Weather News | 11 જુલાઈ સુધી ક્યાં ક્યાં થશે વરસાદ? | Rain News | Heavy Rain | Paresh Goshwami |N18V

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • Paresh Goswami made a big prediction about the rain in Gujarat, where will it rain till July 11?
    પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદને લઈને કરી મોટી આગાહી, 11 જુલાઈ સુધી ક્યાં ક્યાં થશે વરસાદ?.N18V
    #weatherupdate #rainforecast #rainupdate #pareshgoshwami
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/desc-youtube

КОМЕНТАРІ • 15

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 7 днів тому

    જુલાઈ સવીસુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 13 днів тому +1

    ❤ ખૂબ સરસ માહિતી આપી પરેશ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આજે વરસાદ પડ્યો.9.7.2024.જય કિશાન

  • @dayabhaibhutiya761
    @dayabhaibhutiya761 13 днів тому

    જૂનાગઢ જી માંગરોળ તા સરસાલી માં વરસાદ સાલુ છે

  • @aravindbhaipatel3151
    @aravindbhaipatel3151 13 днів тому

    આજે સાંજે 4વાગ્યા આસપાસ તારંગા સતલાસણા તાલુકાના ના વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યાં

  • @BvRajput-j6z
    @BvRajput-j6z 13 днів тому

    ખુબ સરસ માહિતી આપી પરેશભાઈ
    ધાંગધ્રા તાલુકો.ના વાવડી ગામે વરસાદ સારો વરસાદ પડ્યો છે.9/7/2024

  • @dancewithdhanashree6136
    @dancewithdhanashree6136 13 днів тому

    Thank you I am from jamnagar thank you very much😊😊

  • @kalpeshpatel2787
    @kalpeshpatel2787 13 днів тому

    Libdi talukama haju varsad nathi paresh bhai haju

  • @KeraRana
    @KeraRana 13 днів тому

    ધાનેરા તાલુકામાં નથી બનાસકાંઠા માં

  • @SahadevMeniya
    @SahadevMeniya 13 днів тому

    સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશેૐનમોનારાયણ

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 13 днів тому

    Haju suthi Surendranagar ma varsad nathi🙏

  • @JayantkumarBhatt-vo6fo
    @JayantkumarBhatt-vo6fo 12 днів тому

    ભાવનગર માં સારો વરસાદ
    હજી નથી થયો જેમાં શિહોર
    માં સાવ ઓછો છે