Armhole draw Karya pachi je chest nu marking karvanu hoy tayre measurement accounting chest and extra margin sivay he tame add karo cho te Kai rite levani alag alag neck deep wise ...plz rly as soon as possible
ગળા અનુસાર ક્રોસ આવે છે પણ નવ્વાણું ટકા લોકો ક્રોસ આપી જ દેતા હોય છે ગળું જોયા વગર આપણે આવું નહીં કરીએ એના વિશે સ્પેશ્યલ વિડીયો આવશે આમ તો હું દરેક વિડીયો માં બતાવું છું પણ ઉંડાણમાં જણાવવા પ્રયત્ન કરીશ
તમે મારા વીસેક વિડીયો જૂઓ અને શરીર ના માપ પરથી બનાવવા પ્રયત્ન કરો જોરદાર પરિણામ મળશે. બ્લાઉઝ પરથી સોલ્ડર ચોક્કસ ન મળે અને બનાવવા વાળા એ ખોટું કર્યું હોય તો આપણે પણ એમ જ કરવાનું ને! બને ત્યાં સુધી શરીર નું માપ લેવું અને સમજાવ્યા મૂજબ કટીંગ કરવું થોડા સમય માં જ આપ માસ્ટર બની શકશો. Be continue 👍
Sir tame video ma bovj fine rite samjavyu chhe pan aagal ti boat neck ane pachhal nu deep hoi tyare ketlo shoulder levo ? 36 breast full shoulder 15 plz reply aapjo
મિત્ર એના માટે દસેક વિડીયો જોઈ લો સમજ પડી જશે ખુલ્લા ગળામાં પાછળ કરતાં આગળ ત્રણ ઈચ ઓછું હોય તો સમાન સોલ્ડર આવે પાંચ ઈંચ ફરક હોય તો બે વધારે થયા એટલે પા પા ઈંચ મળી ને અડધા ઈંચ ઓછું કપાય આગળ નો સોલ્ડર
ગળાની પહોળાઈ ફક્ત બંધ ગળાના બ્લાઉઝ માં આવે એ છાતી નો બારમો ભાગ આવે ઓપન નેક માં શોલ્ડર અને એની પહોળાઈ બે નક્કી થાય પછી જે બચે એ ગળા ની પહોળાઈ છતાં પણ કટીંગ ના દસેક વિડિયો જોઈ લો તો સમજી શકાય એવું છે
સર આ ચાર્ટ બરોબર છૅ પણ સર આ ચાર્ટ ણો ઉપયોગ આપણે માપના બ્લાઉઝ પરથી સોલ્ડર કાઢીયે તયારે ઉપયોગ કરવાનો કે પછી શરીર ના માપ પરથી સોલ્ડર કાઢીયે તયારે ઉપયોગ કરવો તે જણાવશો સર એ હજુ મને એ સમજ નથી પડતી
ખૂબ સરસ વિડિયો સાહેબ
🙏
Reply sir plse
@@DRTailor સરસ સમજાયછે.
Thanks 😊🙏
Khub saras sikhavyu tame sir 🙏🏻
Thanks 😊🙏
સરસ રીતે સમજાવ્યું
આભાર 🙏
Khub Saras
Thanks 😊
Nice ser
આભાર 🙏😊
સર વિડીયો સરસ ગમ્યો
Thanks bro
Khubaj saras 👏👏👏
આભાર
Dhanyavad, kafi concussion door kiya bhai aapne.
આભાર 🙏
Sat saheb ji
Sat saheb ji
સરશ
આભાર
Good 👌
Thanks 😊🙏
Thanks
Sir armholes no kevi rite levo video mukjo
વિડિયો ઉપલબ્ધ છે
Nice video 👌
🙏
Then you sr
🙏😊
Hii
હા બોલો
ખુબજ સરસ રીતે સમજી શકાય તે રીતે શીખવવા બદલ આભાર 🙏
આભાર
🙏ખુબ સરસ🙏🌹
🙏
28 ની કમર સોલ્ડર 13 પ્રિન્સેસ કટ બ્લાઉઝ આગળથી બોટનેકગરૂ.અનેપાસરથિવીગરૂકટિગસિખવાડો
Back gale anusar tira kam karte, kya vahi kandhi se armhole length upper chest pe lene par shape length badhegi nahi?
Uska kya kare?
એના માટે વિડિયો છે જોઈલો
@@DRTailor kya title hai?
આર્મહોલ માં કરચલીઓ
બીજા વિડિયો નું નામ છે શોલ્ડર અને આર્મહોલ
@@DRTailor aabhar
Nice video
Thanks 😊🙏
Armhole draw Karya pachi je chest nu marking karvanu hoy tayre measurement accounting chest and extra margin sivay he tame add karo cho te Kai rite levani alag alag neck deep wise ...plz rly as soon as possible
તેનો વિડીયો પણ આવશે ટૂંક સમયમાં જ
Thanks
🙏
Nice sir
Thank you
Sir Tamara video joya pachi katori blouse brabr tah Se pan me maru junu blouse ni silay kholi to ama solder ma sej cors apelo Se to aenu su karn
ગળા અનુસાર ક્રોસ આવે છે પણ નવ્વાણું ટકા લોકો ક્રોસ આપી જ દેતા હોય છે ગળું જોયા વગર આપણે આવું નહીં કરીએ
એના વિશે સ્પેશ્યલ વિડીયો આવશે આમ તો હું દરેક વિડીયો માં બતાવું છું પણ ઉંડાણમાં જણાવવા પ્રયત્ન કરીશ
Mara blouse ma shoder 5 Se ane pachl nu galu 10 Se to 2 ich ke 2.25 ich ketlu levu
જેમનું તેમ રાખવું ફીટીંગ બરાબર હોય તો
શરીર પરથી સોલ્ડર માપી પછી તેના અડધા કરવા પછી 2.50 ઈંચ ઓછા કરવા
તમે મારા વીસેક વિડીયો જૂઓ અને શરીર ના માપ પરથી બનાવવા પ્રયત્ન કરો જોરદાર પરિણામ મળશે. બ્લાઉઝ પરથી સોલ્ડર ચોક્કસ ન મળે અને બનાવવા વાળા એ ખોટું કર્યું હોય તો આપણે પણ એમ જ કરવાનું ને!
બને ત્યાં સુધી શરીર નું માપ લેવું અને સમજાવ્યા મૂજબ કટીંગ કરવું
થોડા સમય માં જ આપ માસ્ટર બની શકશો.
Be continue 👍
Sir blouse ma pachl Dori mukye to solder nthi utrtu pan mara mmi nu Dori vagr nu blouse banuvu Se to su krvanu
પાઈપીંગ નો વિડીયો જોઈ લો સિલાઈ ના પ્લેલિસ્ટ માં છે
@@DRTailor ok
🙏🙏🙏મિત્રો આપની સેવામાં dr tailor પર નીચે આપેલ વિડીયો પણ હાજર છે, નીચે આપેલી લીંક પર ક્લિક કરીને આપ કોઈપણ વિડીયો જોઈ શકો છો 👇👇👇
👉બ્લાઉઝ માં પાઈપીંગ કેવી રીતે લગાવવી? How to make piping in blouse neck ua-cam.com/video/-8OSVP2kuUw/v-deo.html
👉બ્લાઉઝ સિલાઈ કરતાં ધ્યાન રાખવા જેવી બાબતો કટોરી બ્લાઉઝ
ua-cam.com/video/wBf6milGSJA/v-deo.html
👉કોલર વાળા બ્લાઉઝ નું કટીંગ લાંબી બાંય
ua-cam.com/video/smn0zmXhdlk/v-deo.html
👉કોલર વાળા બ્લાઉઝ ની સિલાઈ કેવી રીતે કરશો? સ્ટેન્ડ પટ્ટી કેમ લગાવવી?
ua-cam.com/video/L56ZzBJBOgQ/v-deo.html
👉બ્લાઉઝ માં બાંય માં સમસ્યા નો ઈલાજ sleeve problem solved
ua-cam.com/video/xGGEJb2w870/v-deo.html
👉બ્લાઉઝ માં દોરી કેવી રીતે લગાવવી? How to make dori in neck blouse
ua-cam.com/video/MNKFqN9yt6o/v-deo.html
👉દોરી પાઈપીંગ કેમ બનાવવી?dori piping
ua-cam.com/video/uVaoeCRclFc/v-deo.html
👉બ્લાઉઝ ની સિલાઈ કેમ થાય, blouse stitching
ua-cam.com/video/YRp0rsM7HIc/v-deo.html
👉કટોરી બ્લાઉઝ ની સિલાઈ, katori blouse stitching
ua-cam.com/video/66EQVz7hiuY/v-deo.html
👉કોલર ટક્સ વાળો બ્લાઉઝ કટીંગ, collar, stand patti
ua-cam.com/video/UvbrmeIsDhM/v-deo.html
👉કોલર બ્લાઉઝ કટીંગ, collar blouse cutting
ua-cam.com/video/VEaupwgIh0g/v-deo.html
👉સીધું કાપડ પર કટીંગ એક ટક્સ, direct cloth cutting
ua-cam.com/video/N0I9CAip6QE/v-deo.html
👉પ્રિન્સેસ બ્લાઉઝ કટીંગ, princess blouse cutting
ua-cam.com/video/pSenwJv-xEg/v-deo.html
👉ચાર ટક્સ વાળો બ્લાઉઝ કટીંગ 4 tucks blouse cutting
ua-cam.com/video/CC5cHDjZRhs/v-deo.html
👉કટોરી બ્લાઉઝ કટીંગ ,katori blouse cutting
ua-cam.com/video/GmzgJMnkrI0/v-deo.html
#drtailor
ફુલ બોડી વાળા ને બંધ ગળાનું શોલ્ડર કેટલું રાખવું જોઇએ
શરીરના માપે અથવા રૂબરૂ ન હોય તો ચાર્ટ મૂજબ જે વોટ્સએપ પર મળી જશે
Sir tame video ma bovj fine rite samjavyu chhe pan aagal ti boat neck ane pachhal nu deep hoi tyare ketlo shoulder levo ? 36 breast full shoulder 15 plz reply aapjo
Video avshe ji
વિડિયો આવી ગયો છે આપના તથા દરેક મિત્રો ને ખૂબ જ ઉપયોગી થાય એવા પ્રયાસો કર્યા છે તો તે વિડિયો જોઈ લેવા વિનંતી છે
Pachi aged ane pachd nu banenu soladar shrko avshe jointma
અલગ અલગ હોય છે
Thx
Thanks
Jetla shodar lai etlaji Aramhole line rakhvani ex 5 shodar hoy to armhole line 5 Rakhvani
No એના માટે સ્પેશિયલ વિડિયો આવશે જેમાં આપના પ્રશ્નો આવકાર્ય છે કમેન્ટ કરી જણાવશો તો બધું જ સમાધાન કરવા પૂરતો પ્રયાસ કરીશ
જય શ્રી કૃષ્ણા સર...આગળ- પાછળ બંને ગળા પેક હોય એ કટોરી બ્લાઉઝનું કટીંગ બતાવો....plz...
આગળ ગળું પેક ના હોય જ્યારે કટોરી હોય બનાવી શકાય પણ ફીટીંગ સારું ન મળે એના કરતાં બેસ્ટ છે કે ટક્સ વાળો બ્લાઉઝ બનાવીએ
@@DRTailor to katori blouse ma ochhama ochhu ketlu galu lai shakay ? Reply aapva badal aapno khub abhar...👏
28-32 5.5એના થી ઉપર ની સાઈઝો માં 6 ઈચ સારુ રહેશે
Gla ni pholai ketli rakhvi
ઓપન નેક માં ગળાની પહોળાઈ માપવાની નથી
44 inch Katori blouse cutting batao please
Will try
ભાઇ હું તમારા બધા વિડિયો જોવ છું
ઓકે કોઈ જરૂર હોય તો વોટ્સએપ કરજો
Front neck ane back neck vachche 4 thi 5 inch no difference aavto hoy tyare front neck kai rite kapisu a batavo ne sir
મિત્ર એના માટે દસેક વિડીયો જોઈ લો સમજ પડી જશે ખુલ્લા ગળામાં પાછળ કરતાં આગળ ત્રણ ઈચ ઓછું હોય તો સમાન સોલ્ડર આવે પાંચ ઈંચ ફરક હોય તો બે વધારે થયા એટલે પા પા ઈંચ મળી ને અડધા ઈંચ ઓછું કપાય આગળ નો સોલ્ડર
દરેક કમેનટ નો જવાબ આપવા માટે વિડીયો પણ આવશે જ 👍
@@DRTailor thank you sir
ગળા ની પહોળાઈ કેટલી રાખવી જણાવશો
ગળાની પહોળાઈ ફક્ત બંધ ગળાના બ્લાઉઝ માં આવે એ છાતી નો બારમો ભાગ આવે ઓપન નેક માં શોલ્ડર અને એની પહોળાઈ બે નક્કી થાય પછી જે બચે એ ગળા ની પહોળાઈ છતાં પણ કટીંગ ના દસેક વિડિયો જોઈ લો તો સમજી શકાય એવું છે
Thx
સર સોલ્ડર અને ગળા નુ માપ બધા બ્લાઉઝ માં ચાલે એટલે કે (કટોરી, ફોર ટેક્સ, પ્રિન્સેસ,કમર કટ,બોટનેક વગેરે) રીપ્લે કરજો
હા ભાઈ પણ થોડું ઘણું સમજવું જોઈએ
sir soldar & Aargohol nu daeek map nu list moklo ne
Whatsapp 7572883825
@@DRTailor qZ
શું qz?
આગળ થી ડીપ ગળા માટે વીડિયો મુકો plz
🙏🙏🙏
Kurti ma soldier kivi rige levo ane ketalo levo
Blouse ni jem j
A eic atle su
ખબર નહીં પડી ફરીથી જણાવશો
Maru probslm shol karwa
🙏
Sada pacha na soldar rakhay
જ્યારે જરૂર હોય ત્યારે જ રખાય
sar farmo mokaljo
શેનો ફરમો જોઈએ છે
Blouse par thi maap
વિડિયો ઉપલબ્ધ છે ચેનલ પર
સર આ ચાર્ટ બરોબર છૅ પણ સર આ ચાર્ટ ણો ઉપયોગ આપણે માપના બ્લાઉઝ પરથી સોલ્ડર કાઢીયે તયારે ઉપયોગ કરવાનો કે પછી શરીર ના માપ પરથી સોલ્ડર કાઢીયે તયારે ઉપયોગ કરવો તે જણાવશો સર એ હજુ મને એ સમજ નથી પડતી
શરીર પરથી તો સોલ્ડર મળે છે જ પણ માપના બ્લાઉઝ માં કોલર વાળો નહોય ખુલ્લા ગળા નો હોય એ વખતે ચાર્ટ ની જરૂર પડે
આગળ ગળુ શોલડર અને લુઝીગ કેટલું તે તમે નહિ બતાવીયુ
આવશે બેન એ પણ આવશે એક જ વિડીયો માં બધું ન આવી શકે ને!
આટલું પાકું કરી લો પછી બીજું પણ આવશે
ચોક્કસ........🙏
34 સાઈઝ નુ કટીગ 4ટક્ષબ્લાઉઝ નુ ક્ઈ રીતે તે સર સમજાવજો સર
Ha
ATI bed ke pair ka
.
To pan aju kha nathi padti
શાંતિથી બે ત્રણ વાર જૂઓ
34 સાઈજ 4 ટક્ષ બ્લાઉઝનુ કટીગ થાય સર તેનો જવાબ સર આપજો
આવશે અને હાજર પણ છે
4ટક્ષ બેલ્ટ બ્લાઉઝ
🙏
સર વિડીયો સરસ ગમ્યો
Thanks for feedback
Thanks
🙏