Paresh Goshwami Weather Update : ચોમાસા બાદ હવે વાવાઝોડાનો વારો !, પરેશ ગોસ્વામીની શું આગાહી ? |N18V

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • Southwest Monsoon is leaving. Departure of Monsoon in 60 to 65 percent of the state. Monsoon still active in some areas. Heat and heat will be felt till November 5. In October, the temperature can go up to 38-39 degrees Celsius.
    નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે. રાજ્યના 60થી 65 ટકા વિસ્તારમાં ચોમાસાની વિદાય. હજુ કેટલાક વિસ્તારોમાં ચોમાસું સક્રીય. 5 નવેમ્બર સુધી ગરમી અને ઉકળાટ અનુભવાશે. ઓક્ટોબરમાં તાપમાનનો પારો 38-39 ડિગ્રી સુધી જઈ શકે. N18V
    #pareshgoshwami #monsoon #rain #weatherupdate #gujarat
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

КОМЕНТАРІ • 12

  • @vishvjeetsinhvala-ub2cw
    @vishvjeetsinhvala-ub2cw 2 дні тому +1

    પરેશભાઈ તારીખ લખતા હોય તો સારું

  • @lalabhaibharvad6559
    @lalabhaibharvad6559 2 дні тому +2

    Jay mataji pareshbhai

  • @RajuMakavana-d9d
    @RajuMakavana-d9d День тому

    જય માતાજી પરેસભાઇ

  • @bhagvangohil
    @bhagvangohil 2 дні тому

    હા પરેશભાઈ હા

  • @mamandhingora4765
    @mamandhingora4765 День тому

    કેમ આવિગયૂ ને મેં કીધું હતુ ૮ થી ૧૨ અને ૧૪ થી ૧૮ મા વાવાઝોડું ક્યાથી આવ્યો ખોટી અફવા તો હવે કેમ વીડીયો બને છે

  • @ajay_1255
    @ajay_1255 2 дні тому

    કયા વર્ષ નું છે આઆ

  • @balabhailalu
    @balabhailalu 2 дні тому

    હાલવરસાદચાલુછેગિરમા

  • @મૅરુઍલવરુ
    @મૅરુઍલવરુ День тому +1

    તારીખ નાખૉ પરૅશભાઈ નકર વરી કૉક ફૅક વીડિયો બનાવશૅ

  • @JaydipPrajapati-v5e
    @JaydipPrajapati-v5e 2 дні тому

    ખોટા ન્યૂઝ છે ચિંતા નો કરસો

  • @yash2271
    @yash2271 3 дні тому

    શિયાળો કે ઉનાળો 😂