

  • @umeshmesvaniya76
    @umeshmesvaniya76 Місяць тому +1

    Vah

  • @rajubhaibhansali1982
    @rajubhaibhansali1982 2 місяці тому +1

    Div. Nagarpalika. Pase. Renovation. Karavana paiaa nathiaatla rupiani aavk che to musium. Charch n kalarkam to karavo. K paisa bhega j kari leva he

  • @jituparmar6134
    @jituparmar6134 2 місяці тому +2

    4..var Diu ni mulakaat lidhi che

    • @glittergujarat
      @glittergujarat  2 місяці тому +1

      @@jituparmar6134 વાહ 👌👌👌👌

  • @vaghchetana2435
    @vaghchetana2435 9 місяців тому +3

    Diu ❤

  • @phoenixzone4814
    @phoenixzone4814 4 місяці тому +2

    Can we collect Shells from the beach? 🐚

  • @neetaparmar-vy3bb
    @neetaparmar-vy3bb 23 дні тому +1

    We r went diu few days ago. Full of enjoy.

    • @glittergujarat
      @glittergujarat  23 дні тому

      @@neetaparmar-vy3bb વાહ, આ વીડિયોમાં બતાવેલા સ્થળોમાથી ક્યાં ક્યાં સ્થળ આપે જોયા ?, અને દિવનુ કયું સ્થળ આપને ખુબ પસંદ આવ્યું?

  • @poojavagh2340
    @poojavagh2340 9 місяців тому +1

    Diu is super duper

  • @nileshbathvar4992
    @nileshbathvar4992 9 місяців тому +1

    Nice 🎥video