Це відео не доступне.
Перепрошуємо.

salangpur kashtbhanjandev Hanumanji mandir | સાળંગપુર હનુમાન મંદિર

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2023
  • આ કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી નું મંદિર ગુજરાત ના બોટાદ જિલ્લા ના નાનકડા એવા સાળંગપુર ગામ માં આવેલ છે.આ મંદિર ની સ્થાપના લગભગ સને.વર્ષ ૧૯૦૫ (1905) માં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી.આ મંદિર માં ભક્તો નિ આધી વ્યાધિ તથા તેના દુઃખ દર્દ દૂર કરવામાં આવે છે.ભૂત પ્રેત બાધા વળગ્યું હોય તેવા ને શ્રી હનુમાનજી દાદા ના આશીર્વાદ થી તેવી મુશ્કેલી માંથી છુટકારો મળે તેવો પ્રયાસ કરવામાં આવે છે.એટલે જ તો આ મંદિર નું નામ કષ્ટભંજન રાખવામાં આવ્યું છે.ખૂણે ખૂણે થી ભક્તો આ મંદિરે રડતા રડતા આવે છે અને મંદિર ના દર્શન કર્યા બાદ ઉપાધિ માંથી મુક્ત થઈ હસતા હસતા વિદાય થાય છે.વિશાળ પ્રાંગણ માં બિરાજેલ કષ્ટભંજન હનુમાનદાદા નું આ મંદિર કિંગ્સ ઓફ સાળંગપુર તરીકે પણ ઓળખાય છે.મંદિર માં પ્રવેશતા ની સાથે જ અલગ જ શક્તિ ની લાગણી થાય છે.વિશાળ શ્રી હનુમાનજી નું મંદિર, શ્રી સ્વામિનારાયણ ભગવાન ના મંદિર આ ઉપરાંત અહી રહેવા માટે વિશાળ અને આધુનિક ધર્મશાળા પણ છે.પ્રાંગણ માં વિશાળ બાગ બગીચા આ મંદિર ની શોભા વધારે છે.આ સિવાય તાજેતર માં અહી સ્થાપના કરવામાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી ની પંચધાતુ થી બનેલ ૫૪ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ જોવા ભક્તો દૂર દૂર થી આવે છે.આ વિશાળ મૂર્તિ ની નીચે અદભુત કોતરણી કરેલ ભીંતચિત્રો કંડારેલા છે જે આ મૂર્તિ ની શાન માં ચાર ચાંદ લગાવી દે છે.આ મંદિર માં શ્રી હનુમાનજી ની મૂર્તિ જેટલું જ મોટું લગભગ ૫૫ (55) કરોડ ના ખર્ચે એકસાથે ૮૦૦૦ ( 8000) લોકો ભોજન લઈ શકે તેવા ગુજરાત ના સૌથી મોટા, સુપર્બ અને આધુનિક કિચન એટલે કે ભોજનાલય નું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ના શુભ હસ્તે લોકાર્પણ કરાયું છે.
    વેકેશન માં કે હોલીડે રજા માં આપ જો અહી આવવાનું પ્લાનિંગ કરતા હોય તો અહી રહેવા જમવા સહિત ની બધી સગવડતા ખૂબ જ સારી છે. તો પછી રાહ શેની જુઓ છો.પધારો સહ કુટુંબ શ્રી કષ્ટભંજન હનુમાનજી ના દર્શન કરવા.
    Shree Kashtabhanjan Dev Hanumanji Temple, Salangpur.
    top places in gujarat
    best places in gujarat
    khusboo gujarat ki
    sadangpur Hanuman Dada
    salanpur Hanuman Dada
    salangpur Hanuman Dada
    hanumanji ni murti
    hanumanji ni pratima
    Shri kashtbhanjan Hanuman
    Shri kashtbhanjan dev Hanuman
    vacation places of gujarat
    picnic places
    one day picnic point
    botad
    Botad
    બોટાદ
    સાળંગપુર હનુમાનદાદા ની મૂર્તિ
    સાળંગપુર કષ્ટભંજન દેવ
    કષ્ટભંજન હનુમાનજી ની મૂર્તિ
    સાળંગપુર નો નવો લુક
    સાળંગપુર વાળા હનુમાન દાદા
    સાળંગપુર હનુમાન મંદિર
    ગુજરાત ના ફરવાલાયક સ્થળો
    સાળંગપુર ફરવાલાયક ધામ
    સાળંગપુર યાત્રાધામ
    પંચધાતુ થી બનેલ મૂર્તિ
    ભીંતચિત્રો
    પંચધાતુ ની હનુમાનજી ની મૂર્તિ
    ૫૪ ફૂટ ઊંચી હનુમાનદાદા ની મૂર્તિ
    હનુમાન દાદા ની ઊંચા માં ઊંચી મૂર્તિ
    સાળંગપુર શ્રી હનુમાન દાદા નું મંદિર
    ફેમસ હનુમાનજી નું મંદિર
    ગુજરાત નું યાત્રાધામ
    ગુજરાત નું ફેમસ મંદિર
    ટોપ ગુજરાત ના ફરવાલાયક સ્થળો
    ફેમસ ફરવાલાયક સ્થળો
    ગુજરાત ના વેકેશન માં ફરવાલાયક સ્થળો
    #સારંગપુરહનુમાનદાદાનીમૂર્તિ #હનુમાનજીનીમૂર્તિસાળંગપુર #salangpur #Kashtbhanjandev
    #સાળંગપુરહનુમાન #સાળંગપુરવાળાહનુમાનદાદા #sarangpurvalahanumandada #કષ્ટભંજનદેવ
    #ભીંતચિત્રો
    #sarangpurlivedarshan
    #salangpurvadaHanumandada
    #botad #sarangpurvivad #sarangpurhanumanjiaarti

КОМЕНТАРІ • 39

  • @arpanadas5989
    @arpanadas5989 Рік тому

    Jai Bajrangbali...sita ram..sita ram..sita ram...

  • @bindupatel8686
    @bindupatel8686 Рік тому

    जय हनुमान🙏🙏

  • @jaijoharjaiadivasi112
    @jaijoharjaiadivasi112 Рік тому

    Jai bajrangbali

  • @harpalsinhzala9396
    @harpalsinhzala9396 11 місяців тому

    Jay ho dada 🙏

  • @deep1886
    @deep1886 Рік тому

    Jay shree Hanuman 👏 🚩

  • @sadhanapatel6313
    @sadhanapatel6313 Рік тому

    Jay shree ram
    Jay shree ram
    Jay Hanuman Dada
    Jay Hanuman Dada
    Jay

  • @mayurkansagaravlog2859
    @mayurkansagaravlog2859 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @patelhinaben783
    @patelhinaben783 Рік тому

    Jay,,,,, bajarngbali,,,,, hanuman,,,,, ji,,,, ki,,,, jay,,,,,jay,,,, shree,,,, ram,,,,, jai,,,, shree,,,,sita,,,,,mata,,,,, ki,,,, jay,,,,, jay,,, laxman,,, ji,,, ki,,, jay,,,, 🙏🙏🙏🙏🙏

    • @MyTravelVlog2707
      @MyTravelVlog2707  Рік тому

      Jay Bajrangbali hanuman...Jay shree Ram....🙏🙏🙏

  • @SolankiJaydeep-cq3li
    @SolankiJaydeep-cq3li Рік тому

    ઓહ

  • @jyotsanakumari1617
    @jyotsanakumari1617 Рік тому +1

    Jy kashthbhnjan dev

  • @Dhanrajpatel624
    @Dhanrajpatel624 Рік тому +1

    🙏
    જય હનુમાન,,,

    • @MyTravelVlog2707
      @MyTravelVlog2707  Рік тому

      🙏🙏🙏 જય શ્રી કષ્ટભંજન હનુમાન 🙏🙏🙏

  • @yogendrapatel2925
    @yogendrapatel2925 Рік тому +3

    Jay Shree Swaminarayan. Jay Shree Kashtbhanjan Dev. Jay Shree Hanumanji

  • @mineshmistry3050
    @mineshmistry3050 Рік тому +2

    Om shree jay sitaram
    Om shree jay kasthbhajan dev
    Om shree jay swaminarayan
    Thanks video banava badal

    • @MyTravelVlog2707
      @MyTravelVlog2707  Рік тому

      Om Shree Jay Kashtbhanjan Dev...🙏🙏🙏 and thanks for watch video.

  • @diptipatel519
    @diptipatel519 Рік тому +1

    Jay shree ram jay hanuman dada

    • @MyTravelVlog2707
      @MyTravelVlog2707  Рік тому

      Jay Shree Kashtbhanjan Hanuman Dada...,,🙏🙏🙏 Jay Shree Ram

  • @parmarkanak9113
    @parmarkanak9113 Рік тому

    ભગવાન શ્રીરામ દ્વારા જળાભિષેક કરે

  • @jagrutirao3422
    @jagrutirao3422 Рік тому +1

    Nice singing. .nice journey jo aapne ye video through bataya..jai shree ram..jai shree hamuman dada.🙏🏻

    • @MyTravelVlog2707
      @MyTravelVlog2707  Рік тому +1

      Jay shree ram...Jay shri Kashtbhanjan Hanuman ji.🙏🙏🙏..Thanks for watching video...

  • @techyjunction3377
    @techyjunction3377 Рік тому

    Ye ganna Jo starting Mai hai iss music ke saath ...kaha milega

  • @sourabhshrivastava4709
    @sourabhshrivastava4709 11 місяців тому

    Is there room available ??

    • @MyTravelVlog2707
      @MyTravelVlog2707  11 місяців тому

      Yes ,of course . One Individual building for visitors with Many rooms available at cheap rate and also good and healthy food service available in temple campus.

  • @pranavghuge5095
    @pranavghuge5095 Рік тому

    Address kaha he

    • @MyTravelVlog2707
      @MyTravelVlog2707  Рік тому

      GOOGLE MAP LINK -
      Shree Kashtabhanjan Dev Hanumanji Temple, Salangpur
      098258 35306
      maps.app.goo.gl/8sCxyYv8G2gzjby28

  • @priyankakumari-fp4pp
    @priyankakumari-fp4pp Рік тому

    Mai to udhar per Friday koi gaya tha