નિબંધન્ - Mahendrasinh Parmar - મહેન્દ્રસિંહ પરમાર
Вставка
- Опубліковано 5 лют 2025
- શ્રી જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધામાં વિજેતા અને પસંદગી થયેલા નિબંધોનું પુસ્તક - નિબંધન્ - સંપાદક - ધર્મેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે. જેનું પ્રકાશન ઝેડકેડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોમાંથી પોતાની વાત રજૂ કરતા મહેન્દ્રસિંહ પરમારની વાત અત્રે રજૂ કરેલ છે. આ પુસ્તક મેળવવા નીચે આપેલ લિંક ઉપરથી મેળવી શકાશે.
zcadgroup.co.i...
#zcadgroup #nibandhan
વાહ..બધા નિબંધ વિશે ખૂબ સરસ વાત કરી છે.
💐🙏