Це відео не доступне.
Перепрошуємо.

કરોડોના કૌભાંડના આક્ષેપ મુદ્દે શું બોલ્યા નિહિત બેબિકેર હોસ્પિટલના ડૉ. હિરેન મશરૂ?

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2024
  • 'અમારે ત્યાં પેશન્ટ સારા થઇને જાય છે, તો પછી...', કરોડોના કૌભાંડના આક્ષેપ મુદ્દે શું બોલ્યા નિહિત બેબિકેર હોસ્પિટલના ડૉ. હિરેન મશરૂ?
    (રાજકોટના લક્ષ્મીનગરમાં આવેલ નિહિત બેબિકેર હોસ્પિટલમાં બાળકોના ખોટા રિપોર્ટને આયુષ્માન પોર્ટલ પર અપલોડ કરાયાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. આ રિપોર્ટ સેમ્પલ મંગલમ લેબોરેટરીમાં મોકલાતા. જેમાં છેડછાડ કરાતી. આ કારસ્તાનમાં હોસ્પિટલના તબીબ ડૉ. હિરેન મશરૂએ માત્ર 8 મહિનામાં રૂ. 2.53 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. જેને તેઓ નકારી રહ્યાં છે.)
    #Rajkot #rajkotnews #Gujarat #Gujaratinews #babycarehospital #NihitBabycare #childrenHospital #vtvgujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    You can also watch -
    Daily Dose (ડેઇલી ડોઝ)
    • Intermittent Fasting ક...
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 53

  • @solankimahipalsinhk
    @solankimahipalsinhk 2 місяці тому +12

    હવે આને કો ભાજપ માં જતાં રહે તો બધું ઠીક થઈ જશે

    • @gujarat4431
      @gujarat4431 2 місяці тому +3

      😂
      Sachivat

    • @chiragchavda6341
      @chiragchavda6341 2 місяці тому

      આ ભાજપ નો જ માણસ છે આ બધું scam છે

  • @vaishalikamani
    @vaishalikamani 2 місяці тому +6

    તકલીફ હોય તો જ આવ્યા હોય પણ તમે નાની તકલીફ ને મોટું રૂપ આપી ને આ બધું કર્યું.છે.

  • @PiyushPatel-ne8ez
    @PiyushPatel-ne8ez 2 місяці тому +10

    સાવ ખોટો છે......તેની બોડી લેંગવજ કહે છે

  • @purohitajay5966
    @purohitajay5966 2 місяці тому +7

    પણ રિપોર્ટમાં ચેડાં શા માટે કરવા જોઈએ?

  • @sanjaybarad7438
    @sanjaybarad7438 2 місяці тому +7

    રિપોર્ટ ખોટો બનાવે તો દાખલ કરી શકાય ને.

    • @zeelgamit1998
      @zeelgamit1998 2 місяці тому

      Pan emnu kehvanu evu che k bimar hoy toj doctor pase ave.. em ne em na ave koi

  • @purohitajay5966
    @purohitajay5966 2 місяці тому +6

    સાચો માણસ રેકોર્ડ બદલે?

  • @Edu_khabar
    @Edu_khabar 2 місяці тому +2

    સરકારી હોસ્પિટલો માં સુવિધા વધારો એટલે કોઈ જાય જ નઈ પ્રાઇવેટ માં

  • @jignasavla5593
    @jignasavla5593 2 місяці тому +3

    He is clearly accepting that he has changed reports

  • @ankitkothiya539
    @ankitkothiya539 2 місяці тому +4

    આવા ને જેલ ભેગા કરો

  • @youknownothing01
    @youknownothing01 2 місяці тому +2

    જૂઠ બોલો જોર સે બોલો... આની બોલવાની રીત જ બતાવે છે કે જૂઠું બોલે છે.. આગળ જોવાનું કે આને શું સજા થાય છે.

  • @chiragraghvani9894
    @chiragraghvani9894 2 місяці тому +2

    Made in china doctor 😂😂

  • @jayeshchudasama1976
    @jayeshchudasama1976 2 місяці тому +1

    નફફટ છે.

  • @sutharmahendra7324
    @sutharmahendra7324 19 днів тому

    He is very intelligent doctar knowledgebal but avu na karay dr thai ne very sad

  • @KrishnabaChudasama-so5dz
    @KrishnabaChudasama-so5dz 2 місяці тому +2

    Hji seat upar betho che?

  • @ravijethi5957
    @ravijethi5957 2 місяці тому +1

    Body language thi khabar padi jay chhe khotu bole chhe

  • @Dineshrathod5554
    @Dineshrathod5554 2 місяці тому +1

    તો પણ રિપોર્ટ સેવ કરવાના કેમ કો સો ભાઇ

  • @gujarat4431
    @gujarat4431 2 місяці тому

    Jay ho lohana samaj no doctor

  • @amitraval2943
    @amitraval2943 2 місяці тому

    VTV તો સપોર્ટ કરતું હોય તેમ લાગે છે અથવા તો રિપોર્ટર ભાઈ સાવ નબળા પડતાં હોય તેમ લાગે છે. 😂

  • @sejal3032
    @sejal3032 2 місяці тому +1

    Pn vaat a j chhe k report ma cheda krva j sukam pde je hoy a btava ma tmne su problem che

  • @bhavanbharwad2618
    @bhavanbharwad2618 2 місяці тому +1

    Computer ma tme keva chheda karo chho ae khabar pdi gai chhe....

  • @TheAnalgesic
    @TheAnalgesic 2 місяці тому

    He is Right.
    Pmjay ke officer kuch bhi karke sarkar claim reject karti hai .
    Isiliye doctor ko marij ka ilaj free me ho sake isliye ye sab karna pdata hai

  • @dishantpatel3991
    @dishantpatel3991 2 місяці тому

    Badhu proper j khotu Karine save Karine print out karyu hoi ! Patient ne amey sodhva kon jai sake have ... Ane garibo na rupiya thi bangla bandhi pan le to pan last ma to taro pan hisab thavano j chhe atyare nai to pchi , Dr. Community a type ni j chhe a ak Dr. Ava nthi badha sarkha j chhe

  • @mahin4u777
    @mahin4u777 2 місяці тому +1

    Wah doctor ji wah..report joi ne patient dakhal thay sharm karo

  • @user-gw1sp5ny9g
    @user-gw1sp5ny9g 2 місяці тому +1

    Body language thi khabar pade che khotu bole che

  • @gohilanirudhasinh308
    @gohilanirudhasinh308 2 місяці тому

    Vah 😂😂😂😂😂😂😂

  • @hetal25mayurgajjar25
    @hetal25mayurgajjar25 2 місяці тому

    Saav ખોટું બોલે છે

  • @user-uy7bx8gi6d
    @user-uy7bx8gi6d 2 місяці тому +1

    Vat karva ma pan achakay che sacha hoy e aavi rite vat na kare sav khoto che aane jel bhego karo 😠

  • @HinduBharat55
    @HinduBharat55 Місяць тому

    Face કહી દે છે કે કોતું

  • @mohammadmulla4004
    @mohammadmulla4004 2 місяці тому +1

    Lajwa ni jagya e gaaje chhe!

  • @HinduBharat55
    @HinduBharat55 Місяць тому

    લોકશાહી 😂😂😂😂😂

  • @jayshukla7541
    @jayshukla7541 3 місяці тому

    Tayare rakje under Java ni

  • @user-gz1ei5hc8f
    @user-gz1ei5hc8f 2 місяці тому

    tovba tovba dr k hevan 😱😱😱modi he to munkin he

  • @chaudhariyog322
    @chaudhariyog322 2 місяці тому

    Ani speech j batave

  • @nimeshp7491
    @nimeshp7491 2 місяці тому

    Recording ma su bolto to......crp vadhari dyo.....khotina

  • @jinalvaghelabts4115
    @jinalvaghelabts4115 2 місяці тому

    Var ae chhe ke nana balako ne khota injection kem apya