કડવાભા ને દીકરાનો મોહ || VAGUBHA || Gujarati samajik video

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • નોધ: આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલ છે.આ વિડિયોને વાસ્તવિકતા થી કોઈ જ સબંધ નથી. ..
    www.amazon.in/...
    FOLLOW
    ---------------------------
    INSTAGRAM :
    / harsiddhitiger
    કોમેડી થી એકદમ ભરપુર વિડીયો
    👌વિડીયો ગમે તો👌
    લાઇક કરો.....👍
    શેર કરો........🤳
    કોમેન્ટ કરો....🖊
    ( HARSIDDHI TIGER GROUP ) વિડિયો યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
    મિત્રો અમારો આ કોમેડી વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો આભાર ...
    ACTING: વિકાજી-વાગુભા-બલજી-ટિનાજી-લાલજી (કડવાભા)
    CAMERAMEN & EDITING : { KIRAN-VIREN }
    contact - kiranthakor161@gmail.com

КОМЕНТАРІ • 181

  • @vadanthakorofficial6357
    @vadanthakorofficial6357 Рік тому +21

    આ વિડિયો જોરદાર છે પણ યાદ રાખજો એક દિવસ એવો સમય આવશે કે જેના ગળે છોકરી હશે એના શુકન લેવા લોકો આવશે

  • @melajithakor7445
    @melajithakor7445 Рік тому +29

    🙏 જય માતાજી પૂરી ટીમ ને. બહુ ઈમોશનલ વિડ્યો બનાવ્યો છે પણ અત્યારે દુનિયામાં વધુ પડતાં માં - બાપ સાથે આવું થતું હોય છે આ વિડ્યો દુનિયાની સચ્ચાઈ બતાવે છે

  • @VijayChauhan-sc5zg
    @VijayChauhan-sc5zg Рік тому +5

    વાગુભા કડવાભા બિનાબેન સરસ વિડીયો બનાયો હો સમજાયા લાયક બનાયો હો

  • @vijayvagelacenal2468
    @vijayvagelacenal2468 Рік тому +7

    વાહ.વાહ મારા ભાઈઓ સુ તમે વીડિઓ બનાવ્યો સે ભાઈ વાહ...તમારો વીડિઓ ગણું બધું શીખવી જાય સે ..ખુબ આગળ વાધો અને પ્રગતિ કરો ...જય વિહત માં🙏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @parmar5435
      @parmar5435 Рік тому

      ભાઈ આવા વાઘુભા ના વિડિયા જુઓને પ્રેગનેટ ના વેવાઈ વેવાણ ના પ્રેમ ના સારા વિડીયા ભાઈ બનાવે છે કાંઈ માનસિક અસર જનતા પર પડે છે નાના બાળકો પર પડે આવા વીડિયો જોઈ તારા થી 20 વર્ષના બાળકો પર ખરાબ અસર પડે છે મારા કહેવાનો મતલબ સમજી આ ભાઈ

    • @niravparmar1061
      @niravparmar1061 Рік тому

      Nice video good 👍👍👍👍👍

  • @Vaghelamehul-z4s
    @Vaghelamehul-z4s 2 місяці тому +3

    બિજા સમાજ ની ખબર નથી પણ એક અમારા સમાજમાં માં.બાપ સાથે આવો વેવાર નથી થતો અને એ વાત નો મને ગર્વ છે જય મારી દેવી પૂજક સમાજ ❤❤

  • @meldimaaofficial4807
    @meldimaaofficial4807 Рік тому +2

    મા-બાપ ભઞવાન કેવાય

  • @rohitparmar608
    @rohitparmar608 Рік тому +9

    🙏 જય માતાજી 🙏 કડવાભા જૉરદાર વિડીયો સમજલાયક બનયો સે જોરદાર ખુબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના પુરી ટીમને સપોર્ટ નડિયાદ થી રોહિતભાઈ પરમાર પરિવાર તરફ થી

  • @vaghelabapubhai5354
    @vaghelabapubhai5354 Рік тому +14

    છોકરીઓજ સાચી. સુખ દુઃખ મા કામ આવે છે🙏🙏🙏 ખૂબ જ સરસ સામાજિક વિડિઓ કડવાભા💐

    • @tuntunahiarn8820
      @tuntunahiarn8820 Рік тому

      VK TV😊 CR ex😂😊

    • @thakorgopalbhai4519
      @thakorgopalbhai4519 Рік тому +1

      જોરદાર કરુણ વિડીયો બનાવ્યો છે વાગુભા તમે તો આંખમાં પાણી લાવી દીધા તમારી ટીમ ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે જય માતાજી

  • @sgzala5312
    @sgzala5312 Рік тому +4

    Jay mataji 🙏 bhai 👣 Laxmi sadaiv manglam ♥️ Mari pan ek dikri joiti hati me to mare dikri aave to paida ma tolish pan mataji Mari iccha adhuri rakhi.pan mara garma dikri che 💞 mara Ben ni ae marij che 💞 love you so much ♥️ Mari Ladli Laxmi jevi Mari dikri mara ruchaba.jay mataji 🙏💐🌹♥️♥️♥️

  • @thakoramar2847
    @thakoramar2847 Рік тому +4

    Super
    જય માતાજી મિત્રો
    કડવાભા અને વાગુભા પુરી ટિમ ને
    જોરદાર. વિડિયો. બનાવ્યો છે યાર

  • @rrrgaming.3922
    @rrrgaming.3922 Рік тому +4

    Like karo all friends 😍

  • @guddidigital5021
    @guddidigital5021 Рік тому +2

    તમારા બધા વિડિયો કરતા આ વીડિયો એક દમ બેસ્ટ છે જય માતાજી તમારી આખી ટીમ ને

  • @prakashthakor3283
    @prakashthakor3283 Рік тому +4

    Jay mataji nice video

  • @MukeshMukesh-jd2mk
    @MukeshMukesh-jd2mk Рік тому +4

    Jay harsiddi ma

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Рік тому +2

    Super Naturally Acting Waghubha Kadawa Methabha And Tinaji

  • @naykamanisha6890
    @naykamanisha6890 Рік тому +3

    👍

  • @આઈગલાલગુંજાલા

    ખુબ ખુબ અભિનંદન વાધુભા અને કડવાભા

  • @s.kgaming2336
    @s.kgaming2336 Рік тому +2

    Very good ☺️😊

  • @kalajithakor3403
    @kalajithakor3403 Рік тому +2

    ભગવાન મને દિકરી. આપજો

  • @miteshramesh1915
    @miteshramesh1915 Рік тому +3

    વાઘુબા. કેમછો

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Рік тому +1

    Super Naturally Acting Bina Panchal

  • @ravalvipul9699
    @ravalvipul9699 Рік тому +2

    ખુબ સરસ વિડીયો બનાયો છે, 🙏🏻🙏🏻🙏🏻

  • @chauhansanjay3186
    @chauhansanjay3186 Рік тому +4

    જય માતાજી મિત્રો માં બાપ સેવા કરવી જોઈએ જેણે માં બાપ નથી તે

  • @bharatminama786
    @bharatminama786 Рік тому +2

    Super video bhai

  • @ravalramesh1208
    @ravalramesh1208 Рік тому +2

    Jay mataji mitro vagubha tame ane tamari Tim ne super video banvyo che 🙏🙏

  • @rahulthakor4913
    @rahulthakor4913 Рік тому +3

    Jay mataji

  • @parulpatel5182
    @parulpatel5182 Рік тому +2

    Sachi vat 6 bhai dikri to dikri kahavay dikri Na tole koi Na Ave Jay Shri Umiya maa 🙏💐🌹🙏

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 Рік тому +3

    જોરદાર વિડીયો 😍❤🙏

  • @chuvad84wada50
    @chuvad84wada50 Рік тому +1

    બહુ સરસ મેસેજ આપ્યો છે તમે લોકો એ બહૂ સરસ માતાજી તમારી હર મનોકામના પૂર્ણ કરે ખુબ પ્રગતિ કરો એવી હુ મારા વતી માતાજી ને પ્રાર્થના કરૂં છું જય માતાજી ઓલ ફ્રેન્ડ

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Рік тому +1

    Hreat Touching Video

  • @nagarnagar8799
    @nagarnagar8799 Рік тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hemangpatel1150
    @hemangpatel1150 Рік тому +2

    Superb

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Рік тому +1

    Jay Mahakal Waghubha Kadwabha Methabha And Tinaji

  • @ravalsukhadevishvarbhai5966
    @ravalsukhadevishvarbhai5966 Рік тому +8

    વાઘુભા તથા તમારી ટીમ બહુ સરસ વીડીયો બનાવ્યો છે.
    આ એક લાગણી ભરેલા દિલ વારાની આંખ મા પાણી આવી જાય એવી કરૂણા ભરેલુ બ્લેગ્રાઉડ સંગીત વાગે છે.
    સમાજ મા દિકરી ની પણ બહુ મહાનતા છે

  • @darbarsanjaysinh4057
    @darbarsanjaysinh4057 Рік тому +3

    🙏🙏🙏

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Рік тому +1

    Jay Mahakal Jay Bhawani Bina Panchal

  • @rakeshraval6135
    @rakeshraval6135 Рік тому +1

    Good Acting vaghubha your team

  • @parmarkajalben4891
    @parmarkajalben4891 Рік тому +3

    જય માતાજી વાગુભા ખુબ સરસ વિડીયો વાગુભા ઇમોશનલ થઇજવાયુ

  • @vipul.dholi.2398
    @vipul.dholi.2398 Рік тому +2

    😥😥😥😥

  • @onlinechehardigital8870
    @onlinechehardigital8870 Рік тому +1

    🙏1 nomber video ho vagubha 🙏

  • @navinthakor46
    @navinthakor46 Рік тому +1

    જય માં વિહત જોગણી નવિન વદરાડ

  • @nareshthakor7829
    @nareshthakor7829 Рік тому +3

    Jay mataji all tim 🙏🙏🙏🙏🙏

  • @nttt2761
    @nttt2761 Рік тому +1

    જય સિકોતર માં નરેશભાઈ ભુવાજી ઘોડીયાલ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા

  • @ramtujithakor4226
    @ramtujithakor4226 Рік тому +1

    Jay mataji vaghubha badhay ne

  • @natubhaipanchal23
    @natubhaipanchal23 Рік тому +1

    Super wideo super acting lalji thank
    You lalji best perfomance
    Jay bhavani

  • @vijayraval6347
    @vijayraval6347 Рік тому +57

    ભાઈ મારે ગરે એક સોરી શે અને મારી વાઇફ પેગનેટ શે હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે હજુ મારે ઘેર સોરી આવે જય માતાજી ભાઈઓ

  • @rakeshchauhan3955
    @rakeshchauhan3955 Рік тому +2

    bhai jordar video

  • @chetanbhagathoom3605
    @chetanbhagathoom3605 Рік тому +2

    જોરદાર વીડિયો વાહ વાહ

  • @rathodumed7575
    @rathodumed7575 Рік тому +3

    વાગુભા

  • @alpeshchauhan9824
    @alpeshchauhan9824 Рік тому

    વાગુભા અત્યારે તો છોકરા ના લગ્ન થય જાય પછી એ બયરાનુ કહેલુ માને આ જમાનો ખરાબ થય ગયો છે વાગુભા

  • @kishanmali1118
    @kishanmali1118 Рік тому +1

    Hy

  • @s.kgaming2336
    @s.kgaming2336 Рік тому +1

    બધા કલાકાર ખૂબ સરસ

  • @jaydipofficial1706
    @jaydipofficial1706 Рік тому +1

    Super,video

  • @rakeshchauhan3955
    @rakeshchauhan3955 Рік тому +2

    khoob saras

  • @vishalmalhotra664
    @vishalmalhotra664 Рік тому +1

    Jaymahrsidadh anima

  • @sanjysinghvaghela4097
    @sanjysinghvaghela4097 Рік тому +3

    Jay Khodiyaar Maaaaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jaydipeshwaritiger1105
    @jaydipeshwaritiger1105 Рік тому +1

    🙏🙏👌👌🌷🌷🎤🎤🌹🌹

  • @raja_sadhi_official_
    @raja_sadhi_official_ Рік тому +1

    સરસ વિડીયો 👌👌👌👌🙏

  • @rathodjitu73
    @rathodjitu73 Рік тому +2

    જોરદાર વિડિયો બનાવ્યો છે

  • @kuvarsinhdarbar9347
    @kuvarsinhdarbar9347 Рік тому +1

    Very good

  • @navaghanbhaithakor7230
    @navaghanbhaithakor7230 Рік тому

    सरसवाघूलातमारीतकलीफजोइनेममीयाद्आवीधनयवादतमारीटीमने😭🇮🇳🙏

  • @parambalubha598
    @parambalubha598 Рік тому +1

    બહુજ સરસ સમજવા લાયક વિડીઓ સુપર અભિનય પુરી ટીમ નો જય માતાજી

  • @ranjitthakor2311
    @ranjitthakor2311 Рік тому +2

    આંખમાં આંસુ લાવી દીધા

  • @ravalDashrathbhai-w9j
    @ravalDashrathbhai-w9j 2 місяці тому +1

    Super video vaghu bhaa❤❤❤❤❤❤❤❤

  • @AjaY___damorMp45
    @AjaY___damorMp45 Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @s.kgaming2336
    @s.kgaming2336 Рік тому +1

    ખૂબ સરસ મેઠાભા

  • @krupalsinhrathod
    @krupalsinhrathod Рік тому +2

    Jay mataji

  • @rnjit.brnjit.b5563
    @rnjit.brnjit.b5563 Рік тому +1

    Good

  • @Jayeshchaudhary-kr1ci
    @Jayeshchaudhary-kr1ci Рік тому +2

    Jsymataji

  • @miteshedit1788
    @miteshedit1788 2 місяці тому

    વાઘુભાઇ.આવોવીડીયોનાબનાવો‌્તમારોવીડીયોજોઇઅમારીઆખમોઆસુઆવેછે

  • @baradboy6371
    @baradboy6371 Рік тому +1

    super se duper full support

  • @હડોલજયમાતાજી

    સુપર વિડીયો છે

  • @dilipraval3801
    @dilipraval3801 Рік тому +1

    Super video vagubha

  • @ashvinkumar3756
    @ashvinkumar3756 Рік тому +1

    Best 💫😍🥀

    • @amaratjithakor6
      @amaratjithakor6 10 місяців тому

      Khub Sara's Lalaji Vaghubha. Methabha jiyo hajro sal Jay Mataji

  • @અરવિંદપહલાદજી

    વાઘુભા મને આવી આવી ગયું રૂગુ

  • @Hkvideoediting
    @Hkvideoediting 10 місяців тому +1

    સરસ વિડીયો બનાવ્યો છે વાઘુભા કડવાભા જય માતાજી આખી ટીમને 🙏🏾🙏🏾

  • @kinghdstatus
    @kinghdstatus Рік тому

    જો દરેક વહુ સાસુ સસરા ને માં બાપ સમજે તો
    તો પોતાના માં બાપ ની ચિંતા કરવાની જરૂર ના રે ભાઈ....

  • @thakorrohan3093
    @thakorrohan3093 Рік тому +1

    😢😢😢😢😢😢😢

  • @MODABHAI651
    @MODABHAI651 Рік тому +1

    વાહ તમે તો વિડીયો સારો બનાવ્યો છે

  • @ravalsureshbhai1234
    @ravalsureshbhai1234 Рік тому +1

    मस्त

  • @thakorbharat2970
    @thakorbharat2970 Рік тому

    Jay jahu kharod

  • @kajuachauhan2133
    @kajuachauhan2133 Рік тому +1

    Nice

  • @jaymataji9446
    @jaymataji9446 Рік тому +1

    Jay mataji panshar🙏🙏🙏🙏🙏

  • @pravinsinghrajputgujarat7175
    @pravinsinghrajputgujarat7175 Рік тому +1

    Jay maa harsiddh bhavani maaaa

  • @SanjayPatel-iq9pq
    @SanjayPatel-iq9pq Рік тому +1

    Super 👌👌👌

  • @psuresh4665
    @psuresh4665 7 місяців тому

    Good job kadvabha vhaguji Tinaji mathaji all team good work

  • @parmar5435
    @parmar5435 Рік тому +1

    જો ભાઈ તમે તમારા માબાપ ને રોટલા આપ્યા હોય તો તમારા બાળકો તમને હશે રોટલા આપશે તમે તમારા માબાપને રોટલા આપવાના હોય તો તમારા બાળક તમને પણ રોટલા મળે નહીં જેસી કરની વેસી ભરની કુદરતનો આ નિયમ છે અને સત્ય છે ભાઈ બોલો ક્યાં કઈ જોજો

  • @zalavipulzalavipul2781
    @zalavipulzalavipul2781 Рік тому +2

    Jay mataji 🙏🙏

  • @thakorlalaji953
    @thakorlalaji953 Рік тому +2

    જય.માતાજી.વાઘુભા

  • @bpdevdajaygoga1361
    @bpdevdajaygoga1361 Рік тому +1

    ખુબ સરસ

  • @SanjayThakor-zx9zi
    @SanjayThakor-zx9zi Рік тому

    Nice તમ ને મજૂરી કરી ને મોટા કયા એટલે

  • @rajachamunda9827
    @rajachamunda9827 Рік тому +2

    જય માતાજી

  • @odjeshal5355
    @odjeshal5355 Рік тому

    Vagu bha bhu majak kari ane tame imosnl thi gaya kadvo bha tamari tamari jodi bhagvan ram laxam ni jodi verry nic hard tacha story very very nic

  • @narendrasolanki6207
    @narendrasolanki6207 11 місяців тому

    બેક ગ્રાઉન્ડ મ્યુઝીક ના રાખો.

  • @dharmiksundhaya3027
    @dharmiksundhaya3027 Рік тому

    આ વીડિયો સારો સે પણ યાર તમે જે બનાવી એવિ હાલત માં જે હાલ જીવી રહ્યા હશે એ આ વીડિયો જો સે તેને કેટલું દુઃખ લાગુ હશે

  • @harshadsenma1330
    @harshadsenma1330 Рік тому

    Good vagubha

  • @hemlattajhaveri5786
    @hemlattajhaveri5786 Рік тому

    Chokara karta chhokriyo j kaam aave chhe

  • @sumitchavda1281
    @sumitchavda1281 Рік тому

    રવિ વગર વિડિયો જોવાની મજા નહિ આવતી

  • @rajubhaibaria-ep8py
    @rajubhaibaria-ep8py Рік тому

    Bhai aava chokra Ane vahu ne mota j nahi karva joiae

  • @sartanghatad
    @sartanghatad Рік тому

    Sartan❤❤❤❤❤❤