જો આ વિડીયો જોવાનું ચૂકી ગયા તો અફસોસ જરૂર થશે, તમારા જીવનની દિશા બદલી નાંખશે || Dr. Sharad Thakar
Вставка
- Опубліковано 4 лют 2025
- #life #love #instagood #instagram #happy #like #follow #lifestyle #photography #motivation #photooftheday #art #smile #bhfyp #nature #beautiful #quotes #style #instadaily #inspiration #me #photo #picoftheday #fashion #happiness #myself #cute #beauty #selfie #followme #loveyourself #success #likeforlikes #believe #music #travel #positivevibes #selflove #girl #fun #goals #yourself #instalike #fitness #model #motivationalquotes #l #mindset #likes #followforfollowback #insta #quoteoftheday #friends #inspirationalquotes #family #live #quote #positivity #poetry #peace
શ્રી શરદભાઇ..આપના જીવનની સુદરતા..કુટુંબજીવનની ભાવમયતા..શબ્દોના ઉન્ડાણ માં માણી..આપના બા..બાપુજીને વંદન કરુ..સંસ્કારનુ દર્શન થી ખુબ હરખાયો..ક્યારેક મલવાનુ મન છે,મલીશ..ગુજરાતી ભાષાની ભવ્યતા મને ભુલાતી નથી...અભિનંદનીય છે જીવન આપનુ...મઝા પડી❤ ગઈ ❤
આપનું સુંદર પ્રવચન સાંભળી આનંદ થયો ડોકટર એ ઈશ્ર્વરે મોકલેલ દેવદૂત છે વંદન
Thanks
ખુબ સરસ પ્રવચન આપ્યું મન.ખુશ.થૈગ્યુ.આભાર
ખુબ જ સરસ વાત કરી છે 🌹👍👌🙏😮
અદભૂત ખૂબ ખૂબ આશીર્વાદ શતમજીવમ શરદ ભાઈ બે
આપની વાણીની રસધાર ખૂબ રોમાન્ચક રહી. આમ તો દર અઠવાડીયે આ લ્હાવો મલી જ જાય છે .
આપનો લાગણી સભર સ્વભાવ આપની કલમમા
નીતરતો જોવા મલે છે. લખાણની શૈલીના છાટા તો
નહી પણ વરસાદ જ વર્તાય ત્યા મૌન રહેવુ વધુ સારુ,,,
બસ,,🙏
Re
સ
Vha Sir khubaj sari vato
Very good speech.
God bless u.
I had learn lot of things
Small speech.
You Best Dr.🙏
Wha Sir ! Adbhut !
Tamaru vaktvya sambdi aanand thayo.ane hu pan tamara jeva vichardhara dharavu chhu.tamara jetlu Kari shakva toh ,atyare samarth (Saxam) nathi, pan try jarur karish.
Atyare hu pan SAMARPAN COLLEGE, Sec-28, G'nagar. chhu, tyare malvanu jarur thashe.
Lakhvano Mane pan shokh chhe, pan haji sharu Kari shakyo nathi, pan khubaj tuk samay ma sharu Karu.....
F- Ashok Chaudhari.
વાહ ખુબ જ સુંદર વાતો કહી
Wàh ..
ખરેખર ખુબ મજાની વાત જીવન સફરની
Wahhh superb
Ankh ma panic aavi Gaya
Verivel. Sarad. Bhai ap jaise. Gujati vyaktivy. Mate. Kotykoty. Namaskar
Very Very Nice..❤😮❤.Jgd
Khub j saras👌👌👌
ખુબ સુંદર વાતો કહી ખુબ ખુબ આભાર
ડૉ.શરદ ઠાકર સા,નો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કોન્ટેક્ટ નંબરની અપેક્ષા ક્યાં થી પુરી થાય.....
ઘડી ઘડી સાંભળું છું.... શેર પણ કરું મારા અંગત મિત્રો સાથે ....મારે તમારી સાથે વાત કરવીછે
Khub Sars spicy che Saheb
સાહેબ આપના જેવા સજ્જનો થી જ આ ધરતી ટકી રહી છે
Ak. Nichay. Karo ke. Apñathi. Koinu. Saru. Karvani. Sakty. Hoy. Ya na. Hoy. Pan. Koinu. Khotu na. Karvu a apna. Hath. Ni. Vat. Chhe. Atlo. Niyam. Paro. A. APni. Sidhi. Chhe
માં બાપ ની સાથે અમે લોકો છીએ હું તેમના ભેગો રહું છું
અભિનંદન 🎉❤🎉
Khub saras..... Ty
ખરેખર ખૂબ આનંદ થયો. મારા માતા અભણ અને પિતા ફક્ત ચાર ચોપડી ભણેલા. પરંતુ તેમના આશીર્વાદ થી પૂના યુનિવર્સિટી માં M com Ist class 🙏
Bahuj Sachi vat , 🙏🙏🙏🙏🙏
Thanks for your help me your Life time pe sab kuch samaja gaya hu thanks god vishvash hi
તમારી આ વીડિયો હુ વરે ઘડી જોઉં છું. હું તમને પેહલા થી જ વાચતી આવી છું પણ હવે આ you tube પર સાંભળવા માટે એટલી ટેવાઈ ગઈ છુ કે નાં સાંભળું તો મને ઊંઘ j નથી આવતી. મારા બાળકો Motta છે બહારગામ રહે છે એલોકો સાથે પણ શરે કરતી રહું છું. Thanks a lot sir.🙏
Wah saras vat samajavi sir 👌👌
ખુબ સરસ વિડીયો
Super se super
Khub saras sir...👏
અરે, આપ તો શરદ ઠાકર છો..!! બરાબર ને.🎉❤🎉
Very emotional speech❤
Sir very nice speech 🎉
Khub saras Dr saheb
khare khar aaje aa video dwara tamari mulakat thayi pay vandana namskar
Khub saras sir
Sir headsup chhe Thank you for sharing video
Sir...Hats of to you for sharing your life history with us. જીવન નો પૂરો નિચોડ આપ્યો છે. ખૂબ ખૂબ આભાર શરદભાઇ.
સુરેશ આડઠક્કર.
સરસ જીવન જીવ્યા ભાઈ મે પણ આ જીવન જીવયુ છે
🎉🎉saras majani story chhe Dr.saheb
ADARNIY DR.SARADBHAI THAKARJI
U R GREAT SO NICE PRESENTLY U R VERY OPPAN HARETED.
KIRANBHAI SHETH VASAI MAHARASHTRA I M GUJARATI KAPOL VANIYA VAYASNAV
ખુબજ સારી વાત કરી છે ડૉક્ટર સાહેબ.
Good..🙏🙏
જીવન જીવવાની કળા શીખવા મલેછે
ડો.સાહેબના લેખ સાપ્તાહિકમાં ખૂબ વાચ્યા,પણ જીવનકથનીની ઘટનાઓ સાભળી ખૂબ અહોભાવ થયો!
ચોક્કસ ક્યાંક હું મને વાંચતો હોય એવો એહસાન થયો.... ક્યાંક ક્યાંક!!!!
વાહ ભાષા એક સંસ્કાર ડોક્ટર સાહેબ ને લાખ લાખ વંદન 🙏 🙏 🙏 🙏
ખુબ ખુબ અભિનંદન સાહેબ મે તમારા ફેસ બુક પર ડોકટરની ડાયરી ના ઘણા દિલ સ્પર્શી લેખો વાંચેલ છે જે આજે તમારા સ્વ મુખેથી સાંભળી ભાવુક બની ગયો છું અને સત્ય જાણી આંખમાં આંસુ આવી ગયાં છે. સાચી વાત કહી છે .
I m big fan of u sir...hatts of to u..tamari varta Jan kalyan magazine ma niymit vanchi ti..Jan kalyan aave atle pela j tamari varta vanchvani pachi biju..thanks a lot..lotts of blessings and gratitude to u and your family 👪
Dr. Always very near to GOD
Exilent thank u sir
Heart Touching speech
Dr Sharad sar tumhe Jo vaat Kari tainati Mari aanh Mathii aansu ruki nahin sakiyo tame kharekhar mahan chho
P😊
Pp8
People
God bless u sir ji.jay swaminarayan
Thanks didi thanks god vishvash hi aur rahega
Khre khar n bhulay evi waato ane malumaat Mali che.God tamary badhi ichha Puri kre.
🙏👌 Malhar 🙏 Tamara lekhan 💯 sachi vat che
Wow,Saradbhai, you are ebsulutly very nice Doctor, Writer,Filosofer, good humanbing,gentalman👍👌🌺👍👌🥰🌺 God bless you all, very nice 👍 I Respect you Thank you,Sir 👌👍🌹💖❤️🌹👍👌🌹Fr. vv shah
I am big fan of sirji. Thank you for this video
સાહેબ જિંદગી ની ફિલોસોફી સમજાવી દીધી
Speechless 🙏🙏🙏
Thanks
Speech less🙏🙏🙏
Great
वीडियो સાંભળી ને ખૂબ આનંદ થયો 👏👏👏👏🙏
I'm your biggest fen sir.Congratuletion🙏❤️👍
Jayshree Krishna khub saras vat
Samjava jevi 🙏🙏
સુપર સર ભાઈ
Super video Dr sarad thakar
સર તમારા માં બાપ તમારી સાથે છે તમે બહુ ભાગ્યશાળી છો.તમારી વાત સાંભળી ને મને મારા મા બાપ યાદ આવી ગયા.સર તમારા લેખ હું 25 વર્ષથી વાંચું છું
અભિનંદન, હ્રદયના ઉડાણથી આભાર.
ખુબ ખુબ સરસ અભિનંદન
Khub j saras
Tame mari life na turning point banya chho Saheb thank you for your speech sharing with me
જયગુરુદેવ
Very interesting speech.
Aedam sachi vaat bhagvan hajra hajur chhe
Aapnu Jivan Anmol che ...
Wonderful real expirence Speech. Enjoy
Very nice
Excellent sir
ef7
Ddu
3
ખૂબ મજા આવી
આભાર. મલવાની ઈચ્છા છે.
ડો.બીપીન વૈશ્નવ.અમદાવાદ (જૂનાગઢ)
ખૂબ સમજણ સભર આપે વાત કરી અમારા કપડવંજ મા પણ શશીકાંત શાહ ડોક્ટર હતા તે ઓએ ખૂબ ઉમદા સેવા કપડવંજ નગર ને અને આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તાર ને પણ ખૂબ સેવા આપી છે આજે પણ અમે તેમને યાદ કરીએ છે
સરસ બુહુ સમજવાનું જેવુછે
Very fine video sir
Very Nice Video.
સરસ.. સાહેબ
excellent
Mara swami vacha chee❤❤❤❤❤❤😅😅😅
Very very nice 👍🙏🙏🙏
ડોક્ટર સાહેબ તમારી જીવનશૈલીની તમે ખૂબ સુંદર અને નિખાલસ રજુઆત કરી,તેમ જ માતૃભાષા ગુજરાતી માટે જે માન આપ્યું છે, ઘણા ધન્યવાદ, ભગવાન તમારા અધુરાં કામો અને ઈચ્છાઓ પૂરી કરે એવી શુભેચ્છા.❤🙏🙏🌹🌹
Wonderful ❤namaste 🙏 sir
Bahusaras
Muthi uchera aa mahatma ne koti koti vandan ❤🙏❤️🙏❤️🙏❤️🙏❤️
સાહેબ ખુબ સરસ વ્યક્તવ્ય.આભાર પણ આપને વિપશ્યના નો પ્રયોગ કરવા વિનંતી. ડો કનુભાઇ કલસરિયા પણ સાધક છે.
Nice ...
Ek Bharatiyaa ne Gujarati Vyaktitva ne khub khub Pranam 🙏.
,saras vat se sabhljo jarur
My hart touching your story
Thenk you so much.
Very good 👍
Very good speech aapi chhe sir aapne
Bahut Mast
ખુબ જ સરસ અને તાર્કિક રીતે વાતો કરી છે સાહેબ એ..હું તેમના થી ખુબ જ પ્રભાવિત થયો..🙏
*@Sharadbhai,I can't believe,your mischievous childhood,as I have seen,a very Calm Natured person,in M P Shah . Medical College.I enjoyed your impressive speech.
👌🙏.Jayshri Krishna.
Koi ek Doctor pote j bija Dr. Vishe aatlu saras lakhe avu kadach Bharat ma j bane
Shat shat pranaam😊🙏🙏🙏
Khub sars sar bildarnu bhalukarjo bhagvan she's