અમદાવાદ । સુલતાને વસાવેલું અમદાવાદ જોવા મે લીધો અમદાવાદ હેરીટેજ વોક નો રૂટ | ગુજરાત

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 62

  • @nikhilktripathi
    @nikhilktripathi Місяць тому +1

    કવિ દલપતરામ ના પિતાજી ની સમાધિ સરખેજ માં રામનાથ મહાદેવ માં પટાંગણ માં છે

  • @yagnikmaheta6270
    @yagnikmaheta6270 Місяць тому +1

    વાહ જબરદસ્ત બ્લોગ 👌👌

  • @dipakparmar79
    @dipakparmar79 Місяць тому +1

    ખૂબ સરસ માહિતી માનનીય ડોક્ટર સાહેબ
    જય સ્વમિનારાયણ

  • @khushboodave4268
    @khushboodave4268 Місяць тому +1

    Khub saras yagneshbhai pole na makano juni bandhani vada makan khub saras chhe heritage city chhe

  • @sejalbhojak7528
    @sejalbhojak7528 Місяць тому +2

    Very nice.
    Clean and clear voice,
    I like you speak clean gujarati.

  • @chdsmvinod16
    @chdsmvinod16 Місяць тому +1

    Subscribed, good chanel

  • @bhadraday
    @bhadraday Місяць тому +2

    મજ્જા આવી ગઈ

  • @vrushantshah-ph6qk
    @vrushantshah-ph6qk Місяць тому +11

    અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
    શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
    અરે મુંબઇની એક મહિલા જવા જમાલપુર નીકળી,
    ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
    ભાઇ માણેકચોક થી નીકળી પાછી માણેકચોકમાં વળી,
    આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…😊😊

  • @Fireddoctor
    @Fireddoctor Місяць тому +1

    ભાઈ યજ્ઞેશ awesome 🙌

  • @DEVANGVYAS-k8y
    @DEVANGVYAS-k8y Місяць тому +7

    અત્યારે રાત્રિના ૪:૨૮ વાગ્યાથી ચાલુ કર્યો છે આ વિડીયો.
    ખૂબ આનંદ આવ્યો.
    અમદાવાદ મારું પ્રિય શહેર છે.
    તમે સર કહેવત ભૂલી ગયા લાગેા છો “જબ કૂતે પે સસા ધાયા તબ બાદશાહ અહમદને અહમદાબાદ બસાયા”.
    એમ કહેવાય છે કે એક વાર બાદશાહ નગર જોવા નીકળ્યા હતા ત્યારે સસલાએ કૂતરા ઉપર હુમલો કર્યો હતો ત્યારે બાદશાહ આશ્ચર્યચકિત થઈ ગયા હતા ત્યારે જ તેમણે નક્કી કર્યું કે જો સસલું આટલું હિંમતવાન હોય તો અહીંની પ્રજા પણ જોરદાર હોવી જોઈએ.પછી અમદાવાદનો પાયો નંખાયો.
    “મા~બાપ” ફિલ્મનું ગીત પણ એટલું જ મશહૂર છે “હું અમદાવાદનો રિક્ષાવાળો 🛺 અમદાવાદ બતાવું ચાલો”
    પણ ખબર નહીં અમદાવાદ ધીરે ધીરેધીરે તેની ઓળખ ગુમાવી રહ્યું છે.
    પણ કૃષ્ણ ભગવાન કહીને ગયા છે ગીતામાં “પરિવર્તન એ સંસારનો નિયમ છે “ એ વાત સ્વીકારી લેવી જોઈએ.
    અદભૂત વિડિયો બદલ આપનો ખૂબ આભાર સર.
    જય જય ગરવી ગુજરાત
    🇮🇳જય હિન્દ 🇮🇳

    • @YagneshSuthar
      @YagneshSuthar  Місяць тому +2

      આનંદ થયો તમને આનંદ થયો તે જાણી ને 😊😁

  • @hemantmaheta2836
    @hemantmaheta2836 Місяць тому +2

    ખુબ સરસ, શિષ્ટ ભાષામાં રસપ્રદ માહિતી ❤❤❤

  • @sharmasweetu7792
    @sharmasweetu7792 Місяць тому +2

    જબરદસ્ત

    • @YagneshSuthar
      @YagneshSuthar  Місяць тому +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @tusharvasava501
    @tusharvasava501 Місяць тому +1

    Well sir jetli pan heritage walk che gujarat ma emna video banavjo ♥️

  • @manjurohit9827
    @manjurohit9827 Місяць тому +3

    Nice❤❤

    • @dipu910
      @dipu910 Місяць тому +1

      હજુ ૧૨ વાગ્યે દેખાશે

    • @YagneshSuthar
      @YagneshSuthar  Місяць тому +1

      Thanks 🤗

  • @rohansuthar4492
    @rohansuthar4492 Місяць тому

    Enjoyed alot this vlog😍 showed the heritage in perfection, Your narration in gujarati is outstanding 😃

  • @hirenpatel6504
    @hirenpatel6504 Місяць тому +1

    😎રવિવાર એટલે "કોઈ નવી જગ્યાએ જવું અને તેના વિશે જાણવું અને એ જગ્યા માણવાનો દિવસ" આ વ્યાખ્યા ના વિચારક અને અમલદાર એવા મારા મામા ડો. યજ્ઞેશ સુથાર એ અમદાવાદ નો આ HERITAGE WALK યાદગાર બનાવી દીધો 🤗

    • @YagneshSuthar
      @YagneshSuthar  Місяць тому

      🙈 જીતે રહો , ઘુમતે રહો

  • @jigardharani8289
    @jigardharani8289 Місяць тому +3

    अहमदाबाद किसी # बादशाह ने नहीं बनाया था.. उसे # आशा भील नाम के एक बनजारा ने बसाया था.. उसका नाम # कर्णावती नगर था... बाद मे.. बादशाह ने नाम बदल दिया... वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳

  • @vishalshah4712
    @vishalshah4712 Місяць тому +2

    Nice

  • @ankitypandya
    @ankitypandya Місяць тому +1

    અતિસુંદર👌

  • @vinodkalal6633
    @vinodkalal6633 Місяць тому +1

    🙏👍👍👍👍👍🙏

  • @jigarprinting8545
    @jigarprinting8545 Місяць тому +1

    In every pole of Ahmedabad nest of bird is available in every mostly
    Old building.

  • @OnlyTtuth
    @OnlyTtuth Місяць тому +1

    Brother Shidhdhpur na juna makan no varsho lokone batavsho , Eva antique makan chhe ke najar j na hate

    • @YagneshSuthar
      @YagneshSuthar  Місяць тому

      સિધ્ધપુર નો વ્લોગ પોસ્ટ કરેલ છે , ખાસ જોઈ નાખજો

  • @Mkswati92
    @Mkswati92 Місяць тому +1

    Hauj e kutub (kankariya ) bhuli gaya sarkhej roza zulta minar .ok ❤ SARAS ❤

  • @OnlyTtuth
    @OnlyTtuth Місяць тому +1

    Chandravilash ni chaval sathe khavati tuvar dar khubaj prakhyat hati me 1984 thi 1990 shudhi ghani vakhat gujrati thali Jamel chhe, jamalpur shakbhaji vechava aavta etle

  • @prabhavatibenmacwan4
    @prabhavatibenmacwan4 Місяць тому +2

    જાડી, નહીં, પણ જાળી બોલાય.

    • @YagneshSuthar
      @YagneshSuthar  Місяць тому +1

      હા , એવું લાઈવ વોક માં થઈ જાય છે
      થોડું વધારે camera friendly થવા ની જરુર છે હજુ 🤘🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
      ધ્યાન માં લેવા માં આવશે પ્રભાવતીબેન

  • @thespaceloungeinfi
    @thespaceloungeinfi 15 днів тому +1

    ખરું નામ કર્ણાવતી છે,એનો ઉલ્લેખ કરવો જરૂરી હતું

    • @YagneshSuthar
      @YagneshSuthar  15 днів тому

      this video is all about Ahmedabad
      mentioned in caption on video
      planning to do R&D about Karnavati in detail

  • @pratikkumarpargi5186
    @pratikkumarpargi5186 Місяць тому +1

    Bhale amdavad ni polo vdhare femous che.....baki aava Ghar gujrat n Maharashtra bdhi jagya a Banya che ghna sahero ma che......

  • @pratikkumarpargi5186
    @pratikkumarpargi5186 Місяць тому +3

    Haritage ni halat ma koi khas sudharo nthi.....Khali nam nu....na koi care...na swachta cleaning.......30 vars ma gujrat ne smart City na bnayu...a desh ne vishwaguru bnava ni dekha kre 😆😄

  • @ghanshyamvaghela5812
    @ghanshyamvaghela5812 Місяць тому

    6.49 time you not deserve to take photo with poet H.Shri Dalpatramji

    • @YagneshSuthar
      @YagneshSuthar  Місяць тому

      any specific reason ? i represent him with high glory & full respect