સાડી માંથી ચણીયાચોળી કેવી રીતે બનાવાય | ક્રોપ ટોપ કેવીરીતે સાડી માથી બને |how to make chaniya choli

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 519

  • @lilabenvadher9383
    @lilabenvadher9383 Рік тому +13

    ઓહૉઓઓઓ,કૅટલી સરળ રીતે સમજણ આપી.ખરેખર બૅ રોજગાર ને ઘણી ઉપયોગી માહિતી છે.ધન્યવાદ વડિયૉ બનાવવા બદલ.🙏🙏🙏🙏🙏🙏👌👌👌👍👍

  • @neerubenbhattneerubenbhatt1766

    ખુબજ સારું કામ kariyu તમે ભગવાન સૂખી રાખે તમને

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому +1

      Thank you so much
      તમે સીવણ ક્લાસ કામ આવું શીખતા રહો

  • @girishpatel1153
    @girishpatel1153 Рік тому +4

    Thank you so much I like this video I am watching from USA

  • @geetak.panchal74
    @geetak.panchal74 Рік тому +3

    જય માતાજી ખુબ સરસ માહિતી માટે અભિનંદન પાઠવ્યા ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      જય માતાજી 🙏
      Most welcome તમે આવું શીખતા રહો

  • @kirtigoswami6097
    @kirtigoswami6097 Рік тому +46

    વાહ મારા ભાઈલા વાહ.... એક ગરીબ બહેન ને ખૂબ ઉપયોગી તમે વીડિયો બનાવ્યો છે.. ભાઈ મને એક દાતાશ્રીએ મોટર વાળો આખા આનટાનો સરસ અને સારી કંપની નો સંચો અપાવ્યો છેે પણ અમારે અંહીથી શીવણકલાસ ઘણા જ દુર હોય મને રીક્ષાભાડુ રોજ રોજ નુ ના પોસાતું હોય મારી ચોલી શીખવાની ઈચ્છા હુ પુરી નોતી કરી શકી જયારે યુ ટ્યુબ પર આપની જેમ સરળતાથી ઘર બેઠા ચોલી કોઈ યુ ટયુબર શીખવાડી શકે એવા વીડિયો મને મળતા જ નોતા પણ આપની મેથડ ઘણીજ ઈઝી અને સરળ હોય હુ ખુબજ ખુશ થઈ ગઈ છુ.. થેન્ક યુ ભાઈ સો મચ ! 🙏આપની ચેનલ પર હુ નવી જ સબસ્ક્રાઈબર છુ અને આ મારી ફસ્ટૅ કોમેન્ટ છે આપને.. ભગવાન ને પ્રે કરજો મને આપ જે પણ સિલાઈ કામ રીલેટેડ શીખવાડે એ બધુ કામ તમારી આ ગરીબ મોટી બેન ને આવડી જાય.. ભગવાન આપનુ ખુબજ સારુ કરે અને આપને તને મને ધને ખૂબ સુખીયા કરે એજ આશિષ.. જય સ્વામિનારાયણ🙏 🇦🇹

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому +4

      તમે આવું સીવણ ક્લાસ કામ શીખતા રહો અને તમને જે પણ શીખવું હોય તો મેસેજ કરજો તમારા માટે વિડિયો બનાવીશું અને તમને બહુ જલ્દી આવડી જાય
      Thank you so much
      Jay Swaminarayan

    • @HansaBenKachh
      @HansaBenKachh Рік тому +5

      ભાવેશ ભાઈ બહું સરસ કામ કરો છો❤

    • @kirtigoswami6097
      @kirtigoswami6097 Рік тому +2

      Ok bhavesh bhai thank you. 🙏🏻 hu aapne msg karish .

    • @purvipadhya4368
      @purvipadhya4368 Рік тому +3

      Bhai tame blouse sikhcado chho

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому +1

      @@purvipadhya4368 તમારા માટે વિડિયો બનવીયો છે 👇 ua-cam.com/video/Pn0LQXA_Jdw/v-deo.htmlsi=Z3xYhz6IYlWVdf3m

  • @vimlaparmar5521
    @vimlaparmar5521 4 дні тому +1

    ધન્યવાદ.....ખૂબ સરસ રીતે સમજાવ્યુ....

  • @hansabachudasama7363
    @hansabachudasama7363 2 місяці тому +4

    બહુ સરસ જણીયો શિવ

  • @jadavnilima5256
    @jadavnilima5256 26 днів тому +1

    Thank you finally kali wado chaniyo ni sikhva madyo 🎉 Thank you god blessed you 🙏

  • @minalmistry6023
    @minalmistry6023 2 місяці тому +2

    Bahuaj upayogi thanku.

  • @champabensolanki637
    @champabensolanki637 Рік тому +2

    👌Vah Khoob Sundar.

  • @ketnavirani8923
    @ketnavirani8923 Рік тому +1

    V nice video 4 teaching stitching chaniyo from saree

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      2 teaching stitching video 👇
      ua-cam.com/video/R2dOwlTbyrc/v-deo.htmlsi=8Wsw4GeFwsLCjpr2

  • @hansabachudasama7363
    @hansabachudasama7363 Місяць тому +1

    બહુ સરસ શીખવાડો છો ભાઈ ધન્યવાદ

  • @varshavaraiya3615
    @varshavaraiya3615 9 місяців тому +1

    Khub santithi Ane saras rite samjavocho,Dhanyavad

  • @kantajesani3855
    @kantajesani3855 2 місяці тому +1

    Sari rite shikhvadyu thanks
    Pan.....mare puchvu che....k astar ketlu rakhvu

  • @varshashah5030
    @varshashah5030 Рік тому +1

    Crop top nu cutting temaj sivvano video banavsho,really very usefull,

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      તમારા માટે વિડિયો બનવીયો છે 👇
      ua-cam.com/video/8cXVnR4MTfs/v-deo.htmlsi=JuhK7ARcCeGI2mYQ

  • @harshavaghela5209
    @harshavaghela5209 Рік тому +3

    Superb sir

  • @naiyaalpesh5612
    @naiyaalpesh5612 11 місяців тому +1

    Thank you so much Bhaveshbhai bhagvan tamne bal Buddhi and dhan aape jay siyaram

  • @shamlabenrajput2389
    @shamlabenrajput2389 Рік тому +1

    ખૂબ ખૂબ સરસ ધન્ય વાદ ભાઈ

  • @induchauhan8633
    @induchauhan8633 Рік тому +1

    Bav j mast ❤❤

  • @kamalabenbajaniya385
    @kamalabenbajaniya385 2 місяці тому +3

    ખુબ સરસ ભાઈ બ્લાઉઝ ના વીડિયો પણ મુકજો

  • @ranjanparmar2510
    @ranjanparmar2510 Місяць тому +1

    ખુબજ સરસ શિખવાડો છો. થેન્ક યુ મોટા ભાઈ.જયસ્વામિનારાયણ ્ સુરત

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Місяць тому +1

      Most welcome
      હું પેટલાદ રહું છું

  • @HansaBenKachh
    @HansaBenKachh Рік тому +1

    સરસ વિડીયો બનાવ્યો છે સર 3:22

  • @Sonalgaming-7696
    @Sonalgaming-7696 3 місяці тому +2

    Saras video cha bhai

  • @pandyapriya8542
    @pandyapriya8542 Рік тому +2

    bhu j mst

  • @shrutithacker2091
    @shrutithacker2091 3 місяці тому +2

    Khub j saras

  • @bharatiparmar3633
    @bharatiparmar3633 Рік тому +1

    ખૂબજ સરસ ધન્યવાદ

  • @ashoquecumarvenilal1857
    @ashoquecumarvenilal1857 Рік тому +1

    Baú saras samjayu Bhai 😊👌👌👌👍🙏

  • @pathshah
    @pathshah Рік тому +1

    🙏👌👍khub saral rite samjava mate thank you

  • @NaynaPadhiyar-v1i
    @NaynaPadhiyar-v1i 2 місяці тому +1

    Bhaveshbhai tame khub j sundar rite chaniyo banavtaa shikhavadyu chhe Tamaro khub khub Aabharmari pase silai mashin chhe pan me shivan klas nathi karya pan aaje tamaro aa video joya pchhi hu ghare tray karish .aabhar😊

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  2 місяці тому

      Thank you so much
      તમે આવું કામ શીખતાં રહો

  • @sejaljoshi8232
    @sejaljoshi8232 Рік тому +1

    Bav jordaar bhaves bhai super vedio

  • @sunitapanchal8680
    @sunitapanchal8680 Рік тому +4

    Woww beautiful thank you sharing 🙏

  • @bhartisoni4964
    @bhartisoni4964 Рік тому +1

    Very nice vidio.👌👌👍

  • @makwanalaxmiben5946
    @makwanalaxmiben5946 Рік тому +2

    ખુબ સરસ રીતે કટીંગ સમજાયુ થેંક્યું

  • @nayanaravani3948
    @nayanaravani3948 Рік тому +1

    Khub saras rite bataviyo chhe Video ❤

  • @ajitraval9943
    @ajitraval9943 Місяць тому +1

    બહુજ સરસ ભાઈ

  • @MahiViroja
    @MahiViroja 2 місяці тому +1

    Bhavesh Bhai aapde Aster ma pn kadi nu cutting Kari nej Puri kadi joint karva ni

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  2 місяці тому

      Ha 4 મીટરમા કલી કટીંગ કરવાની

  • @kantithakor742
    @kantithakor742 Рік тому +2

    બહું સરસ વિડિયો બન્યો છે ભાવેશભાઇ 🎉🎉

  • @rasilabenantala8420
    @rasilabenantala8420 Рік тому +1

    Ati sundr

  • @kinnarigandhi1412
    @kinnarigandhi1412 Рік тому +3

    Very nice and easy method I like it I wants know where your shop I wants to sew my gra daughter Chandra choli

  • @Tecnoking77
    @Tecnoking77 Рік тому +1

    Khub saras

  • @mallikagandhi5033
    @mallikagandhi5033 Рік тому +2

    Very very nice Video good 👍

  • @vibhanaik5494
    @vibhanaik5494 Рік тому +3

    સરસ સમજાવીને બતાવ્યું મારે જાણવું છે કે સાડીમાં પાલવ હોય તો કળીઓનું કટીંગ કેવી રીતે કરશો

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      સાડી નો પાલવ કાપીનો બ્લાઉઝ કરવા નો હોય
      Thank you

  • @kaminisuthar238
    @kaminisuthar238 2 місяці тому +2

    સરસ શીખવ્યું પણ અસ્તર કેટલું લેવું ..અને અસ્તાર કેવી રીતે જોઇન્ટ કરવું a pan શીખવજો

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  2 місяці тому

      તમારા માટે વિડિયો બનાવ્યો છે
      ua-cam.com/video/4htPy1A2wYs/v-deo.htmlsi=boJA4LgQQ7D-ejUr

  • @falgunishah9715
    @falgunishah9715 Рік тому +1

    Khub saral samjava mate thankyou

  • @jagrutibarot5039
    @jagrutibarot5039 2 роки тому +6

    Nice video

  • @prafullamehta5923
    @prafullamehta5923 11 місяців тому +1

    Very nice way youdid thanks Bhaveshbhai

  • @NaynabenpatelPatel
    @NaynabenpatelPatel Рік тому +1

    Verynice work thanku

  • @premilakantaria
    @premilakantaria 2 місяці тому +1

    Wow great job v nice

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 Рік тому +4

    Thankyou so much sir Radhe Krishna good 😊🙏🌹

  • @varshagamit7752
    @varshagamit7752 11 місяців тому +1

    Nice bhai. Supa❤

  • @heenadave5938
    @heenadave5938 Рік тому +2

    God blessed

  • @laxmibenprajapati2881
    @laxmibenprajapati2881 Рік тому +4

    બ્લાઉઝ ડ્રેસ ચણીયા નો ફરમો જોઈએ છે તો મળશે જવાબ

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      બ્લાઉઝ નો ફરમો કટીંગ કરીલો વિડિયો બહુ સરસ બનાવીયો છે
      ua-cam.com/video/5WWPJKz7x_c/v-deo.html&feature=share8

    • @daxajadav3772
      @daxajadav3772 Рік тому +1

      ભાઈ તમે ક્યાં ના છો

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      પેટલાદ તાલુકામાં રહું છું

  • @bijalbhavsar7208
    @bijalbhavsar7208 Рік тому +1

    Aster ketlu joia ama nay kavi ritay mukay tay batavo baki 👌👌👌👍

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      તમારા માટે વિડિયો બનવીયો છે 👇
      ua-cam.com/video/darHAsFnr8U/v-deo.htmlsi=ul_YfzElgNpCap4B

  • @snehalrokad
    @snehalrokad Рік тому +1

    વાહ ભાઈ વાહ

  • @pinakeedindor6542
    @pinakeedindor6542 Місяць тому +1

    ખૂબ જ મસ્ત છે

  • @nellved4190
    @nellved4190 Рік тому +3

    મે આજે પહેલી વખત વિડીયો જોયો બહુ સરસ સમજણ આપી
    ડબલ કટોરી વાળો બ્લાઉઝ ની કટિંગ ની રીત મોકલજો હુ કરછ ભુજ થી છુ

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      તમે આવું શીખતા અને મેસેજ જે પણ શીખવું કોમેન્ટ કરો તમારા માટે વિડિયો બનવીયો છે 👇
      ua-cam.com/video/b2N1oWfbs78/v-deo.htmlsi=Idb2Xl-OCsRlshHV

  • @bhanugajjar1774
    @bhanugajjar1774 2 місяці тому +1

    Thank you Jai shree krishna

  • @heenasachaniya
    @heenasachaniya 6 місяців тому +1

    બહુ સરસ શીખડાવ્યું તમે થેન્ક્યુ વેરી મચ

  • @bharwadhansa6751
    @bharwadhansa6751 2 роки тому +1

    Khub saras aama thi amne ghnu sikhva mdiyu

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  2 роки тому

      Sarsa aavu shikha raho Ani video ne like ani comment karta raho thank you

  • @nirmalaganvit1702
    @nirmalaganvit1702 10 днів тому +1

    ખુબ સરસરીતે સમજણપડી

  • @dakhsabenshukla8055
    @dakhsabenshukla8055 Рік тому +1

    Super 👍

  • @heenapatel9590
    @heenapatel9590 2 місяці тому +1

    Khub j sarsh Bhai thank you

  • @priyankarajput9862
    @priyankarajput9862 Рік тому +1

    Khub j saras banavyo chanio

  • @pritishah2227
    @pritishah2227 Рік тому +1

    Khub saras ....aap kyathi choo ...gaam or city thi choo

  • @krishgothi4633
    @krishgothi4633 Рік тому +3

    સારો છે વિડિયો અવાજ વિડિયો મુકતા રેજો

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      Thank you
      મારી ચેનલ ઉપર દરેક જાતના વિડિયો મલશે જશે

  • @veenavelani4165
    @veenavelani4165 Рік тому +1

    બહુ સરસ 😊

  • @laxmimakwana2043
    @laxmimakwana2043 Рік тому +1

    Bahu j saras banavyo

  • @hareshvavdiya2341
    @hareshvavdiya2341 11 місяців тому +1

    Wonderful

  • @pandyapriya8542
    @pandyapriya8542 Рік тому +3

    50÷16 =3.4 બરાબર છે 16 થી કેમ ભાગ કરવાનુ?

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      ૪૦ કમર હોય તો ૧૦ ઈંચ ઉમેરવાનું અને ૧૬ ભાગવાનું
      Ok thank you

  • @anilavasaya7265
    @anilavasaya7265 Рік тому +1

    Thanku very much sir 🌟🌟🌟🌟🤲🙌🙌🙌🙌

  • @desaineetadinesh2258
    @desaineetadinesh2258 Рік тому +1

    Bau j saras samjayu bhai 😊

  • @bijalbhavsar7208
    @bijalbhavsar7208 2 місяці тому +1

    👍👌👌👌

  • @arpitavyas8329
    @arpitavyas8329 Рік тому +1

    સરસ વિડીયો છે ભાવેશ ભાઈ.

  • @ritamanisbhaithakar2112
    @ritamanisbhaithakar2112 Рік тому +1

    Khub saras bro

  • @geetashah165
    @geetashah165 Рік тому +1

    સભ્યાસચી blouse ni cutting and stitching no vidio banavo

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      Ok સરસ બ્લાઉઝ છે તે નો વિડિયો બનાવીશું
      Thank you

  • @harshabenparmar4215
    @harshabenparmar4215 Рік тому +1

    Bau j saras banavyo che

  • @urmilagadhia8631
    @urmilagadhia8631 Рік тому +1

    16:35 Thanks 🙏🙏🙏

  • @Gujratipuranivarta
    @Gujratipuranivarta 2 роки тому +3

    તમારું વિડિઓ બહુ સરસ છે ભાવેશ ભાઈ

  • @RavalKailashben-dq8tf
    @RavalKailashben-dq8tf 2 місяці тому +1

    સરસ

  • @hansabachudasama7363
    @hansabachudasama7363 9 місяців тому +1

    બહુ સરસ માહિતી આપી

  • @veenapurohit9809
    @veenapurohit9809 2 місяці тому +1

    Sir, Kalama nicheni paholai ketali rakhavani???

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  2 місяці тому

      જેટલી હોય એ બધુ લેવાની છે

  • @hensaben3814
    @hensaben3814 Місяць тому +1

    Bahu saras banayu chhe

  • @shreenapatel7609
    @shreenapatel7609 Рік тому +1

    Kali vara chaniya ma Aster ketalu levanu sir

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      3 મીટર અસ્તર લેવાનું છે 👇
      ua-cam.com/video/pqkoS_coDNg/v-deo.htmlsi=Gfiz6YRf8UEtMgz6

  • @tejalpurani1196
    @tejalpurani1196 Рік тому +1

    Saras shikhvyu bhai...tme gujrat ma kya thi chho
    .?

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  Рік тому

      હું આણંદ જિલ્લામાં રહું છું
      Thank you

  • @gitachauhan6682
    @gitachauhan6682 Місяць тому +1

    બો ફાઈન.

  • @NaliniDesai-vr1oq
    @NaliniDesai-vr1oq Рік тому +1

    Very nice come to usa thank you

  • @hemapatel2592
    @hemapatel2592 Рік тому +1

    Saras gervaro caneyo banyo 🙏🏻🙏🏻

  • @bhavnarana9493
    @bhavnarana9493 Рік тому +1

    ખુબ સરસ રીતે સમજાવે છે

  • @vandanasolanki6376
    @vandanasolanki6376 Рік тому +1

    બહુ જ મસ્ત

  • @tejalkalpeshkapatel7002
    @tejalkalpeshkapatel7002 Рік тому +2

    અસ્તર કેટલું જોઈએ

  • @VadiSilpa-n5i
    @VadiSilpa-n5i Місяць тому +1

    Very easy trick thanks

  • @amrchithakor6261
    @amrchithakor6261 7 місяців тому +1

    Video.khub.pasand.aavyo.aava.video.mukt.raho

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  7 місяців тому

      Thank you
      Bhavesh ladies tailor ઉપર બધા વિડિયો મલશે

  • @harshasolanki7803
    @harshasolanki7803 11 місяців тому +1

    Sars bhai thanks

  • @arunatrivedi4662
    @arunatrivedi4662 Рік тому +1

    Very beautiful

  • @manishapanchal8708
    @manishapanchal8708 Рік тому +1

    ❤❤❤❤❤❤👌👌👌👌👌

  • @pandyaniruben2831
    @pandyaniruben2831 Рік тому +1

    Superb

  • @HansaBenKachh
    @HansaBenKachh Рік тому +2

    સરસ વિડીયો બનાવ્યો છે સર 🎉🎉

  • @daxaparmar9767
    @daxaparmar9767 Рік тому +1

    👍👌 સરસ

  • @snehashah3392
    @snehashah3392 Рік тому +1

    Saras rite samjavu

  • @sangeetabariya8069
    @sangeetabariya8069 Рік тому +1

    Saras very nice very good