વ્હાલી દીકરી || Vahali Dikari - Birthday Special || Jaydeep Kanabar
Вставка
- Опубліковано 29 січ 2024
- Singer/Music/Composer/Lyrics : Jaydeep Kanabar
________________________________________________________________________
#birthdaywishes #birthdaysong
વ્હાલી મારી દીકરી; આજે જન્મ દિન છે તારો,
કરું પ્રાર્થના ઈશ્વર ને તારો સફળ બને જન્મારો...
શીલવાન અને ગુણવાન, બનવાનું છે તારે,
માં સંસ્કૃતિ હરખાય;કામ એવું કરવાનું છે તારે,
જીવન તારું સૌ માટે આદર્શ બને નિરાળો...
કરું પ્રાર્થના ઈશ્વર ને તારો સફળ બને જન્મારો...
તું "શ્રી" નો અવતાર; ઘર ની શોભા તુજ થી આજે,
આનંદ અને ઉત્સાહ ભર્યું,આંગણ છે તુજ થી આજે,
હસતી ખીલતી રહેજે ભલે વિપરીત સમય હો તારો..
કરું પ્રાર્થના ઈશ્વર ને તારો સફળ બને જન્મારો...
-જયદીપ કાનાબાર
_______________________________________________________________________
You Can Listen This On All These streaming platforms
🎵Apple Music :
🎵Ganna :
🎵Resso :
🎵Wynk :
🎵JioSaavan :
🎵Amazon Music :
🎵Spotify :
Music Distribution By : Aditya Multimedia & Entertainment
👉To Set This As Your CallerTunes
📱Airtel (V Code) :
To Set Hello Tunes Dial The Code:
📱Airtel :
📱BSNL: To Set Dialer Tunes Sms
BT(Code)to56700
Bsnl(E) :
Bsnl(S) :
📱Idea/Vodafone :
To Set Dialer Tunes Dial 537+Code :
Vodafone Clip ID :
________________________________________________________________________
For More Videos please go to My UA-cam Channel and Don't Forget to Subscribe my channel :
Jaydeep Kanabar
/ jaydeepkanabar
You Can Follow Me On :
/ jaydeep.kanabar.391
/ jaydeep_kanabar_official
કરું પ્રાર્થના ઈશ્વરને વાળી અનિમેંસ્શન જોરદાર છે.....
Thank you 🙏
વાહ જયદીપ ભાઈ, સરસ
🙏
Khubaj saras 👌👌🙏🙏
Thank you 🙏
Super
Thank you 😊