મેં નરેન્દ્ર મોદી સાથે ૧૧ વરસ કામ કરેલ | સ્વામી આત્માનંદ સરસ્વતી | Atmanand Saraswati | Motivational

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024

КОМЕНТАРІ • 23

  • @jesingbhaivala2303
    @jesingbhaivala2303 27 днів тому

    સાદર પ્રણામ પૂ.આત્માનંદ સરસ્વતી સ્વામીજી મહારાજ.👏👏🕉️🌻🌻

  • @ranchhodpatel6276
    @ranchhodpatel6276 11 місяців тому

    Very. Fine vedio

  • @user-pm1yu5gg4y
    @user-pm1yu5gg4y 11 місяців тому

  • @jivanbhaisavseta9398
    @jivanbhaisavseta9398 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @user-co9tu8si7d
    @user-co9tu8si7d 9 місяців тому

    જય ગોપનાથ મહાદેવ

  • @DHAVALBHARVAD-mw5xe
    @DHAVALBHARVAD-mw5xe Рік тому +1

    જય દ્વારકાધીશ

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 2 роки тому +1

    Jai shree krishna.

  • @sureshbhaidangar.paranam8115
    @sureshbhaidangar.paranam8115 2 роки тому +3

    સંતોનને મારા પ્રણામ સ્વામીજી ખૂબજ સરસ વાત કરી છે મોદીજી સાથે તમે કામ કરેલું છે તો સરકાર ને એક વિનંતી કરો કે ગાય માતા ને રાષ્ટ્રીય દરરજો અપે તો આપણી સંસ્કૃતિ ઉજાગર થાશે અને સ્વામીજી આપ ધર્મ સભા મા ગાય માતા માટે ઘણી વખત કહો છો તો રાષ્ટ્રીય દરરજો અપાવવા માટે વાત કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ

  • @hiteshgulwani3586
    @hiteshgulwani3586 Рік тому

    Khub Saras Swami Ji...

  • @AshvingiriGoswami-kp1df
    @AshvingiriGoswami-kp1df 9 місяців тому

    ❤️👏જયભોલેનાથ ❤️👏

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 Рік тому

    હર હર મહાદેવ જય ગોપનાથ મહાદેવ પરમ પૂજ્ય આત્માનંદજી મહારાજ ને અમારા સત સત વંદન આપનામાં કોઈ દિવ્ય શક્તિનો સંચાર તેમજ ગોપનાથ મહાદેવ ના ખૂબ આશીર્વાદ ઉતર્યા છે આપ શ્રી ૭૫ વર્ષની ઉંમરે પડકારો કરો છો એક યુવાનને શરમાવે તેવું પણ કાર્ય કરી રહ્યા છો આપ સત્યને કડવું બોલી રહ્યા છો પરમ પૂજ્ય શંભુ મહારાજ પછી આવા સંત મળ્યા છે તેનું અમને ખૂબ જ ગૌરવ છે આપ આ જ રીતે લોકોને જગાડતા રહેશો આજકાલ લોકો મોજશોખ ફેશન માં તલ્લીન થઈ ફરી રહ્યા છે પશ્ચિમના દેશોનું આંધળું અનુકરણ કરી રહ્યા છે અંગ્રેજી ભણતર બાળકોમાં ખૂબ વધી રહ્યું છે આજકાલ સ્કૂલોમાં પણ ગુજરાતી છોકરાઓ હિન્દીનો બોલવાનો વ્યવહાર કરી રહ્યા છે અંગ્રેજી સ્કુલો ગુજરાતી ભાષા ધીરે ધીરે લુપ્ત કરવા જઈ રહ્યા છે તો હું જે દિવસે પૂનમ હતી તે ચોગાનમાં ઉભો હતો એક દાદાજી પૌત્રને લઈને આવેલા પૌત્રને ચાંદા ના બદલે moon કહેતા આવા લોકોએ ગુજરાતી સંસ્કૃતિ ની પત્તર ફાડી નાખી છે તેમને પૂછો રાત્રે સપના અંગ્રેજીમાં આવે છે કે ગુજરાતીમાં હજી ચમછો ચો હેડયા અલ્યા ગોમડે આબુસે આવી આવી ગોમડીયા ભાષા શહેરમાં આવીને બોલે છે છોકરાઓ અંગ્રેજી ભણે છે હવે ક્યાં જઈને અટકશે આવા લોકો મહારાજ તમે કંઈક સમજાવવા ને બરાબર ચાબખા મારો જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Рік тому

    Pranam bapu ....

  • @jayeshbhaikathiriya9972
    @jayeshbhaikathiriya9972 8 місяців тому

    Sangh na svayam sevak j aavi vat Kari sake

  • @ramesvirani2977
    @ramesvirani2977 Місяць тому

    ગાયને.રખડતી.રોકો.મા.છે.

  • @mohanbambhaniya2860
    @mohanbambhaniya2860 Рік тому

    જય હો સંત સમાગમ ની જયહો

  • @madhavsinhdodiya8610
    @madhavsinhdodiya8610 2 роки тому +2

    Bapu ne namskar. Mother studio no aabhar. Bapu na Bija Nava video Atyare je karyakam hoy se tya sathe jav ane Nava video muko.

  • @toofani
    @toofani 2 роки тому

    Bapu, Tyare pan e atyar ni jem feku j hata?!