ધન્યવાદ છે પોપટ ભાઈ તમને તથા તમારા ગ્રુપના હરેક સભ્યો ને કારણકે આવા જરૂરીયાત મંદ પરિવારને આપ આટલી ઉમદા સેવા કરી રહ્યા આવા મહાન દાતાઓને પણ ધન્યવાદ છે કે આટલા દુર રહીને પણ જરૂરિયાત મંદ આને આવા ગરીબોની સેવા કરી રહ્યા છે અને આ મહારાજ નો પરિવાર પણ ખુબ જ સમજદાર છે અને કદરદાન પણ છે ભગવાન સૌને રાજી રાખે એવી આશા રાખનાર... જય માતાજી જય જય ગરવી ગુજરાત 🙏
પૉપટભાઈ આપના દરેક મદદ ના વીડીયૉ મારા શરીર નુ વજન ઓછુ કરે છે આંસુ રુપી. અને છાતી ગજ ગજ ફુલે છે .પણ હજુ વધુ એ દાદા ની આંખ ની સારવાર કરાવશૉ એવી નમ્ર અપીલ . લાગેછેકે કલગી અવતાર ભગવાને આપના રુપી લઈ લીધો. જય મુરલીધર ને જયહૉ પૉપટભાઈ ફાઉન્ડેશન 🙏🙏🙏🙏🙏🙏🙏
Jay jagannath 🙏🙏 popotbhai you are great 👍👍👍 thanks for American couple dilip bhaiya hruday se salute bhagwaan Mangal kare lambi Umar de her samaya khusi rakhe koi bikat paristhiti na ae mere bhagwaan ke samasky prathana hai ❤❤❤
Popat bhai tarun bhai mukesh bhai hardik bhai good morning to all jay shree swaminarayan sarash kame karo cho bichara bapa baa he bhagvan badha ne sukhi rakhe bay from London Kastur
Popat bhai kherakhar ma to real hero tamej cho bhai je aa corona na samay ma pan potana jiv no jokham karya vagar game tya madad rup thava phochi jay che i slute for you popatbhai ne mare pan tamara garup ma jodavu che loko ni help karva mate
ભાઈ તમારો આભાર ભાઈ દાદા ની આખી સારી કરવા ભાઈ ભગવાન તમને ખૂબ સુખી રાખે
વાહ પોપટ ભાઈ આ વીડિયો જોઈ ખુબ ખુશ થયો ધન્ય છે તમારી સેવાને સીતારામ
ભગવાન આવુ દુઃખ કોયનેનાઆપે એજ પ્રાથના કરીએ
Very good & thanks to popatbhai foundation.
nice work popatbhai
tame aavi j rite aagal vadhta raho.👍👍👍
ખૂબ જ સરસ કામ કરો છો🙏 સર અભિનંદન પોપટ ભાઇ તમે ને તમારી ટીમ👫👫👫 ને 🙏🙏
Bahu saras kam karo cho popatbhai ati sundar
Kirit Bhai no ane popat Bhai no khub khub aabhar aavu kaam karo cho🙏🏻🙏🏻🙏🏻
ધન્યવાદ છે પોપટ ભાઈ તમને તથા તમારા ગ્રુપના હરેક સભ્યો ને કારણકે આવા જરૂરીયાત મંદ પરિવારને આપ આટલી ઉમદા સેવા કરી રહ્યા આવા મહાન દાતાઓને પણ ધન્યવાદ છે કે આટલા દુર રહીને પણ જરૂરિયાત મંદ આને આવા ગરીબોની સેવા કરી રહ્યા છે અને આ મહારાજ નો પરિવાર પણ ખુબ જ સમજદાર છે અને કદરદાન પણ છે ભગવાન સૌને રાજી રાખે એવી આશા રાખનાર... જય માતાજી જય જય ગરવી ગુજરાત 🙏
પોપટભાઈ તમારા બધા વિડીયો જોવું છું મને લાગે છે કે આ દુનિયામાં હજુ ઇન્સાનિયત જીવિત છે તમે જે પ્રમાણે સેવા કરો છો એ પ્રમાણે ભગવાન તમારી ખૂબ હેલ્પ કરશે
ધન્ય છે તમારી જનેતા પોપટભાઈ અને તમારા ફાઉન્ડેશન ગૃપને
Ghanu jivo Popatbhai.. great work..
પૉપટભાઈ આપના દરેક મદદ ના વીડીયૉ મારા શરીર નુ વજન ઓછુ કરે છે આંસુ રુપી. અને છાતી ગજ ગજ ફુલે છે .પણ હજુ વધુ એ દાદા ની આંખ ની સારવાર કરાવશૉ એવી નમ્ર અપીલ . લાગેછેકે કલગી અવતાર ભગવાને આપના રુપી લઈ લીધો. જય મુરલીધર ને જયહૉ પૉપટભાઈ ફાઉન્ડેશન 🙏🙏🙏🙏🙏🙏🙏
1 comment
Congratulations 👏
Garib paribar ka koi na koi ese duneya me jo apne pramanit ke ese video ke madhyam se popotbhai 🎉🎉🎉🎉
Khubaj sarash kam karyu
&
Popat Bhai Dada ni family na aashirvad sapnu upar sada me rese🙏🙏🙏🙏🙏🙏🙏
કિરીટભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન તમને પણ તમારા ક્ષેત્રમાં ખૂબ મદદ કરશે
Khub saras kam karoso bhai
Supar kam krocho bhai
ગ્રેટ જોબ ભાઇ
Jay murlidhar jay davarkadhis popat Bhai 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Good work popat bhai great man
આમને દુકાન બનાવી આપવા ની જરૂર છે
જય શ્રી રામાપીર તમારા રખવાળા કરે
Khamma khamma dukhiyari dikari na bhai ne ane Kiritbhai ne jug jug jivo mara bhai aek var dahegam aavo nikol ni najik j chhe 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍🌹🌹🌹🌹🌹🌹
Nice video 👌👌👌
જય દ્વારકાધીશ
સરસકામ છે મારાભાઈ
સુપર પોપટ ભાઈ 👍👍🤗🤗🤗🙏🙏🙏
ખૃબ સરસ રજની સર
ખૃબ આગળ વધો
સલામ છે પોપટ ભાઈ તમને
Popatbhai good job & good work dada ni aakh no pan ellgg karjo
Jay jagannath 🙏🙏 popotbhai you are great 👍👍👍 thanks for American couple dilip bhaiya hruday se salute bhagwaan Mangal kare lambi Umar de her samaya khusi rakhe koi bikat paristhiti na ae mere bhagwaan ke samasky prathana hai ❤❤❤
Popat bhai tamane tamari tim ne salute
Ful sapot bhia mane pan karo sapot bhia
Very good popat bhai and your team
દાદાની આંખની સારવાર પણ થવી જોઇએ
True
Yes
👍very nice poptbhai good job and work
Popatbhai, good job and good work.
Supar❤️kamse👍🙏🙏🙏🙏🙏🙏
Khub khub abhar bhai
Good work popatbhai
દાદા ની આંખ નું ઓપરેશન કરવો ભૈલું🙏🙏🙏🙏😔 એમને પણ મદદ ની જરૂર છે
Good work bhai bau aagd vadho bau loko ni help karo 🙏🙏🙏🙏
Very nice 👌 work popatbhai
God bless you 🙏
Good tame khub saras madat kari rahiya cho tamne salam che ke tame aavu saras kam karo cho
❤️❤️❤️❤️❤️. Dil. Se. Yar. Slam
Maru kevu se c. M ane p. M tamej hova joia jay mataji
Nice bhai 👌👍🙏
Popatbhai and team 👌👌🙏🙏🙏🙏🙏
Nice Bhai
Popatbhai nice video 🌹🙏🌹🙏🌹🙏🌹
Kudart no avtar cho popat bhai🙏🙏🙏
Goodluck popatbhai
Namaste Bhai
Thank you kirit bhai tamara jeva 1000 mathi 10 manso male to pun ketla loko aa parasthti ma thi manso nikdi shake
Good job and good work
Popat bhai tarun bhai mukesh bhai hardik bhai good morning to all jay shree swaminarayan sarash kame karo cho bichara bapa baa he bhagvan badha ne sukhi rakhe bay from London Kastur
આવા વિડીયો જોઈને જે અનલાઈક કરે છે તે માણસ ને પાત્ર જ નથી...🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Haaa Bhai
haramkhoro badhe j hoy 6.deslike wada bhdava o.
પોપટભાઈ વિડિઓ જોતા જોતા પથ્થરદીલ માણસ પણ પીગળી જાય એવી આ પરિવાર ની સ્થિતિ છે તમે સપોર્ટ કર્યો આપનો આભાર પોપટભાઈ પરિવાર વતી હું તમને વંદન કરું છું
Popat bhai kherakhar ma to real hero tamej cho bhai je aa corona na samay ma pan potana jiv no jokham karya vagar game tya madad rup thava phochi jay che i slute for you popatbhai ne mare pan tamara garup ma jodavu che loko ni help karva mate
પોપટ ભાઈ તમારા માટે શબ્દ મળતા નથી કેવી રીતે વર્ણન કરુ .......
Good work Popat bhai 👌👌👌🙏 Plz kaka Ji ka bhi ankh ka operation hona chahiye 🙏🙏🙏🙏🥺😢
Dil thi popatbhai foundation ne lakh lakh ashirwad
God bless you
God tamne bahu Khushi ape sati tandursti ape
ખુબ સરસ કામ કરો છો પોપટ ભાઇ 🙏🙏🙏🙏🙏
Khub saras kaam karo shoy 👍🙏
Popat bhai tme hamesha aagl vadho ane khub pragti kro👍hamesha loko ni madad krta rho🙏jay shree krishna 🙏
Wah popatbhai wah🙏
God Bless You Bhai 🙏🙏🙏🙏
Saras bhai
જન સેવા એ જ પ્રભુ સેવા
Good works popat sir and tarun sir naresh sir pratik sir timane દીલ થી ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏
Superb 😊👌👌💐
Bro God bless you?
Good job bhai
😢😢 great work
ખુબ જ સરસ 👍🙏❤️
भाई आप बहुत अच्छा काम कर रहे हो भगबान आपको हमेशा खुश रखे
Khub saras kam karo cho Popat bhai 🙏
😭સરસ કામ કરો છો પોપટભાઈ🙏
માણ
વીડિયો ના જોવા હોય તો નાં જોસો પણ અનલાઈક ના કરશો
Jordar bro
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ 🙏🙏🙏
ધન્યસૈ તમારી જનેતાને પોપટભાઈ 🤝🤝👍👍
Great work sir🔥🔥❤️❤️
Hi ! I am willing to help her!
Aakhma Pani aavi gayu aaje
Kob seras Kam Karo chho popathai
Popatbhai good 👍 👍 👍
ભાઈ એ દાદા નો એકાઉંટ નંબર આપજો
🙏Bo saras🙏
Khuba saras popat bhai
One no bhai
jordar🙏👌🙏👌🙏🙏🙏🙏
સરસ કામ કરો શો ભાઈ
ખુબ સરસ કામ કર્યું
વાહ પોપટ ભાઈ તમે ઉદ્ધારક છો
Vah bhai
Great work all teams 👍👍👍