Mano Mali Chhe Moti Vat -Praptino Vichar
Вставка
- Опубліковано 13 січ 2025
- We are the most fortunate people on earth. For we have attained a true God, Sant and Satsang.
An incredibly rare thing has been attained so easily and to understand and preserve this is paramount. Nishkulanand Swami explains this in the following bhajan.
However, he is also warning us. 'You have a winning hand, do not throw it away.'
The words of this bhajan are brimming with greatness (of God and the Sant), fulfillment and introspection. They are worthy of being pondered upon everyday.
Lyrics: Sadguru Nishkulanand Swami
Singer: Sadhu Premvadandas Sadhu Shukmunidas
માનો મળી છે મોટી વાત
આપણે સૌ પરમ ભાગ્યશાળી છીએ કે આપણને સાચા ભગવાન, સાચા સંત અને સાચા સત્સંગની પ્રાપ્તિ થઈ છે. અત્યંત દુર્લભ વસ્તુ અત્યંત સુલભતાથી મળી હોવાથી એને સમજીને જાળવવાની વાત સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી પ્રસ્તુત પદમાં કરે છે અને સાથે ચેતવણી પણ આપે છે કે, જો જો, જીતેલી બાજી હારી ના જતા. મહિમા, કૃતાર્થપણું અને અંતર્દૃષ્ટિથી છલકતા આ કીર્તનના શબ્દો નિત્ય વિચારવા જેવા છે.
કવિ : સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
ગાયક : સાધુ પ્રેમવદનદાસ અને સાધુ શુકમુનિદાસ
हम परम सौभाग्यशाली है कि हमें सच्चे भगवान, संत और सत्संग की प्राप्ति हुई है। अत्यंत दुर्लभ वस्तु अत्यंत सुलभतासे प्राप्त हो चुकी है, इसलिए उसे सावधानीपूर्वक सम्हालना उतना ही अनिवार्य है। इन बातों को समझाते हुए निष्कुलानंद स्वामी प्रस्तुत पद में ऐसी भव्य प्राप्ति को हम खो न बैठे इसलिए चेतावनी भी देते हैं। महिमा, परिपूर्णता और अंतर्दृष्टि से छलकता यह भजन नित्य चिंतन का विषय है।
कवि : सद्गुरु निष्कुलानंद स्वामी
गायक : प्रेमवदनदास और साधु शुकमुनिदास
#ManoMaliChheMotiVat #15minpraptinovichar #praptinovichar #newkirtan #newbhajan
#nishkulanandswami #nandsanto #krutharthpanu
#pramukhswamimaharaj #mahantswamimaharaj #aksharbrahma #gunatitanandswami #satra2025 #SadhuPremvadandas