અમદાવાદનું એ દંપતી જે ઘરે જઈને ગરીબોને આપે છે ભોજન | Manjubanu Rasodu

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #ManjubanuRasodu #Ahmedabad #Food
    અમદાવાદના મયૂર કામદાર તથા તેમના પરિવારે માતા મંજુબાના વિચાર પર આ રસોડાની શરૂઆત કરેલી. જેમા તેમણે એક ફૂડ ટ્રક તૈયાર કરી છે. આ ફૂડ ટ્રક દ્વારા તેઓ અલગ અલગ જગ્યા પર જઈને ગરીબો તથા જરૂરીયાતમંદ લોકોને ગરમા ગરમ ભોજન પિરસે છે. મંજુબાના રસોડામાં દરરોજ અલગ અલગ વાનગીઓ પિરસવામાં આવે છે જેમકે છોલે પુરી, દાલ-બાટી, પાઉ-ભાજી, પિઝા,સમોસા ચાટ તે ઉપરાંત દરેક વાનગી સાથે આઇસ્ક્રિમ અને મીઠાઈ પણ આપવામાં આવે છે.
    વીડિયો : સાગર પટેલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 328

  • @yogendrashrimali1562
    @yogendrashrimali1562 2 роки тому +69

    વાહ......તમારા જેવા પુણ્યશાળી લોકોના કારણે જ દુનિયા ચાલી રહી છે સાહેબ......દ્વારકાધીશ તમને સદાય ખુશ અને તંદુરસ્ત રાખે....🙏

    • @makraniismailbhai1492
      @makraniismailbhai1492 2 роки тому

      Vah bhai vah love mi

    • @penpaperscissor8147
      @penpaperscissor8147 2 роки тому

      ગુજરાત મા AAP ના એકપણ ધારાસભ્ય ને જીતાડવાનો મતલબ દેશની સંસદમા કેજરીવાલ ના જૈહાદીઓ ને ઘુસાડવાના..
      આગળ જતા..
      જે સંસદ મા *CAA નો વિરોધ* કરશે..
      જે દેશની સંસદમા *કશ્મીરી આતંકવાદી* નો પક્ષ લેશે..
      જે સંસદમા *ધારા 370* નો વિરોધ કરશે..
      જે સંસદમા *જનસંખ્યા નિયંત્રણ* નો વિરોધ કરશે..
      જે *રામમંદિર* મા રોડા અટકાવશે...
      જે હિંદુ અત્યાચાર પર ચુપ અને *જૈહાદીઓ નો પક્ષ* લઈને આર્થિક સહાયો આપશે..
      જે દેશનું ધન વિકાસની જગ્યાએ *સબસિડી* મા વાપરશે..
      વ્હાલા ગુજરાતીઓ આ ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા ની ત્યાં કોઈ પીપુડી પણ નહી વાગે..
      અહીં ગુજરાત મા ડંફાસો મારે છે પણ દિલ્હી ની દુર્દશા છુપાવે છે...
      આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ગુજરાત ની પથારી ફેરવવા નિકળ્યા છે..
      🙏🙏🙏🙏🙏
      જો દેશ માટે થોડો પ્રેમ હોય તો આ મેસેજ ને એટલો ફેલાવો કે ફરી ને આપડા ફોન માં પાછો આવે ત્યારે હું સમજીશ કે દેશ ના સૈનિકો દેશ ને બચાવવા કામે વળગી ગયા છે.
      *જય હિંદ*
      *જય જય ગરવી ગુજરાત*
      *જય શ્રી રામ*
      જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻
      ભારત માતા કી જય. વંદે માતરમ. 🇮🇳🇮🇳

    • @manishamalaviya7554
      @manishamalaviya7554 2 роки тому

      👌🙏

    • @dhanubenbhudia6463
      @dhanubenbhudia6463 Рік тому

    • @RachnaSwami-gv7iu
      @RachnaSwami-gv7iu 3 місяці тому

      ❤❤❤❤❤

  • @somchandkhalasi8905
    @somchandkhalasi8905 2 роки тому +39

    માં અન્ન પૂર્ણા તમારા રસોડા ને સર્વદા ધબકતું રાખે એવી પ્રાર્થના.

    • @penpaperscissor8147
      @penpaperscissor8147 2 роки тому

      ગુજરાત મા AAP ના એકપણ ધારાસભ્ય ને જીતાડવાનો મતલબ દેશની સંસદમા કેજરીવાલ ના જૈહાદીઓ ને ઘુસાડવાના..
      આગળ જતા..
      જે સંસદ મા *CAA નો વિરોધ* કરશે..
      જે દેશની સંસદમા *કશ્મીરી આતંકવાદી* નો પક્ષ લેશે..
      જે સંસદમા *ધારા 370* નો વિરોધ કરશે..
      જે સંસદમા *જનસંખ્યા નિયંત્રણ* નો વિરોધ કરશે..
      જે *રામમંદિર* મા રોડા અટકાવશે...
      જે હિંદુ અત્યાચાર પર ચુપ અને *જૈહાદીઓ નો પક્ષ* લઈને આર્થિક સહાયો આપશે..
      જે દેશનું ધન વિકાસની જગ્યાએ *સબસિડી* મા વાપરશે..
      વ્હાલા ગુજરાતીઓ આ ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા ની ત્યાં કોઈ પીપુડી પણ નહી વાગે..
      અહીં ગુજરાત મા ડંફાસો મારે છે પણ દિલ્હી ની દુર્દશા છુપાવે છે...
      આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ગુજરાત ની પથારી ફેરવવા નિકળ્યા છે..
      🙏🙏🙏🙏🙏
      જો દેશ માટે થોડો પ્રેમ હોય તો આ મેસેજ ને એટલો ફેલાવો કે ફરી ને આપડા ફોન માં પાછો આવે ત્યારે હું સમજીશ કે દેશ ના સૈનિકો દેશ ને બચાવવા કામે વળગી ગયા છે.
      *જય હિંદ*
      *જય જય ગરવી ગુજરાત*
      *જય શ્રી રામ*
      જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻
      ભારત માતા કી જય. વંદે માતરમ. 🇮🇳🇮🇳

  • @truptirathod2172
    @truptirathod2172 2 роки тому +14

    તમારા જેવા માણસો ખુબજ ઓછા જોવા મળે છે જે દરેક માણસ ને સમાન ગણે દરેક જ્ઞાતિ ને સન્માન આપે માણસ સમજે સલામ છે તમારા માનવીય ગુણો ને

    • @vishalkale3222
      @vishalkale3222 2 роки тому

      કેમ કે બીજા લોકો બસ વાતો કર્યા કરે છે

  • @aajadeja6471
    @aajadeja6471 2 роки тому +20

    ખુબ ખુબ અભિનંદન આવા ગરીબ ના મદદ ગાર બની આવુ કાયૅ કરવા તમોને દ્વારિકા ધિશ શદા સહાયતે 🙏🙏

    • @penpaperscissor8147
      @penpaperscissor8147 2 роки тому

      ગુજરાત મા AAP ના એકપણ ધારાસભ્ય ને જીતાડવાનો મતલબ દેશની સંસદમા કેજરીવાલ ના જૈહાદીઓ ને ઘુસાડવાના..
      આગળ જતા..
      જે સંસદ મા *CAA નો વિરોધ* કરશે..
      જે દેશની સંસદમા *કશ્મીરી આતંકવાદી* નો પક્ષ લેશે..
      જે સંસદમા *ધારા 370* નો વિરોધ કરશે..
      જે સંસદમા *જનસંખ્યા નિયંત્રણ* નો વિરોધ કરશે..
      જે *રામમંદિર* મા રોડા અટકાવશે...
      જે હિંદુ અત્યાચાર પર ચુપ અને *જૈહાદીઓ નો પક્ષ* લઈને આર્થિક સહાયો આપશે..
      જે દેશનું ધન વિકાસની જગ્યાએ *સબસિડી* મા વાપરશે..
      વ્હાલા ગુજરાતીઓ આ ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા ની ત્યાં કોઈ પીપુડી પણ નહી વાગે..
      અહીં ગુજરાત મા ડંફાસો મારે છે પણ દિલ્હી ની દુર્દશા છુપાવે છે...
      આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ગુજરાત ની પથારી ફેરવવા નિકળ્યા છે..
      🙏🙏🙏🙏🙏
      જો દેશ માટે થોડો પ્રેમ હોય તો આ મેસેજ ને એટલો ફેલાવો કે ફરી ને આપડા ફોન માં પાછો આવે ત્યારે હું સમજીશ કે દેશ ના સૈનિકો દેશ ને બચાવવા કામે વળગી ગયા છે.
      *જય હિંદ*
      *જય જય ગરવી ગુજરાત*
      *જય શ્રી રામ*
      જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻
      ભારત માતા કી જય. વંદે માતરમ. 🇮🇳🇮🇳

  • @darshansakariya8107
    @darshansakariya8107 2 роки тому +23

    ઈશ્વર અપને સદા ધન દૌલત અને ધાન્ય વરસાદ કરે🙏🙏🇮🇳

    • @penpaperscissor8147
      @penpaperscissor8147 2 роки тому

      ગુજરાત મા AAP ના એકપણ ધારાસભ્ય ને જીતાડવાનો મતલબ દેશની સંસદમા કેજરીવાલ ના જૈહાદીઓ ને ઘુસાડવાના..
      આગળ જતા..
      જે સંસદ મા *CAA નો વિરોધ* કરશે..
      જે દેશની સંસદમા *કશ્મીરી આતંકવાદી* નો પક્ષ લેશે..
      જે સંસદમા *ધારા 370* નો વિરોધ કરશે..
      જે સંસદમા *જનસંખ્યા નિયંત્રણ* નો વિરોધ કરશે..
      જે *રામમંદિર* મા રોડા અટકાવશે...
      જે હિંદુ અત્યાચાર પર ચુપ અને *જૈહાદીઓ નો પક્ષ* લઈને આર્થિક સહાયો આપશે..
      જે દેશનું ધન વિકાસની જગ્યાએ *સબસિડી* મા વાપરશે..
      વ્હાલા ગુજરાતીઓ આ ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા ની ત્યાં કોઈ પીપુડી પણ નહી વાગે..
      અહીં ગુજરાત મા ડંફાસો મારે છે પણ દિલ્હી ની દુર્દશા છુપાવે છે...
      આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ગુજરાત ની પથારી ફેરવવા નિકળ્યા છે..
      🙏🙏🙏🙏🙏
      જો દેશ માટે થોડો પ્રેમ હોય તો આ મેસેજ ને એટલો ફેલાવો કે ફરી ને આપડા ફોન માં પાછો આવે ત્યારે હું સમજીશ કે દેશ ના સૈનિકો દેશ ને બચાવવા કામે વળગી ગયા છે.
      *જય હિંદ*
      *જય જય ગરવી ગુજરાત*
      *જય શ્રી રામ*
      જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻
      ભારત માતા કી જય. વંદે માતરમ. 🇮🇳🇮🇳

  • @hiranijayesh2151
    @hiranijayesh2151 2 роки тому +18

    વાહ...વાહ...વાહ...કહેવુ પડે આ કળિયુગ મા પણ ગરીબો ના દાતા હજુ જીવીત છે..બોવ સરસ સેવા કરો છો કુદરત તમોનો આવી જ સેવા કરતા રહો એવી કુદરત ને પ્રાથના..

    • @penpaperscissor8147
      @penpaperscissor8147 2 роки тому

      ગુજરાત મા AAP ના એકપણ ધારાસભ્ય ને જીતાડવાનો મતલબ દેશની સંસદમા કેજરીવાલ ના જૈહાદીઓ ને ઘુસાડવાના..
      આગળ જતા..
      જે સંસદ મા *CAA નો વિરોધ* કરશે..
      જે દેશની સંસદમા *કશ્મીરી આતંકવાદી* નો પક્ષ લેશે..
      જે સંસદમા *ધારા 370* નો વિરોધ કરશે..
      જે સંસદમા *જનસંખ્યા નિયંત્રણ* નો વિરોધ કરશે..
      જે *રામમંદિર* મા રોડા અટકાવશે...
      જે હિંદુ અત્યાચાર પર ચુપ અને *જૈહાદીઓ નો પક્ષ* લઈને આર્થિક સહાયો આપશે..
      જે દેશનું ધન વિકાસની જગ્યાએ *સબસિડી* મા વાપરશે..
      વ્હાલા ગુજરાતીઓ આ ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા ની ત્યાં કોઈ પીપુડી પણ નહી વાગે..
      અહીં ગુજરાત મા ડંફાસો મારે છે પણ દિલ્હી ની દુર્દશા છુપાવે છે...
      આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ગુજરાત ની પથારી ફેરવવા નિકળ્યા છે..
      🙏🙏🙏🙏🙏
      જો દેશ માટે થોડો પ્રેમ હોય તો આ મેસેજ ને એટલો ફેલાવો કે ફરી ને આપડા ફોન માં પાછો આવે ત્યારે હું સમજીશ કે દેશ ના સૈનિકો દેશ ને બચાવવા કામે વળગી ગયા છે.
      *જય હિંદ*
      *જય જય ગરવી ગુજરાત*
      *જય શ્રી રામ*
      જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻
      ભારત માતા કી જય. વંદે માતરમ. 🇮🇳🇮🇳🇮🇳

    • @vishalkale3222
      @vishalkale3222 2 роки тому

      તમે ક્યારે આવુ કામ કરશો?

  • @chetanmodi8698
    @chetanmodi8698 2 роки тому +13

    બહુજ સુંદર કાર્ય કરો છો મંજુબા 🙏🙏
    અને BBC ન્યૂઝ તમને પણ ખુબ ખુબ ધન્યવાદ જો તમે આટલું સારું કાર્ય બતાવ્યું

    • @penpaperscissor8147
      @penpaperscissor8147 2 роки тому

      ગુજરાત મા AAP ના એકપણ ધારાસભ્ય ને જીતાડવાનો મતલબ દેશની સંસદમા કેજરીવાલ ના જૈહાદીઓ ને ઘુસાડવાના..
      આગળ જતા..
      જે સંસદ મા *CAA નો વિરોધ* કરશે..
      જે દેશની સંસદમા *કશ્મીરી આતંકવાદી* નો પક્ષ લેશે..
      જે સંસદમા *ધારા 370* નો વિરોધ કરશે..
      જે સંસદમા *જનસંખ્યા નિયંત્રણ* નો વિરોધ કરશે..
      જે *રામમંદિર* મા રોડા અટકાવશે...
      જે હિંદુ અત્યાચાર પર ચુપ અને *જૈહાદીઓ નો પક્ષ* લઈને આર્થિક સહાયો આપશે..
      જે દેશનું ધન વિકાસની જગ્યાએ *સબસિડી* મા વાપરશે..
      વ્હાલા ગુજરાતીઓ આ ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા ની ત્યાં કોઈ પીપુડી પણ નહી વાગે..
      અહીં ગુજરાત મા ડંફાસો મારે છે પણ દિલ્હી ની દુર્દશા છુપાવે છે...
      આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ગુજરાત ની પથારી ફેરવવા નિકળ્યા છે..
      🙏🙏🙏🙏🙏
      જો દેશ માટે થોડો પ્રેમ હોય તો આ મેસેજ ને એટલો ફેલાવો કે ફરી ને આપડા ફોન માં પાછો આવે ત્યારે હું સમજીશ કે દેશ ના સૈનિકો દેશ ને બચાવવા કામે વળગી ગયા છે.
      *જય હિંદ*
      *જય જય ગરવી ગુજરાત*
      *જય શ્રી રામ*
      જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻
      ભારત માતા કી જય. વંદે માતરમ. 🇮🇳🇮🇳🇮🇳

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 роки тому +3

    બહુજ સરસ કાર્ય કરી રહ્યા છો ભગવાન તમને શક્તિ આપે એવી પ્રાર્થના મંજુબા વિચારો ને નમન છે

  • @rafiqteli8502
    @rafiqteli8502 2 роки тому +15

    बहुत अच्छा कार्य है। समग्र देश में हर जगह इन का अनुकरण होना चाहिए।

    • @vishalkale3222
      @vishalkale3222 2 роки тому

      Ha tum jese log bus salah dene ka kam karo kyo ki wo bi free he na, khud kabi na karna

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 2 роки тому +3

    SABKO BHARPET BHOJAN MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @patelpatel3638
    @patelpatel3638 2 роки тому +5

    મંજુબાનાં રસોડાની ટીમને
    સત સત નમન છે 🌺🙏

  • @mubarak.qadarim.qadari5513
    @mubarak.qadarim.qadari5513 2 роки тому +3

    બહુ સરસ કાર્ય આ વિડીયો જોઈને ઘણું ભાવુક થયો હા મારા દેશમાં એવા પણ ગરીબ વર્ગ છે જેને એક ટાઈમ નો પણ ફુલ પેટ જમવાનું નથી મળતો માલેક તમને સુખી રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @khan.5035
    @khan.5035 2 роки тому +2

    True humanity. Salaam to this organization

  • @manishrathod4688
    @manishrathod4688 2 роки тому +6

    ખૂબ જ પ્રસંશનીય ઉમદા કાર્ય કરી રહ્યા છો આપ તથા આપની સમગ્ર ટીમ નેં ખૂબ ખૂબ અભિનંદન

    • @penpaperscissor8147
      @penpaperscissor8147 2 роки тому

      ગુજરાત મા AAP ના એકપણ ધારાસભ્ય ને જીતાડવાનો મતલબ દેશની સંસદમા કેજરીવાલ ના જૈહાદીઓ ને ઘુસાડવાના..
      આગળ જતા..
      જે સંસદ મા *CAA નો વિરોધ* કરશે..
      જે દેશની સંસદમા *કશ્મીરી આતંકવાદી* નો પક્ષ લેશે..
      જે સંસદમા *ધારા 370* નો વિરોધ કરશે..
      જે સંસદમા *જનસંખ્યા નિયંત્રણ* નો વિરોધ કરશે..
      જે *રામમંદિર* મા રોડા અટકાવશે...
      જે હિંદુ અત્યાચાર પર ચુપ અને *જૈહાદીઓ નો પક્ષ* લઈને આર્થિક સહાયો આપશે..
      જે દેશનું ધન વિકાસની જગ્યાએ *સબસિડી* મા વાપરશે..
      વ્હાલા ગુજરાતીઓ આ ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા ની ત્યાં કોઈ પીપુડી પણ નહી વાગે..
      અહીં ગુજરાત મા ડંફાસો મારે છે પણ દિલ્હી ની દુર્દશા છુપાવે છે...
      આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ગુજરાત ની પથારી ફેરવવા નિકળ્યા છે..
      🙏🙏🙏🙏🙏
      જો દેશ માટે થોડો પ્રેમ હોય તો આ મેસેજ ને એટલો ફેલાવો કે ફરી ને આપડા ફોન માં પાછો આવે ત્યારે હું સમજીશ કે દેશ ના સૈનિકો દેશ ને બચાવવા કામે વળગી ગયા છે.
      *જય હિંદ*
      *જય જય ગરવી ગુજરાત*
      *જય શ્રી રામ*
      જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻
      ભારત માતા કી જય. વંદે માતરમ. 🇮🇳🇮🇳

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 2 роки тому +6

    ann daan eej mahadan che 🙏🏼😊

    • @rakshittrivedi8721
      @rakshittrivedi8721 2 роки тому

      Bhai you watched as well happy to know that rakshit trivedi London

  • @pathanhamza8387
    @pathanhamza8387 2 роки тому +2

    Allah tumko khub khub khusi de aur ap ese hi gribo ko khana kilaty rahy..

  • @shukla_bhudev9589
    @shukla_bhudev9589 2 роки тому +1

    🚩❤️dil thi વંદન છે... મંજુ બા 🚩🙏 તમને પણ ભાઈ...... આજ સાચી sukun wali સેવા 🙏🚩

  • @rupakansodariya4403
    @rupakansodariya4403 2 роки тому +1

    તમારા આવી સેવા ભાવના ને સત સત વંદન
    તમને આવુ કાર્ય કરવા ની ભગવાન તમને હજુ વધારે
    શક્તિ આપે ખુબ ખુબ અભિનંદન

  • @banesinhzala4744
    @banesinhzala4744 Рік тому

    🙏જય અનપુણા માં સર્વ ની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના ભગવાન આગળ જય માતાજી જય રાજપુતના જય શ્રી રામ જય હિદં જય ભારત માતા કી જય માનવ સેવા એજ પ્રભુ ની સેવા રામ રામ રામ રામ રામ રામ 🙏

  • @sandipdabhi2650
    @sandipdabhi2650 2 роки тому +1

    ઈશ્વર તમને તમારા સપના પુરા કરવા માટે જોઇએ એ બધુ આપે🙏

  • @yashgohel871
    @yashgohel871 2 роки тому

    જય સોમનાથ
    જય ઠાકર
    જય ગૌ માતા
    🙏🙏🙏🙏🙏
    સાહેબ તમને વંદન છે એથી વિશેષ તમારાં માં ને કરોડો વંદન છે 🙏🙏🙏🙏🙏
    નયતર અત્યાર ની આ સ્વાથીલી દુનિયા માં લોકો પોતાનુજ વિચારે છે
    અને તમે બિજા લોકો વિષે વિચારો છો
    તમારું આવું સેવાનું કાર્ય અવિરત ચાલતું રહે અને તમારું અને તમારાં પરીવાર તથા તમારી હારે જોડાએલા તમા મેં તમામ લોકો નું જીવન સદા નીરોગી રહે અને તમારાં બધાનાં હર એક સ્વપ્ન સોમનાથ મહાદેવ માં ભગવતી અને ઠાકર પુરા કર છે
    એવી મારી દિલ થી પ્રાર્થના છે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendradamor1913
    @rajendradamor1913 2 роки тому +1

    ખુબ ખુબ અભિનંદન. તમામ સાથી મિત્રો તથા આયોજક ભાઈ ને..

  • @cricketanalysisguru003
    @cricketanalysisguru003 2 роки тому +2

    Great job... पैसा हो तो ऐसा कर्म करना चाहिए
    Aava loko ni jaroor chr desh ane samaj ne

  • @radhajiramanji832
    @radhajiramanji832 2 роки тому +5

    🙏 Jai ho Baa…. Very nicely u guys are handling the mission. If we all just provide free food to 1 -2 people , everyday , on regularly basis God bless.

  • @rajendrapatel2211
    @rajendrapatel2211 Рік тому

    સરસ, ભગવાન તમને ખૂબ સુખી રાખે.

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 2 місяці тому

    ખુબ સુંદર. આપને અને આપના પરિવાર ને સાથ અને સહકાર આપનાર સૌને ધન્યવાદ જયસરીકૃષણ.

  • @atulvachhani3786
    @atulvachhani3786 2 роки тому +6

    Salute to you and your family and team also for this noble work

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 2 роки тому +1

    ખુબ ખુબ જ સરસ.

  • @manishamparek6911
    @manishamparek6911 2 роки тому +3

    Wow amazing great job Jay swaminarayan
    PUJY BAA na atma ne ketl Shanti madge
    Thank you sir
    Salute 🕉🇨🇮🌷🌷🙏🏼🙏🏼🌷🌷

  • @gadhavigadhavi7655
    @gadhavigadhavi7655 2 роки тому +1

    માં આશાપુરા ના તથા માં સોનલ ના આશીર્વાદ તમારી સમગ્ર ટીમ પર વરસતા રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના🌸🌺🌼

  • @nikhilkhant6659
    @nikhilkhant6659 Рік тому

    Aapni teem aam ne aam aagad vadhe evi bhagwan ne dil thi prathana 🙏🙏🙏🙏🙏

  • @amitrabari2708
    @amitrabari2708 2 роки тому +4

    Vah khub saras 👍👍

  • @ashwinrathod251
    @ashwinrathod251 2 роки тому +1

    મયુરભાઇ ને કોટિ કોટિ ધન્યવાદ .

  • @urvashikhaparde2436
    @urvashikhaparde2436 2 роки тому

    જય મા અન્નપૂર્ણા. ખૂબ સરસ સેવા.

  • @josuapatel8381
    @josuapatel8381 2 роки тому +1

    V.good
    Keep it up
    GOD NEVER FAIL YOU

  • @verabhaibarecha4863
    @verabhaibarecha4863 3 місяці тому

    વાહ ભાઈ તમારા વિચારોને સો સો સલામ

  • @patelvaishali1865
    @patelvaishali1865 2 роки тому +1

    God bless you and team🙏🙏

  • @ketanpatel9199
    @ketanpatel9199 2 роки тому

    રૂપિયા વાળા બહુજ જોયા પણ તમારા જેવા મોટા મન ના માણસ તેય ગુજરાતી પેહલી વાર જોયા... ધન્ય છે મંજુ બા ને.... God gives u long life

  • @bigbull5825
    @bigbull5825 2 роки тому

    સાહેબ તમને મારા અલ્લાહ સલામત રાખે

  • @madhavchauhan2900
    @madhavchauhan2900 2 роки тому

    Wah saheb saheb dhany dhany cho tame🙏🙏🙏

  • @narangadhvi7526
    @narangadhvi7526 2 роки тому

    Jay mataji Jay thaker Jay ho bhajan ane bhojan

  • @naynabhanushali4007
    @naynabhanushali4007 2 роки тому +1

    God bless you and team

  • @kiritraichura9398
    @kiritraichura9398 2 роки тому +1

    Mayur bhai really you are doing a great social work. That too freely and without any expectations. Wonderful. Dhanya Che tamne

  • @rameshbhaibambhaniya8385
    @rameshbhaibambhaniya8385 2 роки тому

    Dhany vad saheb Tamara mata Ane pita ne ke Tamara jeva putr ne janm apyo

  • @nitanayee2992
    @nitanayee2992 2 роки тому +1

    Wonderful god bless you all

  • @pruthvirajsinhjethwa9034
    @pruthvirajsinhjethwa9034 2 роки тому +1

    વાહ ખુબ જ સરસ કાર્ય છે આપનું

  • @virubenvyas6971
    @virubenvyas6971 2 роки тому +3

    👍"Seva parmo dharma" Great work.
    Dhanyawad to Bhai u & u r team 👌🙏

  • @preranaamin5276
    @preranaamin5276 2 роки тому

    bhaghvan apna parivar ne sada khush ane swastha rakhe e j prathana

  • @2020nikunj
    @2020nikunj 2 роки тому

    વાહ ભાઈ વાહ સલામ છે તમને...

  • @natubhaipatel9031
    @natubhaipatel9031 2 роки тому +1

    God bless you. Salute Sir. Go Ahead.

  • @pathanfirdaush7732
    @pathanfirdaush7732 2 роки тому

    👌👌👌વાહ ભાઈ વાહ. બહોત ખુબ. 🌹🌹🌹

  • @kashmirashah238
    @kashmirashah238 2 роки тому +1

    You are do8ng wonderfully work...god bless you

  • @jatinpatel5235
    @jatinpatel5235 2 роки тому +1

    Great works salute your works

  • @johns4601
    @johns4601 2 роки тому

    Wah great work,bhagvan saday apna bhandar bharela rakhe🙏🏿🙏🏿

  • @nareshbaria600
    @nareshbaria600 2 роки тому +3

    ધન્ય વાદ આખી ટીમ ને

  • @roshansaiyad2353
    @roshansaiyad2353 2 роки тому

    વાહ ગુજરાતી તમોને દિલ થી સલામ

  • @ajijulrahemanshaikh383
    @ajijulrahemanshaikh383 2 роки тому +1

    Wah bahuj saras kaam kari rahya cho ... My best wishes ❤️

  • @HardikPatel-bo6rg
    @HardikPatel-bo6rg 2 роки тому

    sars bhae tamne mataji sadaye sara khus rakhe manju baa ne rsate tame chali reyla 6 supar

  • @krishnapawar3923
    @krishnapawar3923 2 роки тому

    Tamro khub khub hyu tamra kam badal tamro dhanyawad dhanyawad dhanyawad apu chhu
    god blees you

  • @nikhilshah4930
    @nikhilshah4930 2 роки тому +4

    Noble Work...... 🙏🏻

  • @bhavinnagar3059
    @bhavinnagar3059 Рік тому

    સલામ છે સાહેબ આપને.

  • @hasmukhdodia4924
    @hasmukhdodia4924 2 роки тому +1

    Very very nice what you are doing.God bless you and your team🙏🙏🙏🙏

  • @pratapsinhsindhav1574
    @pratapsinhsindhav1574 2 роки тому

    ખૂબ ખૂબ સરસ કામ છે

  • @patelbrijesh4449
    @patelbrijesh4449 2 роки тому +2

    Really auch a wonderful Work.... God bless you....... thanks you sir for given high quality food.

  • @dr.maheshchandrayagnik7318
    @dr.maheshchandrayagnik7318 2 роки тому +1

    Seva prem bhojan really great noble work

  • @Hitesh-Pitroda
    @Hitesh-Pitroda 2 роки тому +1

    bahu saras

  • @kumargandhi5689
    @kumargandhi5689 2 роки тому

    Prabhu aapne khubaj shakti aaoe av orarthanaa.

  • @meenarathod8981
    @meenarathod8981 2 роки тому +1

    Salute your family & your team 🙏🙏. Jay matadi Jay Dwarkadhish 🙏🙏

  • @darshan58435Refrigeration
    @darshan58435Refrigeration 3 місяці тому +1

    VERRY GOOD WORK

  • @mohanrajput2610
    @mohanrajput2610 2 роки тому

    धन्य हो ऐसे देशवासियों को

  • @jaiminpatel9488
    @jaiminpatel9488 2 роки тому +2

    It's truly appreciated the kind serve the nation through this noble work...

  • @sandipkothiya5148
    @sandipkothiya5148 2 роки тому +1

    તમારા જેવા વ્યક્તિ નું ખુબ ભલું થાજો, મંજુબા નું દિલ કેટલું ઉદાર અને પ્રેમાળ હશે કે હું એની આ ભાવના વિશે વિચારીને પણ ભાવુક થઈ જાવ છું જેની પાસે કોઈ સંસાધન નથી એવા લોકો ને ભોજન આપી ને તમે દુનિયા નું સૌથી અગત્ય નું કાર્ય કરી રહ્યા છો.

    • @vishalkale3222
      @vishalkale3222 2 роки тому

      તમે ક્યારે આવુ કામ કરશો?

  • @ankitdegamaofficial1118
    @ankitdegamaofficial1118 Рік тому

    vah vah kharekha bhai khub j saras kam chhe tamaru mataji tamne jaju ape🙏🙏

  • @hasmukthakor5357
    @hasmukthakor5357 2 роки тому +1

    जय श्री कृष्ण

  • @sunilnehate1046
    @sunilnehate1046 2 роки тому

    Khub khub abhinandan.apna kary ne salam

  • @vandanadudhaiya280
    @vandanadudhaiya280 2 роки тому

    Khubaj saras 🙏🙏

  • @pathanshahrukhkhan6733
    @pathanshahrukhkhan6733 Рік тому +1

    Great work sir

  • @virendrashah9485
    @virendrashah9485 2 роки тому

    Khubaj Sunder karya.

  • @latabendutt481
    @latabendutt481 2 роки тому

    ખુબ ખુબ ધન્યવાદ ભાઈ.

  • @pateldivyesh8414
    @pateldivyesh8414 2 роки тому +1

    You & your team is great as God,🙏

  • @sunilsinhchauhan9723
    @sunilsinhchauhan9723 2 роки тому

    ખુબ ખુબ ખુબ ખુબ ખુબ સરસ

  • @perfectengineeringworks444
    @perfectengineeringworks444 2 роки тому +1

    Great work Sir,

  • @prakashthumber4997
    @prakashthumber4997 2 роки тому +2

    માતૃ દેવો ભવ
    મંજુબા જેવા અતિ પુણ્યશાળી દિવ્ય આત્મા ના સંસ્કારો ને કોટી કોટી વંદન
    આપ ને પરમાત્મા ખૂબ ખુબ ધન વરસાવે અને સદા આપ સમાજ ને માટે કાર્યો કરતા રહો એવી ઈશ ને પ્રાર્થના
    🙏🌸🙏🌸🙏

  • @vijaythakorofficialchannel2289
    @vijaythakorofficialchannel2289 10 місяців тому

    ભગવાન તમને વધુ આપે...🙏❤️

  • @pavanthakor3835
    @pavanthakor3835 2 роки тому

    Dil khush video 👌👌👌👌

  • @kiranpatel779
    @kiranpatel779 2 роки тому +1

    jay swaminarayan kiran USA

  • @diptishah2641
    @diptishah2641 2 роки тому

    Tamne ane tamari team ne sat sat naman.

  • @nilusrasoi
    @nilusrasoi 2 роки тому

    Super...super...super...🙏

  • @rajsarvar6676
    @rajsarvar6676 2 роки тому +2

    Allah tamne bahuj sakti ane lambi nirogi jindgi aape tame jindgibhar avij Seva karta raho
    Allah tamne khub khub tarakki (pragati) aape
    Aameen aameen aameen
    (tathastu tathastu tathastu)

  • @nayakbala8749
    @nayakbala8749 Рік тому

    Khub saru puniynu Kam Kari rahiya cho bhagvan tamne ane tamari team ne AA jivan Sara Kam karvana ashirvad ape jay Shri Krishna

  • @parvinchristie1913
    @parvinchristie1913 2 роки тому

    અતિ ઉત્તમ

  • @rahulpatel0239
    @rahulpatel0239 Рік тому +1

    Good work I really appreciate 👍🏻🤟🏻

  • @prakashbaburohit7530
    @prakashbaburohit7530 2 роки тому

    "બા" ના આશીર્વાદ છે.

  • @sapteshrami5157
    @sapteshrami5157 2 роки тому

    Khuba. J. Saras

  • @iqbalpatel146
    @iqbalpatel146 3 місяці тому

    Bhu sari kam jay bahrat

  • @mayursolankiSolanki
    @mayursolankiSolanki 2 роки тому

    Saheb bav saras kaam karochho bhagvan mataji ni krupa tamara ane tamara pariwar upar saday rahe jay shri krishna

  • @gordhanchauhan9042
    @gordhanchauhan9042 2 роки тому

    Tamne khub khub dhanyad i am so happy

  • @kailashvaishnav9836
    @kailashvaishnav9836 2 роки тому

    Jai Shree Ram

  • @monadhanrajani3400
    @monadhanrajani3400 2 роки тому +2

    God bless you 🙏

  • @kamalsagwara133
    @kamalsagwara133 2 роки тому

    jay sawmi narayan
    great sir ji