Hala Karu Hu Vala Karu Hu Ghanshyam | હાલા કરું વાલા કરું | Gujarati Halardu | Lori Song | Halarda

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Hala Karu Hu Vala Karu Hu Ghanshyam with Lyrics | હાલા કરું વાલા કરું | Gujarati Halardu | Lori Song | Halarda
    🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
    bit.ly/NovaGuja...
    📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
    www.NovaSpirit...
    Popular Videos
    🙏🏻 Mane Pyaru Lage Shreeji Taru Naam - • Mane Pyaru Lage Shreej...
    🙏🏻 Nand Ke Anand Bhayo Jai Kanhaiya Lal Ki - • Nand Ke Anand Bhayo Ja...
    🙏🏻 Shri Krishna Sharanam Mamah Dhun - • Shri Krishna Sharanam ...
    🙏🏻 Govind Damodar Stotra - • Govind Damodar Stotra ...
    🙏🏻 Ranchhod Bavani - • Ranchhod Bavani રણછોડ ...
    🙏🏻 Choti Choti Gaiya Chote Chote Gwal - • Choti Choti Gaiya Chot...
    Full Audio Song Available On
    🎧 Jio Saavn - bit.ly/3JYe08u
    🎧 Gaana - bit.ly/34v2bGF
    🎧 WYNK - bit.ly/31Mvnbq
    🎧 Spotify - spoti.fi/3FcSSIj
    🎧 Apple Music - apple.co/3f7lwjn
    🎧 Amazon Music - amzn.to/33lhhxO
    Set 'Hala Karu Vala Karu' song as your Mobile Callertune (India Only)
    🎵 Airtel Subscribers Dial 5432118031626
    🎵 Vodafone Subscribers Dial 53712842217
    🎵 Idea Subscribers Dial 5678912842217
    🎵 BSNL (South / East) Subscribers sms BT 12842217 To 56700
    Credits:
    Title: Hala Karu Vala Karu
    Singer: Rekha Rao
    Music Director: J Subhash
    Edit & Gfx : Prem Graphics PG
    Language: Gujarati
    Music Label: Music Nova
    Lyrics:
    હાલા કરું હું વા’લા કરું હું
    Hala Karu Hu Vala Karu Hu
    ઘનશ્યામ તમને વા’લા કરું
    Ghanshyam Tamne Vala Karu
    હાલા કરું હું વા’લા કરું હું
    Hala Karu Hu Vala Karu Hu
    ઘનશ્યામ તમને વા’લા કરું
    Ghanshyam Tamne Vala Karu
    ફરફરતી ફૂદળી પારણે બંધાવું
    Farfarti Fudadi Parne Bandhavu
    ઘમ ઘમતી ઘુઘરી હેતે જડાવું
    Gham Ghamti Ghughri Hete Jadavu
    ફરફરતી ફૂદળી પારણે બંધાવું
    Farfarti Fudadi Parne Bandhavu
    ઘમ ઘમતી ઘુઘરી હેતે જડાવું
    Gham Ghamti Ghughri Hete Jadavu
    રેશમી દોરી એ ઝુલાવું રાજ
    Reshmi Dori Ae Jhulavu Raj
    ઝુલાવું રાજ તમને
    Jhulavu Raj Tamne
    ઝુલાવું રાજ
    Jhulavu Raj
    હાલા કરું હું વા’લા કરું હું
    Hala Karu Hu Vala Karu Hu
    ઘનશ્યામ તમને વા’લા કરું
    Ghanshyam Tamne Vala Karu
    હાલા કરું હું વા’લા કરું હું
    Hala Karu Hu Vala Karu Hu
    ઘનશ્યામ તમને વા’લા કરું
    Ghanshyam Tamne Vala Karu
    ચાંદા મામા ની વાર્તા સુણાવું
    Chanda Mama Ni Varta Sunavu
    ગલી ગલી કરતાં ખીલ ખીલ હસાવું
    Gali Gali Karta Khil Khil Hasavu
    ચાંદા મામા ની વાર્તા સુણાવું
    Chanda Mama Ni Varta Sunavu
    ગલી ગલી કરતાં ખીલ ખીલ હસાવું
    Gali Gali Karta Khil Khil Hasavu
    મીઠું મીઠું હસતાં હીંચાવું રાજ
    Mithu Mithu Hasta Hinchavu Raj
    હીંચાવું રાજ તમને
    Hinchavu Raj Tamne
    હીંચાવું રાજ
    Hinchavu Raj
    હાલા કરું હું વા’લા કરું હું
    Hala Karu Hu Vala Karu Hu
    ઘનશ્યામ તમને વા’લા કરું
    Ghanshyam Tamne Vala Karu
    હાલા કરું હું વા’લા કરું હું
    Hala Karu Hu Vala Karu Hu
    ઘનશ્યામ તમને વા’લા કરું
    Ghanshyam Tamne Vala Karu
    પોચા પોચા પેલા પોઢણિયાં લાવું
    Pocha Pocha Pela Odhaniya Lavu
    સૂવા સુવાળા નવા વાઘા પહેરાવું
    Suva Suvada Nava Vagha Pehravu
    પોચા પોચા પેલા પોઢણિયાં લાવું
    Pocha Pocha Pela Odhaniya Lavu
    સૂવા સુવાળા નવા વાઘા પહેરાવું
    Suva Suvada Nava Vagha Pehravu
    પ્રેમથી પાય લાગી પોઢાળું રાજ
    Prem Thi Paye Lagi Podhadu Raj
    પોઢાળું રાજ તમને
    Podhadu Raj Tamne
    પોઢાળું રાજ
    Podhadu Raj
    હાલા કરું હું વા’લા કરું હું
    Hala Karu Hu Vala Karu Hu
    ઘનશ્યામ તમને વા’લા કરું
    Ghanshyam Tamne Vala Karu
    હાલા કરું હું વા’લા કરું હું
    Hala Karu Hu Vala Karu Hu
    ઘનશ્યામ તમને વા’લા કરું
    Ghanshyam Tamne Vala Karu
    હાલા કરું હું વા’લા કરું હું
    Hala Karu Hu Vala Karu Hu
    ઘનશ્યામ તમને વા’લા કરું
    Ghanshyam Tamne Vala Karu
    Join Us
    ⦿ UA-cam: bit.ly/NovaGuja...
    ⦿ Facebook: / novaspiritualindia
    ⦿ Instagram: / nova.spiritual.india
    ⦿ Android App: bit.ly/BhajanBh...
    ⦿ Website: www.medianova.in
    #HalaKaruValaKaru #Gujarati #Halardu

КОМЕНТАРІ • 1,4 тис.

  • @NovaGujarati
    @NovaGujarati  2 роки тому +1164

    Gujarati Halardu - ગોપાલ મારો પારણિયે ઝૂલે
    ua-cam.com/video/zRKA6WNO-NU/v-deo.html

  • @chandravadanpatel7043
    @chandravadanpatel7043 2 місяці тому +29

    Very nice હાલરડું ગીત. જય શ્રી સ્વામિનારાયણ

  • @chhatrapalsinhgohil4884
    @chhatrapalsinhgohil4884 Місяць тому +2

    ખુબજ સરસ હાલરડું છે મારો દીકરો પણ આ હાલરડુ સાંભળી નેજ સુવે છે ❤❤❤

  • @vinodthakorvinodthakor6514
    @vinodthakorvinodthakor6514 Місяць тому +3

    ખુબજ સરસ હાલરડું છે

  • @HarshilDave-fs3dn
    @HarshilDave-fs3dn 5 місяців тому +14

    મારી બહેન આજ હાલરડું સાંભળી ને સુવે છે

  • @KrupabaGohil-ss2gn
    @KrupabaGohil-ss2gn 3 місяці тому +2

    👌

  • @DivyaGour-n4u
    @DivyaGour-n4u 19 днів тому +3

    Mari Mahi pan aa song sambhdine Sui jaye che❤🫠

  • @ffgamersavaj7261
    @ffgamersavaj7261 5 днів тому +1

    Very nice che. Meri ben suve che

  • @DishantLimbani
    @DishantLimbani 2 місяці тому +4

    Khub saras halradu se

  • @KishanVadand-k9v
    @KishanVadand-k9v 3 дні тому

    ❤❤

  • @DishantLimbani
    @DishantLimbani 2 місяці тому +4

    Vahh nice se halradu Bahu saras

  • @mittalprajapati3282
    @mittalprajapati3282 22 години тому

  • @aayusiodedara4148
    @aayusiodedara4148 19 днів тому +5

    Khubaj saras chhe

  • @akashdabhi6742
    @akashdabhi6742 11 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @CreativityWorld007
    @CreativityWorld007 Місяць тому +10

    Mara malhar ne pan aaj halardu game che ta pan suy jay che

  • @sonalivasava5385
    @sonalivasava5385 8 днів тому

    સરસ‌ હાલરડું છે મારો દિકરો પણ આજ સાંભરે છે ❤

  • @sudhirpatel7188
    @sudhirpatel7188 Місяць тому +3

    Khuj saras che

  • @gunvantraimanvar4690
    @gunvantraimanvar4690 4 місяці тому +2

    ❤️🌹💐👍

  • @rameshnpatel1813
    @rameshnpatel1813 Місяць тому +8

    અમારી બેબી હિયા છેલ્લા આઠ વર્ષથી આ હાલરડું સાંભળીને જ સુએ છે.આ એક જાતની ઉંઘવાનીગોળી જેવુ કામ કરેછે.

  • @DimpleVirani
    @DimpleVirani Місяць тому +1

    Last 3 years thi Mari dhingli Bane time halardu sambhadi ne suve chhe thank you 🙏

  • @kavyazankat8544
    @kavyazankat8544 4 місяці тому +8

    Bov j srs nd peace full halardu che Maro Kano roj sambhline j suy che

  • @Boywithpatience
    @Boywithpatience 5 місяців тому +2

    Wah 🎉😊

  • @vijayasolanki4483
    @vijayasolanki4483 2 роки тому +12

    Bauj saras che Halardu Mari dikri roj sambhdine Sui Jay che

  • @RitaPatel-yr7um
    @RitaPatel-yr7um 4 місяці тому +1

    Saras 6e

  • @JashibenPatel-ug2db
    @JashibenPatel-ug2db 4 місяці тому +22

    મારા પીહુ ને સારૂ ગમે છે

  • @SimoniPatel-cx3jo
    @SimoniPatel-cx3jo 2 дні тому

    Mast

  • @shitalgoswami5884
    @shitalgoswami5884 2 місяці тому +4

    બહુ જ સરસ હાલરડું છે ધન્યવાદ

  • @KajalbaGohil-fh1eb
    @KajalbaGohil-fh1eb 5 місяців тому +1

    Khub👌👌👌 Che halaradu Mara dikriba roj sambhdi ne suve Che

  • @devilaparekh6657
    @devilaparekh6657 Місяць тому +3

    બહુજ સરસ હાલરડુ છે ❤

  • @sunilmehta2639
    @sunilmehta2639 2 дні тому +1

    Mari ben aunghi jaai chhe..
    .😊

  • @dipupatel4300
    @dipupatel4300 4 місяці тому +10

    Mari mishika aaj halardu sambhline suve chhe .. really it's a miracle... thanks to sing a song..

  • @poojadadhaniya
    @poojadadhaniya 4 місяці тому +2

    Maro veer pn aaj sambdine suy jay ❤

  • @bhuvanirali6071
    @bhuvanirali6071 Рік тому +10

    Mari dhyana ney halardu karu to 3 minit ma suy jay 😴 thx you so much wonderful video and music🎶🎵

  • @shreeradhe6311
    @shreeradhe6311 4 місяці тому +2

    Maro shreeyan pn anathi j suve che❤

  • @bakulsakaria7219
    @bakulsakaria7219 4 місяці тому +7

    ખુબ સરસ હાલરડું છે મારો આર્યન રોજ સાંભળીને સુઈ જાય છે

  • @komalvirani7557
    @komalvirani7557 3 місяці тому +1

    Mari pavitra nu favourite hala che niche voice che 🫶🌟

  • @HarshilDave-fs3dn
    @HarshilDave-fs3dn 5 місяців тому +4

    Wah 🎉🎉

  • @yasprajapatiprajapati6270
    @yasprajapatiprajapati6270 17 днів тому +1

    Marmik ne aaj game 6.❤

  • @niksiworld
    @niksiworld 2 роки тому +12

    Bahu saras geet che

  • @aayusiodedara4148
    @aayusiodedara4148 15 днів тому +2

    Mara jayraj ne aa halrdu bov j game chhe❤

  • @SureshRathod-cm9or
    @SureshRathod-cm9or Рік тому +1

    ❤❤❤❤

  • @gohildhaval9192
    @gohildhaval9192 2 роки тому +9

    👌👌👌👌👌👌👌

  • @shrutijoshi2787
    @shrutijoshi2787 4 місяці тому +2

    Very very nice

  • @angrynotebook6089
    @angrynotebook6089 Рік тому +4

    Kubaj sundar halardu che 👌

  • @shardakheni2704
    @shardakheni2704 Місяць тому

    રોજ સાભળાવી એ છીએ નાના બાળકને હાલરડુ 👍👌🌹❤️

  • @RaolAlpabaa
    @RaolAlpabaa 5 місяців тому +6

    Saras

  • @JashodabenPatel-is7fo
    @JashodabenPatel-is7fo 4 місяці тому +2

    Good

  • @renshidhanani2400
    @renshidhanani2400 2 місяці тому

    Maro babo sivu pan aj halardu sambhadi ne sui jay chhe ..veri nys....❤😊

  • @વિણાપટેલ
    @વિણાપટેલ 2 роки тому +6

    વાહ ખુબ સુંદર લોરી ગાવ છો જય શ્રી કૃષ્ણ

  • @anuhzala6597
    @anuhzala6597 4 місяці тому +1

    Mst

  • @j.pp.j9070
    @j.pp.j9070 2 роки тому +12

    Wah 👌👌👌👌👌😍😍😍

  • @pateltejal9292
    @pateltejal9292 Рік тому +10

    Mst halrduu

  • @JagrutimaheshPatel
    @JagrutimaheshPatel 2 місяці тому

    મારા બાબને આ હાલરડું બહુ ગમે છે આ સાંભળીને તે સૂઈ જાય છે

  • @NISHAPRAJAPATI-bk8kx
    @NISHAPRAJAPATI-bk8kx 5 місяців тому +1

    Must halardu. Se hu mara kevin ne aa halardu gau su to ee sui Jay se

  • @hemupatelhemangipatel665
    @hemupatelhemangipatel665 4 місяці тому +5

    ❤ good morning

  • @AnitaVala-o6s
    @AnitaVala-o6s 3 місяці тому +4

    Saras halardu

  • @pinkypatel6391
    @pinkypatel6391 5 місяців тому

  • @ashapatel133
    @ashapatel133 Рік тому +10

    Awesome song ....perfect words and music ....👌👌👌

  • @kevalvaghela6976
    @kevalvaghela6976 2 місяці тому +2

    Bov j mast che 👌

  • @arunamanish8431
    @arunamanish8431 Рік тому +5

    Nice song

  • @NarmadaPatel-iz6yf
    @NarmadaPatel-iz6yf 2 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @arvindbhaipatel2792
    @arvindbhaipatel2792 2 роки тому +6

    Nice Halaradu

  • @vishalsheth6760
    @vishalsheth6760 3 місяці тому +2

    Mari shriva ne aa sambhdavu bov game se , ee tarat hala kari de che

  • @rcbarad3003
    @rcbarad3003 5 місяців тому +3

    મારા હિતાર્થ ને બોવ ગમે❤❤

  • @kavitrathod2934
    @kavitrathod2934 Місяць тому

    સરસ હાલરડું છે, અમારા ભાઈ આ સાંભળીને જ સુવે!

  • @akhilpatil2742
    @akhilpatil2742 2 роки тому +4

    Nice 😍

  • @ushakanjia9216
    @ushakanjia9216 3 місяці тому

    Halaradu bahu j saras che..maro ram pañ aa sambhdi ne sui jai che💤💤

  • @binakanakhara5591
    @binakanakhara5591 Рік тому +5

    Very nice halrdu ,

  • @sonalchauhan9051
    @sonalchauhan9051 26 днів тому

    Bahu Saras Geet che ❤️💕

  • @viralmehta5158
    @viralmehta5158 2 роки тому +7

    Mari twins daughter aa halardu sambhadi ne tarat j sui jay che, really bauj saras che 🙏

  • @nilambenbhattnilambhatt3748
    @nilambenbhattnilambhatt3748 Місяць тому +1

    Bov j sarash che halardu best voice ❤❤❤

  • @SuperRajthegreat
    @SuperRajthegreat Рік тому +28

    My baby Janhvi joyfully sleeps listening to this halaardu ❤Jai Sri Krishna 🙏

  • @swatisolanki4709
    @swatisolanki4709 2 місяці тому

    ખૂબ સરસ હાલરડું🎉

  • @bhaveshkerai85
    @bhaveshkerai85 2 роки тому +6

    👌👌

  • @RekhaNayi-b9e
    @RekhaNayi-b9e Рік тому

    જિગગગ

  • @komalborad5892
    @komalborad5892 Рік тому +6

    Nice 👍 halardu

  • @Kapila-b4c
    @Kapila-b4c 12 днів тому

    Mari heli pn AA halardu sambhaline j suve chhe radhe radhe😊😊 mst halardu chhe ak dam mamata na vhal bharyu

  • @alpeshpatel8874
    @alpeshpatel8874 Рік тому +15

    My little son listening after sleeping 😍🥰

  • @Khodiyarshlok
    @Khodiyarshlok 5 місяців тому

    મસ્ત હાલરડું છે.

  • @namratagondaliya7307
    @namratagondaliya7307 Рік тому +7

    Bohot acha ke song he Meri baby girl isse sunte hi so jati hai. Thanks Nova gujrati.

  • @DishantLimbani
    @DishantLimbani 2 місяці тому

    Bahu saras se halradu

  • @krishnapatoliya859
    @krishnapatoliya859 2 роки тому +11

    Nice halardu che mara dikrane roj sambhalavu chu

  • @rucharonish9098
    @rucharonish9098 6 місяців тому +1

    Maro parshv aa j halardu sambhli ne suy jay che bov mst che😊😊

  • @pnsh0rts399
    @pnsh0rts399 4 місяці тому +13

    Mara ranshu pan aa halardu sambhidine sui Jay che..bav saras che halardu😊

  • @gitavarmora1237
    @gitavarmora1237 5 місяців тому +6

    શરૂ ગીત છે

  • @AnitaUsdad
    @AnitaUsdad 8 місяців тому +3

    Mari dikri a halrdu sambhdi ne sui jay che

  • @nileshbutani447
    @nileshbutani447 3 місяці тому +1

    Mari hiru ne pan aa halardu bov game❤

  • @bhavnadarji3297
    @bhavnadarji3297 Рік тому +2

    મારો રિવાન aa હાલરડું સાંભરી ને સુઈ જાય છે 👍👌🎊

  • @socialworkerbhavikamahetaj5739

    This voice is very nice but mother voice is very sweet for all baby

  • @ParagKarkar
    @ParagKarkar Місяць тому

    Mast halardu che long halardu che repit karelu atle vadhare gamiyu tnx

  • @hemantvankarhemu7753
    @hemantvankarhemu7753 2 роки тому +4

    Nice 👍💓 mari baby a shabhdi n j uge 6

  • @nayanapatel7192
    @nayanapatel7192 14 днів тому

    Bahu sars che

  • @Khodiyarshlok
    @Khodiyarshlok 5 місяців тому

    મસ્ત હાલરડું છે મારી ધ્યાનથી ને આ હાલરડું બવ ગમે

  • @makwanaajay27
    @makwanaajay27 Рік тому +4

    Nice song. Thank you

  • @NILAMPATEL-jr3gp
    @NILAMPATEL-jr3gp 6 місяців тому

    ❤Amara Dev ne bahu game 6e

  • @maltivyas9893
    @maltivyas9893 Рік тому +5

    Very nice 👌

  • @JignaAggarwal
    @JignaAggarwal Місяць тому +1

    Mare kwashiorkor a song Sambhali ne suve che

  • @diptipatel8910
    @diptipatel8910 3 місяці тому

    ❤❤❤❤❤❤❤

  • @JashodabenPatel-is7fo
    @JashodabenPatel-is7fo 4 місяці тому +1

    ❤good to hear

  • @AyaanshPatel-nj8iy
    @AyaanshPatel-nj8iy 4 місяці тому +1

    Nice