"તું કાળી ને કલ્યાણી રે માં" ગાયક:- પરાલીયા હિતેશ

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • LYRICES:- તું કાળી ને કલ્યાણી રે માં ,જ્યાં જોવું ત્યાં જોગ માયા , તું ભક્તોના દુઃખ હર નારી રે માં જ્યાં જોવું ત્યાં જોગમાયા || 🙏🙏🙏🙏🙏🙏🙏(1) 🙏🙏🙏🙏 તને પહેલા તે જુગમાં જાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગમાયા ,તુંશિવ શંકર ઘેર પટરાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગમાયા, હે..... ઓ... ઓ..... તું ભસ્માસુર હણનારી રે માં જ્યાં જોવું ત્યાં જોગમાયા, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏( 2 ) 🙏🙏🙏🙏🙏 તને બીજા તે જુગમાં જાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગમાયા તું રામચંદ્ર ઘેર પટરાણી રે માં જોવું જોગમાયા, હે....... ઓ... ઓ....... તું રાવણ કુળ હણનારી રે માં જ્યાં જોવું ત્યાં જોગમાયા, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏( 3 ) 🙏🙏🙏🙏🙏 તને ત્રીજા તે જુગમાં જાણી રે માં જોવું ત્યાં જોગમાયા, તું પાંડવ ઘેરે પટ રાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગમાયા, તું કૌરવ કુળ હણ નારી રે માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏( 4 ) 🙏🙏🙏🙏🙏 તને ચોથા જુગમાં જાણી રે જ્યાં જોવું ત્યાં જોગમાયા ,તું હરિચંદ્ર ઘેરે પટ રાણી રે માં જ્યાં જોવું જોગમાયાહે.....એ.....એ.....સત્યના કારણે વેચાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગમાયા,...................... .... સમાપ્ત.................... . ....

КОМЕНТАРІ •