રમૂજી ભજન | મોદીજી ની સીટ મારા નામે કરી દે | New Gujarati Kirtan | સુરેખાબેન ના ભજન

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • રમૂજી ભજન | મોદીજી ની સીટ મારા નામે કરી દે | New Gujarati Kirtan 2024 | New Gujarati Bhajan 2024
    કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે. (૨)
    જોલી ભરી દે તિજોરી ભરી દે
    કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે
    રૂપિયા ના જોઈએ મારે પૈસા ના જોઈએ
    બરોડા બેંક મારા નામે કરી દે
    કાના ઝટ પર ઝટપટ જોલી ભરી દે
    સાડી ના જોઈએ મારે સેલા ના જોઈએ
    સુરતની મીલ મારે નામે કરી દે કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે
    પીઝા ના જોઈએ મારે બર્ગર ના જોઈએ
    કોઈ એક હોટલ મારા નામે કરી દે કાના ઝટપટ ઝટપટ ઝોલી ભરી દે
    દૂધ ના જોઈએ મારે દહીં ના જોઈએ
    અમૂલ ડેરી મારા નામે કરી દે કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે
    ગાડી ના જોઈએ મારે બાઈક ના જોઈએ
    એરોપ્લેન મારા નામે કરી દે કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે
    યુપી ના જોઈએ મારે એમપી ના જોઈએ
    મોદીજી ની સીટ મારા નામે કરી દે કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે
    સોનુ ના જોઈએ મારે રૂપો ના જોઈએ
    હીરાની દુકાન મારા નામે કરી દે કાના ઝટપટ ઝટપટ જોલી ભરી
    હોડી ના જોઈએ મારે નાવડી ના જોઈએ
    મોટા મોટા જહાજ મારે નામે કરી દે કાના ઝટપટ ઝટપટ મારી જોલી ભરી દે
    નવું રમૂજી ભજન 👇👇👇👇🌹🌹🌹
    • કોમેડી ભજન | મસ્ત રમકડ...
    • સાસુ વહુ નું ભજન | સાસ...
    gujarati bhajan
    bhajan
    shradhanjali bhajan
    nava bhajan
    bhajan gujarati
    jalaram bhajan mandal
    bhajan mandal
    gujarati nava bhajan
    shradhanjali na bhajan
    ગુજરાતી ભજન
    jalaram mandal
    shradhanjali geet
    jalaram bhajan mandal himatnagar
    #ગુજરાતીભજન
    ભજન ગુજરાતી
    lakhela bhajan
    shradhanjali
    shradhanjali bhajan gujarati
    lagna geet
    મરણ ના ભજન
    nava nava bhajan
    mahila mandal bhajan
    maharana bhajan
    duniya no kevo rivaj bhajan
    gujarati bhajan nava
    jalaram bapa na bhajan
    punam na bhajan
    નવા ભજન
    maran na bhajan
    શ્રદ્ધાંજલિ ના ભજન
    himatnagar
    bhajan mandal
    mahila mandal surat
    gujarati satsang
    gujarati satsang
    ritaba salangpur dham
    ritaba kirtan
    bhajan
    new kirtan
    shiv bhajan
    GURUJI BHAJAN
    new satsang
    krishna bhajan
    krishna kirtan
    krishna bhajan
    Kirtan,Satsang
    DHUN MANDAL SURAT
    new satsang mandal
    Copyright Disclaimer: Under Section 107 ofthe Copyright Act 1976, allowance is madefor "fair use" for purposes such as criticism,comment, news reporting, teaching,scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit,educational or personal use tips the balance in favor of fair use.
    #krishnabhajan
    #gujaratikirtan2024
    #gujaratibhajan2024
    #jalarambhajanmandal
    #gujaratibhajan
    #bhajanmandal
    #gujaratikirtan
    #satsangmandal
    #kirtan
    #bhajan
    #mahilamandal
    #surekhabenpanchal
    #ગુજરાતીભજન
    #ભજન

КОМЕНТАРІ • 32

  • @dakshadesai6420
    @dakshadesai6420 2 місяці тому +4

    Khubj saras prastuti.khub aanand malyo.maja aavi.jay shree krishna

  • @mafiyathakur6257
    @mafiyathakur6257 2 місяці тому +1

    Wah Beno bhu saras Bhajan gayu Bhajan ma kanuda pase badhu mangi lidhu kharekhar bhu maja aavi Jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VanitaThakkar-tb2pc
    @VanitaThakkar-tb2pc 2 місяці тому +2

    👌👌🙏🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹જય જગન્નાથ 🙏🙏🙏🙏🙏 અષાઢી બીજની શુભેચ્છાઓ

  • @rameshbhaipatel147
    @rameshbhaipatel147 2 місяці тому +2

    SUPAR HIT BHAJAN 🙏🙏🙏🙏🙏JAY HO

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 місяці тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @jashupatel3993
    @jashupatel3993 2 місяці тому +5

    🌷 🌷 🌷 સવૅ ભજન મંડળ ની બહેનો ને ખુબ ખુબ ધન્યવાદ 💐 🍀 💐 આ જમાનાના વિચારો પ્રમાણે આ ભજન ખૂબ અનુરુપ છે સાંભળવા ની ખુબ મજા આવી બધીજ બહેનો નો ખૂબ ખૂબ આભાર 🙏 🌷 🙏 🌷 🙏

  • @hansapatel5039
    @hansapatel5039 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @meenaximehta1202
    @meenaximehta1202 Місяць тому +1

    Makan na joiey Mane bunglow na joiey Ambani nu entiliya mare name Kari de

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  Місяць тому

      હા મીનાક્ષીબેન ભગવાન એન્ટિલિયા તમારા નામે જરૂર કરી દેશે જય શ્રી દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏 આપણને જે મળ્યું છે તે ભગવાને જ આપ્યું છે

  • @krishnabarot4577
    @krishnabarot4577 2 місяці тому +3

    Very nice 👌 Jay shree krishna 🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 місяці тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @rupalsolanki7905
    @rupalsolanki7905 2 місяці тому +2

    Baroda bank nahi
    Reserve bank mara name kari de

  • @user-gj6ky1ed7w
    @user-gj6ky1ed7w 2 місяці тому +1

    🙏👍👌👍

  • @chetankumarbabubhaiparmar7116
    @chetankumarbabubhaiparmar7116 2 місяці тому +1

    ખૂબ સરસ ભજન છે. મે મારા મંડળ મા ગાયુ તો બધા ખૂશ થઈ ગયા ❤

  • @nitagajera8698
    @nitagajera8698 2 місяці тому +1

    😂 khub saras gayu

  • @ravindrashah661
    @ravindrashah661 2 місяці тому

    Jordar.😅