મામુ બનાવો ઇ ઘણું છે પણ પપ્પા તો નાં બનાવો 😅😅😅 આજ અર્જૂન ભાઇ અવાજ નાં સાંભળવા મળ્યો તેનું થોડું દુઃખ થયું આજનો આખો પ્રેંક વિનોદ ભાઈ ના નામે રહીયો અને માર પણ ખાધો
કોઈ પેસેન્જર નથી હોતા દરેક ને વાત કરી સમજાવી, editing કરી પછી वीडियो उतारे છે, પ્રિ સ્ક્રિપ્ટ હોય. નોર્મલ prank નથી સાવ અભણ અને મૂર્ખ લોકો ને મઝા આવે બાકી માથામાં દુખાવો થાય
Vinodbhai & Jogabhai tame prank karti vakhte kevi mansik ane sharirik taiyari rakhi hoi ? Dhanya chhe dost game tetlo Mar khawani taiyari .... great great excellent
Aaj to vinod Bhai ne dhoy nakhiya kayam jonga ne mar khavo pade moj aave ho bhai tamara vidio joy ne badha hasi ne harva thay jordar vidio lagyo
આજે તો અર્જુન ભાઈ ની જગ્યાએ વિનોદ ભાઈ ઝપટ મા આવી ગયા 😂😂
આ વખતે વિનોદ ભાઈ જપટૈ સડીગયા માર ખાવા મા. અને જોગી બેન બચી ગયા😅😅😅😅
જય માતાજી વિનોદ અને જોગા હું કચ્છ ભચાઉ તમે જય માતાજી લાઈટ ડન
दिलीप भानगढ़
હા રજાક ભાઈ હાં
મામુ બનાવો ઇ ઘણું છે પણ પપ્પા તો નાં બનાવો 😅😅😅 આજ અર્જૂન ભાઇ અવાજ નાં સાંભળવા મળ્યો તેનું થોડું દુઃખ થયું આજનો આખો પ્રેંક વિનોદ ભાઈ ના નામે રહીયો અને માર પણ ખાધો
Aje Vinodbhai ne Shiyala na methi Pak khava no mast chance malyo 😂😅
😂😂😂😂😂
Jadbatod comedy....😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤ from Kuwait
પેસેન્જર જેટલા હરખથી ગાડી માં બેસે સે એટલીજ સ્પીડ માં ઉતરવા માટે મગજમારી કરે સે😂
કોઈ પેસેન્જર નથી હોતા દરેક ને વાત કરી સમજાવી, editing કરી પછી वीडियो उतारे છે, પ્રિ સ્ક્રિપ્ટ હોય. નોર્મલ prank નથી સાવ અભણ અને મૂર્ખ લોકો ને મઝા આવે બાકી માથામાં દુખાવો થાય
Jongabhai ni acting baki Mr.Bean jevi, no single word in script but very entertaining 🤘👌
Amitbhai baaki Anuraag Kashyap jeva laage che......😂😂😂🎉🎉🎉
Vah bahi vah nice mamu vinod bhai 👌👌👌👍👍👍
વાહ વિનોદ ભાઈ વાહ,,,,, સરસ બહુ સરસ
રેકોર્ડ ટુટી ગયો જોંગા ને મેથી પાક ના મળ્યો😂😂😂😂😂
Bhai ni patni bahu khush thay hase kharelhar .
જોંગો ૧નં. મોજ પડી ગઇ 😂😂😂.
Vinodbhai & Jogabhai tame prank karti vakhte kevi mansik ane sharirik taiyari rakhi hoi ? Dhanya chhe dost game tetlo Mar khawani taiyari .... great great excellent
બધુ સ્ક્રીપેટ છે કયાય પ્રેન્ક નથી 😂😂😂😂
@harsgoswami8364 evu nathi... jeno prank thyo chhe tevi 2 vyakti ne hu malelo chhu. Ane artificial prank declare thya vagar na re
આજે તો જોંગા ભાઇ બચી ગયા અને વિનોદ ભાઈ તમારો વારો નીકળી ગયો.
I missed Jhonga Dialogs..... Miss you... Sweety.... 😜
Don't teach me 😂😂😂😂😂😂
Aaj to vinoya ki sarvise thaigay😅😅😅😅
😂😂😂😂 bhai bhai....😂😂😂😂 koi pan manas gabhray Jay...
Gajabbbbbbb ho vinod bhai 👌👌👍👍🤣🤣
Hu nd maru full family tamara badha video joi chhia
22 : 05 😂😂😂
Bahuj saras video... really prank video 👍
જબરજસ્ત મજા આવી ગઈ આવા અવનવા પ્રેન્ક લાવતા રહ્યો❤
Bhai Good msg 4 people 😊😢😊
20:47 વિનોદ ભાઈ આયા થી દેલેવરી ચાલુ થઈ 😂😂😂😂
Bhai Bahuj sarif che ho
Gajjjab bhai gajjjab
Si lamana varya che bhai bhai
Wah jonga bhai mamu mathi papa banavi didho 😂😂😂 sorry
જોરદાર વિનોદભાઈ 😂😂
Ha amit ha bhai 😂😂😂😂
lavya ho vinod bhaai
arjun bhai
GREAT WORK😢😢😢😢😢😢
જય માતાજી ❤❤❤❤
વાહ જોરદાર મેસેજ આપ્યો ભાઈ જય સોમનાથ
Last ma baki moj karavi didhi ho..😂😂
Jakkaaaaas prank 😅😂😂😂😂😂
Aaje ame tamaru saru karsu 🤣🤣🤣🤣 point to be noted🤣🤣
તમે રિટર્ન આવો ત્યારે પણ એક પ્રેંક બનાવો vinod ભાઈ જો possible hoi to
Sabas evergreen very good jay ho tnx
Aaj vinyo tichano😂😊
Vicky doner banaavo koi ne 🤣😝😝😝
જમાવટ વો 🎉
જાંગી ભાભી મજા આવી ગઈ
Superb, keep it on 😂
Aaje to vinod bhai ni service thai gai 😂😂
jakaaaaas....
બોટાદ બાજુ આવો ..... પ્રેન્ક કરવા
બોટાદ થી જોવા વાળા છે કોય
ઢિકો સરખો પડ્યો હો વિનોદભાઇ 😂😂😂😂😂 જોંગા ભાઇએ લેડીસ રોલ આજ પહેલીવાર કર્યો અને માર ન પડ્યો ઍટલે હવે વારે ઘડીએ લેડિસ રોલ કરશે😂😂😂😂😂
😂😂 સારું થયું ઈંગ્લિશ તો બોલતા આવડીગ્યું..😂😂
Jignesh Parmar halol pavagadh namaste 😅rj😂
ભાઈના મગજના 9 મહિના પુરા થઈ ગયા જ....જોરદાર કોમેન્ટ...
મજા આવી😊😂
🧔આ ડાઢી વાડી અબલા નારી😅😅😅
Khub sarash vinodbhai
19 : 13 😂😂😂😂
વિડયો મા વિનોદ ભાઇ એક વાર એમ બોલવાનિ જરુર હાતિ....કે ભાઇ ખેચા ખેચિ કરવાનિ થાય તો મદદ કરજો😂😂😂😂😂😂😂😂
Jay murlidhar 🎉🎉❤❤
BAHU MAJA AAVI AA VAKHTE ARJUN NE METHIPAK NA MALYO BACHI GAYA 😂😂😂😂😂😂
We Wanted "Sheth Dirdharlal Part 2"😅
બોવ મસ્ત મજા આવી
Mara gharvada nai lakhave 🤣🤣
આજે અર્જૂનને માર ના પડ્યો 😂
વિનોદ ભાઈ તમે આજુ બાજુ ના વિડિયો બનાવો છો તો કોક તો તમને જાણતા હોય ને
બધાજ વિડીયો સ્ક્રિપ્ટેડ છે 😂😂😂😂
બવ ખૂબ વિનીયા ભાઈ...
Most honest husband 😂
LAST MSG MA HEART NE TOUCH THAY GAY AVI VATVKARI GAYA BAHU J SARAS
Jongo badhmash upar prank bana vo vinod bhai ❤
ગજબ નો પ્રેંક કર્યો બાકી આજ તો વિનોદભાઈ ને માર ખાવો પડ્યો😂😂😂
Aa to Jogidi 😅😅😅
જયમાતાજી ❤
Vinod bhai jam khambhalia aavo ek var prank karva
ફટા પોસ્ટર નીકલા જોંગો..
😂🤪😎😅
અલ્યા વિનોદભાઈ બાળક પેટમાં રડે છે .. 😮😮😮
🤣🤣🔥
Vinod bhai tame khub mehnat kari che 11 varas thi yt chalu rakhu che
અસવીન.પટેલ.ગોઘરાથી.વીનુ.ભાઇ.જવાબ.મોકલો.તમારો.આભારી.છુ
જય માતાજી વિનુ ભાઈ અર્જૂન ભાઈ જય માતાજી
Bahu maja aavi 🎉🎉🎉🎉🎉🎉🎉
Ek nakhis ne to dilevery thay hase 😂
પહેલી વાર જોંગા યે માર નથી ખાધો
તમારા પ્રાન્ક જોયાં વગર રહેવાતું નથી😂😂😂
Mojj Ho 😂😅😂
હા મોજ હા ❤❤
મકરસંક્રાંતિ આવે છે તો એનું એક પ્રેક બનાવો❤️❤️❤️
Jay Mataji Vinodbhai Surat ma ek ka 2 video banavo
Jilmil baba lavo😀😀😀
CLaaSSiC 🎉😅
JAI MATAJI🙏
વિનોદ ભાઈ હુ તમારો જવાબ ની રાહ જોવ છું કે મને ક્યારે મળવા માટે બોલાવશો
Now from family fun to adult lame fun seriously
વાહ....
Mast video 😊😊😊
ભાલ નો ભંમરો કોમેડી કીંગ
😂😂😂 અરેરે વિનીયા જોંગા તમારી જોડે 🚗🚗
Jonga ladies na voice ma bolay k khanjori dayo 😂
ભાઈ સોમનાથ બાજુ આવો ભાઈ ❤❤❤❤
કોમેડી કિંગ ઓફ ગુજરાત
જોરદાર છે ભાઈ
Vinod bhai tamne malvu che tamara redio mamu aavta teyare na hu odkhu chu tamne pan malvu che vinodbhai
21:30 😮
મિલી ભગત 😂😂
નાના બાળકોને લોકો kidnapબહુ કરે છે એમના માટે વિડીયો બનાવો જેથી બાળકો પ્રત્યે લોકો જાગૃત થાય