મનસુખ રાઠોડ બહુચર માં વિશે આવું શુકામ બોલે? | આવું બોલવાથી મનસુખ રાઠોડ સાથે શું થઈ શકે?

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024

КОМЕНТАРІ • 167

  • @BABULAL-xf7sk
    @BABULAL-xf7sk 2 місяці тому +10

    સૌથી શ્રેષ્ઠ ધર્મ, માનવ ધર્મ છે

  • @Aftsnnnnx
    @Aftsnnnnx 2 місяці тому +9

    વાહ વસંત ભાઈ બહું સરસ ચર્ચા કરી🎉🎉

  • @Khodabhai.lMundhva-ry4yq
    @Khodabhai.lMundhva-ry4yq 2 місяці тому +32

    સાહેબ અમારી મોમાઈ મા મોરાગઢ વાલી અમારી કુલદેવી છે એના વિશે મનસુખ ભાઈ ખરાબ બોલે છે તો અમારે તેની ફરીયાદ ક્યાં નોંધાવવી સાહેબ થોડી સલાહ આપવા વિનંતી અમે અભણ છીએ

    • @chauhansameer3864
      @chauhansameer3864 2 місяці тому +2

      Je te Proof hoi aene ek pendrive ma laine Najik na police station ma Fir nodhavi devani

    • @kanjibhaidabhi1374
      @kanjibhaidabhi1374 2 місяці тому +4

      પોલીસ સ્ટેશન નજીક નું હોય ત્યાં ફરિયાદ નોંધાવો.

    • @vijayrao262
      @vijayrao262 2 місяці тому

      જૉ હકીકત માં તમારા કુળદેવી સે અને તમે માનતા હોવ તો બાજુ ના પોલીસ સ્ટેશન માં જાય ફરિયાદ કરો

    • @Pradeepsinhjadeja7897
      @Pradeepsinhjadeja7897 2 місяці тому

      કરો ફરીયાદ

    • @Superiorclass
      @Superiorclass 2 місяці тому

      આ વસંત ચાવડા તમને આ બાબતમાં સલાહ આપે અને એવી આશા તમે રાખો છો ?
      અને તમારી સાથે રહે એમ ના એવી આશા ન રાખો આ લોકો સમાન સેવા નથી કરતા પરંતુ સમાજમાં વિભાજન કરે છે

  • @anilbhaidholiya4254
    @anilbhaidholiya4254 2 місяці тому +9

    વાહ ભાઈ વસંતભાઈ ચાવડા વાહ

  • @harishmehta6733
    @harishmehta6733 2 місяці тому +4

    વસંતભાઈ તમે ખૂબ સરસ કાર્ય કરી રહ્યાં છો,પણ મનસુખ ભાઇ ની વાણી નેં કંટ્રોલ કરવો જોઈએ જેથી આખા સમાજ નું નામ બદનામ થાય છે

  • @bharatsarvaiya0808
    @bharatsarvaiya0808 2 місяці тому +24

    વસંતભાઈ નુ વ્યક્તિત્વ 100 % રાઈટ સે હુ તેમના દરેક ઓડિયો વીડિયો સાંભળું છું જોવ સુ જય સ્વિધાન🙏

    • @Superiorclass
      @Superiorclass 2 місяці тому

      @@bharatsarvaiya0808 આ પણ વસંત ચાવડા નો જ ભાય છે એ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને રીત રિવાજ નો વિરોધ કરે છે એટલે આ બધા વસંત ચાવડા છે એક મટેરિયલ ના ટુકડા છે

  • @bhupatbhaiahir1976
    @bhupatbhaiahir1976 2 місяці тому +5

    વસતભાઈજયમામોગલભુપત આહિરમહુવા

  • @chauhanprakash1420
    @chauhanprakash1420 2 місяці тому +7

    Jay savidhan

  • @hiteshchavda7120
    @hiteshchavda7120 2 місяці тому +7

    વાસ્તવિક અને કાલ્પનિક માં ઘણો તફાવત છે...આસ્થા વાસ્તવિક વસ્તુમાં હોય કાલ્પનિક માં નહિ

  • @bharatdbabariya8599
    @bharatdbabariya8599 2 місяці тому +2

    વસંતભાઈ આ ભાઈ સાચો માણસ છે આની વાતને સમર્થન આપવા જેવું પણ છે , કારણકે પોતપોતાની શ્રદ્ધાનો વિસય છે

  • @jadavharsh3490
    @jadavharsh3490 2 місяці тому +9

    jay bhim jay savidhan

  • @MakwanaMehul-uj3vt
    @MakwanaMehul-uj3vt 2 місяці тому +1

    માનવ ધર્મ એજ પરમો ધર્મ 🙏🙏

  • @MakwanaValam
    @MakwanaValam 2 місяці тому +48

    કોન કોન વસંત ભાઈ ચાવડા ને સાચા સમાજ સેવક માને છે....❤

    • @KattarHinduUSA
      @KattarHinduUSA 2 місяці тому

      😂😂😂🤧 નેપાળી બુદ્ધ_ડાની અને હિન્દુસ્તાની ભીમ_ડાની ગંધાતી ઢે_ઢડીની તોડબાજ લુખ્ખીનો કાણીયો ઢે_ઢો 😤😂🤣😂

    • @RameshbhaiVora-xr2fw
      @RameshbhaiVora-xr2fw 2 місяці тому +2

      Mansukhabhithibhulthigaichhemafkarjokoinilagnidubhiggaichhemafk

    • @BhaveshSolanki-ek1ie
      @BhaveshSolanki-ek1ie 2 місяці тому +1

      Hi

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 2 місяці тому

      કોઈ વસંત ચાવડા ને પોલીસ માં જવાની ત્યારી છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 2 місяці тому

      મનસુખ રાઠોડ સામે પગલાં લેવામાં આવે છે હજુ બીજા જિલ્લા માં ફરિયાદ બાકી છે હજુ પોલીસ લોકબં માં છે

  • @dilipparmar8497
    @dilipparmar8497 2 місяці тому +8

    Namskar chavda shaib

  • @tejabhaimakvana6567
    @tejabhaimakvana6567 2 місяці тому +13

    વાહ.મુકેશભાઈ.વાહ.
    બાકી.મરદનુ.ફાડીયુહો

  • @user-ws2xj5fq9o
    @user-ws2xj5fq9o 2 місяці тому +1

    ખરૈખર બધા સમાજ સમાજ કરે છે પણ કોઈનૈ ખબર નથી કૈ આનૂ પરીણામ બહુજ ખરાબ અનૈ કઠીન આવવા નુ છે માટે દરેક સમાજ ને નમઃ અપીલ છે હજુ બધા સમજીને પાસા વળો જો આ દેશનૈ ને તમારા પરીવાર ને બસાવવો હોય તો આ ખૂબજ અનથ થય રહયો છે હજુ નહી હમજયે તો આ સમય હજુ બહુજ ભયંકર આવશે મનૈ લાઞૈશૈ કૈ આ મોબાઈલસ દુનીયાને નાશ કરવાજ આવયો છે નાત જાત છોડો ને સમજી વીચારીને આઞળ વધો હવેતો ભઞવાન ને માતાજી ને પણ નથી છોડતા એને તો આમાથી બાર રાખો બસ બધાનૈ નમઃ અપીલ છૈ આમાથી બહાર આવો

  • @alpeshbhaipandit1227
    @alpeshbhaipandit1227 2 місяці тому +12

    વસંતભાઈ..નું.વકતિત્વ.બહુજ.સારું.છે

  • @user-uf8br3yp4y
    @user-uf8br3yp4y 2 місяці тому +1

    જયભિમ ❤

  • @jasvandshinhvagela4413
    @jasvandshinhvagela4413 2 місяці тому +1

    Saras vat kari

  • @voranatubhai816
    @voranatubhai816 2 місяці тому +14

    વસંત ભાઈ આમાં નો પળાય ભાઈ 👍👍👍👍જય ભીમ

  • @NaniNaniVato
    @NaniNaniVato Місяць тому

    બેઉ પક્ષ સમજદારી ભરી વાત

  • @5-e40kenishpatel6
    @5-e40kenishpatel6 2 місяці тому +4

    Savindhan nahotu tyare pan desh Ane duniya chalti j hati Ane chalti rahese Jay shree Ram Jay mataji

  • @user-by1iq2qf9m
    @user-by1iq2qf9m 2 місяці тому +6

    સત્ય છે.કોઈની આસ્થા પર ઠેસ ન પોચડાય.... છોડવા જવવાલો વીચાર કરશો કે તેના કરમ નુ ફલ ભોગવશે..સત્ય છે...😂😂

  • @VanrajRathodd
    @VanrajRathodd Місяць тому

    Jay bhim bhai

  • @arjunbhadra1233
    @arjunbhadra1233 Місяць тому

    Vasant bhai ne salaam chhe

  • @rameshsagathiya6560
    @rameshsagathiya6560 2 місяці тому +5

    जय भीम जय संविधान जय जोहार सर ❤

  • @parmarmalabhai2870
    @parmarmalabhai2870 2 місяці тому +5

    જયભીમ સાહેબ

  • @hareshmadhad.5207
    @hareshmadhad.5207 2 місяці тому +2

    💯 reit

  • @tejabhai916
    @tejabhai916 2 місяці тому

    Vadhu thy se bhai mansuk

  • @nareshsinhchavda9286
    @nareshsinhchavda9286 2 місяці тому

    મનસુખ ભાઈ ને જરૂર સજા થવી જોઈએ. વસંત ભાઈ.કોઈ ધર્મ ઉપર ટીકા ના કરવી જોઈએ.
    જ્યારે કામ હોય છે ગામમાં અથવા જોબ ઉપર ત્યારે હિન્દુ લોકો જ કામમાં આવેછે વસંત ભાઈ.

  • @MakwanaMehul-uj3vt
    @MakwanaMehul-uj3vt 2 місяці тому

    Ha bhai...tamari vat ekdum sachi che...koi pan samaj ne dukh thay evu krvu j na joiye..koi vise kharab bolvu j na joiye

  • @MakwanaMehul-uj3vt
    @MakwanaMehul-uj3vt 2 місяці тому

    દરેક સમાજને ન્યાય અને સન્માન મળવું જ જોઈએ ❤

  • @user-gt1sh4nr8p
    @user-gt1sh4nr8p 2 місяці тому +2

    मानो नौ मानो धर्म को पण धर्म का अपमान नौ करो

  • @vijaybavaliya2795
    @vijaybavaliya2795 2 місяці тому

    પેલા તો વસંત ચાવાળા પણ મનસુખ નો ભગત હતો હવે હવા નીકળી ગઈ

  • @Goga_no_ladlo82
    @Goga_no_ladlo82 2 місяці тому +10

    કોણ કોણ વસંત ભાઇ ને સમાજ ના સેવક માને છે 👍👍

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 2 місяці тому +1

      કોઈ નથી આપતા

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan809 2 місяці тому +6

    Jay bheem jay संविधान बाबासाहेब विचारधारा शिक्षक बढ़ाओ एक साथ चलो नमो बुद्धाय

    • @mahesh6958
      @mahesh6958 2 місяці тому

      ક્યો બુધ્ધ છે
      હીનયાન, મહાયાન, વજ્રયાન

  • @dashrathpatel3727
    @dashrathpatel3727 2 місяці тому +6

    વસંત ભાઈ સાચા છે અને મનસુખ bhadvo છે daypan ni દાઢ બહુ ફૂટી ગઈ છે aene હવે માર ખાવાની ઇચ્છા છે

    • @Superiorclass
      @Superiorclass 2 місяці тому +1

      @@dashrathpatel3727 કોઈને ખોટું લાગે એવું ન કહેવાય બાકી આ એક મટેરિયલ ના ટુકડા છે

  • @user-jv3ic5wh5d
    @user-jv3ic5wh5d 2 місяці тому +8

    ચારણ, બહુચરાજીમાં,ડેઠા,કુલની, છે

  • @vaghajisirmathsandreasonin3295
    @vaghajisirmathsandreasonin3295 2 місяці тому

    વસંત ભાઈ અને મનસુખભાઇ બંને એકજ વ્યક્તિ છે બંનેના વોઇચ સરખા છે નિરાતે સાંભળો

    • @jitudesai3702
      @jitudesai3702 2 місяці тому +1

      પોપટ , આ વીડિયો બન્યો એ સમયે મનસુખ રાઠોડ જેલ માં છે , અને વસંત ચાવડા વાત કરી રહ્યા છે , ક્યાંથી બંને એક છે ,,, તમારે કોઈ સારા *કાન ના ડોક્ટર પાસે સારવાર લેવાની જરૂર છે મોટા*

  • @user-rl7gq1ww8t
    @user-rl7gq1ww8t 2 місяці тому +8

    વસંત ભાઈ, હું ચાવડા છું.રિટાયર પ્રિન્સીપાલ છુ.વાકાનેર જિ.મોરબી.હુ તમારી સાથે વાત કરીશ.હુ લગ્ન બ્યુરો ગુજરાત માં ચલાવું છું.ધણા બધાં દીકરી,દીકરા ના સંબંધો કરાવી આપ્યા છે.હુ સમાજ ની એ સેવા કરુ છું.

  • @ambanikalpesh7268
    @ambanikalpesh7268 2 місяці тому +2

    મનસુખ ના કુકડા બોલીયા

  • @Ikpalla
    @Ikpalla 2 місяці тому

    અહો સિદ્ધહસ્ત ધન્ય ગુર્જર ધરા

  • @Bharatsinh.jadejaJadeja
    @Bharatsinh.jadejaJadeja 2 місяці тому

    Wasn'tbhai.ur.rite..

  • @gopaldholeriya390
    @gopaldholeriya390 2 місяці тому +1

    Police station

  • @GovindbhaiSakhat-le3hj
    @GovindbhaiSakhat-le3hj 2 місяці тому

    Jay bhim

  • @HamirVaja-ss4ut
    @HamirVaja-ss4ut 2 місяці тому +1

    PaP. Hoy. Te. BhoGvan u. Rahe

  • @Gaha-iw9cm
    @Gaha-iw9cm 2 місяці тому +1

    ભેદી ભાઈયો ઓફ કલકતા જણાવો તો\\\

  • @jaysolanki9573
    @jaysolanki9573 2 місяці тому

    Bahuchar mataji ak maa parvati chhe ak sakti chhe bhala Manas mataji chhe tena vise kharab na bolvu joy 🙏

  • @chavdabhanjibhai2084
    @chavdabhanjibhai2084 2 місяці тому +3

    जय भीम जय भारत जय संविधान जय मूलनिवासी नमो बूधाय जय मूलनिवासी नमो बूधाय जय वीगयान

  • @HamirVaja-ss4ut
    @HamirVaja-ss4ut 2 місяці тому +1

    JeL ma. RaHe

  • @Solanki_piyush
    @Solanki_piyush 2 місяці тому +2

    Aap aaye nahin WhatsApp chahie

  • @Aftsnnnnx
    @Aftsnnnnx 2 місяці тому +2

    વસંત ભાઈ તમારા વિડિયો બહુ કામ કરો સરસ દરરોજ જોવસુ ભાઈ

  • @jitubhaibhatti4686
    @jitubhaibhatti4686 2 місяці тому +3

    Vasant bhai tamaru kam BV saru se

  • @dineshrathod7704
    @dineshrathod7704 2 місяці тому +3

    રાઠોડ ઇસ ધ ગ્રેટ

  • @ronitdabhi1496
    @ronitdabhi1496 2 місяці тому

    બીજા ધર્મ વિષે મનસુખ ભાઇ નઇ બોલે.
    અને જો બોલે તો મનસુખ થી વડા ય સમજી જાય.

  • @jitubhaibhatti4686
    @jitubhaibhatti4686 2 місяці тому +2

    Thodi maryada jaruri se aevu tamne lage se mota bhai

  • @user-iw3lv5hs8g
    @user-iw3lv5hs8g 2 місяці тому +1

    Hu pan chabhlu chu

  • @KarshanbhaiParmar-id7qn
    @KarshanbhaiParmar-id7qn 2 місяці тому +2

    મનસુખભાઈ ને શોણાવો

    • @savdasbhaimodhavadiya6107
      @savdasbhaimodhavadiya6107 2 місяці тому +2

      Nthi છોડવા ભાઈ હવે खबर पडसे એ lukhhane

    • @dashrathpatel3727
      @dashrathpatel3727 2 місяці тому

      તું આવ છોડાવવા પેલાં માતાજી ની સમસ્ત હિન્દુ સમાજ ની માફી માગવી પડશે samjyo?

  • @jagdishthakor6007
    @jagdishthakor6007 2 місяці тому +1

    Mansukh ne. mataji virodh bolavu ane vidio banavo mukavano bahu shokh hato. Vashant ne darbaro virodh boli vidio makhana. Shokh se bhai

  • @MakwanaValam
    @MakwanaValam 2 місяці тому +3

    I love you વસંત ભાઈ

  • @vruttienterprise7584
    @vruttienterprise7584 2 місяці тому +13

    વસંતભાઈ અત્યારે ડાહી ડાહી વાતો કરે છે , વસંતભાઈ પણ અગાઉ ના રેકોર્ડિંગ માં શંકર ભગવાન તમારો બાપ છે મારો બાપ નથી...એવા શબ્દો બોલ્યા છે.

    • @mydesire86
      @mydesire86  2 місяці тому +7

      હા તો નથી જ મારો બાપ તમે મનો મને વાંધો નથી

    • @MakwanaValam
      @MakwanaValam 2 місяці тому +4

      @@mydesire86 ,😀😀😀 100%સાચી વાત કરી ભાઈ

    • @dashrathpatel3727
      @dashrathpatel3727 2 місяці тому

      ​@@mydesire86બધાનો બાપ છે મહાદેવ કોઇના ના ના manvathi એ જૂઠું નથી થવાનુ samjyo?

    • @mansukhmalkiya2229
      @mansukhmalkiya2229 2 місяці тому

      ​@@mydesire86100મી પેઢીનાં તમારા દાદા કોણ હતા એ પણ તમને નહિ ખબર હોય એનો મતલબ એવો નથી કે તમારી પેઢી તમને ખબર છે ત્યાં થી જ ચાલું થઈ હોય. માનવા ન માનવાથી જે સત્ય છે તે બદલાય નહિ. ઓકે

    • @vruttienterprise7584
      @vruttienterprise7584 2 місяці тому +1

      ​@@mydesire86તમે સમજ્યા નહિ , વાત એવી છે કે મનસુખભાઇ આસ્થા વિશે ખોટું બોલ્યા છે એવું વસંતભાઈ કબૂલે છે એમણે પણ આગેવાન થઇ ને આસ્થા વિરૂદ્ધ ના બોલે તો સારું.

  • @NaginbhaiTapodhanMahakali
    @NaginbhaiTapodhanMahakali 2 місяці тому

    Bhai mukesh ni vaat sachi koipan na dharm k mataji par khotu na bolvu joiye karan k je maa bhagvati ane bhagvan ne maneche emnu dil dhubah ane dhukh thai evu na bolvu joiye biju vasant bhai na badhaj vidio jojo vasant bhai je virodh kare ema sachai hoi che tevo kadali joi jati nu khotu bolta nathi e vaat ekdum sachi j karta hoi che mate emne suport maleche

  • @samirsam1333
    @samirsam1333 2 місяці тому +2

    Mukesh bhai eid na divse goverment ni permission lai ne bakra kapai che ane tamara dharm ni vache muslims ne vache laava jarur kai chej nai muslims loko ne kaam dhandho kerva dyo sacho muslman koi divas 2ja dharm nu apman nathi kerta ane kerse pan nai jo islam ne samjto hase to

    • @hardikhardik5737
      @hardikhardik5737 2 місяці тому

      Are bhai muslman nu kay khotu nathi ke kharab nathi kidhu ene khali etle kidhu ke muslman na dharam vise bolo to khabar pade em k bija dharam vise bolo to su thay em

    • @hardikhardik5737
      @hardikhardik5737 2 місяці тому

      Bhai bali pratha hindu dharam ma ane islam bey ma che bey ma bakra kapay se aj ni tarikhe farak etlo hindu chori chhupi kape se ane muslim jagjaher etlo tafavat

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 2 місяці тому +4

    જેલ માં બરાબર છે...

  • @3D--SIDHHU
    @3D--SIDHHU 2 місяці тому

    Potane je Kayado Madyo CHhe a no Dur upayog kare chhe

  • @3D--SIDHHU
    @3D--SIDHHU 2 місяці тому

    Goba Upadi gya chhe 😅

  • @3D--SIDHHU
    @3D--SIDHHU 2 місяці тому

    Personally je vyakti thi problem hoy Aeno virodh karo Pan Dharm no virodh na karay

  • @mermaheshbhaimer2838
    @mermaheshbhaimer2838 2 місяці тому

    બધા એક જ

  • @user-lh3ov1ew5c
    @user-lh3ov1ew5c 2 місяці тому

    જીયો ઔર જીને દો..

  • @ddm9449
    @ddm9449 2 місяці тому


    પટેલ સુ પણ તમારા માટે માન છે ❤

  • @chavdabhanjibhai2084
    @chavdabhanjibhai2084 2 місяці тому

    मनसूख भाइ अंध विश्वास भगाना साहते है
    लेकिन ऐ अंध भगतों की ओलादो कभी नहीं सूधरेगे जय भीम जय भारत जय संविधान जय मूलनिवासी नमो बूधाय जय वीगयान

    • @5-e40kenishpatel6
      @5-e40kenishpatel6 2 місяці тому

      Taro bap tu taru karje darm ne vache na lavto taru savindhan nahotu tayare pan Desh duniya chalti hati Ane chalti rahese

    • @5-e40kenishpatel6
      @5-e40kenishpatel6 2 місяці тому

      Jay shree ram Jay mataji Jay dwarkadhish

  • @tejabhai916
    @tejabhai916 2 місяці тому

    Vadhu thy se bhai mansuk