Doorbell - Gujarati Short Film | Prince Parth Films | Shailesh Shah

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 27

  • @sarlasutaria2808
    @sarlasutaria2808 3 місяці тому +1

    એકદમ સાહજિક અને હ્રદયસ્પર્શી અભિનય હરિશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન 💐

  • @vibhavareelele7829
    @vibhavareelele7829 3 місяці тому +3

    બહુ ભાવના પ્રધાન શોર્ટ ફિલ્મ નો વિષય અને તેટલોજ ભાવનાત્મક હરીશભાઈ તમારો અભિનય.અભિનંદન વાહ વાહ❤❤❤સૌ કલાકારોને અભિનંદન👌👌👌👍💐💐💐💐

  • @minakshitrivedi9866
    @minakshitrivedi9866 3 місяці тому +1

    ખુબ સરસ અભિનય..હરીશભાઈ..વાહ
    ખુબ ખુબ અભિનંદન ❤
    હ્રદયસ્પર્શી અભિનય

  • @nashadadenwala4716
    @nashadadenwala4716 3 місяці тому +1

    બહુ સરસ, સંવેદનશીલ વિષય, ઉત્તમ અભિનય, પ્રભાવી દિગ્દર્શન.હરીશભાઈ અભિનંદન. સુંદર,વાહ અને આહ

  • @shekharshukla8588
    @shekharshukla8588 3 місяці тому +1

    Haiyu hachmachavi nakhe avi film.
    Hatts of to PP film.

  • @natvarlalbhalala3409
    @natvarlalbhalala3409 3 місяці тому +2

    સરસ વાર્તા બનાવી સુષ્મા ખુબ સરસ દીરદર્શનછે તમારું ખુબ પ્રગતિ કરો ✍️

  • @VIJAYNAYAK-nb9tb
    @VIJAYNAYAK-nb9tb 3 місяці тому

    ફિલ્મ માં બધા પાત્રો નો અભિનય સરસ છે. ગુરુ ભાઈ અને હરીશ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન. આ ફિલ્મ ગુરુ ભાઈ ની છે.

  • @jayshreepatel1453
    @jayshreepatel1453 3 місяці тому +1

    સરસ ડોર બેલ… 👌👌

  • @raaznayak6815
    @raaznayak6815 3 місяці тому +1

    very good work by everyone. best d.o.p and direction...❤❤

  • @Suryalink
    @Suryalink 3 місяці тому +1

    સરસ અભિનય❤

  • @VIJAYNAYAK-nb9tb
    @VIJAYNAYAK-nb9tb 3 місяці тому

    ❤ 🎉 Nice Film. Congratulations.

  • @harishshah9496
    @harishshah9496 3 місяці тому +1

    Great acting Gurubhai and Harish Shah

  • @harishshah9496
    @harishshah9496 3 місяці тому +1

    Outstanding shortfilm

  • @kishorbarot2265
    @kishorbarot2265 3 місяці тому +1

    બહુ જ હદયસ્પર્શી.

  • @minaxipatel6473
    @minaxipatel6473 3 місяці тому +1

    ❤🙌

  • @babulpanchal8902
    @babulpanchal8902 3 місяці тому

    VERY NICE FILM 👌👍🙏 MARI SUBHECHA BHURA BHAI

  • @VIJAYNAYAK-nb9tb
    @VIJAYNAYAK-nb9tb 3 місяці тому

    ફિલ્મ ની શરૂઆત માં બેક ગ્રાઉન્ડ મુઝિક ને કારણે સલિલ ચૌધરી ની યાદ આવી ગઈ.

  • @sonalbensoni986
    @sonalbensoni986 3 місяці тому

    Khub sundor story 😢

  • @AaravDesai-g3e
    @AaravDesai-g3e 2 місяці тому +1

    Very nice story

  • @ashwinchandarana4702
    @ashwinchandarana4702 3 місяці тому

    કાશ કે આવું સાચ્ચે જ બનતું હોત!

  • @Nitamakeoverandbeautyproducts
    @Nitamakeoverandbeautyproducts 2 місяці тому +1

    Very nice movie