Shamlaji Mandir || Shamalaji Mandir Bhiloda || Raj devda vlogs

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Shamlaji Mandir || Shamalaji Mandir Bhiloda || Raj devda vlogs
    #gujarat #shamlaji #bhiloda #sabarkantha #aravali
    🌏 સ્થળ :- maps.app.goo.g...
    🎯 શામાળજી મંદિર ભિલોડા
    આ મંદિર હિંમતનગર થી 50KM દૂર આવેલું છે અને આ મંદિર ઇડર થી પણ 50KM દૂર આવેલ છે અને બન્નેના રસ્તા પણ અલગ અલગ છે
    🎯 શામાળજી મંદિર ભિલોડા
    અરવલ્લી જિલ્લાની ઇશાન દિશામાં અરવલ્લીની ગીરી માળામાં મેશ્વો નદીના કાંઠે ભરપુર વનરાજાથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે. આ સ્થળ અતિ પ્રાચિન છે. મંદિરની સ્થાપત્ય કલા અનોખી છે. પ્રાચીન સમયમાં આ સ્થળે નગરી હોવાના અગણીત અવશેષો નજરે પડે છે. આ મંદિર કોણે બંધાવ્યુ તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી.પરંતુ ૧૫૦૦ વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે.
    ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચિનકાળની હરી ચંદ્રપરી નગરી શોભતી હતી. મેશ્વો નદી પર શામળાજી પાસે બંધ બાંધવામાં આવેલો છે.
    યાત્રિકો અહી કાર્તિકી પૂનમ દેવોની દીપોત્સવી મહોત્સવ ઉજવવામાં આવે છે. દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહેછે. કાર્તકી પૂનમે અહી મોટો મેળો ભરાય છે.તેમાં મોટી સંખ્યામાં માણસો આવે છે.
    🎥🏞️ Raj Devda Vlogs
    #gujarat #vlogs #bhiloda #shamajitempal
    #forest #aravali #sabarkantha #Rajdevdavlogs

КОМЕНТАРІ • 11