Uncut Podcastમાં Safin Hasan। માત્ર Motivation નહીં વાસ્તવિકતા પર ખુલીને વાત!।Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • This video was originally released on 26 march, 2023

КОМЕНТАРІ • 17

  • @onlyforknowledge7394
    @onlyforknowledge7394 День тому +3

    ખુબ જ mature talk (પુખ્ત વાતચીત)....
    એક વખત જોયે મન ના ભરાય એવું......
    જાણે જીવન નો સાર સમજાવે એવું.....
    અને અમારા જેવા યુવાનોને પ્રેરણા આપે એવું.....
    ખરે ખર જમાવટ થઈ ગઈ
    Thank you સફિન સાહેબ અને દેવાંશી દીદી
    - શ્રીધર મહેતા

  • @chandrashekharagnihotri3173
    @chandrashekharagnihotri3173 День тому +1

    ખુબજ પ્રેરક અને ઉદ્બોધક પૉડકાસ્ટ છે. ઉત્તમ. અપ્રતિમ...

  • @Buntyroster001
    @Buntyroster001 16 годин тому +1

    Miss you sir in Bhavnagar ❤🎉

  • @mukeshdhotre8358
    @mukeshdhotre8358 19 годин тому

    Great

  • @harsukhkaneriya8428
    @harsukhkaneriya8428 13 годин тому

    અભિનંદન sir
    હું તમારા થી બહુ પ્રભાવિત છું પણ તમારા field માટે પ્રશ્ન એ છે કે તમે જે પબ્લિક ને ચલણ લેવા માટે કહો છો તે સારો વિકલ્પ છે પણ એવું પણ થઈ શકે કે પબ્લિક તો તમારા સ્ટાફ ની સાપેક્ષ માં બહુ જ વધારે છે તો તમે તમારા સ્ટાફ ને જ કહો તો વધારે સારું કે કોઈપણ નાં ગુના માટે તોડ નાં બદલે તેને ચલન જ આપવું અને બીજું sir જે લોકો તોડ કરતા પકડાઈ ગયા છે પ્રૂફ પણ થયેલ છે તે પણ બીજા દિવસે પાછા ફરજ પર આવી ને તોડ ચાલુ કરી દે છે
    Sir તમે ખૂબ જ વિચારશીલ છો અને લોકો ને તમારી પાસે થી બહુ અપેક્ષા પણ છે

  • @Sandy...0831
    @Sandy...0831 21 годину тому

    Safin sir e j divase hu tya j hato
    I m from jogeshwari soc
    Sir I m ur big frnd

  • @chavdabhikhabhaifromjamnag2557

    Vah Saheb vah

  • @manishpatel7267
    @manishpatel7267 День тому +2

    ખૂબ સરસ સફિન હસન સર અને મેમ તમને પણ હું એક શિક્ષક છું બસ એક આદર્શતા અને સત્ય નો રાહ મને બહુ ગમે.
    સફિન સર અને આપ પણ બંને સત્ય ના રાહ પર ચાલો છો આપ ની ચેનલ માં તમે જે આપો છો એ નિષ્પક્ષ અને રાજકારણ થી વિલિપ્ત રહી ને આપો છો.
    મને પણ કોઈ પૂછે તમે ભાજપ માં કે ક્રોગ્રેશ માં તો હું કહું કે હું એક શિક્ષક માં
    હું સ્વામિનારાયણ ધર્મ માંથી શીખી રહ્યો છું પણ મને ક્યારેય કોઈ પણ ધર્મ નો વ્યક્તિ ખૂબ સરસ રીતે આગળ વધે ત્યારે હું દિલ થી આનંદ અનુભવું છું.
    જેમાના અબ્દુલ કલામ સર ,સફિન હસન સર
    હું માનવી માનવ બનું તોય ઘણું એ વાક્ય મને બહુ ગમે છે.

  • @BhupendraChaudhari-i4p
    @BhupendraChaudhari-i4p 2 дні тому +2

    Safi is my best hero I am 76 old what Safi dekra

  • @shaileshbhagat8394
    @shaileshbhagat8394 2 дні тому +2

    સખત પરિશ્રમ ને સહજ રીતે રજૂ કરીને યુથ ને પ્રેરણા આપતી વાતચીત...

  • @Sandy...0831
    @Sandy...0831 21 годину тому

    આપણે ખાલી પ્રોબ્લેમ લઈને આવીએ છીએ. પ્રોબ્લેમ ની સાથે સજેશન લઈને આવો જ્યારે તમામ પ્રોબ્લેમ ના સજેશન તમારા તરફથી આવશે ત્યારે આપણે એમની ઉપર કાર્ય કરી શકીશું

  • @SJ3545-r2u
    @SJ3545-r2u 56 хвилин тому

    10:30 Ahmedabad to modi saheb ne pan traffic ma rasto na ape😂😂

  • @GopalbhaiGK
    @GopalbhaiGK 2 дні тому +1

    તમે એન્જલ ,ગ્રો , mutual fund સ્ટોક માર્કેટ ની જાહેરાત મૂકો છો પણ શેર માર્કેટ માટેનું કોઈ સારી વ્યક્તિ નું પોડકાસ્ટ મૂકો . હવે તો ફોન પે ગુગલે ને પેટમ પણ શેરબજારનું ઓપ્શન આપે છે.

  • @BhupendraChaudhari-i4p
    @BhupendraChaudhari-i4p 2 дні тому

    Sar apk koi kam. Nahi BJP hamri scs t mere muslim bhai