КОМЕНТАРІ •

  • @radhikavasara6381
    @radhikavasara6381 Місяць тому +1

    Jsk

  • @ChiragGohilVlogs
    @ChiragGohilVlogs Рік тому +2

    જોરદાર ભાઈ સાચી વાત મજૂર ની બહુ તંગી હોય છે
    મ્યુઝિક બહુ મસ્ત છે 7:27

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      ખૂબ ખૂબ અભિનંદન આભાર

  • @machhivishal2431
    @machhivishal2431 Рік тому +3

    ખૂબ સરસ છે ઓરણી

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      જય દ્વારકાધીશ
      આભાર

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy Рік тому +2

    Ha moj ha video Hali gayo ne Bhai 💯
    Jay Dvarkadhish

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому +1

      Jay dwarkadhish 🙏
      Ha bhai Tamara badha na આશીર્વાદ અને તમારી પ્રાથના થી

  • @JituHetalofficial
    @JituHetalofficial Рік тому +2

    Jay mogal maa 🙏#jituhiravlogs

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Рік тому +2

    રામ રામ જય દ્વારકાધીશ ભાઈ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      રામ રામ જય દ્વારકાધીશ

  • @ramsing12472
    @ramsing12472 Рік тому +1

    Vah tamari tecnologi mast se

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Рік тому +2

    ગારો બહુજ છે

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Рік тому +2

    જોરદાર મોજ મોજ કાઇ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      ધન્ય ધન્ય વાદ

  • @thebhatifamily8471
    @thebhatifamily8471 Рік тому +1

    Nice sharing

  • @dayabhaimakwana5447
    @dayabhaimakwana5447 Рік тому +1

    જય દ્વારકાધીશ મહેશભાઈ 🙏👌

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      જય દ્વારકાધીશ
      Daya bhai

  • @sureshsantalparasureshsant6589

    Amare levise orani Mali jali jase online kutch bhachav adhoi

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому +1

      મોટા ભાઈ અમે જામજોધપુર થી લીધી હતી અને ઓનલાઇન માં બોવ ખબર no પડે

  • @Ramprsadjagtap
    @Ramprsadjagtap 10 місяців тому +1

    बहुत आच्छा राम राम

  • @mahendragohil6776
    @mahendragohil6776 Рік тому +1

    જય દ્વરકાધીશ મહેશ ભાઈ..🙏 હા ભાઈ વરસાદ સારો છે. વાવણી કરીદો..
    સરસ વવાય છે.. ભાઈ મજૂર મોંઘા થઈ ગયા છે ભાઈ તમારે ખેતર મા પાણી ભરાયેલું રહે છે. હજી ગારો છે. સરસ કામ ચાલુ છે.
    ભગવાન તમને બવ આપે લાઈક ડન..
    જય રામદેવપીર ભાઈ..🙏 10:33

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ
      જય રામદેવપીર
      ખૂબ ખૂબ આભાર ભાઈ

  • @Life_of_Gohil_Vlogs
    @Life_of_Gohil_Vlogs Рік тому +1

    જય દ્વારકાધીશ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 Рік тому +1

    જય દ્વરકાધીશ 🙏

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      જય દ્વારકાધીશ

  • @prakashahir9564
    @prakashahir9564 Рік тому +1

    Jay dwarkadhish bhai 🙏

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 Рік тому +2

    જય દ્વારકાઘીશ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      જય દ્વારકાધીશ

  • @chalokahemankibaat.roshaniahir

    Jay shree krishna 🙏

  • @RiyanshiRathod-ls7sh
    @RiyanshiRathod-ls7sh 20 днів тому +1

    Aa ornikiya male

    • @mmgajjuvlog
      @mmgajjuvlog 19 днів тому

      મે જામજોધપુર થી લીધેલ છે

  • @Gopalkuvariya
    @Gopalkuvariya Рік тому +1

    જય મુરલીધર મહેશભાઈ google નો પિન આવી ગયો તમારે

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      જય મુરલીધર
      હા ગોપાલ ભાઈ ઘણા સમય થી આવી ગ્યો સે

  • @PrakashVarvariyaVlogs
    @PrakashVarvariyaVlogs Рік тому +1

    જય માતાજી🙏 સનેડાની મોજ હા

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani1 Рік тому +1

    Jay ramapir

  • @gordhanbhaivamja2722
    @gordhanbhaivamja2722 Рік тому +1

    ભાઈ કપાસિયા થોડા ઊંડા જતા હોય તેવું લાગે છે ભાઈ ઉગે ત્યારે તમે જણાવજો કેવા ઉગ્યા

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      હા ભાઈ સાચુ ઊંડા જાઈ સે ઉગે ત્યારે બતાવીશ

  • @bharatboricha2675
    @bharatboricha2675 2 місяці тому +1

    Aa prani kya malse

    • @mmgajjuvlog
      @mmgajjuvlog 2 місяці тому

      ભાઈ મે તો જામજોધપુર થી લીધી હતી

  • @bhaneteaagalvadhe
    @bhaneteaagalvadhe Рік тому +1

    Jay mataji

  • @vijayvariya3980
    @vijayvariya3980 Рік тому +1

    😅

  • @dansangbhaichaturbhai6856
    @dansangbhaichaturbhai6856 Рік тому +1

    Jai maa sikotar maa

  • @palokarangiya8736
    @palokarangiya8736 Рік тому +1

    Jay Murlidhar

  • @chetanladumor6317
    @chetanladumor6317 Рік тому +1

    Kapas ni orani kyani se ane ky company nd ketli kimat se ak ni a janavjo bhai.... Amare aa sal to kora ma mukela hata te fel gya se hve orani ti vvava padse aavti sal

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      ભાઈ ઓરની જામજોધપુર થી લીધી સે
      5200 માં આવી એકની કિંમત 2600 થાય
      અમારા ગામમાં પણ કોરા માં જેન્યે વવ્યા સે એ નથી ઊગ્યા વાવાઝોડું આવ્યું તું એટલે

  • @shivajipotre8423
    @shivajipotre8423 Рік тому +1

    भाई ये पिछे का आटेजमेनट काहा पर मिलेगा आैर अॉनलाईन मिल सकता है कया जरा आडरेस बताअो

    • @GJ10farmers
      @GJ10farmers 16 днів тому +1

      Rajkot me milega online se bhi sasta

  • @ahirbhaveshahir2906
    @ahirbhaveshahir2906 Рік тому +1

    હા મોજ હા ગની ભાઈ 😂😂

  • @ahirmahesh587
    @ahirmahesh587 Рік тому +1

    Jay dwarkadhish

  • @khunkhargujarati
    @khunkhargujarati Рік тому +1

    અમારે પણ વાવેતર થઈગ્યું આજ

  • @atulchaudhari6544
    @atulchaudhari6544 Рік тому +1

    भाई ये जो पीछे का मशीन लिये उसका एड्रेस बताओ पुरा

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому +1

      ભાઈ મેને એ જામજોધપુર સે લીયા થા જીલ્લો જામનગર

    • @atulchaudhari6544
      @atulchaudhari6544 Рік тому +1

      @@mmgajjuvlog उसका फोन नंबर तो होगा ना आपके पास

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому +1

      @@atulchaudhari6544 ભાઈ એના નંબર તો નથી મારા મોટા ભાઈ લેવા ગયા તા એને પુસ્યુ તું પણ એના આગળ એના નંબર નથી હું ઘરે જાઈ ને ત્યારે ઓરની માં જોઈ જો નંબર હસે તો આપી

  • @SatkaivalOfficial
    @SatkaivalOfficial Рік тому +2

    ketlama Aa sanedo aave chhe levo hoy to

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      મોટા ભાઈ મે 15 દિવસ પેલા લીધો સે 88 હજાર માં

    • @SatkaivalOfficial
      @SatkaivalOfficial Рік тому +2

      Sekan ma lidho hato k

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      નવો લીધો સે ભાઈ

    • @SatkaivalOfficial
      @SatkaivalOfficial Рік тому

      ok

  • @Nilesh_748
    @Nilesh_748 Рік тому +1

    Bhai ye piche k attachment ki price kyahai batao

  • @devatchavda6003
    @devatchavda6003 Рік тому +1

    Ketlani aavi orani

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      જય દ્વારકાધીશ
      મોટા ભાઈ 5200 માં આવી અને ટીટોડી તો ભાંગી પણ નાખી

  • @karamshibhaibavaliya4898
    @karamshibhaibavaliya4898 Рік тому +1

    Bhav su chhe orni no

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      ભાઈ મને આ ઓરની 5200 રૂપિયા માં આવિતી

  • @BhimaDada-em2uq
    @BhimaDada-em2uq Рік тому +1

    વરસાદ પાછો 2 થી 3 જુલાઈ આવશે ભાઈ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      ઓહો ભાઈ તો તો બોવ નુકસાની આવે મે 40 વીઘા નું વાવેતર કરી નાખ્યું સે 😥ઠાકર કરે એ ઠીક જય દ્વારકાધીશ

  • @V_A_H_V_A
    @V_A_H_V_A Рік тому +1

    ભાઈ આ ઓરણી ક્યાં મલે તે જણાવો. આભાર.

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      ભાઈ અમે જામજોધપુર થી લીધી સે

    • @V_A_H_V_A
      @V_A_H_V_A Рік тому

      @@mmgajjuvlog ઓકે ભાઈ

  • @rameshdamaniya3937
    @rameshdamaniya3937 Рік тому +1

    મારે સનેડો લેવો સેક્ન મા

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      મોટા ભાઈ મારી આગળ સેકન્ડ માં હતો થોડોક ટાઇમ પેલા વેસાય ગ્યો ધ્યાન માં હસે તો જણાવીશ ભાઈ

  • @bhimjigoriya280
    @bhimjigoriya280 11 місяців тому +1

    Mahesh Bhai Tamara number joye

    • @mmgajjuvlog
      @mmgajjuvlog 11 місяців тому

      મોટા ભાઈ હું તમને આયા નંબર નો આપી સકુ તમે મારી istagram 🆔 માં મેસેજ કરો મારી 🆔👉 ahirmahesh83208

  • @sanyamangal3956
    @sanyamangal3956 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ
    જુના સનેડો વેચવો હોય તો કિંમત શું
    ૯૮૭૯૭૮૪૦૫૦ વોટ્સએપ નંબર પર ફોન કરવો સાઈયા ભાઈ મહેશ્વરી જનકપુર કરછ

    • @jaydwarikadhish6162
      @jaydwarikadhish6162 Рік тому +1

      કેટલા સુધીનો લેવો છે તમરે

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      જય શ્રી કૃષ્ણ ભાઈ
      ચોક્કસ ભાઈ
      ખૂબ ખૂબ આભાર

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      ધન્ય વાદ

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Рік тому +4

    પાણી ઘટે તો કેજો નર્મદા માથી ડમ્પર ભરતો આવી😅😅

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому +3

      હા ભાઈ અટાણે એક નાખી જાવ ને અટાણે પીવાનું પાણી નથી લાઈટ નથી વાવાઝોડા નાં હિસાબે

  • @narsinghcharan7
    @narsinghcharan7 Місяць тому +1

    Ye orni chahiy kaha milegi

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Місяць тому

      Bhay ji mene agle saal kharidi hati

  • @anandkothadiya5346
    @anandkothadiya5346 Рік тому +1

    ફોન નંબર આપો ને ભાઈ તમારો
    મારે સનેડો લેવો છે તો થોડુ જાણવુ છે

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      મોટાભાઈ મેં સનેડો 20 દિવસ જેવું થયું સે લીધો એનું અને વેચવા નો નથી ભાઈ કારણ કે હવે અટાણે લેવા જાઈ તો મોંઘો આવે એટલે

  • @bhuvabhavesh7535
    @bhuvabhavesh7535 Рік тому +1

    કેટલા રૂપિયા નિ ઓરણી આવે ભાઈ

  • @govindbhaimer9070
    @govindbhaimer9070 Рік тому +1

    ઓરની કયા મલશૅ ભાઈ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      અમે મોટાભાઈ જામજોધપુર થી લીધી સે

    • @govindbhaimer9070
      @govindbhaimer9070 Рік тому +1

      @@mmgajjuvlog સરનામુ આપસૉ ભાઈ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      ભાઈ
      જીલ્લો..જામનગર
      તાલુકો ..જામજોધપુર અને દુકાન નું નામ નેશનલ હાર્ડવેર
      ભાઈ મારે તો 50 વિઘાનું વાવીયુ ઓરની થી ટીટોડી ભાંગી ગઈ 😊

  • @dilipbhaichaklasiya9001
    @dilipbhaichaklasiya9001 Рік тому +1

    આ ઓરણી ક્યાંથી લાવ્યા સરનામું તો આપો ફોન નંબર આપો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ
      આ ઓરની જામજોધપુર થી લીધી સે જામનગર જીલ્લો
      નંબર ઓરની વારા નાં મારી પાસે નથી
      તમારું ગ્યું ગામ ભાઈ