એકદમ સાચી વાત કરી આ જે ડાંડિયો છે એ બધા ભૂલી જાય ને તો જ આ સમાજ માં અને સંબંધો માં સુધારો આવી શકે એમ છે. ખુબજ સરસ કિરણ ભાઈ સમાજ સુધારક વીડિયો બનાવ્યો છે તમે 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Very nice Kiran bhai Tamara videos joi ne samaj ma loko ni vichar dhara badle je nathi aaj ni yuva pedhi je galat marge dori jay chhe te bandh thay Aasha rakhiye k Tamara aava prerana dayi videos joi ne loko ma thodok to badlav aave.
વાહ વાહ. બહું સાચી વાત કહી. સાચે જ સમાજે આંખ ઉઘાડવાની જરુર છે. પોતાના સમાજમાં અને સંયુક્ત કુટુંબ માં ઘણું બધું સચવાય જાય છે. ઘર તૂટતા બચી જાય છે.
વાહ કિરણભાઈ વાહ સાત મીનીટ માં સાત
ભવ નું સમજાવી દીધું👨👩👧👧👨👩👧👧👨👩👧👧👨👩👧👧👨👩👧👧
Ha moj ha
Jay Swaminarayan 🙏 sagaritaliya 👌 hi 😊
કીરણભાઈ 100/100 ધન્યવાદ તમને કારણ કે વીડિયો માં જે સગપણ ની વાત કરી.
વાહ કીરણભાઈ ખરેખર તમે સમાજ મા એક મીઠો ઠપકો આપ્યો...
સુપર વીડિયો.........
Khub saras video che ,👌👌👌👌👌👌👌
એકદમ સાચી વાત કરી આ જે ડાંડિયો છે એ બધા ભૂલી જાય ને તો જ આ સમાજ માં અને સંબંધો માં સુધારો આવી શકે એમ છે. ખુબજ સરસ કિરણ ભાઈ સમાજ સુધારક વીડિયો બનાવ્યો છે તમે 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
આભાર જેઠવા ભાઈ
Bhai bhai..👌👌👌
Nice video first comment
sachej sachi vaat kahi che kiran bhai tame
Lage che ke je tamara videos Jota hase nei te na Vicharo jarur Badlase sure 👍👍
બસ એવી જ અભિલાષા છે..
Wahhh jordar Concept
Aa video gmyo hoy to like karjo
Vah kiranbhai Tamaro vichar adbhut se I like video
સો ટકા સાચી વાત કિરણભાઇ તમે કહી છે હો.. અને હિરલબેન તમારું ડોશી પુરાણ એટલે ડોશી પુરાણ હો.. "ચોપડી માં નહીં પણ ખોપડી માં હોય".. ખુબ સરસ..જય ઠાકર...
જય ઠાકર ભયલા
Saras chhe 👍👍
Superb and Right story
ખુબ ખુબ સરસ કિરણ ભાઈ
*nice concept aava video lavta raho Kiranbhai*
vah saheb jordar🙏🙏👍
Mst video 6 kiranbhai cogeneration
કીરણ ભાઈ સરસ રીતે હોભય આમા ઘણું જાણવા ભલે સે
ધન્યવાદ કિરણ ભાઈ તમારા વિડિયા તો ટકા ટક હોય એથી વિશેષ તમારી વાણી છે
Supar video kiranbhai
Jay mataji
વાહ.....
આજે ખરેખર સમાજે આ વાત સ્વીકારવાની જરૂર છે........
Jordar
Good video Kiran Bhai
Nd dar vakhat ni jem last song super hittt,,,
સુપર સુપર સુપર સુપર સ્ટાર ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ
Vah Kiran bhai khub saras
Vah kiran bhai vah tame moti monpari ne yad kri avo monpari
ચોક્કસ આવીશ બહેન
Please part 2 jarur lav jo mast video che
Yy
Jordar kiranbhai tamara vidio jordar hoy chhe ho
Superb kiranbhai 👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
Aaje to mane mara baa yad avi gaya ..... Tamara badha j video's bau j Saras hoy che. ( Aam oshiyadi Kem bethi chu) mara ba bolta.
Wah Kiran bhai
Super se uper
Wah kiranbhai😘😘
Very nice video 👌👌🙏🙏🎉🎉🎉🎉🎉
Wah khub j saras video
Supar Bhai 👌👌
સમય પ્રમાણે અનુકૂળ માર્ગદર્શન છે કિરણભાઈ
વાહ જય હો કિરણ ભાઈ જય હો
કિરણભાઈ પુરુષોત્તમ માસ પુરો થાય એ પહેલાં પુરૂષોત્તમ માસ નો પણ એક વિડીયો બનાવી નાંખો
Ekdam sachi vat kiranbhai
Khub sarash vat Kari bhai parivartan sansar no niyam se samay samay ae parivartan karvuj pade
ખરેખર અસરકારક વાત
Nice
કાેટી કાેટી વદન ભાઈ 🙏🙏🙏
Jay Shree Krishna Kiranbhai... Really Khub sundar msg che Samaj mate... Tamara video Khub jj Jordar hoy che 🙏🤝
જય રામજીકી રાણાવત બાપુ
@@ramtojogi5482 સરસ
@@ramtojogi5482 સુખરીયા
Wha khubaj saras video banaviyo se kiran bhai
Superb 👌
વાહ સરસ વિડિયો છે
saras
Khub SARS video
Ek Dum Mast Video 😊👌
Geet Pan Mst Che...😊😊
વાહ ખુબ સરસ વાત કહી 🙏
👍👍👍👍
"Pete dhanvan ane aangne vanjni" aa vat bhu saras rite smjavi kiranbhai
બહુજ સરસ છે દરેક સ્ત્રી આ જેવા જેવૂ છે
Ha moj ha 👍👍
Vah khubj srs hiral Ben radhi Ben siya jordar Kiranbhai
Mast
સુપર સુપર સુપર સ્ટાર ભાઈ ભાઈ
supr b video
mind fresh video
Amara gam ma aavo kiranbhai
જય હો કીરણ ભાઈ સમય પરમાણે વરે હો ભાઈ
Nice story
તમારા અમુક અમુક વિડીયો જોઈને મને બહુ રડવા નું આવે છે
Jordarrrrrrrrrr
વાહ કિરણભાઈ ખૂબ સરસ
Last three minutes touch to heart.
Samaj ma jarur change avvu joi a
Wah wah 👌👌👋👋👋
💯%વાત સાચી છે
જય માતાજી
કિરણ ભાઈ ખોખાણી
Atisundar
Keep it up
Vah.
Kiran bhai tame mara favorite cho.
Aabudu jabudu geet tame gayu hot kiran bhai to or moj aavat
👌👌👌
Best👍💯 👌👌👌
Really.. vicharva jevu 6e.. true..
એક દમ સાચી વાત કરી..
સમજણ જરૂરી છે
વાહ મસ્ત વીડિયો.
થેન્ક્યુ સર આવા વિડીયો બનાવતા રહો અને ખુશ રહો બીજા તો બધા ખુશ રહેશે જોઈને
सरस👌👌👌🙏🙏🙏
Bijo bhag jarur bnavjo
તમે કોઈ મહાન વ્યક્તિ લાગો છો
હા ડોશી પુરાણ હા
વરસાદ તો ભાઈ બોવ આવ્યો છે શાળા માં જે થાય તે ખરું
Wha
ખુબ સરસ
nice concept
Vah kiranbhai vah aa sty 6 aajna smaj ma aaavu hve bdhane smaj jvani jaru 6
Very nice....real life mate khub j usefull... thanks 👍👍
Suppap
બીજો ભાગ બનાવી નાખો
મૂળ વાત ત્યારેજ સમજાશે
ખૂબ જ સરસ કિરણ ભાઈ
Vah
Good morning હું હિરેનભરવાડ
Supar
ખુબજ સરશ છે
સુંદર પણ આપણો સમાજ સમજે તો
તમારા શબ્દો અમૃત જેવા લાગે છે
તમારું વર્ણન તો અમે શું કરીએ છીએ કે સાહેબ
ખુબ સરસ સમાજના ખોટા રીવાજો પર કટાક્ષ
Very nice Kiran bhai Tamara videos joi ne samaj ma loko ni vichar dhara badle je nathi aaj ni yuva pedhi je galat marge dori jay chhe te bandh thay Aasha rakhiye k Tamara aava prerana dayi videos joi ne loko ma thodok to badlav aave.
Very nice story