Gujarat Weather Update : વરસાદનું જોર ક્યારે વધશે? કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024

КОМЕНТАРІ • 182

  • @dilipgohil9970
    @dilipgohil9970 Місяць тому +1

    jay mataji d c 🌹🌹🌹

  • @munabhaigohil9722
    @munabhaigohil9722 Місяць тому

    ખુબ સરસ

  • @SomabhaiRavjibhaizalaZala
    @SomabhaiRavjibhaizalaZala Місяць тому

    Jay mataji

  • @NileshKumar-qh9sc
    @NileshKumar-qh9sc Місяць тому +2

    દિપક ભાઈ અમારે અરવલ્લી મોડાસામાં સાંજે 5:00 વાગ્યે એક બે ઇંચ જેટલો વરસાદ પડે છે🎉

  • @gangakeshvala7956
    @gangakeshvala7956 Місяць тому +1

    Good

  • @DhaneshParmar-m2j
    @DhaneshParmar-m2j Місяць тому

    Very nice video દીપકભાઈ

  • @AmirambhaiRathod
    @AmirambhaiRathod Місяць тому

    વિડીયો સરસ લાગ્યો❤❤❤❤❤

  • @kanaiyalalkavar5430
    @kanaiyalalkavar5430 Місяць тому

    સરસ

  • @kmchaudhary
    @kmchaudhary Місяць тому +4

    આભાર agai. Ni

  • @AsefPinjara
    @AsefPinjara Місяць тому +5

    દેખાશે શક્યતા દેખાશે❤❤❤

  • @AKT475
    @AKT475 Місяць тому +18

    બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં છુટ્ટો સવારે વરસાદ નોંધાયો હતો

    • @SravanThakor-x6n
      @SravanThakor-x6n Місяць тому

      કયા ગામમાં આયો વરસાદ કાંકરેજ તાલુકામાં કસલપુરા એક ટીપું નહિ

    • @baldevthakor7651
      @baldevthakor7651 Місяць тому

      હા ભાઈ ભૂકા કાઢી નાખે એવો તડકો પડે

  • @shivabhaichauhan9769
    @shivabhaichauhan9769 Місяць тому

    સારી માહીતી હોય છે જે હુતમારા વીડીયો ચોકસ જોવ છુ

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i Місяць тому +1

    ખુબ જ સરસ

  • @pravinkhetaliya4651
    @pravinkhetaliya4651 Місяць тому +2

    જસદણ વિંછિયા તાલુકાના ગામડામા જોરદાર વરસાદ ચાલુ છે બપોર ના ૧ વાગ્યા નો સારામા સારો વરહે છે❤❤❤❤

  • @AsefPinjara
    @AsefPinjara Місяць тому +3

    અગાઉ માહિતી આપવા તમારો આભાર દીપકભાઈ😊😊😊😊

  • @aswinpatel7553
    @aswinpatel7553 Місяць тому

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. દીપકભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏

  • @jayeshgamit4885
    @jayeshgamit4885 Місяць тому

    વિડિયો સારો લાગ્યો માહિતી આપતા રહેજો દિપક ભાઈ

  • @rajeshbaraiyarajeshbaraiya6866
    @rajeshbaraiyarajeshbaraiya6866 Місяць тому

    દીપક ભાઈ આજે કઠલાલ તાલુકા માં સારો વરસાદ વરસ્યો શે

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 Місяць тому +2

    આભાર દીપકભાઈ

  • @beranirana8036
    @beranirana8036 Місяць тому +3

    જસદણ વિછિયા વિસ્તારમાં ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે 🎉🎉🎉

  • @GujratBagisparrot
    @GujratBagisparrot Місяць тому +1

    Botad pan ek jillo chee

  • @msbhutiya506
    @msbhutiya506 Місяць тому +2

    દિપકભાઈ આભાર

  • @advirani1563
    @advirani1563 Місяць тому +2

    તા લાઠી જી અમરેલી ગામ હિરાણા અત્યારે વરસાદ ચાલુ છે ૨૫ દિવસ પછી સારો વરસાદ થયો

  • @HappyDeywishes
    @HappyDeywishes Місяць тому +1

    બહુ સરસ રીતે સમજાવ્યું દીપક ભાઈ આભાર

  • @srchavda7363
    @srchavda7363 Місяць тому

    વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના છાંટા પડયા છે ભારે વરસાદ નથી દિપકભાઈ 💐 20,8,

  • @AsvinTaviya-l2k
    @AsvinTaviya-l2k Місяць тому +1

    દીપક ભાઈ અમારે આજે થોડોક વરસાદ આવ્યો આજે ગામ મોઢુકા તા વીંછિયા જી રાજકોટ

  • @RaviPatel-te7mg
    @RaviPatel-te7mg Місяць тому +2

    Good .

  • @શૈલેષભાઈધાનાણી

    સરસદીપકભાઈ

  • @ajaybhaihorsaniya
    @ajaybhaihorsaniya Місяць тому +1

    નડાળા ગોરયા દેવગઢ લીબાળા ગરાભડી ઘજાળા છૈડા નોંલી લાખાવાડ આમાં અત્યારે વરસાદ ખુબ સારો છે ભાઈ દિપકભાઇ

  • @અસવીનસોરાણી
    @અસવીનસોરાણી Місяць тому +1

    ચોટીલા તાલુકા માં વરસાદ ધીમો ધીમો વરસાદ છે ચોટીલા ❤❤

  • @KhumanshiSodha
    @KhumanshiSodha Місяць тому +4

    ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે આણંદ જિલ્લામા રાતે 12:00 પછી ચાલુ થયેલો તાલુકો ઉમરેઠ ગ્રામ્યવિસ્તારમાં

  • @dineshjithakor3206
    @dineshjithakor3206 Місяць тому

    આજે મહેસાણા જિલ્લાના આસ્પા ગામે વરસાદ થયો છે

  • @patelmanilal9657
    @patelmanilal9657 Місяць тому

    આજે બપોરે સુરત શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો 🎉

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq Місяць тому +1

    સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર

  • @jagdishbhaipatel2168
    @jagdishbhaipatel2168 Місяць тому

    Gozariya (Mahesana) dhimidhare varsad chalu chhe

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 Місяць тому

    ❤❤ ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી ❤❤

  • @nileshlimbasiyawvolume9628
    @nileshlimbasiyawvolume9628 Місяць тому

    🎉

  • @ParvinbhaiPatadiya
    @ParvinbhaiPatadiya Місяць тому

    Varsad.saro..amreli.

  • @agubhachauhan5053
    @agubhachauhan5053 Місяць тому +1

    દીપકભાઈ...વીંછીયા...એકાદ..ઈંચ...વરસાદ....થયો છે....જયભવાની

  • @ShingalaMathurbhai
    @ShingalaMathurbhai Місяць тому

    સારો વરસાદ થયો મેંદરડા તાલુકાનાં ગામોમાં અબાળા ગીર

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l Місяць тому

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en Місяць тому +1

    Thank you Dipak bhai

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 Місяць тому

    Good Information - thanks

  • @kanji.ksonagara9938
    @kanji.ksonagara9938 Місяць тому +1

    સાયલા ના વખતપરમા સારો એવો વરશાદ

  • @bhuraodedara5116
    @bhuraodedara5116 Місяць тому

    દિપક ભાઇ જય માતાજી ભુરા ઓડેદરા પોરબંદર

  • @HirabhaiPatel-go5or
    @HirabhaiPatel-go5or Місяць тому

    દિપકભાઇ રામ રામ જય શ્રીકૃષ્ણ તમારી આગાહી સાચી પડે છે હીરાભાઈ પટેલ તા. વડાલી જી. સા.કા ગામ ભજપુરા

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 Місяць тому +1

    Thanks

  • @dilipchauhan3165
    @dilipchauhan3165 Місяць тому +1

    આજે બપોરે 3:pm બોરસદ ના કસુંબાડ ગામ માં વરસાદ 2-3 ઇંચ વરસાદ નોંધાયો જિ આણંદ

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 Місяць тому +1

    ઉત્તર ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે.❤😂😂😂

  • @jasabhaikhachar8182
    @jasabhaikhachar8182 Місяць тому

    ✋✋✋✋✋✋✋

  • @tanvirmalekm5008
    @tanvirmalekm5008 Місяць тому

    Aje amod taluka na Pursa gam ma 12 wage jabardast warsad padyi

  • @shaktisinhgohil6239
    @shaktisinhgohil6239 Місяць тому

    Dhasa વિસ્તાર માં બપોરે થોડોક વરસાદ થયો

  • @hematparmar1066
    @hematparmar1066 Місяць тому +4

    દિપકભાઈ દ્વારકામાં ક્યારે આવશે

  • @munabhaigohil9722
    @munabhaigohil9722 Місяць тому

    દક્ષિણ સૌરાષ્ટ્ર માં કાલ નો વરસાદ સારો છે.છુટો છવાયો

  • @hiteshgohil5588
    @hiteshgohil5588 Місяць тому

    Rajula pase kadiyali ma varsad saro thayo

  • @MaheshThakor-fg2zv
    @MaheshThakor-fg2zv Місяць тому +5

    આ ભાઈ આગાહી કરે તો વરસાદ આવતૌ હોય તો પણ ના આવે 😅😅

  • @parmarbudha8554
    @parmarbudha8554 Місяць тому +1

    Bhavnagar na sihor ma dhodhmar saru se

  • @RathodBecharsinh-dq8kn
    @RathodBecharsinh-dq8kn Місяць тому +1

    યશરાજસિહ બેચર સિંહ. સાબરકાંઠા. પા'તિજ

  • @toyatanathu8337
    @toyatanathu8337 Місяць тому +2

    ગઈ કાલે ગાજવીજ સાથે જામજોધપુર તાલુકાના નરમાણા સમાણા માં વરસાદ થયો છે

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Місяць тому

    જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે મહુવા તાલુકા નું નૈપ ગામ માં વરસાદ સારો પડી ગયો છે ભાઈ

  • @AdilKoreja-p8l
    @AdilKoreja-p8l Місяць тому +3

    સૌરાષ્ટ્રમાં થશે કે નય રાજકોટ

  • @sajanahir9560
    @sajanahir9560 Місяць тому

    ભાણવડ તાલુકા મા કયારે આવછે

  • @Truthsoul2152
    @Truthsoul2152 Місяць тому

    Dipakbhai ghandhinagar balva chokdi ek kalak thi dhimi dhare varshad chalu chhe , aavta ek kalakma bandh thaay tevu lagtu nathi

  • @Vishal.Bhai.1201
    @Vishal.Bhai.1201 Місяць тому

    જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નથી

  • @GabhruBorsaliya
    @GabhruBorsaliya Місяць тому +7

    ચોટીલા વરસાદ ચાલુ છે બેઇઝ વરસાદ

  • @VrajPatel-by2ko
    @VrajPatel-by2ko Місяць тому

    Aabhar ,👍👌

  • @MaheshThakor-fg2zv
    @MaheshThakor-fg2zv Місяць тому +6

    આની આગાહી બીલકુલ ખોટી હોય છે😅

  • @sunilmakvana1409
    @sunilmakvana1409 Місяць тому +1

    સુરેન્દ્રનગર જીલ્લા ના પીપરાળી ગામમા આજે 1 વાગે સારો વરસાદ થયો

  • @chauhanlalsinh2440
    @chauhanlalsinh2440 Місяць тому

    આજે ખેડા જિલ્લામાં વરસાદ પડ્યો

  • @DineshPatel-v3r
    @DineshPatel-v3r 29 днів тому

    Surat ma dhimi dhare varsad chalu chhe

  • @kapilvaishnev1835
    @kapilvaishnev1835 Місяць тому

    😮😮😮😮

  • @LakshmanRabari-ch3vr
    @LakshmanRabari-ch3vr Місяць тому

    પૂર્વક કચ્છના વાગડ વિસ્તારમા ભચાઉ તાલુકામાં જોરદાર વરસાદ ક્યારે થશે

  • @chimanbhaiparmar3375
    @chimanbhaiparmar3375 Місяць тому

    Mahesana ma namaste

  • @baraiyasuresh6848
    @baraiyasuresh6848 Місяць тому

    Sarsa mahiti aapi dipak bhai👍

  • @HareshChaudhary-e3h
    @HareshChaudhary-e3h Місяць тому +2

    જય સ્વામિનારાયણ દિપક ભાઈ મજામાં હશો અમારા વિસ્તારમાં વાદળ અને તડકો છે વરસાદ ની જરૂર છે રગનાથભાઇ ચૌધરી જાસનવાડા તા ભાભર

  • @dodhiyarvikram3895
    @dodhiyarvikram3895 Місяць тому +1

    Hii😮😮😮😮

  • @kihalarajesh7347
    @kihalarajesh7347 Місяць тому

    સરસ ભાઈ

  • @talsaniyarasik709
    @talsaniyarasik709 Місяць тому +1

    મુ સાળંગપરડા તા ગઢડા જી બોટાદ મા ઝાપટાં શરૂ થઈ ગયા છે 2: 2 pm મે

  • @CHAVDAVIJAY1000
    @CHAVDAVIJAY1000 Місяць тому

    1 minit kam che 7 thi 10 minit karo cho 1 video ma

  • @ravjibhaizapdiya2322
    @ravjibhaizapdiya2322 Місяць тому

    સાયલા તાલુકામાં વરસાદ સુટા સવાયા ઝાપટાં આજે સાલું છે દિપકભાઇ

  • @patelprakash4972
    @patelprakash4972 Місяць тому

    Vijaynagar sabarkantha 1 inch

  • @bodarvinubhai4477
    @bodarvinubhai4477 Місяць тому

    નનાભંડારીયાવરસાદછે

  • @bharatpatel5266
    @bharatpatel5266 Місяць тому

    ભાઈ અર્રવલી મા સારો વરસાદ પડ્યો. તમે ભી સુ યાર

  • @sharmayug5245
    @sharmayug5245 Місяць тому

    सरस माहीती आपो छो दिपक भाई जय जय श्री राधे राधे

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Місяць тому

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @AtulDesai-q3h
    @AtulDesai-q3h Місяць тому

    Narbada Varsha pdo

  • @kishanbhaimeghani4018
    @kishanbhaimeghani4018 Місяць тому +1

    હાલો વરસાદ સાલૂ થો ચોટીલામાં

  • @dalrambhaipateldalrambha-fx2qy
    @dalrambhaipateldalrambha-fx2qy Місяць тому

    ખૂબ સરસ પણ મનોજભાઈ ને રજૂ ન કરતા મહેરબાની કરીને

  • @AkshayBamania
    @AkshayBamania Місяць тому

    Video good che

  • @mukeshbaraiya7677
    @mukeshbaraiya7677 Місяць тому

    દીપક ભાઈ અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકા મા 2 દિવસ થી બોવ સારો વરસાદ સે ત્યાં વરાપ ની જરૂર છે

  • @naranjaviya7806
    @naranjaviya7806 Місяць тому

    Good news👌

  • @mehulahir7625
    @mehulahir7625 Місяць тому

    અમરેલી ના ખાંભા તાલુકો ભાવરડી સતુરી અને સરાકડીયા વરસાદ સારામાં સારો

  • @rajubhairathod4849
    @rajubhairathod4849 Місяць тому

    અરે ભાઈ અમારે ગઈ કાલે દ. ગુજરાત મા નવસારી જિલ્લામાં ચીખલી તાલુકા બપોરે એક કલાક મા અતિભારે ધોધમાર વરસાદ વરસ્યો.

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 Місяць тому

    Apka. Anuman. Sahi. .H

  • @kanaranagabhai2606
    @kanaranagabhai2606 Місяць тому

    દિપકભાઇ હવે વરસાદ ની જરૂ છે આવે તો સારુ

  • @DesaiVishnu-kd3yn
    @DesaiVishnu-kd3yn Місяць тому

    બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા શું આ જિલ્લા ગુજરાત માં નથી

  • @udayanpatel443
    @udayanpatel443 Місяць тому

    Dipakbhai aaje 22 che ane tame 21 date na news aapo cho tamne lage che aavu karvu te khotu che.

  • @SalimNode-b5x
    @SalimNode-b5x Місяць тому

    Super

  • @kihalarajesh7347
    @kihalarajesh7347 Місяць тому

    સારો વરસાદ આવે છે

  • @umatiyamushrraf301
    @umatiyamushrraf301 Місяць тому

    દાંતા માં વરસાદ નું સરસ ઝાપટું ચાલુ છે