જય શ્રીકૃષ્ણ, આ મથુરાનાં પેંડા સામગ્રીમાં સુગંધી માટે ઈલાયચી, જાયફળ પાવડર સાથે થોડા પ્રમાણમાં લવિંગ અને તજનો પાવડર/ભૂકો પધરાવવાથી સામગ્રી વધુ સુંદર સિદ્ધ થશે.
તમારી બધી રેસીપી ખૂબ સરસ હોય છે. સારી રીતે બધી જ ઝીણી માહિતી આપો છો. વિડીયો પણ ખૂબ સુંદર રીતે બનાવો છો. નાના માં નાની માહિતી થી પરફેકટ રેસીપી બને છે.આભાર. God bless you. Jay Shri Krishna 🙏🏻
જય શ્રીકૃષ્ણ, બરફી, પેંડા, બાસુંદી, ફરાળી ખીર, રબડી, રસગુલ્લા, રસ મલાઈ, દરેક પ્રકારની ફરાળી મીઠાઈ તથા ફરાળમાં લેવાતી બધી સામગ્રી દૂધ ઘર વિભાગમાં આવે છે.
Jay shri krishna Nigam Bhai, tamari recipe bahu saras che pan buru khand ne badle powder sugar vapri to kadak banya che. Jevo color aavvo joiye tyan sudhi shekata thandu padyu tyare kadak bani gaya
જય શ્રીકૃષ્ણ શિલ્પાબેન, જો તમે માવો બહાર થી તૈયાર લાવીને પેંડા બનાવો તો ઘણીવાર ભેળસેળ યુક્ત માવો હોય તો પેંડા એકદમ કડક બને છે, માવો શેકાઈને ચિંગમ જેવો સ્ટિકી થઈ જાય છે, થોડા વર્ષો પહેલા હું કાલુપુર વિસ્તારમાં માવાની હોલસેલ દુકાન છે ત્યાંથી તૈયાર માવો લાવેલો તેમાંથી પેંડા બિલકુલ સારા નતા બન્યા એકદમ કડક થઇ ગયેલા કારણકે તે માવામાં તેઓ સોજી ઉમેરતા હોય છે. એટલે માવો ઘરે બનાવેલો તાજો સોફ્ટ લેવો અથવા તો કોઈ વિશ્વાસપાત્ર દુકાન જે શુદ્ધ માવો વેચતા હોય તેમના પાસેથી માવો ખરીદશો તો પેંડા સરસ બનશે. (ઠાકોરજીની સામગ્રી માટે કરો તો માવો ઘરે બનાવેલો જ ઉપયોગમાં લેવો)
Jai Shree Krushna!🙏 Nigam bhai aap elchi ane jaifer add karo ani sathe thodo clove powder karo to sunder sidth tha se . Gokul ma amara choba a advice aapi ti.🙏
🏵️नव विलास की सामग्री🏵️ १) प्रथम विलास सखी - श्यामाजू स्वामीनीजी स्थल- निकुंज भवन सामग्री- चंद्रकला (प्रथम विलास के पद अनुसार) Link 👉 ua-cam.com/video/pZHQFDI0nLo/v-deo.html २) द्वितीय विलास सखी- ललिताजी स्थल- संकेतवन सामग्री- खीर/पायस (द्वितीय विलास के पद अनुसार) Link 👉 विविध प्रकार की खीर ua-cam.com/play/PL8-1V_Aafisp9KTvRxYctM_L9LUNNBw2C.html ३) तृतीय विलास- सखी- विशाखाजी स्थल- महल सामग्री- बासुंदी (तृतीय विलास के पद अनुसार) Link 👉 विविध प्रकार की बासुंदी ua-cam.com/play/PL8-1V_AafispFJPZCTSVHstbjgnPPM6sf.html ४) चौथो विलास- सखी- चंद्रभागा स्थल- पारासौली सामग्री- जलेबी, खरमंडा, लाडु (चतुर्थ विलास के पद अनुसार) Link 👉 विविध प्रकार की जलेबी ua-cam.com/play/PL8-1V_Aafisrp1ppGoXsopqXXoQcfGfzG.html खरमंडा ua-cam.com/video/un9NbYRzHe8/v-deo.html विविध प्रकार के लाडु ua-cam.com/play/PL8-1V_AafisqghvjnZEYm52NLQHdEWG5z.html ५) पांचौ विलास- सखी- संजावली सामग्री- संजाब की खीर/गेहूं के दलिया की खीर (पंचम विलास के पद अनुसार) Link 👉 ua-cam.com/video/_h6T_phjSEg/v-deo.html ६) छठौ विलास- सखी- भामाजी स्थल- गोधन बन सामग्री- शिखरन/श्रीखंड (छठे विलास के पद अनुसार) Link 👉 ua-cam.com/video/YxGSmX9cOws/v-deo.html (शिखरनमें केसर, सूखा मेवा और इलायची पधारकर सिद्ध कर सकते हैं) ७) सातौ विलास- सखी- कृष्णावती स्थल - गहरवन सामग्री- गुंजा (सप्तम विलास के पद अनुसार) Link 👉 विविध प्रकार के गुंजा ua-cam.com/play/PL8-1V_AafisrfUZbpiMhc0ezWgRbWBMK0.html ८) आठों विलास- सखी- भामा सारंगी स्थल- शांतनुं कूंड सामग्री- सुतरफेनी (अष्टम विलास के पद अनुसार) Link 👉 ua-cam.com/video/L_tQFqyqb44/v-deo.htmlsi=FI3inB33n-sLNakj (By Ankit Vala Vaishnav) ९) नवमों विलास- सखी- लाडली जी स्थल- बंसीबट सामग्री- पूवा, खोया की मिठाई, नवधा भोजन (नवम विलास के पद अनुसार) Link 👉 पुवा ua-cam.com/video/p73e0oAECps/v-deo.html खोया की मिठाई विविध प्रकार के पेड़ा ua-cam.com/play/PL8-1V_AafispirfjdHXaaY3nE9ps9yJwy.html विविध प्रकार की बरफी ua-cam.com/play/PL8-1V_AafisokZYGWFMKJIhU23cQe30kz.html दशहरा (दशेरा) सामग्री का नाम - माट Link 👉 ua-cam.com/video/kxlIxmCqaDs/v-deo.html - नव विलास के कीर्तन पद के अनुसार प्रत्येक विलास की सामग्री का वीडियो लिंक मैंने ऊपर दिया है, जय श्रीकृष्ण 🙏
જય શ્રીકૃષ્ણ, નવ વિલાસમાં આવતી મોટા ભાગની નિયમની સામગ્રીની વીડિયો મેં ચેનલ પર છેલ્લા બે વર્ષમાં મૂકી છે, આપ નામથી સર્ચ કરીને જોઈ શકો છો, આ વર્ષે હું જૂન મહિનાથી કેનેડા આવ્યો છું અને દિવાળી પછી ઘરે અમદાવાદ જવાનો છું એટલે નવા કોઈ વીડિયો હાલમાં શૂટ કરીને મૂકી શકું તેમ નથી, હાલમાં જે વીડિયો મૂકું છું તે બધા ૬ મહિના પહેલા અમદાવાદનાં ઘરે બનાવેલા છે અત્યારે ફકત editing કરીને મૂકું છું. ચંદ્રકળા પડવાળી સામગ્રી છે એટલે મેંદામાંથી જ સુંદર સિદ્ધ થાય છે, કોઈપણ પ્રકારનાં ફરાળી લોટમાં મેંદા જેવું બાઈન્ડીંગ આવતું નથી (મેંદા ની ચંદ્રકળા ની વીડિયો ગયા વર્ષે ચેનલ પર મૂકેલ છે) જો આપ સામગ્રીમાં તૈયાર મળતો મિક્સ ફરાળી લોટ ઉપયોગમાં લેતા હોવ તો તેનાથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી શકો છો, બાકી સામગ્રીના પુસ્તક રસેશ્વર રસથાળ માં બધી સામગ્રીની લેખિત રીત ગુજરાતીમાં આપી છે તે ફોલો કરીને સામગ્રી સિદ્ધ કરી શકો છો 🙏
જય શ્રી કૃષ્ણ...ભાઈ.. એક વિનંતી છે કે અન્નકૂટ ની સામગ્રી ક્રમશ: કેવી રીતે સિધ્ધ કરવી....એટલે કે સામગ્રી નો ક્રમ...કારણકે કેટલીક સામગ્રી ૪-૫ દિવસ પછી બગડી જતી હોય છે....તો please આપ એક વીડિયો એવો બનાવશો...ને જોડે ઈ પણ જણાવશો કે કેટલી સામગ્રી approx કેટલા દિવસ સારી રહે બનાવ્યા પછી.... please...
જય શ્રીકૃષ્ણ, અન્નકૂટ ની સામગ્રીમાં સૌ પ્રથમ ભઠ્ઠી પૂજન કરવું પછી સૌ પ્રથમ કુરનાં ગુંજા માટેનો કુર (સ્ટફિંગ) સિદ્ધ કરવું, ત્યારબાદ ફીકા ની સામગ્રી કરવી, ત્યારબાદ અનસખડી મીઠી સામગ્રી કરવી, રૂપ ચતુર્દશી એ હવેલીમાં સખડી ની સામગ્રી નું ભઠ્ઠી પૂજન થાય ત્યારબાદ સખદી સિદ્ધ થાય છે એટલે પહેલા ફીકી પછી અનસખડી પછી દુધઘર અને છેલ્લે સખડી તે મુજબ ક્રમ રાખવો. દૂધ ઘરની સામગ્રી સિદ્ધ કર્યા પછી તેને ફ્રીઝમાં સ્ટોર કરવી જેથી સારી રહેશે. હાલ હું કેનેડામાં છું એટલે નવા કોઈ વીડિયો બનાવતો નથી.
જય શ્રીકૃષ્ણ, આ મથુરાનાં પેંડા સામગ્રીમાં સુગંધી માટે ઈલાયચી, જાયફળ પાવડર સાથે થોડા પ્રમાણમાં લવિંગ અને તજનો પાવડર/ભૂકો પધરાવવાથી સામગ્રી વધુ સુંદર સિદ્ધ થશે.
khub sunder samagri 🙏🙏👌👌
જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
Khub saras samagri batavi 🙏👌
Khub khub dhanyawad
જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર રેસિપી છે મથુરાના પેંડાની 🙏👌💯❤️🙏
જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ
Jay Shree krushna🙏 sunder samagri
જય શ્રીકૃષ્ણ, ધન્યવાદ 🙏
Ati sundar, thanks Nigambhai, Jai Shree Krishna 🙏🙏
Jay Shree Krushna 👏🙏 Thank you
ખુબજ સુંદર સામગી
ખૂબ ખૂબ આભાર
Jai shree krshna
Jay Shree Krushna 👏🙏
Bahuj saras nigambhai jai shri krishna🙏
જય શ્રીકૃષ્ણ 🙏
Jay shree krushna Nigam Bhai shree prabhu ne sohay aevi sunder samgree.
Jay Shree Krushna 🙏 khub khub dhanyawad
Jai shree Krishna 🙏
જય શ્રીકૃષ્ણ 🙏
Khubj sunder
જય શ્રીકૃષ્ણ, ધન્યવાદ 🙏
@@nigamthakkarrecipes jai shree krushna bhaisaa
Jay shree krushna Nigambhai 🙏🙏
Shree prabhu ne sohay avi sunder dudhghar ni samgree 👌👍
Jay Shree Krushna 🙏 khub khub dhanyawad
Sunder recipe 🙏
Khub khub dhanyawad
Jay shree Krishna khub saras
Jay Shree Krushna 🙏 thank you
Ati sundar 🙏🙏🙏🙏☘️🍀🌷
જય શ્રીકૃષ્ણ 🙏😊
Jay shree krishna
Jay shree krushna 🙏
🙏Jay shree krishna 🙏 🌹👌🌹✅🆗🌟💯👍🌹👌🌹🙏jay shree vallabh🙏🙏💐⛳⛳💐🙏🙏🙏🙏
જય શ્રીકૃષ્ણ
❤❤
જય શ્રીકૃષ્ણ 🙏
🙏Jay shree krishna 🙏 🙏jay shree vallabh🙏🌹🙏🌹👌🌹💯🆗🌟🌹👌🌹👍🌹🙏💐⛳⛳💐🙏🙏
જય શ્રીકૃષ્ણ 🙏
તમારી બધી રેસીપી ખૂબ સરસ હોય છે. સારી રીતે બધી જ ઝીણી માહિતી આપો છો. વિડીયો પણ ખૂબ સુંદર રીતે બનાવો છો. નાના માં નાની માહિતી થી પરફેકટ રેસીપી બને છે.આભાર. God bless you. Jay Shri Krishna 🙏🏻
જય શ્રીકૃષ્ણ, શ્રીઠાકોરજીની કૃપા 🙏🙏
Khub sunder samagri
Khub khub dhanyawad 🙏
Nice recipe nigam bhai f: payal desai amdavad 😊
Thanks Payalben
દુધગરની સામગ્રી માં બીજી કય સામગ્રી આવેછે એના નામ જણાવશો હું આપની બનાવેલ સામગ્રી ને ફોલો કરૂ છું 🙏 જય શ્રી કૃષ્ણ
જય શ્રીકૃષ્ણ, બરફી, પેંડા, બાસુંદી, ફરાળી ખીર, રબડી, રસગુલ્લા, રસ મલાઈ, દરેક પ્રકારની ફરાળી મીઠાઈ તથા ફરાળમાં લેવાતી બધી સામગ્રી દૂધ ઘર વિભાગમાં આવે છે.
Jay shri krishna Nigam Bhai, tamari recipe bahu saras che pan buru khand ne badle powder sugar vapri to kadak banya che. Jevo color aavvo joiye tyan sudhi shekata thandu padyu tyare kadak bani gaya
જય શ્રીકૃષ્ણ શિલ્પાબેન, જો તમે માવો બહાર થી તૈયાર લાવીને પેંડા બનાવો તો ઘણીવાર ભેળસેળ યુક્ત માવો હોય તો પેંડા એકદમ કડક બને છે, માવો શેકાઈને ચિંગમ જેવો સ્ટિકી થઈ જાય છે, થોડા વર્ષો પહેલા હું કાલુપુર વિસ્તારમાં માવાની હોલસેલ દુકાન છે ત્યાંથી તૈયાર માવો લાવેલો તેમાંથી પેંડા બિલકુલ સારા નતા બન્યા એકદમ કડક થઇ ગયેલા કારણકે તે માવામાં તેઓ સોજી ઉમેરતા હોય છે. એટલે માવો ઘરે બનાવેલો તાજો સોફ્ટ લેવો અથવા તો કોઈ વિશ્વાસપાત્ર દુકાન જે શુદ્ધ માવો વેચતા હોય તેમના પાસેથી માવો ખરીદશો તો પેંડા સરસ બનશે. (ઠાકોરજીની સામગ્રી માટે કરો તો માવો ઘરે બનાવેલો જ ઉપયોગમાં લેવો)
પેંડાની સામગ્રી ખૂબ સુંદર થઈ પણ કડક થયા તો તેને કેમ કરવા
માવો શેકતી વખતે ઓવર કુક થઈ જાય તો પેંડા કડક બને છે, એટલે ઘરે તાજો બનાવેલો માવો લઈને સાવધાનીથી સામગ્રી કરવી
જય શ્રીકૃષ્ણ
Jai Shree Krushna!🙏
Nigam bhai aap elchi ane jaifer add karo ani sathe thodo clove powder karo to sunder sidth tha se . Gokul ma amara choba a advice aapi ti.🙏
Jay Shree Krushna 🙏👏 Waah khub sundar
Next time e rite jarur Karis 🙏
🙏
Please share navvillas samgri 9 days
🏵️नव विलास की सामग्री🏵️
१) प्रथम विलास
सखी - श्यामाजू स्वामीनीजी
स्थल- निकुंज भवन
सामग्री- चंद्रकला (प्रथम विलास के पद अनुसार)
Link 👉 ua-cam.com/video/pZHQFDI0nLo/v-deo.html
२) द्वितीय विलास
सखी- ललिताजी
स्थल- संकेतवन
सामग्री- खीर/पायस (द्वितीय विलास के पद अनुसार)
Link 👉 विविध प्रकार की खीर ua-cam.com/play/PL8-1V_Aafisp9KTvRxYctM_L9LUNNBw2C.html
३) तृतीय विलास-
सखी- विशाखाजी
स्थल- महल
सामग्री- बासुंदी (तृतीय विलास के पद अनुसार)
Link 👉 विविध प्रकार की बासुंदी ua-cam.com/play/PL8-1V_AafispFJPZCTSVHstbjgnPPM6sf.html
४) चौथो विलास-
सखी- चंद्रभागा
स्थल- पारासौली
सामग्री- जलेबी, खरमंडा, लाडु (चतुर्थ विलास के पद अनुसार)
Link 👉
विविध प्रकार की जलेबी ua-cam.com/play/PL8-1V_Aafisrp1ppGoXsopqXXoQcfGfzG.html
खरमंडा
ua-cam.com/video/un9NbYRzHe8/v-deo.html
विविध प्रकार के लाडु ua-cam.com/play/PL8-1V_AafisqghvjnZEYm52NLQHdEWG5z.html
५) पांचौ विलास-
सखी- संजावली
सामग्री- संजाब की खीर/गेहूं के दलिया की खीर (पंचम विलास के पद अनुसार)
Link 👉 ua-cam.com/video/_h6T_phjSEg/v-deo.html
६) छठौ विलास-
सखी- भामाजी
स्थल- गोधन बन
सामग्री- शिखरन/श्रीखंड (छठे विलास के पद अनुसार)
Link 👉 ua-cam.com/video/YxGSmX9cOws/v-deo.html (शिखरनमें केसर, सूखा मेवा और इलायची पधारकर सिद्ध कर सकते हैं)
७) सातौ विलास-
सखी- कृष्णावती
स्थल - गहरवन
सामग्री- गुंजा (सप्तम विलास के पद अनुसार)
Link 👉 विविध प्रकार के गुंजा ua-cam.com/play/PL8-1V_AafisrfUZbpiMhc0ezWgRbWBMK0.html
८) आठों विलास-
सखी- भामा सारंगी
स्थल- शांतनुं कूंड
सामग्री- सुतरफेनी (अष्टम विलास के पद अनुसार)
Link 👉 ua-cam.com/video/L_tQFqyqb44/v-deo.htmlsi=FI3inB33n-sLNakj (By Ankit Vala Vaishnav)
९) नवमों विलास-
सखी- लाडली जी
स्थल- बंसीबट
सामग्री- पूवा, खोया की मिठाई, नवधा भोजन (नवम विलास के पद अनुसार)
Link 👉 पुवा ua-cam.com/video/p73e0oAECps/v-deo.html
खोया की मिठाई
विविध प्रकार के पेड़ा
ua-cam.com/play/PL8-1V_AafispirfjdHXaaY3nE9ps9yJwy.html
विविध प्रकार की बरफी
ua-cam.com/play/PL8-1V_AafisokZYGWFMKJIhU23cQe30kz.html
दशहरा (दशेरा)
सामग्री का नाम - माट
Link 👉 ua-cam.com/video/kxlIxmCqaDs/v-deo.html
- नव विलास के कीर्तन पद के अनुसार प्रत्येक विलास की सामग्री का वीडियो लिंक मैंने ऊपर दिया है, जय श्रीकृष्ण 🙏
હું મારા ઠાકોરજી માટે બનાવા અવશ્ય પ્રય્તન કરીશ
જય શ્રીકૃષ્ણ, ખૂબ સુંદર 🙏😊
નવ વિલાસ ના નવ દિવસ ની સામગ્રી દુધઘર મા બતાવા વિનંતી.. .. ચંદ્રકલા દુધઘર મા કેવી રીતે કરાય?
જય શ્રીકૃષ્ણ, નવ વિલાસમાં આવતી મોટા ભાગની નિયમની સામગ્રીની વીડિયો મેં ચેનલ પર છેલ્લા બે વર્ષમાં મૂકી છે, આપ નામથી સર્ચ કરીને જોઈ શકો છો, આ વર્ષે હું જૂન મહિનાથી કેનેડા આવ્યો છું અને દિવાળી પછી ઘરે અમદાવાદ જવાનો છું એટલે નવા કોઈ વીડિયો હાલમાં શૂટ કરીને મૂકી શકું તેમ નથી, હાલમાં જે વીડિયો મૂકું છું તે બધા ૬ મહિના પહેલા અમદાવાદનાં ઘરે બનાવેલા છે અત્યારે ફકત editing કરીને મૂકું છું. ચંદ્રકળા પડવાળી સામગ્રી છે એટલે મેંદામાંથી જ સુંદર સિદ્ધ થાય છે, કોઈપણ પ્રકારનાં ફરાળી લોટમાં મેંદા જેવું બાઈન્ડીંગ આવતું નથી (મેંદા ની ચંદ્રકળા ની વીડિયો ગયા વર્ષે ચેનલ પર મૂકેલ છે) જો આપ સામગ્રીમાં તૈયાર મળતો મિક્સ ફરાળી લોટ ઉપયોગમાં લેતા હોવ તો તેનાથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી શકો છો, બાકી સામગ્રીના પુસ્તક રસેશ્વર રસથાળ માં બધી સામગ્રીની લેખિત રીત ગુજરાતીમાં આપી છે તે ફોલો કરીને સામગ્રી સિદ્ધ કરી શકો છો 🙏
@@nigamthakkarrecipes ok..આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રીકૃષ્ણ
જય શ્રી કૃષ્ણ...ભાઈ..
એક વિનંતી છે કે અન્નકૂટ ની સામગ્રી ક્રમશ: કેવી રીતે સિધ્ધ કરવી....એટલે કે સામગ્રી નો ક્રમ...કારણકે કેટલીક સામગ્રી ૪-૫ દિવસ પછી બગડી જતી હોય છે....તો please આપ એક વીડિયો એવો બનાવશો...ને જોડે ઈ પણ જણાવશો કે કેટલી સામગ્રી approx કેટલા દિવસ સારી રહે બનાવ્યા પછી.... please...