મને તો એવું થાય ને રામ કે બધા ને ભેગા કરું ને જમણવાર કરું ને સમ સામે બધા લડવા ની તાણ્યું કરી ને મન ભરી ને જમાડીએ એક બીજા ને. અને પછી સખ દખ ની વાતું કરી. ને એક બીજા ને કેમ ઉપયોગી થઈએ એ વિચારી બધા મોજ થી રહીએ. આપણો"આર. ગુજ્જુ" પરિવાર.
ઓમ નમો નારાયણ 🙏 આજ તો બધા આઈ મા ના દર્શન થાય આપનો ખૂબ ખૂબ આભાર ઘર બેઠા દર્શન થયા પૂતિઆઈ મા ને બનુઆઈ મા દર્શન કરેલા 🙏🙏 આ બધી આઈ મા ને પ્રાર્થના 🙏 કે તમારી હર મનો કામ ના મા પુરી કરે 🙏🙏 રામ રામ સિતા રામ 🙏🙏
Sitaram Rambhai ne Nathiben ne Saras aje tame ghed na gam batavya ame barda na se to a gamo koy di joya pan n hoy to amne jova malya bavaj saras JAY LIRBAI MAA
રામ રામ. પરમ સ્નેહી મિત્ર શ્રી રામભાઈ અને મારા બહેન શ્રી નાથીબહેન આપને મારા તરફથી હદય પૂર્વક ના જય માં સોનલ માં, જય માં લીરબાઈ માં અને જય આઈ પુતી માં અને આપના વિડિયો ના માધ્યમથી માં ભગવતી સોનલ માં, માં ભગવતી લીરબાઈ માં અને માં ભગવતી પુતીઆઈ માં ત્રણ જોગમાયા ના દર્શન નો લાભ મને મારા ઘરે બેઠા મળીયો એને મારુ પરમ સદભાગ્ય માનું છું અને આપશ્રી ને માં ભગવતી સોનલ માં, માં ભગવતી લીરબાઈ માં અને માં ભગવતી પુતી આઈ માં તમારા જીવનમાં ખૂબ ખૂબ સફળતાઓ આપવે એવી પ્રાર્થના કરું છું માં ભગવતી પાસે. બસ એજ અભ્યર્થના સાથે આપનો આભાર અને આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. લી : રમેશભાઈ ઓડેદરા. જિલ્લો: પોરબંદર
કેટલું સારું લાગતું તું હો આપણી યુ ટ્યુબ ફેમિલી મળતી ti તો તમારી હારે અમે પણ મળતા હતા આપણા વિશાળ પરિવાર ના સભ્યો ને. બહુ આનંદ આવે હો બધા મળે એટલે એમને જોઈ ને કે આ પણ આપણાં પરિવાર ના સભ્યો છે.
Jai shree lirbai maa
જય દ્વારકાધીશ 🙏 youtube.com/@kmgoswamivlogs4498
Jai shree Ram
🙏જયલીરબાઈ🙏 જય સોનલ આઈ🙏
Jai shree sonal maa
Mahadev har
Jay maa LIRABAII
🙏jay sonal ma🙏
હરહરમહાદેવ
Jai shree mogal maa
Jai shree hanuman ji maharaj
Jay Lirbai maa
Jay ma mogal
જય માતાજી
ખુબ સરસ દશઁન કરાવ્યા
Jai shree bhagwati maa
🙏🚩🚩
જય માતાજી
🙏
Nice vlog
🙏🙏🕉️🕉️🙏🙏
જય માતાજી 🙏🙏
Ha Maru derodar ha🥳
Jay Mata di 🙏🙏
🙏🙏🙏
જે હો જે હો બાપ
Jay maa sonbai
👌👌👌
Maa Parvatiji na aa darek Swaroop ne koti koti pranam
રામરામસીતારામ
👌
Ram ram & sitaram
Very Nice Vlog 👌👍
Keep it up 👌👍
jay lirbai ma jay sonal ma jay banu ma jay kanchan ma jay mogal ma jay kuddevi shikotar ma jay aavad ma jay pithad ma jay
😊👍🙏
ખૂબ સુંદર રામ ભાઇ નાથી બેન
Jay putiaai maa
જય શ્રી કૃષ્ણ રામ ભાઈ ને નાથી બેન
Jay shree krishna family Jay mataji family Wade ni moj ho bhai bhai Mahadev bless you always with family
જય સોનબાઇ માં 🙏🏻🙏🏻🙏🏻
જય લીરબાઈ
મને તો એવું થાય ને રામ કે બધા ને ભેગા કરું ને જમણવાર કરું ને સમ સામે બધા લડવા ની તાણ્યું કરી ને મન ભરી ને જમાડીએ એક બીજા ને.
અને પછી સખ દખ ની વાતું કરી.
ને એક બીજા ને કેમ ઉપયોગી થઈએ એ વિચારી બધા મોજ થી રહીએ.
આપણો"આર. ગુજ્જુ" પરિવાર.
અરે વાહ શું વાત છે કૉમેન્ટ વાસી ને દિલ ખુશ થઈ ગયું તો રિયલી થાય એવું તો સુ ઘટે તમારા બધા નો પ્યાર ને સપોર્ટ એટલો છે તો ક્યારેક મુલાકાત થશે જરૂર થી 😊👍
@@RGujjuVlog હા હો બેટા જેવું વિચારી એ એવું ભગવાન કરવા મદદ કરે જ
એટલે એવું જરૂર થશે જો જો
આપણો અખો પરિવાર મળશે જ એક દિવસ👍❤️
જય લીરબાઈ માં જય સોનલ માં પુતી આઈ
ઓમ નમો નારાયણ 🙏
આજ તો બધા આઈ મા ના દર્શન થાય
આપનો ખૂબ ખૂબ આભાર ઘર બેઠા દર્શન થયા
પૂતિઆઈ મા ને બનુઆઈ મા દર્શન કરેલા 🙏🙏
આ બધી આઈ મા ને પ્રાર્થના 🙏
કે તમારી હર મનો કામ ના મા પુરી કરે 🙏🙏
રામ રામ સિતા રામ 🙏🙏
તમારો ખુબ ખુબ આભાર 😊👍
Jai shree puti aai maa
राम राम सीता राम
જય સોનલ માં 🙏🏻
કંડોરણા લીરબાઈ માં ના દર્શન ને નેરાણા સોનલ માં પુતીઆઈ🙏 મા ના અમને ઘેર બેઠા દર્શન કરાવીયા રામ
😊👍🙏
મીરા તો કેવી મીઠડી લાગે હો નાથી 😘😘😘👍
હા હો 😊
જય આઈ માં
Jay Dwarkadhish rambhai
Khub Sara's darshan karya maja avi thankyou
👍🙏
Jay maa puti aai
જય માતાજી 🙏
Srs darshan karaviya
Sitaram Rambhai ne Nathiben ne
Saras aje tame ghed na gam batavya ame barda na se to a gamo koy di joya pan n hoy to amne jova malya bavaj saras JAY LIRBAI MAA
👍😊🙏
જય લીરબાઈ માં
રામ રામ. પરમ સ્નેહી મિત્ર શ્રી રામભાઈ અને મારા બહેન શ્રી નાથીબહેન આપને મારા તરફથી હદય પૂર્વક ના જય માં સોનલ માં, જય માં લીરબાઈ માં અને જય આઈ પુતી માં અને આપના વિડિયો ના માધ્યમથી માં ભગવતી સોનલ માં, માં ભગવતી લીરબાઈ માં અને માં ભગવતી પુતીઆઈ માં ત્રણ જોગમાયા ના દર્શન નો લાભ મને મારા ઘરે બેઠા મળીયો એને મારુ પરમ સદભાગ્ય માનું છું અને આપશ્રી ને માં ભગવતી સોનલ માં, માં ભગવતી લીરબાઈ માં અને માં ભગવતી પુતી આઈ માં તમારા જીવનમાં ખૂબ ખૂબ સફળતાઓ આપવે એવી પ્રાર્થના કરું છું માં ભગવતી પાસે. બસ એજ અભ્યર્થના સાથે આપનો આભાર અને આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. લી : રમેશભાઈ ઓડેદરા. જિલ્લો: પોરબંદર
તમારો ખુબ ખુબ આભાર ભાઈ 😊👍🙏
Jay bajrang bali
જય દ્વારકાધીશ
Bapa sat ram
🙏જય શ્રી સોનલ માં🙏જય શ્રી લીરબાઈ માં🙏જય શ્રી પુતીઆઈ માં🙏🚩
રામ રામ સીતારામ જે માંરા કમેન્ટ ને સબ્સ્ક્રાઇબ કરસે એના પરીવાર હંમેશા ખુશ 😀 રહે જય માતાજી 🙏
Jay Lirbai ma 🙏
આવો યુકે અમે હુતાસણીપર આવસૂ ✈️🛫🛬🛬
Okay bhai tme aavjo jarur vadiye 😊👍
જય માતાજી ભાઈ મજા મા મહેસાણા
Jay Lirbai Maa 🙏
Jay Sonal Maa 🙏
Jay Puti Aay Maa 🙏
Jay mataji
Rambhai Ane nathiben sitaram saras lirbai ma Ane sonal mana darshan karavya
Jay lirbai maa 🙏🙏🙏
Jay hind sir
Jay murlidhar
jay ma sonabai maa 🙏🙏🙏🙏
Ram Ram sitaram
જય સીતારામ
Nice 😊
જય લીરબાઈ માં 🙏🙏જય સોનલ માં 🙏🙏
Jay puti ma
jay Dwarikadhish 🙏🙏
Jay ma sonal
Jay.matade.👌🙏🙏🙏🙏💚
Khubh saras vlog banaviyo Rambhai ane nathiben. JAY MATAJI
આજ નો વલોગ્ એક નંબર હો.
કઈ ઘટે નહિ બેટા.
કેટલા સરસ દર્શન કરાવ્યા મતાજીયું ના
જાગતી જોગમાયા યુ ના
અમે તો ધન્ય થય ગ્યાં હો બેટા
તમારો ખુબ ખુબ આભાર બેટા🙏❤️
તમારો પણ ખૂબ ખૂબ આભાર 😊👍
જય સોનલ માં
JAY SONAL MA
🙏🏻 જય માતાજી 🙏🏻
કેટલું સારું લાગતું તું હો આપણી યુ ટ્યુબ ફેમિલી મળતી ti તો તમારી હારે અમે પણ મળતા હતા આપણા વિશાળ પરિવાર ના સભ્યો ને.
બહુ આનંદ આવે હો બધા મળે એટલે એમને જોઈ ને કે આ પણ આપણાં પરિવાર ના સભ્યો છે.
હા હો માસી ઈ ખુશી તો કાયક અલગજ હોય હો યુ ટ્યુબ ફેમિલી સાથે
Jay sonal ma
જય માતાજી જય જવાન જય કિસાન જય માંધાતા કોળી પટેલ જય વેલનાથ જય ભારત આજે છેલી વારના રામ રામ આવજો
Kem bhai
જય માતાજી..
રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ
રામ રામ 🙏નેસીતારામ 🍮જય સોનલ માં
Jay sonal maa
Jay maa lirbai 🙏 Jay maa sonal🙏
રામ ભાઇ પાછા નેરાણા આવો ત્યારે અમારે ઘેર આવજો
Okay bhai 😊
Jai lirbai maa 🙏🏾jai putiaii maa🙏🏾
Wah nice bhai nathi Ben Jai leralmatji Jai Donal Maa👍👌👌👌👌👌👍👍🙏kush rho moj karo mast rho
જય માતાજી રામભાઈ..જય સોનલ માં
જય લીરબાઇ માં🙏
રામ રામ સીતા રામ જય લીરબાઈ જય માં મોગલ
જય માતાજી રામ ભાઇ સોનલ મા
Jay puti Aai maa Jay lirbai maa
રામ રામ