GROUND ZERO REPORT - સૂકુ સંકટ,વાવ તાલુકાના રાધાનેશડા ગામથી

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • ના પીવા માટે પાણી, ના ખેતી માટે, કાચા કુવા ખોદી પાણી કાઢવા મજબૂર બનાસકાંઠાના સૌથી છેલ્લા ગામ રાધાનેસડાના લોકો

КОМЕНТАРІ • 55

  • @kanjibhaipatel5769
    @kanjibhaipatel5769 3 місяці тому

    વાવ તાલુકાના ગામોમાં આવીજ દશા સે પત્રકારો સાથે રહી અમારી મજબૂરી સરકાર સુધી પહોંચે એવી આશા છે

  • @user-se1ht3ec8l
    @user-se1ht3ec8l 3 роки тому +2

    ખુબ ખુબ ધન્યવાદ પત્રકાર બેન ને આવા છેવાડા ગામ ની મુલાકાત લીધી કે ત્યાં લોકો ની પરિસ્થિતિ કેટલી બે હાલ છે સરકાર નેતાઓ ને તો ખાલી ભાષણ જ કરવા છે આવા ગામડામાં એક દિવસ ગુજારે તો ખબર પડે

  • @user-hg1bd2dn5b
    @user-hg1bd2dn5b 3 роки тому +8

    મારા બનાસકાંઠા ની આવી હાલત જોઈને આખ માંથી આસું આવી ગયા 😭😭😭

  • @ranjitsinhrajput6218
    @ranjitsinhrajput6218 3 роки тому +6

    આ વિસ્તારમાં પાણીની સગવડ તદ્દન કરાવી જોઈએ બિચારા લોકોને મૂંગા પશુઓ પાણી વગર કઈ રીતે જીવી શકે જળ એ જીવન છે

  • @MMNews-wq1kp
    @MMNews-wq1kp 3 роки тому

    ધન્યવાદ સંધ્યા બેન લોકો ના પ્રશ્નનો સરસ વાચા આપી છે

  • @chauhanusha6323
    @chauhanusha6323 3 роки тому

    ખુબ ખુબ આભાર તમે છેવાડાના રાઘાનેસડા ગામની મુલાકાત લીધી અને મીડિયા દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવા નો પ્રયત્ન કર્યો.

  • @roylrajagamansanthaltrikam6647
    @roylrajagamansanthaltrikam6647 5 років тому +3

    તોય મારો બનાસકાંઠો હા મોજ હા

  • @shreejeteshwarinterior9595
    @shreejeteshwarinterior9595 3 роки тому

    Khub khub aabhar ben

  • @zala3397
    @zala3397 3 роки тому +1

    Good sir

  • @jayntivanjara3422
    @jayntivanjara3422 2 роки тому +1

    સરકાર ને ખરે ખર આ લોકો માટે પીવાના પાણીની સગવડ કરવી જોઈએ,,, સો સુપર રિપોર્ટર તમને લખો લખો વંદન

  • @rameshajithakor110gmailram3
    @rameshajithakor110gmailram3 3 роки тому +1

    જયમાતાજી

  • @artistnaveentfi
    @artistnaveentfi 3 роки тому

    Wow

  • @hareshchaudhary9447
    @hareshchaudhary9447 3 роки тому

    આ છે ઈમાનદાર પત્રકારીત્વતા...

  • @Hirji_kalbi
    @Hirji_kalbi 3 роки тому +10

    આવા વાવ તાલુકાના ગામ ના બીજા વિડીયા અપડેટ કરવા વિનંતી

  • @vaghelasiddhraj5457
    @vaghelasiddhraj5457 3 роки тому

    Ok

  • @rajameldistudio2586
    @rajameldistudio2586 4 роки тому +10

    બેન હુ ત્યાનો છું અમારે ખેતર પાવાની વાત તો દુર પણ માણસ ને પીવા પાણી નથી

    • @aayushichavda1315
      @aayushichavda1315 3 роки тому +1

      Oo my god

    • @rameshbhaiprajapati258
      @rameshbhaiprajapati258 3 роки тому +1

      રૂપાણી સરકાર ને કહો કે પબ્લિકે આટલા વધારે મત આપીને સરકાર જીત અપાવી છે તો છેવાડાના માનવીઓના આવા ભયંકર હું

    • @rameshbhaiprajapati258
      @rameshbhaiprajapati258 3 роки тому +1

      ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં પાણીની પડતી મુશ્કેલીઓને રૂ
      પાણી સરકાર ને કેમ દેખાતી નથી પબ્લિકે તમને ખોબા ભરીને વોટ આપેલા છે તે એટલા માટે કે આવા છેવાડાના માનવીને તકલીફો દૂર કરી શકો

    • @ranchhodchaudhry3244
      @ranchhodchaudhry3244 3 роки тому

      To have bhabhar aavo aetle tya pani chhe bhai

  • @Hirji_kalbi
    @Hirji_kalbi 3 роки тому +1

    બેન તમારી વાત સાવ સાચી છે

  • @eshvarbhaichaudhary8173
    @eshvarbhaichaudhary8173 2 роки тому

    આભાર

  • @bharatsinhrajput9938
    @bharatsinhrajput9938 3 роки тому

    सुपर रीपोर्ट

  • @BJPBK
    @BJPBK 3 роки тому +1

    Thank you my vav Banaskantha
    Daily problam che road pani health education koi nathi ek var mulakat lo mem

  • @rohitsuthar910
    @rohitsuthar910 3 роки тому +2

    Thank you so much medum tamari chanal thi a gamni halt jova mali nd have sarkaar n b janavo k haji b tya avi j halt 6e

  • @Hirji_kalbi
    @Hirji_kalbi 3 роки тому +3

    આ વિડીયો અપલોડ કરવા બદલ ખુબ ખુબ આભાર

  • @kathiyawadHorseclub
    @kathiyawadHorseclub 3 роки тому +1

    Sandhya resembles sweta 😁😁❤️❤️❤️

  • @chaudharydairyfarm9205
    @chaudharydairyfarm9205 3 роки тому +2

    Vav ni Sarkar su kare 6e deesa thi paip lain davra pani tharad vav sudhi jay 6e Pan tayna MLA sui raha 6e, Gujarat sarkar to pani paochadi didhu 6e

  • @kiransinhgohil925
    @kiransinhgohil925 2 роки тому

    સરહદી ગુજરાતની હકીકત ને લોકો સમક્ષ રજુ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર

  • @chaudharymahesh8318
    @chaudharymahesh8318 3 роки тому +1

    Aa video jotaj maru dil kampi uthau

  • @dr.b.m.rajput2693
    @dr.b.m.rajput2693 3 роки тому +5

    આંખો બીની થઈ ગઈ બેન તમારો વિડીયો જોઈ ને
    શું ખરેખર બહું ખરાબ હાલત છે

  • @funny__9941
    @funny__9941 3 роки тому +2

    મેડમ તમે બનાસકાંઠા ની મુલાકાત લીધી
    ખૂબ જ આભાર
    પણ આવા જે એરિયા છે તેનું કોઈ ધ્યાન નથી લેતું
    આ એરિયા બોર્ડર નજીક છે લોકો ઘણા પરેશાન છે પાણી વગર
    અને કેનાલ તો વાતજ છોડો લગભગ બનાવી ત્યારેજ પાણી આવ્યું છે
    ઉનાળે ખુબજ જરૂર હોય છે ત્યારે જ નથી મળતું
    આ બેસ્ટ ન્યૂઝ તમામ સોસીયલ મીડિયા પર મોકલી દો બસ જોઈ શેર કરો

  • @RameshThakor-ci2cj
    @RameshThakor-ci2cj 3 роки тому

    Jay Midiya

  • @rajameldistudio2586
    @rajameldistudio2586 4 роки тому +4

    બેન હુ ઇજ ધરતી પર પૈદા થયો છું એજ રણ એજ અમારી ખારી ધરા

  • @solankijitu6959
    @solankijitu6959 5 років тому +1

    Sandhya mem saru kam Karo chho very good

  • @Hirji_kalbi
    @Hirji_kalbi 3 роки тому +3

    આવા બીજા વિડીયા અપડેટ કરવા વિનંતી

  • @rajameldistudio2586
    @rajameldistudio2586 4 роки тому +2

    અમારી હાલત રામ જાણે પણ બેન આ બાજુ આવોતો મળજો

  • @prakashmali8267
    @prakashmali8267 3 роки тому

    Good 18 news ગુજરાત... Hju... તમે આવા ગામ no રિપોર્ટ બનાવો સરકાર ને kbr pde.y8

  • @JeganLalutra
    @JeganLalutra 3 роки тому +1

    राजस्थान में भी सेम हालत

  • @arajungelotar4622
    @arajungelotar4622 3 роки тому +1

    😭😭

  • @ketakichauhan3240
    @ketakichauhan3240 3 роки тому

    😥😥

  • @rameshbhairabari3097
    @rameshbhairabari3097 3 роки тому

    Sarskare.shupagalabharyatebatavajo.ben

  • @patelmukesh6537
    @patelmukesh6537 3 роки тому +1

    Aa vistarna M.L.A ne Kai k karvu pde

  • @mahendrasinh_solanki_2831
    @mahendrasinh_solanki_2831 3 роки тому

    Radha nesds

  • @THAKORVIKRAMJTOVADHASARPATANSH
    @THAKORVIKRAMJTOVADHASARPATANSH 3 роки тому +2

    હાવા ગામોની મુલાકાત લીધી એના માટે હાભર બેન 😪😪😥😥

  • @shreejeteshwarinterior9595
    @shreejeteshwarinterior9595 3 роки тому

    😭😭😢😢😰

  • @kharvariya6892
    @kharvariya6892 3 роки тому

    Banas Katha jila mo bahu j takali chhe.narendr modi su Kare chhe.

  • @vikramsthakor2900
    @vikramsthakor2900 3 роки тому

    😅😂😂😂😂😂😂😅😅😅😅😅

  • @nit.ranavatofficial2352
    @nit.ranavatofficial2352 3 роки тому +2

    ગમે.તેમ.પણ.મારું.વાવ. નગરી.ક્યાંથી
    હા.મારું.વાવ.હા