શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા 2022 - રાજુલા/RAM NAVAMI SHOBHAYTRA RAJULA JAY SHRI RAM RATH

Поділитися
Вставка
  • Опубліковано 9 кві 2022
  • hello
    i am Rajesh prajapati i am created video travelling vlog.
    please subscribe my chhanel and share my video.
    i am created vlog in gujarati all over india and gujarat.
    નમસ્કાર મિત્રો
    હું રાજેશ પ્રજાપતિ આપનું મારી vlog ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. હું તમને ગુજરાત અને ભારતના જુદા જુદા જોવાલાયક સ્થળોના vlog બનાવીને video બતાવીશ. જોતા રહો મારી આ vlog ચેનલ.
    આજ રોજ તા.10/4/2022ના રોજ શ્રી રામ નવમી નિમિત્તે રાજુલા શહેર ખાતે રામ ભગવાનના રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રામનવમીની આ શોભાયાત્રા ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની હતી. અને હજારો લોકો યાત્રામાં જોડાયા અને શ્રી રામ ભગવાનના આ પાવન પ્રસંગે દર્શન કર્યા. જય શ્રી રામ
    #રામનવમીશોભાયાત્રા
    #Rajeshprajapativlogs
  • Розваги

КОМЕНТАРІ • 6