આ ભાજપ વાળો કહે છે કે દરેક ગુનેગારો ને સજા કરી જ છે અલયા મગફળીના 3 ગોડાઉન મા આગ લગાડી ને મોટુ કૌભાંડ થયું હતું 23 વખત પેપર કાન્ડ થયુ હતુ એનો સીધો આરોપી વસીમ વોરા હતો તે ભાજપ નો જ હતો આમાં થી કોઈ ને સજા કરી નથી ફક્ત નાના માણસ ને સજા થાય છે જેમ કે મગન ઝાલાવાડયા જેવા સુપર વાઈજર જેવા ને સજા કરી ને કેસ રફે દફે ભાજપ ના લોકો કરતાં હોય છે ભાજપ ને હટાવવાની જરૂર છે
Kiritbhai ni vat sachi chhe sarkar su kare chhe BJP ni sarkar chhe adhikari Cid CBI inkamtex police jo sacha j chhe to have samjijav vdhare murakh na bnavo jantane
Sahara ni propaty chhe lokone chukve chhe te bhagi nathi gaya bhai BJP ni topi game tevane peravi devani hoi pan vadhare chiting na Guna ma BJP ni topi j dekhai che halma tame temne pela puso bhai
પોતાના ગોરખધંધા બેરોકટોક ચાલે એટલે b.j.p. ના m.l.a અને m.p. ના સંપર્કો મા રહે અને પાર્ટી મા જોડાય નેતાઓ ની હાજરી માં મોટા ફંકશનો રાખે ફોટાઓ પડાવે ચૂંટણી મા પણ નેતાઓ ને ફંડ આપે તેથી ગોરખધંધા મા નેતાઓ બચાવતા હોય છે..
યજ્ઞેશભાઇ 30 વરસથી ગુજરાતની પથારી ફેરવી રહ્યા છો અને પ્રશ્ન નો જવાબ આપવાના બદલે છેક ઇન્દિરા ગાંધીના સમયની વાત કરતા શરમ આવવી જોઈએ
ખજૂર ભાઈ પણ ... Bz .. ઉદ્ઘાટન આવે લ હતો... અને લોકો ઘેર માર્ગે દોરે છે..... 🙏🙏🙏
ખજૂર ગેમો માર્કેટિંગ કરે છે... એનું કંઈક કરો લા 🙏
આલયા આમાતો ભાજપ વાળાઓ પણ સામેલસે બહુ ખુબ સરસ ભાજપ વાળાઓ ગુંડારાજ જય શ્રીકૃષ્ણ
સાચી વાત કરી સાહેબ તમે ધન્યવાદ
Khub sachi vat Kari chhe kiritbhai ye adhikari ni rahem najar sivai aava kam thaij nahi
યુરો .... વાળો ક્યા ગયો ભાઈ એને પકડો 🙏🙏
અમિત શાહ ને ગૃહ મંત્રી ટોટલી નો ભાગ હોવો જોઈએ નકર
ભાજપ સરકાર ના ધારાસભ્ય પણ સામેલ છે બાયડ અને મહેમદાવાદ ધારાસભ્ય સામેલ છે..એવા કાયકમો થયા છે...
કાયદો આંધળો છે,અને સિસ્ટમ ના દાંત તથા પેટ એટલા મજબૂત છે કે ભારતની GDP હજમ કરી જાય
Bhai adani pet.bolo
ભાજપ સરકાર ના ધારાસભ્ય પણ સામેલ છે કરોડો રૂપિયા કમાઈ લીધા...
Pragnesh bhai etela mate to chhla
Bhupendra bhai pan sanman kare chhe
Bjp નો માણસ છે એટલે કશુ નહી થાય
આ ભાજપ વાળો કહે છે કે દરેક ગુનેગારો ને સજા કરી જ છે અલયા મગફળીના 3 ગોડાઉન મા આગ લગાડી ને મોટુ કૌભાંડ થયું હતું 23 વખત પેપર કાન્ડ થયુ હતુ એનો સીધો આરોપી વસીમ વોરા હતો તે ભાજપ નો જ હતો આમાં થી કોઈ ને સજા કરી નથી ફક્ત નાના માણસ ને સજા થાય છે જેમ કે મગન ઝાલાવાડયા જેવા સુપર વાઈજર જેવા ને સજા કરી ને કેસ રફે દફે ભાજપ ના લોકો કરતાં હોય છે ભાજપ ને હટાવવાની જરૂર છે
Kiritbhai ni vat sachi chhe sarkar su kare chhe BJP ni sarkar chhe adhikari Cid CBI inkamtex police jo sacha j chhe to have samjijav vdhare murakh na bnavo jantane
લોભી ના કારણે
અત્યાર સુધી તમે કયા હતા JAMAWAT YOU TUBE દ્વારા હિમ્મત કરીને બહાર પાડ્યું તો તમને બધાને કેમ ના દેખાયુ પેલા
Sahara ni propaty chhe lokone chukve chhe te bhagi nathi gaya bhai BJP ni topi game tevane peravi devani hoi pan vadhare chiting na Guna ma BJP ni topi j dekhai che halma tame temne pela puso bhai
पब्लिक खुद लुटाती है, लूटने वाला चाहिए।
પોતાના ગોરખધંધા બેરોકટોક ચાલે એટલે b.j.p. ના m.l.a અને m.p. ના સંપર્કો મા રહે અને પાર્ટી મા જોડાય નેતાઓ ની હાજરી માં મોટા ફંકશનો રાખે ફોટાઓ પડાવે ચૂંટણી મા પણ નેતાઓ ને ફંડ આપે તેથી ગોરખધંધા મા નેતાઓ બચાવતા હોય છે..
😢aane buuch maryu kheyae