રસ્તે રમતા ગાતા બાળકો સાથે પહોંચ્યા ફાર્મ...
Вставка
- Опубліковано 9 лют 2025
- બાળકોને લઈ રવિવારની રજામાં ફાર્મ નીકળ્યા,રસ્તામાં માલણના ડેમે જમ્યા અને સરસ ત્યાંની મગરો જોઈ,પછી ત્યાંથી કારમાં બાળકો પાસે ગીતો ગવરાવતો, ફાર્મ પહોંચી,વાડી જોઈ,આંબાની સ્થિતિ નિહાળી અને રાત્રે બાટી બનાવી વારું કરી.બાળકો સાથે મે અને મારી સાથે બાળકોએ ખૂબ મજા મજા માણી...