Fuldaonaa Rang Rang Ma Prabhu Avya | Singer & Composer - Sachin Limaye | Rachna - Devardhi

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Song - Prabhu Aavya
    Rachna - Devardhi Saheb
    Singer - Sachin Limaye
    Composer - Sachin Limaye
    Credits - Nandprabha Parivar
    Vanue - Nandprabha Prasad, Palitana
    Video - Nikhil's Videos
    -------------------------
    Lyrices :-
    ફૂલડાઓના રંગ રંગમાં પ્રભુ આવ્યા
    દીપજ્યોતિના સંગ સંગમાં પ્રભુ આવ્યા
    ઉત્સવ મંગલ ઉમંગ ઉમંગમાં પ્રભુ આવ્યા
    ઋજુવાલિકા તરંગ તરંગમાં પ્રભુ આવ્યા .૧
    ચંદ્ર ધવલ સુંદર સૂરતમાં પ્રભુ આવ્યા
    કોમલ કાંત મધુરી મૂરતમાં પ્રભુ આવ્યા
    સર્વ અતિશાયી મહૂરતમાં પ્રભુ આવ્યા
    ઋજુવાલિકા ધ્યાનનાં વ્રતમાં પ્રભુ આવ્યા . ૨
    પરમ પ્રેમ પૂરિત પાંપણમાં પ્રભુ આવ્યા
    જાણે કલ્પવૃક્ષ થઈ રણમાં પ્રભુ આવ્યા
    અહોભાગ્ય કે અમ આંગણમાં પ્રભુ આવ્યા
    ઋજુવાલિકાના કણ કણમાં પ્રભુ આવ્યા . ૩
    મંત્રનાદનાં શુભ ચૈતન્યમાં પ્રભુ આવ્યા
    સર્વશ્રેષ્ઠ સર્જન સૌંદર્યમાં પ્રભુ આવ્યા
    અનાદિ અને અનંત આર્હન્ત્યમાં પ્રભુ આવ્યા
    ઋજુવાલિકાનાં લાવણ્યમાં પ્રભુ આવ્યા . ૪
    ગુંજ્યાં વરસો વીસ સિદ્ધાચલ દરબારે
    ગાજ્યું વરસ એકવીસમું ઋજુવાલિકા દ્વારે
    નંદપ્રભાનાં બે બે ધામમાં પ્રભુ આવ્યા
    દેવર્ધિ છલકાવી નામમાં પ્રભુ આવ્યા . ૫
    -------------------------------------
    #nandprabhapalitanaofficial950
    #nikhilsvideos#himanshumakwana6000
    #jainism #jain #jaintemple #spreadjainism #jains #palitana #girnar #jaindharm #jaijinendra #india #jainsong #mahavir #follow #updates #jainismlovers #proudtobejain #jainstatus #jainstavan #jainstutistavan #jaintirth #aadinath #jinshasan #neminath #mahaveer #mahavira #temple #love #jaintemples #jainismofficial #nandprabha

КОМЕНТАРІ • 4

  • @apekshashah6653
    @apekshashah6653 2 місяці тому +1

    Aa laive sabhalwa je maja ave che ne....Sachin Bhai ni wato b mithi lage sambhalwa

  • @dhwanilshah712
    @dhwanilshah712 2 місяці тому +1

    Please share some more videos of nandprabha prasad

    • @nikhilsvideos
      @nikhilsvideos  2 місяці тому

      Cheak all videos of my channel

    • @dhwanilshah712
      @dhwanilshah712 2 місяці тому

      @nikhilsvideos I have already watched your videos and please share some more