ચાલો બરડો સફારી કરીએ અને કિલેશ્વર મહાદેવ ના દર્શન કરીએ

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024
  • પ્રેમ અને વીરગાથા ના પ્રતીક સમાન બરડા ડુંગર માં આવેલ કિલ્લેશ્વર મહાદેવના દર્શને #mojegujarat
    બરડો સફારી કરવી એ અદભુત લાવવો છે તેમાં પણ ચોમાસા અને તે બાદના સમય દરમિયાન બરડો એની સોળે કળાએ ખીલી ઉઠેલ હોય છે. સરકારશ્રી દ્વારા બરડો સફારી પણ અહીં શરૂ કરવામાં આવી છે જેમાં જીપ્સીમાં બેસી અને તમે આ બરડા ડુંગરની સફારી કરી શકો છો અને વન્યજીવોને નિહાળી શકો છો અને પ્રકૃતિને માણી શકો છો. બરોડા ડુંગરમાં આવેલ કિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર પણ દર્શન કરવા લાયક છે અને કીલ ગંગા નદી પણ જોવાલાયક છે.
    #bardo
    #kileshwar
    #mahadev
    #bardosafari
    #gujarat
    #bardodungar
    #porbaandar
    #kileshwarmahadev
    #traveling
    #vlog
    #bardohill
    #wildlife
    પોરબંદર અને દ્વારકા જિલ્લા ને જોડતો ડુંગર એટલે બરડો. 50 ચો.કિલોમીટર મા આવેલો આ ડુંગર અદભૂત સોંદર્યતા ધરાવે છે.
    બરડા ડુંગરમાં ટ્રેકિંગ માટે આભાપરા હિલ, કીલેશ્વર બિલેશ્વર મહાદેવ મા મંદિરો અને ખોડિયાર માતા નું મંદિર અને બીજું ઘણા જોવા લાયક સ્થળો આવેલ છે.
    Social Media Links:
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Guj...
    Instagram
    bit.ly/Moje_Guj...
    બરડો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં પોરબંદર જિલ્લામાં આવેલી એક ડુંગરમાળા છે. બરડો સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતોમાંનો એક ગણાય છે. બરડાની ડુંગરમાળા કુલ ૪૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. બરડાની ટેકરીઓ ગોળ મથાળાં ધરાવે છે.
    ઉંચાઇ: 637 m (2,090 ft)
    મુખ્ય શિખર: આભપરા
    વિસ્તાર: 48 ચો. કિમી
    સ્થાન: પોરબંદર જિલ્લો, ગુજરાત, ભારત
    😱જાંબુવતી ગુફા
    bit.ly/3Dd4NZ7
    bardo dungar
    બરડા નો ઇતિહાસ
    આભપરા શિખર
    કિલેશ્વર મંદિર
    બિલેશ્વર મહાદેવ
    ખંભાળા ડેમ
    પોરબંદરના જોવાલાયક સ્થળો
    ગુજરાતના ડુંગરો
    બરોડા ડુંગર ની પરિક્રમા
    ગિરનારની પરિક્રમા
    નાથા મોઢવાડિયા
    બરડો ડુંગર ક્યાં આવેલો છે
    બરડા ડુંગર નો જાણવા જેવો ઇતિહાસ
    બરડા ડુંગર ના જોવાલાયક સ્થળો
    મોજે ગુજરાત

КОМЕНТАРІ • 17

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 3 місяці тому +2

    बहुत अच्छा जगह
    हर हर महादेव
    भाई बहुत सुंदर वातावरण और सुन्दर प्रस्तुति

  • @PriyakantShrimali
    @PriyakantShrimali 3 місяці тому

    Very Very Nice Location and મોજ

  • @Gujju17219
    @Gujju17219 3 місяці тому

    Moj moj

  • @rahulvasava6084
    @rahulvasava6084 3 місяці тому

    Shiv shiv

  • @Gujju17219
    @Gujju17219 3 місяці тому

    moj karavi didhi bhai thank you so much

  • @DISCOVERGUJARATI
    @DISCOVERGUJARATI 2 місяці тому

    Nice 👆

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 3 місяці тому +1

    ❤❤❤❤🎉🎉🎉

  • @sudhirbhatt5523
    @sudhirbhatt5523 3 місяці тому

    Please inform about Road condition ❤

  • @RamkeshurBhola
    @RamkeshurBhola Місяць тому

    મોજે ગુજરાત આપની ચેનલ પરથી જાણવા માગું કે આભાપરા માં વીજવાસણ માનો ઇતિહાસ જણાવો આપને ખબરહોયતો આટલી વિનંતી મારી છે જય માં વિજવાસણ લી ગીર સોમનાથ લોઢવા ભોળા રામ આહીર

  • @magansolanki9535
    @magansolanki9535 2 місяці тому

    બરડા મા ગુજરાતી એ જવું જ જોઈએ

  • @sudhirbhatt5523
    @sudhirbhatt5523 3 місяці тому

    4 whller allowed.

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  3 місяці тому

      Yes allowed... But heavy traffic in festival season.. byk is better than four wheel

  • @gokalbharwad9018
    @gokalbharwad9018 25 днів тому

    દિવાળી માં પાણી હોય છે