Це відео не доступне.
Перепрошуємо.

૧૦ જ મિનિટ માં બનાઓ સ્વાદિષ્ટ અને ચટાકેદાર પાવભાજી અને ગ્રીન ભાજી

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2022
  • ૧૦ જ મિનિટ માં બનાઓ સ્વાદિષ્ટ અને ચટાકેદાર પાવભાજી અને ગ્રીન ભાજી
    #pavbhaji #pavbhajirecipe #suratfood
    રજવાડી ફેન્સી ઢોસા અને ચાઈનીઝ ફૂડ
    9601454200
    8140659187
    સરનામું :-
    શ્યામનગર બી આર ટી એસ જંક્શન સામે, કામરેજ, સુરત
    કાચી ભાજી નો બેઝ આમ બને :-
    પાવભાજી બનાવાની રીત :
    કપાસિયા તેલ નાખ્યું
    ઝીરું નાખ્યું
    બાફેલા બટેટા, કાચા ટામેટા, ફ્લાવર અને કેપ્સિકમ, કેબેજ, બાફેલા વટાણા
    મીઠું અને હળદર
    વઘાર :-
    તેલ કાંદા લીલું લસણ લીલા કાંદા સૂકા કાંદા કાશીમીરા મરચી પાવડર ધાણાજીરું, પાવભાજી એવરેસ્ટ મસાલો મીઠું ધાણા લસણ આદુની પેસ્ટ રેશમ પટ્ટી મરચું બટેટા કાચો બેઝ કાચી ભાજી
    ગ્રીન ભાજી બનાવાની રીત :-
    તવા ઉપર બટર નાખ્યું છે
    સૂકા કાંદા
    લીલા કાંદા
    લીલું લસણ
    પાલક ભાજી નાખીશું
    આદુ લસણની પેસ્ટ
    ધાણા પાવડર
    પાવ ભાજી નો મસાલો
    મીઠું
    પાલક અને ધાણાને પીસી ને ચટણી

КОМЕНТАРІ • 98

  • @saurabh2p
    @saurabh2p 2 роки тому +7

    હકીકતમાં આપનું ફૂડ પ્રત્યેનું નોલેજ તેમજ કન્ટેન્ટ બનાવતી વખતે તેનું એક્સ્પ્લેનેશન ખૂબ સરસ છે. 2-3k સબ્સ્ક્રાઇબર હતા ત્યારથી આપની ચેનલ ફોલો કરું છું અને આવું સરસ કન્ટેન્ટ પીરસતા રહો એટલે 50k અને ટૂંક સમયમાં 100k થઇ જાય એવી શુભકામના ..

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Thank you very much saheb
      Tamari shubhkamnao mate Khub aabhar
      Love from the Pakka foodie family 😊🎉

    • @Khushijoshi429
      @Khushijoshi429 2 роки тому

      ua-cam.com/video/dqUFk9SKBkM/v-deo.html

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому +4

    Pav bhaji ane green bhaji khub saras che maza aavi jai khavani vlog joi ne maza aavi gay

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      Thank you very much Pankaj bhai for commenting

  • @sadboy_sudarsan_2546
    @sadboy_sudarsan_2546 2 роки тому +5

    Wow sayam Nagar rajwadi
    Very nice hotel

  • @Chetansfoodtour
    @Chetansfoodtour 2 роки тому +3

    Mast video bhai jotaj bhaji khavanu man ty gyu

  • @Jitendrapatel-mm4re
    @Jitendrapatel-mm4re 2 роки тому +4

    khub saras

  • @nareshchodvadiya4574
    @nareshchodvadiya4574 2 роки тому +6

    Modha ma pani aavi gyu mehul bhai khub saras video. 😋😋👌🏻👌🏻

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      Thank you very much naresh bhai
      Tame darek video ma comment aapo chho
      Tamaro aabhar

    • @nareshchodvadiya4574
      @nareshchodvadiya4574 2 роки тому

      Video pan saras banvo cho comment aapvi j pade

  • @UsaBasketball07
    @UsaBasketball07 2 роки тому +2

    Wha jordaar recipe

  • @MyRealView
    @MyRealView 2 роки тому +2

    Badhi j variety jordar chhe Mehulbhai.... joi ne khavanu man thay gyu.... superb

  • @bhavanabheda8334
    @bhavanabheda8334 2 роки тому +2

    Khub j saras 👌👌 joi ne j khava nu Mann thai gayu 😋😋😋😋
    Emni recipe banavva ni rit superb

  • @yogeshparmar9433
    @yogeshparmar9433 2 роки тому +4

    Super concept
    SIRJI green paw bhaji maja avi gay sarash quality
    And pizza dosa wow best video
    Amni quality sari che...
    First amnu food style sari ch

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому +3

    Wah wah wah different dhosa 😋😋

  • @jashmehta2936
    @jashmehta2936 2 роки тому +3

    Keep it up

  • @dilipthumar9518
    @dilipthumar9518 2 роки тому

    Khub saras video bhai

  • @jashmehta2936
    @jashmehta2936 2 роки тому +3

    Inncredbal super

  • @hetalvasava9120
    @hetalvasava9120 2 роки тому +4

    Hu next time surat jais tyare ahiya sure jais

  • @Atharv2107
    @Atharv2107 2 роки тому +4

    ખુબ સરસ.. નવસારી મા UFO Cafe ની એક વાર અવશ્ય મુલાકાત લેજો. યુનિક કોન્સેપ્ટ છે એમનો.. Franchise outlet che ane Menu ma પણ ભરપૂર વેરાયટી છે. ચોક્કસ થી visit કરશો..

  • @Crvlog
    @Crvlog 2 роки тому +2

    Wah testy food

  • @memertheswag9172
    @memertheswag9172 2 роки тому +1

    Ek number baki ho ❤️

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      તમારા વિડીયો માટેના પ્રતિભાવ ને આવકારીએ છીએ
      😊😊😊
      આભાર

  • @DeepaksFoodFactoy
    @DeepaksFoodFactoy 2 роки тому +2

    MAST PAV BHAJI ANE DHOSA CHE MEHULBHAI

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому +4

    Wow yummy and it's different 😋

  • @gbaapa6176
    @gbaapa6176 2 роки тому +4

    Wah bhai wah

  • @kinjalpatel8604
    @kinjalpatel8604 2 роки тому +1

    Gud job thx u for recepi

  • @gulnazmansuri8416
    @gulnazmansuri8416 2 роки тому +1

    Bhu saras .kaiek nvu jova madayu 👍

  • @testfoodsindia7826
    @testfoodsindia7826 2 роки тому +3

    Pav bhaji 🤤🤤🤤

  • @krushallimbani8791
    @krushallimbani8791 2 роки тому +1

    કામરેજ માં આના જેવી પાવભાજી કોઇની નથી
    બહુ જ સરસ આવે છે

  • @manishbachkaniwala
    @manishbachkaniwala 2 роки тому +4

    સાહેબ Google location description box મા હોઇ તો સારુ , બાકી પાવ ભાજી ખૂબ સારી છે 👍🏼👍🏼

  • @Santoshsharmasurat
    @Santoshsharmasurat 2 роки тому +4

    Superb video

  • @chigs199
    @chigs199 2 роки тому +3

    👌

  • @shaileshdighari1942
    @shaileshdighari1942 2 роки тому +1

    Saras

  • @jashmehta2936
    @jashmehta2936 2 роки тому +2

    Super cute🎥💯

  • @businesskingpareshthummar6046
    @businesskingpareshthummar6046 2 роки тому +2

    👍 supar 👍

  • @jatinsdoshi9313
    @jatinsdoshi9313 2 роки тому +2

    Mehulbhai resampling marchu no powder k aaka marcha palari ne paste karvani

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Bhaji mate ??

    • @jatinsdoshi9313
      @jatinsdoshi9313 2 роки тому

      @@ThePakkaFoodie ha Matlab aakha dry marcha ni paste 6 k marchu powder ni paste 6

  • @mrdhameliya
    @mrdhameliya 2 роки тому +1

    waiting for jelapino

  • @rekhakriplani4007
    @rekhakriplani4007 2 роки тому +1

    Green chilli sauce ka colour kaisa hai

  • @rekhakriplani4007
    @rekhakriplani4007 2 роки тому +1

    Kitane time ka rakha hua hai

  • @chetanmehta919
    @chetanmehta919 Рік тому

    Maruti fast food,
    Mota Varachcha Road,
    Opp, fire station, Surat.
    ફાવે તો અવશ્ય મુલાકાત લેજો.
    બહુ જ સરસ વાનગીઓ મળે છે ત્યાં.

  • @kishorimadhavidevidasi4572
    @kishorimadhavidevidasi4572 2 роки тому +1

    Thanks

  • @shiyakothari2879
    @shiyakothari2879 2 роки тому +1

    😅😅😅😅😅😅 ભઈલા એક કામ કર ? બધી ડિસ્પ્લે મોકલી આપ પછી તું ખા. 😍🤩😍🤩😋😋😋😋😋😋😋👌🌺😂🌺🙏🌺

  • @Dhimahisvideos
    @Dhimahisvideos 2 роки тому +1

    બધી વસ્તુ નાં ભાવ પણ કહો તો સારું રહેશે

  • @renishbhalia
    @renishbhalia 2 роки тому +3

    Price su che

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      Pavbhaji tel ma
      90/-
      Green bhaji butter
      120:-

  • @cookingtime8507
    @cookingtime8507 2 роки тому +2

    😄😁🤣

  • @bhartithakkar734
    @bhartithakkar734 2 роки тому +1

    Bhai kachha tametato green hoy ne aato Lal chhe

  • @hemant8496
    @hemant8496 2 роки тому +5

    20 min na video na banavay saheb...8-10 min enough chhe

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      Ji saheb pakku ochha minutes na try karshu

    • @Khushijoshi429
      @Khushijoshi429 2 роки тому

      ua-cam.com/video/dqUFk9SKBkM/v-deo.html

  • @sohil0296
    @sohil0296 2 роки тому +2

    Kapasiya tel🤮🤮🤮🤮🤮

    • @MrDavdaji007
      @MrDavdaji007 2 роки тому

      ua-cam.com/video/l4G-JqLJURQ/v-deo.html

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 2 роки тому +1

    Sattu vese so sale nahitar desh ma kapas vavo