સનાતન સત્ય અલગ છે આ બનાવટી સનાતન છે... જાણી આવો! ક્ષત્રિય છું પણ હવે શું કહેવું મારે... અમારાં ઘણાં ક્ષત્રિય માંસાહાર કરે છે અને કહે છે કરાય ક્ષત્રિય તો કરે પણ... જે સોઢા પરમાર તેતર માટે કપાયાં અને અમે સોલંકી કુળ તો અમારે વચ્છરાજ ગાય-ભેસ અને સાપ માટે વીરગતિ પામ્યા તો અમે માંસાહાર કેમ કરી શકે?
આ વિજય સુંવાળા જાતિવાદ કરે છે , ગુંડા ગર્દી કરે છે અને અહીં માતાજી આવે એવું બતાવે છે... સારું સારું બોલે એટલે વિશ્વાસ આવે છે પણ સાદગી થી મજાક વાળી વાતો જ કરે છે અને શરીર હલાવે છે એટલે માતાજી? આઈ સોનબાઇ માં આમાં નહોતાં માનતાં, આઈ શ્રી ખોડિયાર, આઈ નાગબાઈ માં , આઈ પીઠડ , આઈ મોગલ , આઈ કરણી .. અને હાલ આઈ રૂપલ આ ધુણવા-ધફવા નો વિરોધ જ કર્યો છે... એ આદિશક્તિ છે... એ કોઈનાં શરીર માં ન આવે.. કોઈ ઝીલી પણ ન શકે અને આ કાળાં માથાં નાં કળિયુગી માણસો તો નહીં જ! પદ્મશ્રી કવિ કાગબાપુ ને આઈ સોનબાઇ એ અંબા સ્વરૂપ નાં દર્શન દીધાં ત્યારે એમણે દિવ્ય દ્રષ્ટિ આપેલી અને કહ્યું હવે મીટ માંડી લે કાગ.. ત્યારે કાગબાપુ એ કહ્યું માડી તું તો આભ થી એવડી ઉંચી કે આજ મને ખબરુ પડી રે લોલ, માડી મેં તો આભ માં મીટુ માંડી આંખડીયુ મારી ઓછી પડી રે લોલ , માડી હું તો થાકી ગ્યો દુબડી દેયે બેસી ગ્યો તારે પાયે પડી ને લોલ... 🥺 માડી તે તો દોરા-ધાગા ના વ્હેમ ટાળ્યા કર્મ ની કેડી ચીંધી રે લોલ ! અને આપણે એમ કહીએ કે આખાં માતાજી આપણાં શરીર માં આવે તો આ વાત તદ્દન ખોટી જ છે... એ માતાજી હોય તો ભલે કે દેવ હોય પણ બકરાં, પાડો આ બધું કોઈ દેવ માંગે નહીં કીડી થી માણાહ સુધી બધાજ એનાં સંતાન છે... આમાય કવિ શ્રી કાગબાપુ એ કીધું કે માડી મેં તો છોરું કછોરું સાંભળ્યા છે પણ માવડી ન માયા મેલે રે લોલ! એટલે વિશ્વાસ શક્તિ પર દ્ર્ઢ રાખો મનુષ્ય તો કેવળ સ્વાર્થી છે અને આખરે કાં તો ગુરુ ધારણ કરો બસ.. આ બલી પ્રથા અમારાં ક્ષત્રિય માં સૌથી વધું હતી પણ આઍ માં એ કેડો બતાવ્યો ને અંતર આંખ ઉઘડી! જય આઈ શ્રી સોનબાઇ માં 🙌🏻 જય આદ્યાશક્તિ માં મેલડી ❤️ ... જય વિહત માતાજી 🔱
Jay meldi 😭😭😭Mari Raksha karjo hu problem ma chhu
🙏🏻🚩❤️🌹 Jay Shree MELADI Maa 🙏🏻🚩❤️🌹
🙏🏻❤️🌹🚩 Jay Shree MELADI MAA 🙏🏻🚩❤️🌹
જય હો વિહત મેલડી માતાજી સૌની રક્ષા કરજો 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Jay vihat ma ❣️‼️
Vah gaytri studio mansa......
Jay ma 🙏🏻🙌🏻
Ha moj ha bhuvaji...........
Wah Gayatri Digital Studio...Wah Mansa
આને કેવાય સનાતન સત્ય માતાજી ના ભગત .. એવા ભુવાજી ને મારા રામ રામ ..
સનાતન સત્ય અલગ છે આ બનાવટી સનાતન છે... જાણી આવો! ક્ષત્રિય છું પણ હવે શું કહેવું મારે... અમારાં ઘણાં ક્ષત્રિય માંસાહાર કરે છે અને કહે છે કરાય ક્ષત્રિય તો કરે પણ... જે સોઢા પરમાર તેતર માટે કપાયાં અને અમે સોલંકી કુળ તો અમારે વચ્છરાજ ગાય-ભેસ અને સાપ માટે વીરગતિ પામ્યા તો અમે માંસાહાર કેમ કરી શકે?
આ વિજય સુંવાળા જાતિવાદ કરે છે , ગુંડા ગર્દી કરે છે અને અહીં માતાજી આવે એવું બતાવે છે... સારું સારું બોલે એટલે વિશ્વાસ આવે છે પણ સાદગી થી મજાક વાળી વાતો જ કરે છે અને શરીર હલાવે છે એટલે માતાજી? આઈ સોનબાઇ માં આમાં નહોતાં માનતાં, આઈ શ્રી ખોડિયાર, આઈ નાગબાઈ માં , આઈ પીઠડ , આઈ મોગલ , આઈ કરણી .. અને હાલ આઈ રૂપલ આ ધુણવા-ધફવા નો વિરોધ જ કર્યો છે... એ આદિશક્તિ છે... એ કોઈનાં શરીર માં ન આવે.. કોઈ ઝીલી પણ ન શકે અને આ કાળાં માથાં નાં કળિયુગી માણસો તો નહીં જ!
પદ્મશ્રી કવિ કાગબાપુ ને આઈ સોનબાઇ એ અંબા સ્વરૂપ નાં દર્શન દીધાં ત્યારે એમણે દિવ્ય દ્રષ્ટિ આપેલી અને કહ્યું હવે મીટ માંડી લે કાગ..
ત્યારે કાગબાપુ એ કહ્યું માડી તું તો આભ થી એવડી ઉંચી કે આજ મને ખબરુ પડી રે લોલ,
માડી મેં તો આભ માં મીટુ માંડી આંખડીયુ મારી ઓછી પડી રે લોલ , માડી હું તો થાકી ગ્યો દુબડી દેયે બેસી ગ્યો તારે પાયે પડી ને લોલ... 🥺
માડી તે તો દોરા-ધાગા ના વ્હેમ ટાળ્યા કર્મ ની કેડી ચીંધી રે લોલ !
અને આપણે એમ કહીએ કે આખાં માતાજી આપણાં શરીર માં આવે તો આ વાત તદ્દન ખોટી જ છે... એ માતાજી હોય તો ભલે કે દેવ હોય પણ બકરાં, પાડો આ બધું કોઈ દેવ માંગે નહીં કીડી થી માણાહ સુધી બધાજ એનાં સંતાન છે...
આમાય કવિ શ્રી કાગબાપુ એ કીધું કે માડી મેં તો છોરું કછોરું સાંભળ્યા છે પણ માવડી ન માયા મેલે રે લોલ!
એટલે વિશ્વાસ શક્તિ પર દ્ર્ઢ રાખો મનુષ્ય તો કેવળ સ્વાર્થી છે અને આખરે કાં તો ગુરુ ધારણ કરો બસ..
આ બલી પ્રથા અમારાં ક્ષત્રિય માં સૌથી વધું હતી પણ આઍ માં એ કેડો બતાવ્યો ને અંતર આંખ ઉઘડી!
જય આઈ શ્રી સોનબાઇ માં 🙌🏻 જય આદ્યાશક્તિ માં મેલડી ❤️ ... જય વિહત માતાજી 🔱
Jay rajal sikotar ma............
Jordar Bhuvaji...
Jay vihat ma bhuvaji..........
રાજા મેલડી સરકાર
વિહત માંને ખુબ ઝાઝા રામ રામ 🛕🙏🚩
🙏🚩🛕જય માં વિહત 🛕🚩🙏
Kodhv 🚩🙏
Jay madi
Maro jiv meldi 😳❤
Jay ma meladi
Maa meldi
Hll
Hii
Bol
Jay madi......
First Comment....
Yeeee.....Yeeee
Ha bhai ha ha bhai happy birthday bro dear Mr Jay z ha ha 😮
હા મોજ હા.......
🙏🙏🙏🙏🙏🙏👑👑🙏🙏🙏🙏
❤❤❤❤❤
Boooom Padavo....Booom
Foram kids wear mansa jay mahakali maa
Jay meldi ma 🙏
Ha Vijay bhai. Buvaji haa
Vijay Suvada Is Back On Gayatri Digital....Wah
Ha bhuvAji ❤️👑😎ha 👑🦁
*Jatar જાતર રેગડી || Vijay Suvada || Gujarati Song 2022 4k Video || Gayatri Digital
*
Jay Mataji
🚩🚩🚩🚩
જયવિહતમા
10:52 😮
રાજા વિહત સરકાર
Jay maataji 🙏🙏🙏🙏
🙏🙏🙏
jay.vihat.maa🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏😘😘😁👍🙏👍❤️❤️❤️❤️👍👍🙏👍👍
ટાઈગર મેલડી વાળા
Jay Mayamaya Vihat ni 🙏🏻🚩🚩
ભકકમ ભકકમ ભુવાજી.....
Meladi ❤❤maa
Maa 🙏
Bhakkkam.....Bhakkkam
Jay mataji ❤
Jay mataji bhuvaji.........
jay mata ji Dasharat Ji Thakor
Nice topic
#4:52
Jay Vihat maa 🙏🪔
Amar❤
stik na maray vala
4:56
જય માડી ભુવાજી.......
B
B
Bis
🙏👑🙏
Hi
🛕🚩🙏🦁
#pravin_madi_rajal_shikotar_dham_vijapurda
#vijapurda #pravin_madi #rajal_shikotar #rajal_shikotar_dham_vijapurda #pravin_madi_rajal_shikotar_dham_vijapurda
#vijapurda #pravin_madi #rajal_shikotar #rajal_shikotar_dham_vijapurda #pravin_madi_ni_rajal #maa_rajal_shikotar_dham_vijapurda #jaymadi #pravin_madi #pravin_jaymadi
🙏🏻🚩❤️🌹 Jay Shree MELADI Maa 🙏🏻🚩❤️🌹
🙏🏻🚩❤️❤️🌹 Jay Shree MELADI MAA 🙏🏻🚩❤️🌹
વાહ વાહ વિહત માં
Jay meldi maa
જય વિહત માં
Jay vihat meldi.maa
Jay vihat ma
🙏🙏🙇♂️
Jay mataji 🙏🙏
🙏🙏
Jay VihatMeldi Maa 🙏
🙏🚩🙏
Hi
Jay maa meldi
🙏🙏
જય વિહત માઁ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay.sikoter.maa🙏🙏🙏🙏🙏
🙏🚩🙏
Jay Shree Meldi Maa 🙏
Ma sikotar ♥️🙏
Jay meldi maa ❤🙏🏻🚩🙇🏻
JAY MELDI MAA....❤
Jay mataji❤
Jay Mataji 🙏🏻
🙏😍🙏
🙏🙏🙏
Jay Maa Meldi ❤
Jay sadhi maa
Jay ma vihat.
જય માં મેલડી🙏🙏🙏❤❤❤❤
Jay mataji 🙏
Jay meladi ma 🙏