Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Well done Jagdish Bhai bhatt🎉🎉🎉
Good sir
Wahhhh !! Jordaar saheb 🥳
Thnx
50) જૂનાગઢ અને માણાવદર બંને આવસે સાહેબ
Ashok na stambha ma shirsh par matra sih ni j aruti ave upsc ma yes javab che
માત્ર સિંહ નથી. બળદની આકૃતિ પણ છે. જેમ કે રામપુરવા થી મળેલ સ્તંભ ની ટોચે જે બળદ ની આકૃતિ છે એ હાલ રાષ્ટ્ર્રપતિ ભવનમાં મુકેલ છે. UP માંથી મળી આવેલ sankshi પિલર ઉપર હાથિનું અંકન છે. - From pjci team bhatt sir.
49 = D
Good guruji
Sir chalukya vansh ma kai rite hoi sake ? Vaghela na time ma thah gaya ne vastupal tejpal to
સોલંકી pn ave j ane vaghela pn ave..
ધમ્મચક્કપવતન vs ધર્મચક્રપ્રવર્તન(book ma apelu chhe)... વિધાન સાચું કરવું કે ખોટું ???
પ્રાકૃત ભાષા માં એ નામ છે.... બાકી આપણે તેને ધર્મચક્રપ્રવર્તન કહીએ છીએ
Good
Thanks
Q.192હડપપા ની ગટર વ્યવસ્થા નતી સારી મોહેંજો દડો ની હતું તો બીજો વિકલ્પ ખોટો થાય ને. ?
અહીં આપણે ઓવરોલ હડપ્પા સભ્યતા નજરમાં રાખીને જવાબ આપેલ છે....... પણ છતાં આયોગ નો જવાબ શું આવે છે એ જોવાનું રહે....અર્થઘટન કેવું કરીએ એના પર આધારિત છે
@Digitally_we_r_friend સાહેબ અર્થઘટન સીધું j છે કેમ કે હડપા સભ્યતા કીધુ હોય તો ગટર વ્યવસ્થા સારી કેવાય પણ આ તો specifically નામ છે સ્થળ નો -હડપ્પા
49 no question ma 3y option ave sir
ઓથેન્ટિક પુરાવો નતો મળ્યો એટલે જૂનાગઢ ગણ્યું છે......તમે છતાં અમે પન: ચેક કરી લેશું.
Well done Jagdish Bhai bhatt🎉🎉🎉
Good sir
Wahhhh !! Jordaar saheb 🥳
Thnx
50) જૂનાગઢ અને માણાવદર બંને આવસે સાહેબ
Ashok na stambha ma shirsh par matra sih ni j aruti ave upsc ma yes javab che
માત્ર સિંહ નથી. બળદની આકૃતિ પણ છે. જેમ કે રામપુરવા થી મળેલ સ્તંભ ની ટોચે જે બળદ ની આકૃતિ છે એ હાલ રાષ્ટ્ર્રપતિ ભવનમાં મુકેલ છે. UP માંથી મળી આવેલ sankshi પિલર ઉપર હાથિનું અંકન છે.
- From pjci team bhatt sir.
49 = D
Good guruji
Thnx
Sir chalukya vansh ma kai rite hoi sake ? Vaghela na time ma thah gaya ne vastupal tejpal to
સોલંકી pn ave j ane vaghela pn ave..
ધમ્મચક્કપવતન vs ધર્મચક્રપ્રવર્તન(book ma apelu chhe)... વિધાન સાચું કરવું કે ખોટું ???
પ્રાકૃત ભાષા માં એ નામ છે.... બાકી આપણે તેને ધર્મચક્રપ્રવર્તન કહીએ છીએ
Good
Thanks
Q.192
હડપપા ની ગટર વ્યવસ્થા નતી સારી
મોહેંજો દડો ની હતું તો બીજો વિકલ્પ ખોટો થાય ને. ?