ગુજરાતી ફિલ્મો ના મહાન કલાકાર શ્રી રમેશભાઈ મહેતા આપની જરા પણ યાદ નથી આવતી કારણ કે યાદ એનિજ આવે જેને આપણે ભુલી ગયા હોઈએઆપ હજી પણ અમારા હૃદય માં અમર છો... ઓ હોહોહોહો હો...........
જેમનાથી ગુજરાતી ફિલ્મોનો એક સુવર્ણયુગ આવી ગયો તેવા હાસ્યના બેતાજ બાદશાહ અને ગુજરાતી ચલચિત્રો ના કોમેડી કિંગ ને મારા કોટી કોટી વંદન. અને સાથે મંજરી દેસાઈ ને પણ કોટી કોટી વંદન.
એક સમય હતો જે આજે પણ અમને યાદ છે ગામ માં VCD ભાડે લાવવા માં આવતી હતી અને ગુજરાતી ફિલ્મો જોવા માટે જાઇયે એટલે પૈસા આપવા પડતા હતા Miss You Rameshbhai Maheta
જેવી રીતે પહેલા ચોખ્ખુ દેશી ગાય નુ ઘી પીરસાતુ ખાવા મા એમ ચોખ્ખુ મનોરંજન અને સામાજિક દાખલા મળે એવી દેશી ભાષા ની ફિલ્મ જોવા મળતી હવે આજે ફકત ધંધો છે એમા મનોરંજન નથી
ધન્યવાદ બાપુ તમને તમારા ચરણે મારા વંદન મારી એક આશા છે કે હુ તમારા પતૃયેકસ દસઁન કરવા માગૂ છુ અને આ આશા પૂરી થાય એવી ભગવાન શ્રી રામ પાસે એજ માગુ છૂ મારા તમને જય શ્રી રામ જય માતાજી અને આપણા હાસ્ય કલાકાર શ્રી રમેશ મહેતા જી મારા તરફ થી હો હો હો હો જય શ્રી રામ જય માતાજી
Waaahhh.... Su vaat kari se, tamne aam live joine aevu lagyu k tame same so, Umar ma bahu mota tame, toye rameshbhai kahu aem thay se Motabhai bhai ne jay Shree Krishna!
सरलता सन्तों का लक्षण है, बापू की निर्मलता, सहजता दिनों दिन श्री राम जी की कृपा से बढ़ती जा रही है,...निष्कपट, निश्छल इस देश के सन्तों में सबसे अलग, स्वयं को पूजाने का भाव नही, कभी कभी अपार भीड़, श्रद्धलुओं को देख कई सन्त स्वयं को सद्गुरु और ईश्वर के तुल्य बना देते है, यह भाव ईश्वर की सच्ची साधना और कृपा से प्राप्त होता है......आदरणीय बापू के मुखारविंद से अमृत वर्षा होती रहे..... जय सियाराम।
जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻
જેટલા ઊંચા કલાકાર એટલી જ ઊંચી માનવતા અને એટલી જ સહજ નિખાલસતા, પોતાના અભિનયનું સહેજ પણ અભિમાન નહીં અને સુંદર મળતાવડું હસતું વ્યક્તિત્વ... ધન્ય છે ધરા ગુજરાત જ્યાં આવા કલાકારો થાય છે... બધા નાનપણમાં ગુજરાતી પીચરમાં રાહ જોતા કે ક્યારે રમેશ મહેતા નો સીન આવે...
ઓહો.. હો.. હો આવા ગુજરાતી ભાષા ના કોમેડી કિંગ ને બે હાથ જોડીને મારા વંદન.. ઓહો.. હો.. હો આવા કલાકાર કયારેય જોવા નહિ મળે.. આવા કલાકાર ગુજરાતી ભાષા ને સદાકાળ જીવંત બનાવી દીધી...
રમેશ મહેતા એક સફળ કલાકાર તો હતા જ પણ એક ઉમદા માનવી હતા હાસ્ય રસ પીરસવામાં તેમનો જોટો નહોતો પૂ મોરારી બાપુ એ આ કલાકાર ની યોગ્ય કદર કરી છે અહો હો હો હો હો હો હો હો આ લહેકો કરવો કોઈ ની તાકાત નથી બોલી શકે કાઠિયાવાડી ભાષા સાંભળવી એપણ રમેશ મહેતા ના મોઢે થી શું નામ રાખ્યા છે ગોરી???? વાહ ભાઈ વાહ
ઘણા વખત પછી ઓહો હો હો હો હાંયભળ્યુ. એક આખો જમાનો યાદ આવી ગયો. દિગ્દર્શક રવિન્દ્ર દવે, ગીત સંગીત અવિનાશ વ્યાસ, હીરો ઉપેન્દ્ર ત્રિવેદી, હીરોઈન સ્નેહલતા. વિલન અરવિંદ ત્રિવેદી, કોમેડીયન રમેશ મહેતા સાથે પહેલા મંજરી દેસાઈ અને પછી રજની બાળા કેવી અફલાતુન ટીમ હતી.
ઘણા ટાઈમ પછી રમેશભાઈ મેહતા ને જોયા..
બહુ આનંદ થયો..ખરેખર ગૌરવ છે ગુજરાતનું🙏
આટલી ઉંમરે પણ શબ્દની કેટલી સુંદર સ્પષ્ટતા ધન્ય છે આવા મહાન કલાકારો ને આપણી સંસ્કૃતિ આપણું ગૌરવ જય જય ગરવી ગુજરાત 🙏 Natvar 👍
ઑગૈઐ
Dhanya chhe Tamara jivan ne Rameshmehta...tamari ghani filmo joyi chhe ame bachpan ma.. khubaj enjoy karta... Ame.. 🙏🙏🙏 tamaru Patra mane khubaj gamtu..
દાદા રમેશ મહેતા
ગુજરાતી ફિલ્મ જગત ના યોદ્ધા હતા
આવો કલાકાર હવે કોઈ ના થાય
વંદન છે બાપુ અને રેમશ દાદા ને
વાહ... એક ખુબજ સરસ અને સફળ કલાકાર ની આત્મા ને ભગવાન શાંતિ આપે.
Dada (Ramesh Mehta) ne joi ne harsh na anshu aavi gaya. Jai shree Ram..jai morari Bapu ni....
Badar tara veta pani film yad avigai vaah rames maheta tamro avaj amar rahese.
Jay Shree Ram
😀😀😀😀,khub maja pade chhe,bapu,ane mahetaji banne ni nikhalasata,ane namrata jova ni bahuj maja pade chhe, mahetaji Ishavar tamara atmane hamesh khush rakhe,tevi prarthana kharejhar magvanu ban thai
ગુજરાતી ફિલ્મો ના મહાન કલાકાર શ્રી રમેશભાઈ મહેતા આપની જરા પણ યાદ નથી આવતી કારણ કે યાદ એનિજ આવે જેને આપણે ભુલી ગયા હોઈએઆપ હજી પણ અમારા હૃદય માં અમર છો... ઓ હોહોહોહો હો...........
આપણા ગુજરાતનુ ઘરેણું અને આપણા ગુજરાતના હાસ્ય સમાટ અને આપણા ગુજરાતનું ગૌરવ એવા રમેશ મહેતાને કોટી કોટી વંદન 🙏 જય જય ગરવી ગુજરાત 🙏 જય સીયારામ 🙏
જેમનાથી ગુજરાતી ફિલ્મોનો એક સુવર્ણયુગ આવી ગયો તેવા હાસ્યના બેતાજ બાદશાહ અને ગુજરાતી ચલચિત્રો ના કોમેડી કિંગ ને મારા કોટી કોટી વંદન. અને સાથે મંજરી દેસાઈ ને પણ કોટી કોટી વંદન.
A morari bapu ava kalakarney Ani niche padami ape che
કોઇ ને ખબેર ના હોય તો કઈ દઉં કે રમેશ મેહતા ખાલી સારા કોમેડી કલાકાર જ નઈ પણ ગુજરાતી ભાષા ના પ્રોફેસર પણ હતા.
Gread comedy gujarati legend ramesh bhai i salute rameshbhai❤❤❤❤❤❤❤
Gujarat na gaurav Ramesh mehta ji ne joi ne ....dill khush Thai gayu .....pujya bapu ne pranam....
ગુજરાતના ચિત્રપટના હાસ્ય કલાકાર રમેશ મહેતાને કોટી કોટી વંદન🙏જ્ય સીતારામ🙏
એક સમય હતો જે આજે પણ અમને યાદ છે ગામ માં VCD ભાડે લાવવા માં આવતી હતી અને ગુજરાતી ફિલ્મો જોવા માટે જાઇયે એટલે પૈસા આપવા પડતા હતા
Miss You Rameshbhai Maheta
ઊ
Raith
હાં ભાઈ
वाह रमेश भाई मेहता वाह !
श्रेष्ठ कला को शत शत नमन!
जय सियाराम
Surya ne chandra no ast thay che pun kala no ast nathi thato
Living legend of gujrati cinema
દોસ્તો એક સાચી હકીકત કહી દઉ ગુજરાતી ફિલ્મ ના મહાન હાસ્ય કલાકાર રમેશ મહેતા ગયા ને ગુજરાતી ફિલ્મ ઉધોગ પઙી ભાંગ્યો શુ તમે સહમત છો દોસ્તો
100%
જેવી રીતે પહેલા ચોખ્ખુ દેશી ગાય નુ ઘી પીરસાતુ ખાવા મા એમ ચોખ્ખુ મનોરંજન અને સામાજિક દાખલા મળે એવી દેશી ભાષા ની ફિલ્મ જોવા મળતી હવે આજે ફકત ધંધો છે એમા મનોરંજન નથી
હવે તો ગુજરાતી ફિલ્મ જોવાની મજા પણ નથી આવતી...
ઃોશ્ર્વભભ્રરરર22222222ર222222222ર2ર2રરરરરરરરરરરરરરરર્ડ111લલથજતમમમમત
@@manishrohit1807 55y8
Ramesh dada mehta ni shu vaani chhe ane shu gnan chhe !!👌👌🙏🙏
Legend artist of our gujarati cinema. Salute him. Unique style. Natural artist. મોજ આવી ગઈ. ઓહો हो हो हो. ભાઈ ભાઈ.
મોરારી બાપુ ને વંદન જય શ્રી રામ
હાસ્ય કલાકાર ને રમેશ મહેતા ને જય શ્રી કૃષ્ણ
બોવ સરસ અને હા રમેશ મેતાજી ને બીલવાનો અવસર આટવા બદલ બાપુનો આભાર માનું છું એ અમર છે મેતા સાહેબ
જય શ્રી કૃષ્ણ
રમેશ મહેતા સાહેબની વાત ના થાય ગુજરાતી ઓ ગુજરાતી ભાષા ❤ સાહેબ લોકો ને હસાવી માણસ ને જીવન રાખતા
Ramesh Mehta The great artist no one can beat him his style is unique real kalakar
ધન્યવાદ બાપુ તમને તમારા ચરણે મારા વંદન
મારી એક આશા છે કે હુ તમારા પતૃયેકસ દસઁન કરવા માગૂ છુ અને આ આશા પૂરી થાય એવી ભગવાન શ્રી રામ પાસે એજ માગુ છૂ
મારા તમને જય શ્રી રામ જય માતાજી
અને આપણા હાસ્ય કલાકાર શ્રી રમેશ મહેતા જી મારા તરફ થી હો હો હો હો
જય શ્રી રામ જય માતાજી
V.P
Best comedy kalakar
Wah Ramesh Maheta
Tame Haju pan Amara Gujarat na dil ma vasya cho
રમેશ મહેતા તો રમેશ મહેતા છે હો...
આ ઉમરે આવી બોલવાની તાકાત જોઈને ખરેખર આનંદ થયો
He was realy Legendary actor, public must give him standing Ovation...when he came on stage.....
sahi kaha aapne
હા રેમશ મહેતા ની મોજ હા
સુપર હીટ હો ભાઈ ભાઈ ભાઈ ભાઈ
Waaahhh.... Su vaat kari se, tamne aam live joine aevu lagyu k tame same so,
Umar ma bahu mota tame, toye rameshbhai kahu aem thay se
Motabhai bhai ne jay Shree Krishna!
Legend બીજું કાંઈ લખાય નઈ શબ્દો ઓછા પડે.
Jay Ho Dada... 🙏🚩
Jay Ho Bapa... 🙏
Best comedy actor ramesh mehta sir
And best Very good saint
Morari bapu
Massive respect, true legend of Gujarati cinema, a man with zero hatters. Love u Rameshji Mehata 🤗
...
J75h
,5b
.
ત
ત
?ટચફ😢😊
વાહરમેસમેતા❤❤
Ek bv j success nd talent gujarati kalakar ramesh Mehta hamesha tme nd tmaro Parivar hamesha khus rho
Gujrati kalakar ramese mehta jevu to koy ny hu viram rabari rames mehata ne sat sat naman kru chu🙏🙏🙏
હા રમેશ ભાઈ મહેતા હા 🙋
હા મોજ હા સુપર હિટ વિડિયો ભાઈ ભાઈ ભાઈ 👌
મોજ પડી ગઈ હા 👌
Vijay Digital Official fun
Vijay Digital Official oh oh....
Ha moj ha
Ha Moj
Ramesh Maheta.....
All time HITS 4rever
Kabhi to koi in jese mahan kalakaro ka interview lo kabhi to yaad karo gujari industry walo dil khush ho gaya bahot year baat live dekh ke.....
વાહ મેહતા વાહ ....
તારા જેવો હાસ્ય કલાકાર હવે ગુજરાતને મળવો મુશ્કેલ છે...
તારી ઉણપ સદાય રહેશે...😢😢😢
Wah SANGITANI DUNIYA Wah.
Wah RAMESH MEHTA Wah.
Wah MORARI BAPU Wah.
C h
,#
Vah ramesh maheta vah
Ha morari bapu ha
सरलता सन्तों का लक्षण है, बापू की निर्मलता, सहजता दिनों दिन श्री राम जी की कृपा से बढ़ती जा रही है,...निष्कपट, निश्छल इस देश के सन्तों में सबसे अलग, स्वयं को पूजाने का भाव नही, कभी कभी अपार भीड़, श्रद्धलुओं को देख कई सन्त स्वयं को सद्गुरु और ईश्वर के तुल्य बना देते है, यह भाव ईश्वर की सच्ची साधना और कृपा से प्राप्त होता है......आदरणीय बापू के मुखारविंद से अमृत वर्षा होती रहे..... जय सियाराम।
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
जय जय राम जय श्री राम 🙏🏻
રમેશ મહેતા જેવા કોઈ કલાકાર થશે નહિ
Ramesh Sir mara dil thi koti koti parnam
A great artist and Sara hasiya kalakar ramrshmeheta aaj pan em ni comedy movie me haju jovu Chu miss sir
Ohooooo oooooooo hu nam raykhaaaa sat sat naman ramesh maheta ane bapu ne 🙏🙏
Gujarati comedy king . Always legend . Missing you sir 😊
Vah Ramesh Mehta, aa vye pan chhavai gaya tame to..!
Oo..hohoho...ho......!
My favourite ramesh mehta.. God bless you.. Have a strong and health life..
E have nathi rahya bhai...om shanti
Ati sundar Jay Shree Ram wah morari bapu
Wah Ramesh Mehta 👏👏🙏🏻🙏🏻
Ketli namrata
ખરેખર આપણે આપણા ગુજરાતી કલાકાર થી ગૌરવ લેવા જેવું છે 🙏🏿
Rameshji Mehta 😀
Swasth rakhjo amne jay hanumanjidada
कोटि कोटि नमन रमेशजी ने😊💐
Please akhi katha, karan ke aa mari pehali katha hati, mane navu jivan apyu chhe bapu ae, khoob kripa chhe Bapu ni
i never seen mr.bin in childhood but my bin was Ramesh Mehta.
this is legend for gujarati actor's
skull evil
ř
Allah ramesh mehta ne lambi umar aape👌👌👌👌💕💕
आज बहुत आनंद हुआ भगवान राम के दरबार में रमेश मेहता का मिलन हुआ और राम को पहचाना
Uyjj.
M
Praful Chandra was the
Vaishali Chovatiya Morning
@@TheBbpatel थैंक यू वैशाली जी गुड मॉर्निंग हैप्पी डे आपने याद किया तो मुझे याद आया तो मुझे याद आया थैंक यू
Ramesh mehta Gujarat Legend ❤️
Great artist in Gujarati film industry
Put v I
મહાન એશે પોતાનું સ્થાન સોડી બિછાને જગ્યા આપે.જય માતાજી
જેટલા ઊંચા કલાકાર એટલી જ ઊંચી માનવતા અને એટલી જ સહજ નિખાલસતા, પોતાના અભિનયનું સહેજ પણ અભિમાન નહીં અને સુંદર મળતાવડું હસતું વ્યક્તિત્વ... ધન્ય છે ધરા ગુજરાત જ્યાં આવા કલાકારો થાય છે... બધા નાનપણમાં ગુજરાતી પીચરમાં રાહ જોતા કે ક્યારે રમેશ મહેતા નો સીન આવે...
ભગવાન એમની આત્મા શાંતિ આપે 🙏
He still live , why you say " emna aatma ne shanti aape "
Om santi. Jay sri ram.vadodara waghodya.136.gujrat
0oizzp65
And
8AM
Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai right baat se Ramesh maheta ni Jay ho sir Jay ho 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉sir Jay 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ha mara gujrati ramesh maheta 🥰🥰🥰🥰😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰
ગુજરાતી ફિલ્મી જગત ના નિર્દોષ નિખાલસ હાસ્ય કલાકાર શ્રી રમેશભાઈ મહેતાને વંદન...જય સોમનાથ
8888899999o99oooo the other thing but we can do that on Friday and
@samit patel 99 9999999999999999999999999999999999999999r9r9rvzv I love it and the people in their life have to live in 000......
😭😴😴😴👀👀👀👀👀👀😴😴😕😜😜😜😜😜
T6
Krisnlila
nirav joshi
Vahh vahhh mja avi sir
।। राम ।। जय सियाराम बापु ,
रमेश मेहताजी आप तो छा गए , सफल हीरो तो छलक रहा है , आज भी नम्बर ले गए ,💐 ठुमके लगाए
Jay shriram
Dans ton
Anand no garabo.
Gujarati Samaj of Gujarat, will never ever get such character Like RAMESHBHAI...KITI KOTI VANDAN...HO..HO..HO..HO..HO..HO
Bahut bahut achchha laga beautifull vedio🙏🙏🙏❤❤❤
ઓહો.. હો.. હો
આવા ગુજરાતી ભાષા ના કોમેડી કિંગ ને
બે હાથ જોડીને મારા વંદન..
ઓહો.. હો.. હો આવા કલાકાર કયારેય જોવા નહિ મળે..
આવા કલાકાર ગુજરાતી ભાષા ને સદાકાળ જીવંત બનાવી દીધી...
Legend of Gujarati Cinema.
बापू आप कि बात ही निराली हैं 🙏🙏🙏🙏🙏🙏 आपके शरणो में कोटि कोटि नमन बापू
Jay ho morari bapu ki Jay ho sir Jay ho Ramesh maheta ni Jay ho sir Jay ho sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
भाव ने भाषानतर को भुला दिया
बापू को सादर प्रणाम
રમેશ મહેતા એક સફળ કલાકાર તો હતા જ પણ એક ઉમદા માનવી હતા
હાસ્ય રસ પીરસવામાં તેમનો જોટો નહોતો
પૂ મોરારી બાપુ એ આ કલાકાર ની યોગ્ય કદર કરી છે
અહો હો હો હો હો હો હો હો
આ લહેકો કરવો કોઈ ની તાકાત નથી બોલી શકે કાઠિયાવાડી ભાષા સાંભળવી એપણ રમેશ મહેતા ના મોઢે થી શું નામ રાખ્યા છે ગોરી????
વાહ ભાઈ વાહ
નરેશ કનોડિયા અને રમેશ મહેતાની જોડી વગર ગુજરાતી ફિલ્મ ના બને પ્યોર ગુજરાતી મનોરંજન
ગુજરાતી ફીલ્મ ના કોહીનુર
the legend "RAMESH MEHATA"🙏🙏🙏🙏
આવળા મોટા કલાકાર રમેશ મેહતાની સાદગી ને પ્રણામ...
ઘણા વખત પછી ઓહો હો હો હો હાંયભળ્યુ. એક આખો જમાનો યાદ આવી ગયો. દિગ્દર્શક રવિન્દ્ર દવે, ગીત સંગીત અવિનાશ વ્યાસ, હીરો ઉપેન્દ્ર ત્રિવેદી, હીરોઈન સ્નેહલતા. વિલન અરવિંદ ત્રિવેદી, કોમેડીયન રમેશ મહેતા સાથે પહેલા મંજરી દેસાઈ અને પછી રજની બાળા કેવી અફલાતુન ટીમ હતી.
H
🚩હાસ્યના જનક રાજા "રમેશ મહેતા" 🙏
I miss you ramesh mehta.. 🙏🙏🙏
Best actor every green Ramesh Mehta ❤️
Parampujai Bapu ji app ke charno me koti koti sader prenam sprem jai siyaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Jai Shree Ram 🙏🚩🙏🚩
Jai bajrang bali 🙏🚩🙏🚩
Wah ramesh bhai wah tame to hasavta hasavta rovdavi didha.
Naresh kanodiya and ramesh mehta ni jodi jovani khub maja hati..
Ramesh maheta ne joi mara papa ni yad aave 6🥺🥺
🙏🏻🙏🏻🙏🏻
Ramesh mehta
Legend...!!!
ramesh mehta ko salute chi mojila kalakar
Ramesh mehtaji is legend of GUJRAT comedy
ગરીબ કા પયસા
Ramesh Mehta..Gujrat nu ghrenu... Miss you too
Ramesh Bhai maheta khub joya chhe Nana hata tyare Gujarati film ma pranam Ramesh bhai
I'm here to see Ramesh Mehta Dada 😊
Rajesh Mahetae RamKatha na manch par aavine oho oho boline bapuni kathama char chand lagavi didha.
વાહ રમેશ મહેતા ..ખૂબ ખૂબ શ્રધાંજલિ