આધાશીશી શું છે? | Migraine: Severe Headache on One Side in Gujarati | Dr Sudhir Shah

Поділитися
Вставка
  • Опубліковано 16 лип 2024
  • #Migraine #GujaratiHealthTips
    માથા નો દુઃખાવો બહુ જ સામાન્ય સમસ્યા છે | પરંતુ ઘણી વાર આ માથા નો દુઃખાવો આધાશીશી પણ હોય શકે છે| આધાશીશી મા માથા ના એક ભાગ મા દુઃખાવો થતો હોય છે અને ઘણી વાર એના જોડે ઉલ્ટી અને બેચેની જેવી સમસ્યાઓ નો પણ સામનો કરવો પડે છે | આજે આપડે ડૉ. સુધીર શાહ બતાવશે કે આધાશીશી શું છે અને તેનો ઉપચાર કેવી રીતે કરવો?
    આ વીડિયો મા છે,
    આધાશીશી શું છે? (0:00)
    આધાશીશી શા માટે થાય છે? (2:59)
    આધાશીશી નું નિદાન કેવી રીતે થાય? (4:38)
    આધાશીશી ના લક્ષણો શું છે? (6:13)
    આધાશીશી કોને થઈ શકે છે? (7:55)
    આધાશીશી નો ઉપચાર કેમ કરવો? (8:47)
    શું આધાશીશી જીવનભર રહે છે? (9:58)
    શું આધાશીશી ખતરનાક છે? (10:50)
    શું આધાશીશી ને રોકી શકાય છે? (11:52)
    Migraine is a very common problem that many people experience. Migraine is felt on one side of the head and there can be many reasons for this. Some people have other symptoms also as migraine that are vomiting and nausea. Why do you get Migraine? Let's know more from Dr Sudhir Shah, a Neurologist.
    In this Video,
    What is Migraine? in Gujarati (0:00)
    Why do you experience Migraine? in Gujarati (2:59)
    How is Migraine diagnosed? in Gujarati (4:38)
    Signs and symptoms of Migraine, in Gujarati (6:13)
    Who can get Migraines? in Gujarati (7:55)
    What can you do to treat Migraines? in Gujarati (8:47)
    Can Migraines affect us throughout our life? How to manage Migraines? in Gujarati (9:58)
    Can Migraines be dangerous? in Gujarati (10:50)
    Can you prevent Migraines? in Gujarati (11:52)
    Subscribe Now & Live a Healthy Life!
    સ્વાસ્થય પ્લસ નેટવર્ક તબીબી સલાહ આપતું નથી. સ્વાસ્થય પ્લસ નેટવર્ક પરની સામગ્રી માત્ર માહિતીના હેતુઓ માટે છે, અને તે ડૉક્ટર/આરોગ્ય વ્યાવસાયિકના વ્યાવસાયિક નિર્ણયનો વિકલ્પ નથી. તમારી સ્વાસ્થ્યની ચિંતાઓ માટે હંમેશા લાયક આરોગ્ય વ્યાવસાયિકની સલાહ લો.
    Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
    For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: / swasthyaplusgujarati
    For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Gujarati at hello@swasthyaplus.com
    Swasthya Plus Gujarati, the leading destination serving you with Health Tips in Gujarati on health, hygiene, nutrition, lifestyle, and more!

КОМЕНТАРІ • 2

  • @rkaoto7866
    @rkaoto7866 29 днів тому

    Global agnikarma Ahmedabad Naroda Patiya

  • @rkaoto7866
    @rkaoto7866 29 днів тому

    અગનીક્રમ ક્રમ થી માઇગ્રેન સંપૂર્ણ આરામ મળે છે.