પરચૂરણ રજા (C.L.) / મરજિયાત રજા / વળતર રજાની ઉદાહરણ સહિત સમજૂતિ

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 18

  • @samtabhairathod3551
    @samtabhairathod3551 Місяць тому +2

    ધન્યવાદ સાહેબ 🎉

  • @hiraldesai329
    @hiraldesai329 Місяць тому

    વળતર રજા ને જાહેર રજા સાથે જોડી શકાય કે નહીં?

  • @sgmalvi55
    @sgmalvi55 Місяць тому +2

    ખૂબ સરસ માહિતી આપી.... મારી મુંજવણ નું સમાધાન થઈ ગયું સર...

  • @chuahangautam456
    @chuahangautam456 Місяць тому

    સર મુંબઈ અધીનીયમ 1949 ક્યારે ચલાવશો?

  • @Community1876
    @Community1876 Місяць тому

    શાળા માં જ આચાર્ય એ શાળા ના કામ ઓફિસ kam અર્થે 3 કલાક થી વધુ રોકાણ કરેલ હોય તો વળતર મળે...?

    • @vidyasarathi
      @vidyasarathi  Місяць тому

      શાળામાં વધારાના કામ માટે રોકાણ અંગે સક્ષમ સત્તાધિકારી નો આદેશ હોવો જરૂરી છે

    • @Community1876
      @Community1876 Місяць тому

      @@vidyasarathi ગ્રાન્ટેડ શાળા ના ટ્રસ્ટી સક્ષમ અધિકારી કહેવાય ??

    • @Community1876
      @Community1876 Місяць тому

      @@vidyasarathi thnx sir

  • @usmanvohra6204
    @usmanvohra6204 Місяць тому

    Khub saras🎉

  • @rachanachauhan6769
    @rachanachauhan6769 Місяць тому +1

    ગુજરાત મુલકી સેવા ના નિયમો 1 to 8 na videos banavo.

  • @Community1876
    @Community1876 Місяць тому

    Saaheb સ્થાનિક રજાઓ 5 છે તે પ્રાયમરી શાળા એ આપવી ફરજીયાત જ છે.??કે એમાંથી એક પણ ના આપે તો ચાલે.. અથવા સંજોગો ધ્યાન માં લઈ ને 1 2 આપે તો ચાલે plz reply sir

    • @vidyasarathi
      @vidyasarathi  Місяць тому +1

      સક્ષમ સત્તાધિકારીના સ્થાનિક રજાના પરિપત્રને આધારે મળવાપાત્ર રજાની માર્યાદાને ધ્યાનમાં રાખી ગમે તેટલી આપી શકાય

    • @Community1876
      @Community1876 Місяць тому

      @vidyasarathi પ્રાયમરી ગ્રાન્ટેડ શાળા માં વેકેશન i/c આચાર્ય છે તો વેકેશન દરમ્યાન કામગીરી કરી શકાય માત્ર ટ્રસ્ટ ના કહેવાથી સર્વિસ બુક માં વેકેશન ની પ્રાપ્ત રજા જમા થાય??પ્રાયમરી I/C પ્રિન્સિપાલ COM AASI.TEACHER ને વેકેશન નિયમો નુંસાર મળી શકે??? કેમકે ટ્રસ્ટી કહે છે એડમિશન માટે 2 3 hr ચાલુ રાખો 1વીક સુધી તો???

  • @thakkarshree4470
    @thakkarshree4470 Місяць тому

    Marjiyaat raja etle shu e kahesho

    • @kamleshrathod1093
      @kamleshrathod1093 Місяць тому

      Dpeo કચેરી ધ્વારા યાદી આપવામાં આવેલ હોય તે દિવસે રજા પર જાવ તે દિવસે મળવાપત્ર છૅ.

  • @DineshPatel-rt6yf
    @DineshPatel-rt6yf 28 днів тому

    Badhti syllabus mujab na video lavo